શામળ
નામ: શામળ વિરેશ્વર ભટ્ટ
જન્મ: ગોમતીપુર ( વેંગણપુર)
ગુરુ: નાનાભાઈ ભટ્ટ
માતા: આનંદીબાઈ
કુળ: ગૉડ બ્રાહ્મણ
જન્મ સામળ જન્મ વેગણપુર (હાલ ગોમતીપુર અમદાવાદ) પૂરું નામ સામળ વિરેશ્વર ભટ્ટ (હાલ ગોમતીપુર અમદાવાદ) પૂરું નામ સામર વિરેશ્વર ભટ્ટ માતા આનંદીબાઈ ઉપમો ઉત્તમ પથ વાર્તાકાર ગુરુ નાના ભટ્ટ કૃતિઓ પદ્મા પદ્માવતી ની વાર્તા પ્રથમ કુર્તી નંદ બત્રીસી સિંહાસન ચસ ચસઆવતી સુંડા બહોતરી મંદન મોહના વેતાળ પસી સી (૩) ગંગા સતી જન્મ રાજપરા( ભાવનગર) કર્મભૂમિ સમથીપારા પૂરું નામ ગંગાબાઈ કહર સંગ ગોહિલ માતા રૂપાળી બા શિષ્ય પાનબાઈ ઉપનામ સોરઠની મીરા કૃતિ સોરઢી સંતવાણી પાનબાઈને ઉલ્લેખી ૫૨ ભજનો પંક્તિઓ મેરુ ડગે ને જેના મન ના ડગે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ વિપદ પડે પણ વણસે ઈ તો હરિજનના સિલ્વર સાધુને વારેવારે નમીએ (૩) ? સહજાનંદ સ્વામી જન્મ છપૈયા ( ઉત્તર પ્રદેશ) રામ નવમી (ચૈત્ર સુદ નોમ) મૂળ નામ ઘનશ્યામ તિરપા દરમ્યાન મળેલું નામ નીલકંઠવાણ દીક્ષા સમયે મળેલ નામ સહજાનંદ સ્વામી ગુરુ રામનંદ જેતપુરમાં ગાદીની સ્થાપના અમદાવાદ વડતાલમાં ગાદી પથ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કૃતિઓ શિશાપ ત્રી (વડતાલમાં લખેલી કૃતિ) વેદ રહસપ વચનામૃત મધ્યયુગનું છેલ્લું ગઘં ગણાય છે.
👉 ઉપનામ:
- વાણિયાઓના કવિ — નન્હાલાલ
- ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર
- પદ્યવાર્તાના પિતા
- શામકી
👉 વિશેષ:
- શામળ પદ્યવાર્તા માટે જાણીતા છે.
- શામળ અને પ્રેમાનંદનો સાહિત્યિક ઝઘડો જાણીતો છે.
- મૂળ અટક તરવાડી હતી પરંતુ શિક્ષક નાનાભાઇ ભટ્ટની ભટ્ટ અટક એમને પસંદ હતી તેથી એમણે પોતાની અટક ભટ્ટ કરી.
- ભટ્ટ એટલે ” કથા કહેનાર”, “વાર્તા કહેનાર”
- શામળ, પ્રેમાનંદ અને વલ્લભ મેવાડાના સમકાલીન હતા.
- પ્રથમ કૃતિ – પદ્માવતીની વાર્તા
- અંતિમ કૃતિ – સૂડોબહોતરી
- સિંંહજ ગામ, માતર, ખેડા ખાતે થયા હતાં જ્યાં રખ્ખીદાસે તેમને આશ્રય આપેલો.
- એમની કૃતિ “સિંહાસન બત્રીસી” ગુજરાતી સાહિત્યની ” અરેબિયન નાઈટ્સ” ગણાય છે. (જ્યારે ભારતની અરેબિયન નાઇટ્સ પંચતંત્ર છે)
- દલપતરામ દ્વારા “શામળશતશાઈની” રચના કરીને શામળના છપ્પાનુંં એકત્રીકરણ કરેલું છે.
- સિંહાસન બત્રીસી, વેતાલ પચીસી, વિક્રમવેતાળ આ ત્રણ કૃતિમાં મુખ્ય પાત્ર ‘ રાજા વિક્રમ’ છે.
- ત્રી સ્તરીય વાર્તા લખતાં. (મુખ્ય વાર્તા, મુખ્ય વાર્તાની અંદર ગૌણ વાર્તાની અંદર પણ બીજી વાર્તા)
- એમની કૃતિ સિંહાસન બત્રીસીમાં વૈતાલપચીસી અને પંચતંત્ર નો સમાવેશ થાય છે.
- રખીદાસ પટેલના ચરિત્રને “મદનમોહના” માં સંગૃહિત કરેલ છે.
👉 સાહિત્યસ્વરુપ:
- પદ્માવતી, વૈતાલ પચિસી, ચંદ્રચંદ્રાવતી, સિંહાસન બત્રીસી, દ્રોપદી વસ્ત્રાહરણ, નંદબત્રીસી, રુપાવતી, બરાક કસ્તૂરી, વિદ્યા વિલાસિની, રાવણમંદોદરી સંવાદ, ભટ્ટભામિની, સૂડોબહોતરી
- વિર પ્રરાસ્તિ કાવ્ય: અભિરામ કુલીના શ્લોક, રુસ્તમ બહાદુરનો પવાડો
👉 પંક્તિઓ:
- સદ્ વિદ્યા રત્ન વિશાળ છે, વિદ્યાર્થી વડું નહિ કશું
- ગાજ્યા મેહ વરસે નહી, ભસતો કુતરો નવ ખાય.
- વાવીએ કડવી તુંબડી ઉગે તુંબ હજાર
- સદ્ વિદ્યા આગળ ધન કશું ? વિદ્યાવિહીન નર પશું
- જાગે જેના ઘરમાં સાપ, જાગે દીકરીઓના બાપ.
- જાગે જેના માથે વેર, જાગે જેહ કરે બહું ઝેર
- દોહ્યલા દિવસ કાલે વામશે, જીવતો નર ભદ્ર પામશે.
- સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે, એ જ કવિજન એક.
- લક્ષ્મી તેને લીલા લહેર, પેટ કરાવે વેઠ
- સત્ય મોટું સહું કો થકી.