તૂટક X સળંગ
તળિયું X ટોચ
ઠરેલ X ઉછાંછળું
દયાળુ X ઘાતકી
ટોચ x તળેટી
સ્થૂળ X સૂક્ષ્મ
વિનીત X ઉદ્દત
વિભક્ત x અવિભક્ત
વિયોગ X સંયોગ
વિરાટ X વામન
વૈયક્તિક X સામુદાયિક
સ્વદેશી X વિદેશી, પરદેશી
સ્વાર્થ × પરમાર્થ
સ્વાવલંબી x પરાવલંબી
હિંમત X નાહિંમત
હેવાનિયત X ઈન્સાનિયત
અધોબિંદુ X શિરોબિંદુ
અધ્યયન X અનધ્યવન
બાંધવું X છોડવું
બુરાઈ X ભલાઈ
અગ્રજ X અનુજ
ઓળખીતા X વણઓળખીતા
ગરજવાન X બિનગરજુ
અંશ X છેદ
અતિવૃષ્ટિ X અનાવૃષ્ટિ
આદર X અનાદર
અખંડ X ખંડિત
અહંકારી X નિરઅહંકારી
ઘટિત X અઘટિત
આબાદી X બરબાદી
ગ્રામીણ X શહેરી
અંતર્ગોળ X બહિર્ગોળ
ગરજાળ X બિનગરજાળ
અમૃત X ઝેર
અગવડ X સગવડ
અંત X આરંભ (આદિ)
ગૌણ X પ્રધાન
આસ્તિક X નાસ્તિક
અજ્ઞ X પ્રજ્ઞ (સુજ્ઞ)
અંતરંગ X બહિરંગ
અતડું X મળતાવડું (મિલનસાર)
ચલ X અચલ
સાધારણ X અસાધારણ
અગમબુદ્ધિ X પચ્છમબુદ્ધિ
અગોચર X ગોચર
પરણવું X રાંડવું
ચિંતાતુર X નિશ્ચિંત
અજ્ઞાત X જ્ઞાત
જાહેર X ખાનગી
છત X અછત
અચલ X ચલ
રોકડ X ઉધાર
ચેતન X જડ
ચંચળ X સ્થિર
વખાણ X નિંદા
ગમન X આગમન
ચાહત X ધૃણા
ચલ X અચલ
છૂત X અછૂત
ગર્વ x નમ્રતા
ગુનેગાર x નિર્દોષ
ઉલાળ X ધરાળ
નિરાકાર X આકાર
ઉપકાર X અપકાર
સાર્થક X નિરર્થક
અઘરું X સહેલું
અવળું X સવળુ
આર્ય X અનાર્ય
તળિયું X ટોચ
અદબ X બેઅદબ
સર્જન X તાંડવ
પૈસાદાર X મુફલિસ
અંત્ય X આધ
સફળ X નિષ્ફળ
આબાદી X બરબાદી
સંતૃપ્તિ X અતૃપ્તિ
ઉદાસીન X આનંદી
વિચક્ષણ X મૂઢ
અનૃત X સત્ય
ઉત્સાહી X નિરુત્સાહી
ઊધું X ચત્તું
અનૃત X સત્ય
ઉત્સાહી X નિરુત્સાહી
ઊધું X ચત્તું
યશગાન X ભત્સૅના
ઉત્તરાયણ X દક્ષિણાયન
નિદા X પ્રશંસા
સુરીલું X બેસૂરું
ટોચ X તળેટી
ખુશબો X બદલો
આદર X અનાદર
પુણ્ય X પાપ
કાયમી X હંગામી
અંધકાર X પ્રકાશ
કાળજી X બેકાળજી
આકર્ષણ X અપાકર્ષણ
ખુશબો X બંદબો
આસ્થા X અનાસ્થા
આશિષ X શાપ
ખોફ X મહેર
આયાત X નિકાસ
કઠણ X પોચું
આત્મલક્ષી X પરલક્ષી
ખૂબસૂરત X બદસૂરત
આઘાત X પ્રત્યાઘાત
કીર્તિ X અપકીર્તિ
અથ X ઈતિ
ખાનગી X જાહેર
અનાથ X સનાથ
કંકોત્રી X કાળોત્રી
આઘાત X પ્રત્યાઘાત
ખરીદ X વેચાણ
આનંદ X શોક
કોમળ X કઠોર
કામી X નિષ્કામી
ખંડન X મંડન
ગરીબ X તવંગર
કુટિલ X સરળ
આબરૂ X બેઆબરૂ
કનિષ્ઠ X ઉત્તમ
કુલીન X કુલહીન
અરિ X મિત્ર
▶️કૌતુકપ્રિય X સૌષ્ઠવપ્રિય
અકિંચન x શ્રીમંત
એકદેશીય X સર્વદેશીય
કદરદાન x બેકદર
અદ્વૈત X દ્વૈત
આવડત X અણઆવડત
કૃતજ્ઞ x કૃતઘ્ન
અખત્યાર X બિનઅખત્યાર
મિલન X વિયોગ
કજાત X જાતવાન
આસક્ત X અનાસક્ત
મહાન X પામર
કુળબોળું x કુળદીપક
આર્ય X અનાર્ય
મોંઘુ X સોંઘું
ક્રૂર x દયાળુ
આદિ X અંત
કદાવર x ઠિંગુજી
આદર X અનાદર
કાયમી X કામચલાઉ
હરામખોર x હલાલખોર
કૃપા x અવકૃપા
કબૂલાત X ઈનકાર
▶️સાવધ X ગાફેલ
સક્કર્મી X અક્કર્મી
સવાર X સાંજ
સક્રિય X નિષ્ક્રિય
સહકાર X અસહકાર
સંચય X વ્યય
સત્કર્મ X કુકર્મ
સ્વાવલંબી X પરાવલંબી
મીઠી X કડવી
સાકાર X નિરાકાર
સરકારી X બિનસરકારી
સ્વાર્થ X પરમાર્થ
સહકાર X અસહકાર
સ્થાવર X જંગમ
માન્ય X અમાન્ય
સુકાળ X દુકાળ
સજ્જન X દુર્જન
સ્વાનુભાવરસિક X સર્વાનુભાવરસિક
હર્ષ X શોક
સંધિ X વિગ્રહ
સંસ્કૃત X અસંસ્કૃત
સાધ્ય X અસાધ્ય
સ્તુતિ X નિંદા
સાક્ષર X નિરક્ષર
સુદિ X વદિ
સ્વાધીનતા X પરાધીનતા
સ્વોપાર્જિત X વડીલોપાર્જિત
સ્વજન X પરજન
હેવાતન X રંડાપો
સુમતિ X કુમતિ
સંક્ષિપ્ત X વિસ્તૃત
સાકાર X નિરાકાર
સાધારણ X અસાધારણ
▶️આચાર X અનાચાર
સવેળા X કવેળા
અલૌકિક X લૌકિક
અદ્વાવ્ય X દ્રાવ્ય
ભૂચર X ખેચર
ભલાઈ X બૂરાઈ
ભિન્નતા X એકતા
અહંકારી X નમ્ર
સંહધર્મી X વિધર્મી
અંત X આરંભ
બેતાલ X તાલબદ્ધ
આત્મલક્ષી X પરલક્ષી
બેસૂરું X સુરીલું
અમીર X ગરીબ
બંધિયાર X વહેતું
આકાશ X પાતાળ
આશિષ X શાપ
ભરતી X ઓટ
એકાંગી X સર્વાંગી
સંક્ષિપ્ત X વિસ્તૃત
▶️ફરજિયાત X મરજિયાત
મ્લાન X પ્રફુલ્લ
મોટપ X નાનપ
આવડત X અણઆવડત
બેવફા X વફાદાર
મિલન X વિયોગ
એકદેશીય x સર્વદેશીય.
મોંઘું x સોંઘું
પ્રાચીન X અર્વાચીન
મહાન X પામર
પ્રતિબંધ X છૂટ
રક્ષક X ભક્ષક
પૂર્વગ X ઉપસર્ગ
પ્રત્યક્ષ X પરોક્ષ
મુદ્રિત X અમુદ્રિત
પૂર્ણિમા X અમાવાસ્યા
પુરુષાર્ષ X પ્રારબ્ધ
ફળદ્રુપ X વેરાન.
મિતાહારી X અકરાંતિયુ
ફૂલવુંX સંકોચાવું
▶️નિમેષ X અનિમેષ
ઊખર X ફળદ્રુપ
આકર્ષક X અનાકર્ષક
નિવૃત્ત X પ્રવૃત્ત
ઊષા X સંધ્યા
આઘાત X પ્રત્યાઘાત
નિશાકર X દિનકર
ઉમેદ X નાઉમેદ
આકર્ષણ X અપાકર્ષણ
નીરસ X રસિક
ઉપયોગી X નિરુપયોગી
નેકી X બદી
આકાશ X પાતાળ
ઉપકાર X અપકાર
નિશ્ચિંત X અનિશ્ચિત
પરતંત્ર X સ્વતંત્ર
આગેકૂચ X પીછેહઠ
નિંદા X પ્રશંસા
પાશ્ચાત્ય X પૌર્વાત્ય
પાછોતર X આગોતર
▶️અસભ્ય x સભ્ય
અવ્યવસ્થિત X વ્યવસ્થિત
સદાચાર X દુરાચાર
વિનીત X ઉદ્ધત
ધનિક X ગરીબ
ધન્યવાદ X ધિક્કાર
રચનાત્મક X ખંડનાત્મક
દેણદાર X લેણદાર
સંકોચ X નિઃસંકોચ
દુર્જન X સજ્જન
રંક X રાય
દુર્લભ X સુલભ
રૂપ X કુરૂપ
રાજાશાહી X લોકશાહી
લઘુતા X ગુરુતા
દુર્ગુણ X સદ્ગુણ
રીઝ X ખીજ
દરિદ્ર X ધનવાન
લઘુતાગ્રંથિ X ગુરુતાગ્રંથિ
તાલ X બેતાલ
▶️સાર્થક X નિરર્થક
આપકર્મી X બાપકર્મી
સત્યવક્તા X મિથ્યાભાષી
જન્મ X મરણ
ઉતરાવસ્થા X પૂર્વાવસ્થા
જયંતિ X સવંત્સરી (પુણ્યતિથિ)
શ્વેત X શ્યામ
ઉતરાયણ X દક્ષિણાયન
ક્ષય X વૃદ્ધિ
આરોહ X અવરોહ
છૂટક X જથ્થાબંધ
ઉત્થાન X પતન
કૃપા X અવકૃપા
આધ્યાત્મિક X અતિભૌતિક
છીછરું X ઊંડું
ઉપગ્રહ X સૌમ્ય
સત્યાગ્રહ X દુરાગ્રહ
ઉત્તમોત્તમ X અધમાધમ
કુંવારી X વિવાહિતા
વ્યષ્ટિ X સમષ્ટિ
આદાન X પ્રદાન
ચર X અચર
સકામ X નિષ્કામ
શાશ્વત X ક્ષીણ
ઉન્નતિ X અવનતિ
▶️મૂળ X મુખ
મોટપ X નાનપ
મુદ્રિત X હસ્તલિખિત
મોંઘવારી X સોંઘવારી
પ્રવૃત્તિ X નિવૃત્તિ
વાચાળ X મૂક (મુંગુ)
પ્રસિદ્ધ X અપ્રસિદ્ધ
વખાણ X નિંદા
પ્રસ્તુત X અપ્રસ્તુત
વક્તા X શ્રોતા
માન X અપમાન
યજમાન X મહેમાન
મંદ X તેજ (જલદ)
યાચક X દાતા
મહાન X પામર (અલ્પ, ક્ષુદ્ર)
યુવાન X વૃદ્ધ
વાસ્તવિક X કાલ્પનિક, અવાસ્તવિક
મામૂલી X મહામૂલું (કીમતી)
મ્લાન X પ્રફુલ્લ
પ્રત્યક્ષ X પરોક્ષ
વાદી X પ્રતિવાદી
વકીલ X અસીલ
પ્રાણપોષક X પ્રાણઘાતક
પ્રાચીન X અર્વાચીન
▶️સ્વાભાવિક X અસ્વાભાવિક
સ્વામી X સેવક
સ્વાવલંબી X પરાવલંબી
અનુકરણ X મૌલિક
માલિક X નોકર
આક્રોશ X સ્વસ્થ
મોંઘવારી X સોંઘવારી
સૂર્યાસ્ત X સૂર્યોદય
સ્વીકૃતિ X અસ્વીકૃતિ
ઉષ:કાલ X સાયંકાલ
ઉતાવળ X ધીરજ
હદ X બેહદ
ઊંચાણ X નીચાણ
ઉદય X અસ્ત
ઉષા X સંધ્યા
ઉર્મિલ X અનૂર્મિલ
હર્ષ X શોક
આઘાત X પ્રત્યાઘાત
ઇષ્ટ X અનિષ્ટ
વીર X કાયર
આભ X ધરતી
ઉધાર X જમા
સ્વરાજ X પરરાજ
સ્વર્ગ X નર્ક
સ્વસ્થ X અસ્વસ્થ
સ્વાદ X બેસ્વાદ
હંમેશા X કવચિત
હસ્તક્ષેપ X સહયોગ
હાર X જીત
હાલ X બેહાલ
હાસ્ય X રુદન
આસક્તિ X વિરક્તિ
અમૃત X વિષ
આવકાર X જાકારો
વિનમ્ર X ઉદ્ધૃત
▶️યશ Xઅપયશ
દેવાતન X રંડાપો
અધમ X ઉત્તમ
હરાયું X બાંધેલું
શુષ્ક X ભીનું
સ્વતંત્ર X પરતંત્ર
અધ્યયન X અનધ્યયન
સ્તુતિ X નિંદા
સધવા X વિધવા
સાવધ X ગાફેલ
અંશ X છેદ
આકર્ષણ X અપાકર્ષણ
પરકીય X સ્વકીય
સદ્ભાગી X દુર્ભાગી
લાઘવ X ગૌરવ
દેવી X આસુરી
ફૂવડ X સુઘડ
ભૂચર X ખેચર
બેડોળ X સુડોળ
રાગ X અરાગ, દ્વેષ
સ્વચ્છ X મેલું, અસ્વચ્છ
ભોળું X કપટી/લુચ્ચું
દેવ X દાનવ
કુદરતી X કૃત્રિમ
▶️ઇનકાર X સ્વીકાર
સ્વસ્થ X અસ્વસ્થ
ઉત્કર્ષ X અપકર્ષ
હદ X બેહદ
ઇન્સાન X હેવાન
ઊભા X આડા
સ્વાદ Xબેસ્વાદ
હર્ષ X શોક
ઇર્ષા X અમાત્મર્ષ
ઉચિત X અનુચિત
ઈહલોક X પરલોક
ઉકળાટ X ઠંડક
સ્વાધીન X પરાધીન
હસમુખ X રોતલ
ઊંઘવું X જાગવું
ઉદાર X અનુદાર
સ્વાભાવિક X અસ્વાભાવિક
ઇજ્જત X બે ઇજ્જત
ઉત્કર્ષ X પતન
ઇષ્ટ X અનિષ્ટ
ઉકેલ X ગૂંચ
ઇલાજ X લાઇલાજ
ઉગ્ર X શાંત
ઇર્ષાળુ X અનસૂય
ઉરરાણ X ચઢાણ
ઉપકાર X અપકાર
ઉત્થાન X પતન
▶️બેડોળ X સુડોળ
સાદું X અટપટું
બુરાઈ X ભલાઈ
ક્ષુદ્રતા X મહાનતા
ઓળખીતા X વણઓળખીતા
અનુકૂળ X પ્રતિકૂળ
કલહપ્રિય X શાંતિપ્રિય
કીર્તિ X કલંક
સમાસ X વિગ્રહ
અસંગત X સુસંગત
વિયોગ X સંયોગ
હર્ષ X શોક
સંકુચિત X ઉદારચિત્ત
આરોહ X અવરોહ
વિયોગ X સંયોગ
મધુર X કર્કશ
રીઝ X ખીજ
આસુરી X દૈવી
ગમન X આગમન
વખાણ X નિંદા
ઉલાળ X ધરાળ
પૂર્વગ X અનુગ
સુદી X વદિ
સધવા X વિધવા
અવેતન X સવેતન
શુષ્ક X ભીનું
યશ X અપયસ
ઔરસ X અનૌરસ
સુપથ X કુપથ
સાર્થક X નિર્થક
લાઘવ X ગૌરવ
ખુશકી X તરી
સુપ્ત X જાગ્રત
ખુશબો X બદબો
પુરોગામી X અનુગામી
પુરુષાર્થ X પ્રારબ્ધ
હાણ X વૃદ્ધિ
તેજી X મંદી
ઉમેદ X નાઉમેદ
જન્નત X જહન્નમ
પાછોતર X આગોતર
નફો X તોટો
સાધક X બાધક
તાણો X વાણો
ઉદાત્ત X અનુદાત્ત
જવાબદાર X બેજવાબદાર
હંગામી X કાયમી
અચિરસ્થાયી X ચિરસ્થાયી
▶️સદેહ X વિદેહ
અનિયંત્રિત X નિયંત્રિત
પરાધીન X સ્વાધીન
ગંદું X સ્વચ્છ
પ્રવૃત્તિ X નિવૃત્તિ
જીતવા X હારવા
વિધિ X નિષેધ
રૂપ X કુરૂપ
ઊલટો X સુલટો
મરજિયાત X ફરજિયાત
ઉઘાડી X બંધ
વકતા X શ્રોતા
પછવાડે X આગળ
રચનાત્મક X ખંડનાત્મક
ભૂંડો X સારો
યજમાન X મહેમાન
વેળા X કવેળાં
રિસામણા X મનામણાં
આધુનિક X પુરાતન
પ્રથમ X અંતિમ
આકાર X નિરાકાર
વિઘ્ન X નિર્વિઘ્ન
સંસારી X સાધુ
નિરક્ષર X સાક્ષર
નીર્હેતુક X સહેતુક
▶️સ્વામી X સેવક
શુક્લપક્ષ X કૃષ્ણપક્ષ
મોંઘવારી X સોંઘવારી
વીર X કાયર
આભ X ધરતી
લોભી X ઉદાર
સ્વીકાર X તિરસ્કાર
ઉત્તમ X અધમ
ફતેહ X હાર
ઉપકાર X અપકાર
કુશળ X અકુશળ
સૂર્યાસ્ત X સૂર્યોદય
આઘાત X પ્રત્યાઘાત
ઇષ્ટ X અનિષ્ટ
નિષ્ફળ X સફળ
અંતિમ X પ્રારંભિક
જોખમી X બિનજોખમી
ઊંચું X નીચું
સંસ્કાર X કુસંસ્કાર
શીત X ઉષ્ણ
સંસ્કારી X જંગલી
▶️નિયત X અનિયત
સંકડાશ X મોકળાશ
ચાલાક X ભોટ
તરવું X ડૂબવું
કમજોર X જોરાવર
શક્તિ X અશક્તિ
કુવૃત્તિ X સવૃત્તિ
પ્રગટ X અપ્રગટ
અમૃત X વિષ
જાહેર X ખાનગી
જીવંત X મૃત
જોરાવર X કમજોર
આસમાન X ધરતી
અડગ X ચલિત
જાંગળ X વેચાતું
વિકલ્પ X નિર્વિકલ્પ
કબૂલાત X ઇનકાર
નૈતિકતા X અનૈતિકતા
કુવિચાર X સુવિચાર
ફાટેલું X આખું
▶️ઉધમ x આળસ
કોપ x આશીર્વાદ
ઉમેદ x નાઉમેદ
સાનુસ્વાર x નિરનુસ્વાર
ક્રમિક x વ્યુત્ક્રમ
દુર્ગતિ x સદગતિ
દેવી x આસુરી
કાલ્પનિક x વાસ્તવિક
મધુરી x કડવી
કાળીપરજ x ઉજળીપરજ
આગે x પીછેહઠ
ખિજાય x રિઝાય
ગુપ્ત x જાહેર
સાપરાધ x નાપરાધ
ફરજિયાત x મરજિયાત
બુઝાવું x પેટવું
કંકોત્રી x કાળોત્રી
સોહામણી x કદરૂપી
આદ્ર x શુષ્ક
વહાલો x અળખામણો
અવનતિ x ઉન્ઞતિ
સ્ત્રીકેસર x પુંકેસર
ઝાઝું x થોડું
ગુણ્ય x ભાજ્ય
પૂર્ણિમા x અમાવસ્યા
જનવૃંદ x નિર્જન
▶️અમાસ X પૂનમ
શ્રદ્ધા X અશ્રદ્ધા
નાનું X મોટું
સ્વસ્થ X અસ્વસ્થ
દુર્લભ X સુલભ
ફિકર X બેફિકર
શાહુકાર X ગરીબ
સતેજ X નિસ્તેજ
દુર, આઘું X પાસે, નજીક
મહોબ્બત X નફરત
વ્યવસ્થિત X અવ્યવસ્થિત
જીત X હાર
માન્યતા X ગેરમાન્યતા
વિજય, જય X પરાજય
તકલીફ X રાહત
સવાલ X જવાબ
સૂર્યોદય X સૂર્યાસ્ત
પોચું X સખત
સ્વદેશ X પરદેશ
પ્રસન્ન X ઉદાસ
આવક X જાવક
ઉદાર / કોમળ X કઠોર, કંજૂસ
સ્વીકાર X અસ્વીકાર
ભવ્ય X સામાન્ય
▶️આધ્યાત્મિક X આધિભૌતિક
ઉતરાણ X ચઢાણ
વિપથ X સુપથ
ગરજવાન X બિનગરજુ
અંત X આરંભ, આદિ.
વિદ્યા X અવિદ્યા
ભૃત્ય X ભૂપ
ઇન્કાર X ઇકરાર, એકરાર
ક્રોધી X શાંત
તરબતર X કોરેકોરું
મૂક X વાચાળ, મુખરિત.
ઉદાર X લોભી
વિચક્ષણ X મૂઢ
ગૌણ X પ્રધાન, મુખ્ય.
છત X અછત, તંગી.
વિમનસ X પ્રફુલ્લિત
શિથિલ X અશિથિલ, દઢ
બુદ્ધિ X કુબુદ્ધિ, કબુદ્ધિ.
ઇન્કાર X ઇકરાર, એકરાર
ઊજળું X ઝાંખું, ધૂંધળું.
વેગથી X ધીમેથી, હળવેથી.
સાર X અસાર, નિઃસાર.
અમીર X મુફલિસ, ગરીબ.
મોખરે X આખરે, છેવટે.
નિભૃત X ચલિત
▶️અકરાંતિયું X મિતાહારી.
શાંતિ X અશાંતિ
સ્મરણ X વિસ્મરણ
વાચાળ X મૂંગું
ઉપકાર X અપકાર
વિકરાલ X સુંદર
પૂર્ણ X અપૂર્ણ
સર્જન X સંહાર, વિસર્જન
કીર્તિ X અપકીર્તિ
તમોમય X તેજોમય
અસાર X સાર
પવિત્ર X અપવિત્ર
મંદ X જલદ
ભરતી X ઓટ
સાર્થક X નિરર્થક
સમર્થ X અસમર્થ
નિવૃત્ત X પ્રવૃત્ત
ભપકો X સાદગી
વિદાય X આગમન
ક્ષણભંગુર X શાશ્વત
હેત X ધિક્કાર
ભદ્ર X અભદ્ર
ઉન્નતિ X અવનતિ
▶️પિશાચ × દેવતા
રોગીષ્ટ × નીરોગી
વિનમ્ર × ઉદ્ધત
પાકટ × કુમળું
રીસ × પ્રીત
રોકડું × ઉધાર
પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
માલિક × નોકર
સૂર્યાસ્ત × સૂર્યોદય
વીર × કાયર
સંતોષ × અસંતોષ
સંધિ × વિગ્રહ
સંપૂર્ણ × અપૂર્ણ
ચપળ × શિથિલ
ગોરું × કાળું
ઝાંખું × સ્પષ્ટ
પ્રેમી × દ્વેષી
સાવચેત × ગાફેલ
ઢોંગી × નિર્દી
કુશિક્ષિત × સુશિક્ષિત
▶️ખુલ્લું X બંધ
વધ X ઘટ
ઉજાસ X અંધકાર
અમી/અમૃત X વિષ/ઝેર
પહોળી X સાંકડી
હિંમત X નાહિંમત
શહેર X ગામડું
કુંદન X કથીર
બગડવું X સુધરવું
ઇષ્ટ X અનિષ્ટ
હેત X દ્વેશ
ગુપ્ત X જાહેર
ભોળું X લુચ્ચું
પ્રાથમિક X અંતિમ
ઉદાર X લોભી
વાજબી X ગેરવાજબી
અમર X નાશવંત
સૈદ્ધાંતિક X વ્યાવહારિક
ઘેરું X આછું
વધારવું X ઘટાડવું
▶️વિનીત X નિરક્ષર/ઉદ્ધત
ઉપકોશ X અનુકોશ
વિદ્વાન X મૂર્ખ
સૌષ્ઠવ X કુરુપતા
ગરજવાન X બિનગરજુ
સ્વોપાર્જિત X વડીલોપાર્જિત
વૃજિન X સુખ
વ્યાકુળ X ઉત્સાહિત
વિપથ X સુપથ
બિંબ X પ્રતિબિંબ
અદ્ય X કાલ
અલીક X પ્રિય
નિભૃત X ચલિત
શિબિર X વણજાર
વિરોધ X સહયોગ
વિચક્ષણ X મૂઢ
તમસ X દીપ્તિ
મંદ X ઝડપી
તરબતર X કોરેકોરું
સનાતન X હંગામી
ભૃત્ય X ભૂપ
▶️પાર્થિવ X અપાર્થિવ
અદબ X બેઅદબ
ઉત્થાન X પતન
સ્પષ્ટ X અસ્પષ્ટ
દુર્ગંધ X સુગંધ
હિંસા X અહિંસા
સંયમી X અસંયમી
ઉત્તમ X અધમ
શાંત X અશાંત
હળવાં X ભારે
રસિક X અરસિક
સાધક X બાધક
આસ્થા X અનાસ્થા
ચડિયાતું X ઊતરતું
આર્ય X અનાર્ય
સંતુષ્ટ X અસંતુષ્ટ
અદ્યતન X પુરાતન
તાલીમી X બિનતાલીમી
અગોચર X ગોચર
ઇલાજ X નાઇલાજ
ઉત્તમોત્તમ X અધમાધમ
▶️યાચક X દાતા
વખાણવું X વખોડવું
સત્યવકતા X મિથ્યાભાષી
સદેહ X વિદેહ
સર્જન X સંહાર
સહધર્મી X વિધર્મી
સાદું X મિશ્ર
સાનુસ્વાર X નિરનુસ્વાર
સાપરાધ X નિરપરાધ
સમ X વિષણ
મૂળ X મુખ
રૂપાળું X કદરૂપું
લોભી X સંતોષી
મામૂલી X કીમતી
સંસારી X સાધુ
સાધક X બાધક
મુદ્રિત X હસ્તલિખિત
વકતા X શ્રોતા
સધુર X વિધુર
સહાયક X વિરોધી
સાજું X માંદુ
વિધિ X નિષેધ
રૂપ X કુરૂપ
વૃદ્ધિ X ક્ષય
▶️ક્રોધી X શાંત
ઇન્કાર X ઇકરાર, એકરાર
ઉદાર X લોભી
સ્વદેશી X વિદેશી, પરદેશી
અમીર X મુફલિસ, ગરીબ
વિમનસ X પ્રફુલ્લિત
મૂરખ/ X શાણો, ડાહ્યો ગાંડો
વિમોચન X બંધન
ક્રૂર X દયાળુ, કરુણાળુ
રૂઠવુ X રાજી થવું, રીઝવું
સુરીલુ X બેસુરું
સંવાદિતા X વિસંવાદિતા
અપેક્ષા X અનપેક્ષા
કાયમી X કામચલાઉ, હંગામી
શિથિલ X અશિથિલ, દૃઢ
મહાન X પામર, અલ્પ, ક્ષુદ્ર
ઠંડું X ગરમ
ઊજળું X ઝાંખું, ધૂંધળું
મામૂલી X મહામૂલું, કીમતી
સાર X અસાર, નિઃસાર
ઉતરાણ X ચઢાણ
વિદ્યા X અવિદ્યા
મોખરે X આખરે, છેવટે
▶️ માન્યતા X ગેરમાન્યતા
પોચું X સખત
તકલીફ X રાહત
સુરક્ષિત X અસુરક્ષિત
સદભાગ્ય X દુર્ભાગ્ય
તડકો X છાંયડો
બાહ્ય X આંતરિક
માન્યતા X ગેરમાન્યતા
મહોબ્બત X નફરત
શાહુકાર X ગરીબ
દુર્લભ X સુલભ
શ્રદ્ધા X અશ્રદ્ધા
સ્થૂળ X સૂક્ષ્મ
ગંદકી X સ્વચ્છતા
દુર્લભ X સુલભ
અઢળક X અલ્પ, થોડું
લાભ X ગેરલાભ
પ્રગટાવવું X ઓલવવું, બુઝાવવું
સતેજ X નિસ્તેજ
સ્વસ્થ X અસ્વસ્થ
ભવ્ય X સામાન્ય
ઉદાર / કોમળ x કઠોર, કંજૂસ
પ્રસન્ન X ઉદાસ
પ્રસન્ન X અપ્રસન્ન
▶️ તૃપ્ત X અતૃપ્ત
અનુભવી X બિનઅનુભવી
હિંસા X અહિંસા
સંવાદી X વિસંવાદી
આસુરી X દૈવી
આદિ X અંત
આત્મલક્ષી X પરલક્ષી
સદાચાર X દુરાચાર
વખાણ X નિંદા
રોકડ X ઉધાર
રોકડું X ઉછીનું
પરણવું X રાંડવું
સરકારી X બિનસરકારી
આદાન X પ્રદાન
સુપુત્ર X કુપુત્ર
કુંવારી X વિવાહિતા
સુડોળ X બેડોળ
ડરપોક X બહાદુર
માન્ય X અમાન્ય
સંસ્કૃત X અસંસ્કૃત
સ્વજન X પરજન
શુકનિયાળ X અપશુકનિયાળ
આપકર્મી X બાપકર્મી
આયાત X નિકાસ
આરોહ X અવરોહ
આવડત X અણઆવડત
આસક્ત X અનાસક્ત
જાણીતા X અજાણ્યા
વ્યક્તિ/વ્યષ્ટિ X સમષ્ટિ
ગણના X અવગણના
▶️ત્વરા X મંદ
શુચિ X શ્યામ
અક્ષત X વિરાધના
ક્રમ X વ્યુત્ક્રમ
સજાતીય X વિજાતીય
સંપ X કુસંપ
મસ્તક X પગ
સર્વાંગી X એકાંગી
યુદ્ધ X સંધિ
પાદુર્ભૂત X અપ્રગટ
ધારદાર X બૂઠું
ખંડન X મંડન
ઊછરતું X પીઢ
તરક્કી X પડતી
તોછડું X સભ્ય
અહીં X તહીં
કૂથલી X વખાણ, પ્રશંસા
અડગ X ચલિત
કંજુસ X ઉડાઉ, ઉદાર
ધ્વાંત X અજવાળું
▶️આઝાદી X ગુલામી
વિકલ્પ X નિર્વિકલ્પ
સાવધ X અસાવધ
શુકન X અપશુકન
નિયત X અનિયત
મંદ X તીવ્ર
ઉધાર X જમા
નીડરX કાયર
તળે X ઉપર
આબરૂ X બેઆબરૂ
પરગ્રહી X સ્વગ્રહી
પ્રગટ X અપ્રગટ
સ્મૃતિ X વિસ્મૃતિ
રવ X નીરવ
પોચું X કઠણ
કંકોત્રી X કાળોત્રી
માઠું X સારું
શક્તિ X અશક્તિ
સાંકડી X પહોળી
વિશાળ X સાંકડું
⏩તેજ X તિમિર
છાનુંછાનું X જાહેરમાં
નિરાકાર X સાકાર
લેખિત X મૌખિક
ભૌતિક X પારલૌકિક
વકીલ X અસીલ
છાજેલું X અણછાજેલું
ઝટ X ધીમેથી
વાદી X પ્રતિવાદી
વિભક્ત X અવિભક્ત
ઉત્તર X નિરુત્તર
નિસ્તેજ X તેજસ્વી
અપરાધ X નિરપરાધ
ઇચ્છા X અનિચ્છા
રાજાશાહી X લોકશાહી
લઘુતા X ગુરુતા
લઘુમતી X બહુમતી
લાઘવ X ગૌરવ
લાભ X ગેરલાભ
ચિંતા X નિશ્ચિંત
➡️ગંદકી X સ્વચ્છતા
અઢળક X અલ્પ, થોડું
લાભ X ગેરલાભ
પ્રગટાવવું X ઓલવવું, બુઝાવવું
પ્રસન્ન X અપ્રસન્ન
સુરક્ષિત X અસુરક્ષિત
સદ્ભાગ્ય X દુર્ભાગ્ય
દુર્લભ X સુલભ
શ્રદ્ધા X અશ્રદ્ધા
સ્થૂળ X સૂક્ષ્મ
તડકો X છાંયડો
બાહ્ય X આંતરિક
પૂરો X અધૂરો
સાચું X ખોટું
ઉદય X અસ્ત
પશ્ન X ઉત્તર
ફિકર X બેફિકર
અમાસ X પૂનમ
ઊઠવું X બેસવું
શાહુકાર X ગરીબ
➡️શાણા X અણસમજ
ધવલ X શ્યામ
ધૂપ X છાયા
સુંવાળું X ખરબચડું, બરછટ
અખંડ X ખંડિત
પાતાળ X આકાશ
પ્રામાણિક X અપ્રામાણિક
હિત X અહિત
નિર્બળ X સબળ
સ્વાધીનતા X પરાધીનતા
આધાર X નિરાધાર
બંધન X મુક્તિ
દ્વેત X અદ્વૈત
સાક્ષર X નિરક્ષર
ચેન X બેચેન
વિયોગ X સંયોગ
સક્રિય X નિષ્ક્રિય
અજ્ઞાત X જ્ઞાત
ભયભીત X નિર્ભય
સાંત X અનંત
સ્વચ્છ X મેલું, અસ્વચ્છ
➡️ઉલ્લાસ Xનિરાશા
લીલી X સૂકી
સુરીલું X બેસૂરું
પાપ X પુણ્ય
શક્ય X અશક્ય
સાંભરવું X વિસરવું
શાશ્વત X નાશવંત
હર્ષ X શોક
ઉત્કર્ષ x અપકર્ષ
વિષાદ / શોક X આનંદ
સુમતિ X કુમતિ
ઉદ્ધારક X સંહારક
પ્રસિદ્ધિ X બદનામી
દોસ્ત X દુશ્મન
દોસ્તી X દુશ્મની
આધ્યાત્મિક X સાંસારિક
નિઃસ્વાર્થ X સ્વાર્થ
સ્મિત X રુદન
વિરામ X અવિરામ
વિકાસ X વિનાશ
ફૂલવું/ફૂલાવું X સંકોચાવું
▶️અનુદિત X ઉન્મેષિત
સળગાવવું X ઠારવું
નફો X નુકસાન
અબોલ X બોલકું
વ્યવહાર X દુર્વ્યવહાર
ચેન X વ્યગ્ર, બેચેન
જઘન્ય X અગ્ર
ઊર્ધ્વમાર્ગ X અવનતિ માર્ગ
પેસવું X નીકળવું
નિખાલસ X મીતભાષી
કામગરું X નવરું
સુરીલુ X બેસુરું
વણલોભી X લોભી
સંવાદિતા X વિસંવાદિતા
કાયમી X કામચલાઉ, હંગામી
મહાન X પામર, અલ્પ, ક્ષુદ્ર
મામૂલી X મહામૂલું, કીમતી
શત્રુ X મિત્ર
શીતળ X ઉષ્ણ
પ્રાણ X નિષ્પ્રાણ
વ્યકત X અવ્યક્ત
➡️ઉપાય X નિરુપાય
બિનજરૂરી X જરૂરી
વિશ્વાસ X અવિશ્વાસ
સ્વાભાવિક X અસ્વાભાવિક
રુએ X હસે
વહાલાં X દવલાં
પરકીય X સ્વકીય
સત્યાગ્રહ X દુરાગ્રહ
સદ્ગતિ X દુર્ગતિ
સદ્ગુણ X દુર્ગુણ
નેકી X બદી
પથ્ય X અપથ્ય
સન્મુખ X વિમુખ
સમ X વિષમ
પરાધીન X સ્વાધીન
પાશ્ચાત્ય X પૌરસ્તય
કોરાં X ભીનાં
યશ X અપયશ
સદાચરણ X દુરાચરણ
નીતિ X અનીતિ
➡️