skip to main content

psy-unit-5-part-7-CHILD AND ADOLESCENT PSYCHIATRIC DISORDERS

CHILD AND ADOLESCENT PSYCHIATRIC DISORDERS (ચાઈલ્ડ અને એડ઼ોલેસસેન્ટ સા્યકિયાટ્રિક ડીસઓર્ડર્સ)

  • કેટલાક લોકોને ચાઈલ્ડ અને એડ઼ોલેસસેન્ટ માં વિવિધ સાયકીયાટ્રીક પ્રોબ્લેમ્સ નો સામનો કરવો પડે છે.
  • આ પ્રોબ્લેમ્સ નું ડેવલપમેન્ટ,મોંગોલિઝમ અથવા મેન્ટલ રીટાર્ડેશન , પ્રિનેટલ, નેટલ અને પોસ્ટનેટલ કેરનો અભાવ જેવા ફેક્ટરને કારણે હોઈ શકે છે.
  • ન્યુટ્રીશનલ ફેક્ટર અથવા ફિઝિકલ ડિસીઝ અથવા બ્રેઈન ડેમેજ મેન્ટલ ડીસઓર્ડર તરફ દોરી શકે છે.
  • સા્યકિયાટ્રીક ફેક્ટર : ઇન્ટરપર્સનલ રિલેશનશિપ,પર્સનાલિટી traits , environmental changes સાથે અનુકૂલન કરવામાં મુશ્કેલી આ તમામ ફેક્ટર વ્યક્તિના સ્વભાવને અસર કરે છે.
  • environmental changes ચાઈલ્ડમાં વર્તન બિહેવિયર ડીસઓર્ડરનું મુખ્ય કારણ છે.
  • આ age માં વિવિધ ડેવલપમેન્ટલ, ડિસરપટીવ, anxiety અને ઇટિંગ ડિસઓર્ડર તથા સ્લીપિંગ અને સેક્સ્યુઅલ ડીસઓર્ડર જોવા મળે છે.

DEVELOPMENTAL DISORDERS (ડેવલપમેન્ટલ ડિસઓરડર્સ)

  • ડેવલપમેન્ટલ ડિસઓરડર્સમાં મેન્ટલ રીટાર્ડેશન (MR), પરવેઝિવ ડેવલપમેન્ટલ ડીસઓર્ડર અને સ્પેસીફીક ડેવલપમેન્ટલ ડીસઓર્ડર નો સમાવેશ થાય છે.

MENTAL RETARDATION (મેન્ટલ રિટાર્ડેશન)

  •      મેન્ટલ રિટાર્ડેશન ને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબીલિટી કહેવામાં આવે છે.તેમાં વ્યક્તિનું ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શન અને એડેપટીવ વર્તન લોસ થાય છે.જે ડેઇલી સોશ્યિલ અને ફંક્શનલ સ્કિલસને અસર કરે છે.મેન્ટલ રિટાર્ડેશન માં થીંકીંગ, લર્નિંગ, સોશ્યિલ અને ઓક્યુપેશનલ ફંક્શન પણ લોસ થાય છે.પેશન્ટનું IQ લેવલ 70 કરતા ઓછું હોય છે.
  •    મેન્ટલ રિટાર્ડેશન ગર્લ્સ કરતા બોય્સમાં મોસ્ટ કોમન જોવા મળે છે.

CAUSES OF MENTAL REATARDATION (મેન્ટલ રિટાર્ડેશન ના કારણો)

  • જિનેટીક ફેક્ટર્સ
  • ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ
  • ડાઉન્સ સિન્ડ્રોમ્સ
  • ફ્રેજીલ એક્સ સિન્ડ્રોમ
  • ટ્રાઇસોમી એક્સ સિન્ડ્રોમ
  • ટર્નર સિન્ડ્રોમ
  • કેટ-ક્રાય સિન્ડ્રોમ
  • પ્રેડર-વિલી સિન્ડ્રોમ
  • •ક્રેનિયલ માલ્ફોર્મેશન
  • હાઇડ્રોસીફેલસ
  • •મેટાબોલિક ડિસઓર્ડર
  • ફિનાઈલલકેટોન્યુરિયા
  • વિલ્સન ડિસીઝ
  • ગેલેક્ટોસેમિયા
  • •ગ્રોસ બ્રેઈન ડિસીઝ
  • ટ્યુબરસ સ્ક્લેરોસિસ
  • ન્યુરોફિબ્રોમેટોસિસ
  • એપીલેપ્સી
  • પ્રી-નેટલ ફેક્ટર્સ :
  • •ઇન્ફેક્શન
  • રૂબેલા
  • સાયટોમેગાલોવાયરસ
  • સિફિલિસ
  • ટોક્સોપ્લાસ્મોસીસ
  • હર્પીસ સિમ્પ્લેક્સ
  • એંડોકરાઈન ફેક્ટર્સ
  • હાઇપોથાઇરોડિઝમ
  • હાયપોપેરાથાઇરોડિઝમ
  • ડાયાબિટીસ મલાઈટ્સ
  • ફિઝિકલ ડેમેજ અને ડીસઓર્ડર્સ
  • ઇનજયુરી
  • હાયપોક્સિયા
  • રેડિયેશન
  • હાયપરટેન્શન
  • એનિમિયા
  • એમ્ફાયસેમા
  • •પ્લેસેન્ટલ ડિસફંક્શન
  • ટોકસેમિયા ઈન ટોક્સેમિયા
  • પ્લેસેન્ટા પ્રિવિયા
  • કોર્ડ પ્રોલેપ્સ
  • ન્યુટ્રીશન ગ્રોથ રિટાર્ડેશન
  • પેરી-નેટલ ફેક્ટર્સ :
  • બર્થ એસ્ફીક્સિયા
  • ડીફિકલ્ટ બર્થ
  • પ્રિમેચ્યોરિટી
  • કર્નિકટેરસ
  • પોસ્ટનેટલ ફેક્ટર :
  • •ઇન્ફેક્શન
  • એન્સેફેલાઈટીસ
  • મીઝલ્સ (ઓરી)
  • પર્ટયુસીસ
  • મેનિન્જાઇટિસ
  • સેપ્ટિસેમિયા
  • •એકસિડેન્ટ્સ
  • •lead પોઇઝનિંગ

Environmental અને socio-cultural ફેક્ટર :

  • ક્લચરલ ડીપ્રાઈવેશન (વંચિતતા)
  • Low સોશ્યિઓ ઇકોનોમિક સ્ટેટ્સ
  • ચાઈલ્ડ એબ્યુઝ

CLASSIFICATION OF MENTAL RETARDATION (મેન્ટલ રિટાર્ડેશન નું ક્લાસીફિકેશન)

(1).માઈલ્ડ મેન્ટલ રિટાર્ડેશન (IQ 50-70).

  • મેન્ટલ ડીસઓર્ડરસનો સૌથી કોમન ટાઇપ છે.80-85% MR ના પેશન્ટ આ ગ્રુપના હોય છે.મોટર અને સેન્સરી સ્લાઈટલી ડેફિસિટ હોય છે.
  • લેંન્ગવેજ અને સોશ્યિલ બિહેવિયર normally ડેવલપ થાય છે.6 થી 8 standard સુધીનું એકેડેમીક લેવલ અચીવ કરી શકે.

(2). મોડરેટ મેન્ટલ રિટાર્ડેશન (IQ 35-50)

  • 10% મેન્ટલી રીટાર્ડેડ પેશન્ટ આ કેટેગરી માં આવે છે.તેઓ મોડરેટ સુપરવિઝન સાથે કાર્ય અને સેલ્ફ કેર ટાસ્ક કરી શકે છે.
  • તેઓ સામાન્ય રીતે ચાઈલ્ડહુડ મા કોમ્યુનિકેશન સ્કિલ્સ મેળવે  છે અને ગ્રુપ, કમ્યુનિટીમા સફળતાપૂર્વક જીવવા અને કાર્ય કરવામાં સક્ષમ હોય છે.

(3). સિવિયર મેન્ટલ રિટાર્ડેશન (IQ 20-35)

  • સિવિયર મેન્ટલ રિટાર્ડેશન એ નબળા મોટર ડેવલપમેન્ટ અને absent અથવા delayed હોય તેવી speech અને communication skills સાથે જીવનની શરૂઆતમાં ઓળખાય છે.

(4). પ્રોફાઉન્ડ મેન્ટલ રિટાર્ડેશન (20થી ઓછો IQ)

આ ગ્રુપ તમામ મેન્ટલી રીટાર્ડેડ ના 1-2% હોય છે. ડેવલપમેન્ટલ માઈલ્સ્ટોન અચીવ નથી થતા તેમને સતત નર્સિંગ કેર અને દેખરેખની જરૂર હોય છે.

CLINICAL FEATURES OF MENTAL RETARDATION (મેન્ટલ રિટાર્ડેશનના ક્લિનિકલ ફીચર્સ)

  • ડેવલપમેન્ટલ માઈલ્સ્ટોન અચીવ ન થાય.
  • કોગનિટીવ ફંક્શન લોસ
  • ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ માર્કર અચીવ ન થાય
  • લર્નિંગ ડિસેબીલિટી
  • સાયકોમોટર સ્કિલ્સ ડેફિસિટ
  • સેલ્ફ એસ્ટીમ પરફોર્મ કરવામાં ડિફિકલ્ટી
  • ડિપ્રેશન
  • લેંન્ગવેજ ડેવલપમેન્ટ ન થાય

DIAGNOSIS OF MENTAL RETARDATION (મેન્ટલ રિટાર્ડેશનનું ડાયાગનોસીસ)

હિસ્ટરી કલેક્શન

  •    રિલેટિવ્સ અને કેર-ટેકર્સ પાસેથી હિસ્ટરી કલેકટ કરવી, પેશન્ટની comprehensive હિસ્ટરી કલેકટ કરવી.

ફિઝિકલ એક્ઝામીનેશન

  •   પેશન્ટનું head થી toe સુધી એક્ઝામીનેશન કરવું અને એબનોર્માલિટી અસેસ કરવી.

ન્યુરોલોજીકલ એક્ઝામીનેશન

  •    નર્વ્સ સિસ્ટમ ના એક્ઝામીનેશન માટે ન્યુરોલોજીકલ એક્ઝામીનેશન કરવું.

MSE(મેન્ટલ સ્ટેટ્સ એક્ઝામીનેશન)

  •  પ્રોબ્લેમ્સને બદલે પેશન્ટની સ્ટ્રેન્થ અને ઇન્ટરેસ્ટ ની ડિસ્ક્સ સાથે ઇન્ટરવ્યૂની શરૂઆત ઘણી વખત હેલ્પ કરે છે.

માઈલ્સ્ટોન ડેવલપમેન્ટ અસેસમેન્ટ

  • ચાઈલ્ડના માઈલ્સ્ટોન ડેવલપમેન્ટ અસેસમેન્ટ કરવું જેથી તેમનું ડેવલપમેન્ટ delayed છે કે નહિ તેની ઇન્ફોરમેશન મળે છે.

ઇન્વેસ્ટિગેશન

  • યુરિન અને બ્લડ એક્ઝામીનેશન (મેટાબોલિક ડીસઓર્ડર્સ માટે )
  • ઍમનીઓસિંટેસીસ (ઇનફન્ટના ક્રોમોઝોમલ ડીસઓર્ડર્સ માટે )
  • ક્રીએટીન કાઈનેઝ
  • વેરી લોન્ગ ચેઇન ફેટી એસિડ (પેરોક્સીઝોમલ ડીસઓર્ડર માટે )
  • Hearing અને Speech ઇવાલ્યુએશન
  • EEG (Siezures પ્રેઝન્ટ્સ હોય ત્યારે )

ઇમેજીંગ સ્ટડીઝ

•CT Scan

•Brain MRI

•સ્કેલેટેલ ફિલ્મ્સ

સાયકોલોજીકલ ટેસ્ટ્સ

  • •સ્ટેનફોર્ડ બિનેટ ઇન્ટેલિજન્સ સ્કેલ
  • •વેકસ્લર ઇન્ટેલિજન્સ સ્કેલ(WISC)
  • •બેઈલી સ્કેલ્સ ઓફ ઇનફન્ટ ડેવલપમેન્ટ

TREATMENT MODALITIES (ટ્રીટમેન્ટ પદ્ધતિઓ)

બિહેવીયર મેનેજમેન્ટ

  • environmental સુપરવિઝન
  • ચાઈલ્ડ ડેવલપમેન્ટ needs અને પ્રોબ્લેમ્સ ને મોનીટરીંગ કરવા જોઈએ.
  • પ્રોગ્રામ્સ કે જે સ્પીચ ,લેંન્ગવેજ,કોગનિટીવ, સાયકોમોટર,સોશ્યિલ,સેલ્ફ કેર અને ઓકયુપેશનલ સ્કિલ્સને મહત્તમ બનાવે છે.
  • ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર અને ADHD જેવી સાયકીયાટ્રીક કન્ડિશન ઓવરલેપ કરવા માટે ઓનગોઇંગ ઇવાલ્યુએશન કરવું.
  • ફેમિલી થેરાપી પેરેન્ટ્સને કોપિંગ સ્કિલ્સ ડેવલપ કરવામાં અને guilt અથવા anger સાથે deal કરવામાં મદદ કરે છે.
  • મેન્ટલ રિટાર્ડેશન ધરાવતા 3 વર્ષથી નાના બાળકો માટે early ઇન્ટરવેનશન પ્રોગ્રામ્સ કરવા જોઈએ.

NURSING MANAGEMENT OF MENTAL RETARDATION (મેન્ટલ રિટાર્ડેશનનું નર્સિંગ મેનેજમેન્ટ)

મેન્ટલ રિટાર્ડેશનના કોમન નર્સિંગ ડાયાગનોસીસ

  • ઈમ્પેર્ડ વર્બલ કોમ્યુનિકેશન
  • અલ્ટર્ડ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ
  • સેલ્ફ કેર ડેફિસિટ
  • ઈમ્પેર્ડ સોશ્યિલ ઇન્ટરેક્શન
  • ઈનઈફેક્ટિવ કોપિંગ
  • ઈમ્પેર્ડ હેલ્થ મેન્ટેનન્સ
  • ઈમ્પેર્ડ વર્બલ કોમ્યુનિકેશન :

સ્ટાફ assignment માં કનસીસ્ટન્સી મેન્ટેન રાખવી જોઈએ.

  • free અને ઓપન કોમ્યુનિકેશન પેશન્ટ અને રિલેટિવ્સ સાથે કરવું.
  • સતોષકારક કોમ્યુનિકેસન પેટર્ન સ્થાપિત ન થાય ત્યાં સુધી કલાયન્ટની જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ.
  • કલાયન્ટ જે શબ્દો બોલે છે તે જુઓ અને તે norms થી અલગ છે કે નહિ તે પણ અસેસ કરો.
  • કલાયન્ટ વર્બલ કોમ્યુનિકેશન ન કરી શકે તો કલાયન્ટ ની જરૂરિયાતો જણાવવા માટે ઉપયોગ કરી શકે તેવા નોન વર્બલ જેસ્ટર (હાવભાવ ) અથવા સિગ્નલ્સને ઓળખવા.

•અલ્ટર્ડ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ

  • ચાઈલ્ડ નો ગ્રોથ અને ડેવલપમેન્ટ ને રેગ્યુલર ઇન્ટરવલ એ અસેસમેન્ટ કરવું જોઈએ.
  • ચાઈલ્ડ માટે realistic goals set કરવા માટે ફેમિલી ને હેલ્પ કરવી.
  • Early infant સ્ટીમ્યુલેશન પ્રોગ્રામ્સ મા ફેમિલી મેમ્બર્સને ઇન્વોલ્વ કરવા જોઈએ.
  • ચાઈલ્ડ ને સેલ્ફ કેર એકટીવીટી શીખવા માટે એંકરેજ કરવા.
  • બેલેન્સ ડાયટ અને ન્યુટ્રીશન પૃવાઈડ કરવું જોઈએ.

 •સેલ્ફ કેર ડેફિસિટ

  • સેલ્ફ કેરના aspect ને ઓળખવા જોઈએ જે ક્લાયન્ટની કેપેસીટીમાં હોઈ શકે.
  • એક સમયે સેલ્ફ કેરના એક aspect (પાસા) પર કામ કરો.
  • સરળ, નક્કર સમજૂતી આપો અને પ્રયત્નો માટે પોઝિટિવ ફીડબેક આપવો.
  • જ્યારે સેલ્ફ કેરના એક aspect મા ઈમ્પ્રુવમેન્ટ પ્રાપ્ત થઈ જાય, ત્યારે બીજા aspect તરફ આગળ વધવું અને ક્લાયન્ટની ઇન્ડિપેંડેન્સી વધારવી.

•ઈમ્પેર્ડ સોશ્યિલ ઇન્ટરેક્શન

  • યુનિટ પર અન્ય લોકો સાથે ઇન્ટરેક્શન દરમિયાન ક્લાયન્ટ સાથે રહેવુ.
  • અન્ય ક્લાયંટને ક્લાયંટના કેટલાક નોન વર્બલ જેસ્ટર (અમૌખિક હાવભાવ) અને સિગ્નલ્સ પાછળનો અર્થ સમજાવવો.
  • ક્લાયન્ટને ક્યા પ્રકારનું બિહેવિયર સ્વીકાર્ય છે અને ક્યા પ્રકારનું બિહેવિયર સ્વીકાર્ય નથી તે સમજાવવા માટે સિમ્પલ લેંન્ગવેજનો ઉપયોગ કરો.
  • યોગ્ય બિહેવિયર માટે પોઝિટિવ ફીડબેક આપવો અને અયોગ્ય બિહેવિયર માટે પ્રતિકૂળ રેઇન્ફોરસમેન્ટ (મજબૂતીકરણ) સાથે બિહેવિયર સુધારવા માટેની પ્રોસેસ સ્થાપિત કરવી.

PREVENTION OF MENTAL RETARDATION (મેન્ટલ રિટાર્ડેશનનું પ્રિવેનશન)

•પ્રાઇમરી પ્રિવેનશન

  • Good એન્ટિનેટલ , ઇન્ટ્રાનેટલ અને પોસ્ટનેટલ કેર.
  • કમ્યુનીટીની સોશ્યિઓ-ઇકોનોમિક કન્ડિશનમાં સુધારો.
  • પબ્લિક એજ્યુકેશન.
  • રિસ્ક ધરાવતા પેશન્ટ માટે જિનેટીક કાઉન્સેલિંગ.
  • સિફિલિસ અને એડ્સનું સ્ક્રીનીંગ.
  • રૂબેલા વેક્સીન સાથે ગર્લ્સનું વેક્સીનેશન.
  • ચાઈલ્ડ એબ્યુઝ,રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને હોમ એક્સિડન્ટ ઘટાડવા પ્રિવેનશન ના પગલા લેવા જોઈએ.

•સેકન્ડરી પ્રિવેનશન

  • પ્રિવેન્ટેબલ ડીસઓર્ડરનું ઝડપથી ડીટેકશન અને ટ્રીટમેન્ટ પ્રુવા ઈડ કરવી.
  • Amniocentesis અને MTP(મેડિકલ ટરમિનેશન ઓફ પ્રેગ્નેન્સી).
  • જે ડિસીઝ ને correct કરી શકાય તેનું ઝડપથી ડીટેકશન કરવું.
  • ઈમ્પેર્ડ ચિલ્ડ્રનના વધારે damage ને અટકાવવું.

•ર્ટસરી પ્રિવેનશન

  • ફિઝિકલ અને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ મેડિસિન દ્વારા અને બિહેવિયર મોડીફિકેશન દ્વારા.
  • સિવિયર મેન્ટલ રીટાર્ડેટ અથવા સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ ધરાવતા લોકોની હોસ્પિટલમાં દાખલ અને કસ્ટોડિયલ કેર.
  • હેન્ડિકેપ avoid કરવા માટે મેન્ટલ રીટાર્ડેટ પર્સનને એજ્યુકેટ અને ટ્રેનિંગ આપવી.
  • મેન્ટલ રીટાર્ડેટ ચાઈલ્ડ માટે પ્રોબ્લેમ્સ અને તેમની કેપેસીટી અનુસાર પ્લાન બનાવવો.

PERVASIVE DEVELOPMENTAL DISORDERS(PDD) (પરવેઝિવ ડેવલપમેન્ટલ ડીસઓર્ડર-PDD)

  • PDD એ ડીસઓર્ડરસનું એક ગ્રુપ છે જેમાં કોમ્યુનિકેશન સ્કિલ્સ અને સોશ્યિલાઈઝેશન નું ડેવલપમેન્ટ delayed થાય છે.

CLASSIFICATION OF PDD

  • (PDA નું ક્લાસીફિકેશન)
  • Autism (ઓટીઝમ)
  • Asperger syndrome(એસ્પર્ગર સિન્ડ્રોમ)
  • Rett Syndrome(રેટ સિન્ડ્રોમ)
  • PDD-NOS(પરવેઝિવ ડેવલપમેન્ટલ ડીસઓર્ડર-નોટ અધરવાઈઝ સ્પેશિફાઈડ)
  • CDD(ચાઈલ્ડહુડ ડિઝઇન્ટીગ્રેટિવ ડીસઓર્ડર્સ)

AUTISM OR AUTISTIC DISORDERS (ઓટીઝમ અથવા ઓટીસ્ટિક ડીસઓર્ડર્સ)

  •  ઓટીઝમ એ ડેવલપમેન્ટલ ડીસઓર્ડર છે જે બ્રેઇન એરિયાને અફેક્ટ જેમા કોમ્યુનિકેશન અને સોશ્યિલ સ્કિલ્સ ઇમપેર્ડ થાય છે અને restricted અને રિપીટેટીવ બિહેવિયર જોવા મળે છે.તે એબનોર્મલ ડેવલપમેન્ટ બતાવે છે જે 3 વર્ષની ઉંમર પહેલા થાય છે.

CAUSES OF AUTISM (ઓટીઝમ ના કારણો)

  • જિનેટિક્સ : autism જિનેટિક્સ ફેક્ટર ને કારણે થઇ શકે છે.
  • ન્યુરોલોજીકલ : બ્રેઈન સ્ટ્રક્ચર એબનોર્માલિટી
  • ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ્સ : પોસ્ટનેટલ ન્યુરોલોજીકલ ઇન્ફેક્શન
  • પેરીનેટલ ફેક્ટર : મેટર્નલ બ્લીડીંગ અને ડ્રગ સાઈડઈફેક્ટ
  • પેરેન્ટલ ફેક્ટર : પેરેન્ટલ રિજેક્શન, પેરેન્ટલ સ્ટ્રેસ.
  • Environmental ફેક્ટર : સ્મોકિંગ, આલ્કોહોલ, ઇન્ફે ક્સીયસ ડિસીઝ, પેસ્ટીસાઈડ વગેરે.
  • કન્જનાઇટલ રુબેલા.

EARLY SIGN OF AUTISM

  • Eye કોન્ટેક્ટ ન હોય
  • સોશ્યિલ વિથડ્રોવલ
  • લર્નિંગ ડિફિકલ્ટી
  • ઈનએપ્રોપ્રિએટ લાફિંગ

CLINICAL FEATURES (ક્લિનિકલ ફીચર્સ)

  • સ્પીચ ડિફિકલ્ટી
  • ઈનએપ્રોપ્રિએટ લાફિંગ અથવા crying
  • ઓવરસેન્સિટિવ
  • અયોગ્ય રીતે toys સાથે રમે.

MANAGEMENT OF AUTISM (ઓટીઝમનું મેનેજમેન્ટ)

  • સ્લેશ્યિલ એજ્યુકેશન પ્રોગ્રામ્સ અને early ઇન્ટરવેનશન થી ચાઈલ્ડની learning અને કૉમ્યૂનિકેશન કેપેસીટી વધશે અને relationship ઈમ્પ્રુવ થશે.
  • desruptive બિહેવિયરની સિવિયારિટી reduce થવી જોઈએ.
  • કોઈ અન્ય ડ્રગ ઓટીઝમ ની ટ્રીટમેન્ટ માટે ઇફેક્ટિવ ન હોય ત્યારે સ્ટીમ્યુલન્ટ્સ જેમ કે એસમીથાઈલ ફેનિડેટ એ કેટલાક બાળકોમાં ઈમ્પલસીવનેસ અને ઓવરએક્ટિવિટી ઘટાડે છે.
  • ઇરીટેબિલિટી, કમ્પલઝીવ બિહેવિયર અને વિથડ્રોવલ ને મેનેજ કરવા માટે SSRIs એન્ટીડિપ્રેઝન્ટ્સ યુઝફુલ છે.
  • ફેમિલી કાઉન્સેલિંગ એ ડીસઓર્ડરને સારી રીતે સમજવા માટે હેલ્પ કરે છે.

NURSING MANAGEMENT OF AUTISM (ઓટીઝમનું નર્સિંગ મેનેજમેન્ટ)

  • વર્બલ ઓટીસ્ટીક ચાઈલ્ડ સાથે વાત કરતી વખતે carefully શબ્દો યુઝ કરો.
  • કોમ્યુનિકેશનને પ્રોત્સાહન આપવા માટે, પેરેન્ટ્સને બાળક સાથે નજીકથી, રૂબરૂ સંપર્ક રાખવાની સલાહ આપો.
  • પેરેન્ટ્સને નિયમિત, daily routine શીખવો, જેમાં જાગવા, કપડાં પહેરવા, જમવા,  શાળામાં હાજરી આપવાના યોગ્ય સમય સાથે.
  • ચાઈલ્ડને વધુ ટ્રાનઝીશન કરવામાં હેલ્પ કરવા માટે પેરેન્ટ્સ ને દિવસ દરમિયાન થતી પ્રવૃત્તિઓ દર્શાવતા પિક્ચર બોર્ડનો ઉપયોગ કરવાનું સજેસ્ટ કરો.

ASPERGER`S SYNDROME (એસ્પર્જર સિન્ડ્રોમ)

  •  એસ્પર્જર સિન્ડ્રોમ એ ન્યુરોલોજીકલ-ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે જે વ્યક્તિના વર્તન, ભાષા અને કોમ્યુનિકેશનના ઉપયોગ અને સોશ્યિલ ઇન્ટરેક્શન ને અસર કરે છે.આમાં વ્યક્તિ કારણ વગર લાફિંગ કરે છે અને fear હોતો નથી.
  • આ સિન્ડ્રોમમા વ્યક્તિ એક ટોપિક પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે જ વર્તન વારંવાર કરે છે.ગર્લ્સ કરતા બોય્સમાં વધુ થવાની શક્યતા છે.
  • એસ્પર્જર સિન્ડ્રોમનું ચોક્કસ કારણ નથી પરંતુ જિનેટિક્સ ફેક્ટર ને લીધે થઇ શકે છે.
  • સોશ્યિલ સ્કિલ્સ ટ્રેનિંગ,લેંન્ગવેજ -સ્પીચ થેરાપી, કોગનિટીવ બિહેવિયરલ થેરાપી, પેરેન્ટ્સ એજ્યુકેશન ટ્રેનિંગ એ મેનેજમેન્ટ માટે ઇફેક્ટિવ છે.

RETT`S SYNDROME (રેટ્સ સિન્ડ્રોમ)

  • રેટ્સ સિન્ડ્રોમ એ ન્યુરોડેવલપમેન્ટલ ડીસઓર્ડર છે, જે લગભગ માત્ર female મા જ જોવા મળે છે.આ ડિસઓર્ડર સૌપ્રથમ વાર ઓસ્ટ્રેલિયન પીડિયાટ્રીશીયન એન્ડ્રેસ રેટ્સ દ્વારા ડિસ્ક્રાઇબ કરવામાં આવેલ છે.
  • આ કન્ડિશનમાં hand ની પર્પઝફુલ મુવમેન્ટ જેમ કે touching, grasping વગેરે લોસ થાય છે, અને સ્પીચ લોસ પણ જોવા મળે છે.
  • રેટ્સ સિન્ડ્રોમ ને cure ન કરી શકાય, મેડિકેશન મા કારબમેઝેપાઇન અને લીવો ડોપા યુઝફુલ છે.

CHILDHOOD DISINTEGRATIVE DISORDERS(CDD) ચાઈલ્ડહુડ ડિઝઇન્ટીગ્રેટિવ ડીસઓર્ડર્સ

  • તેમને હેલ્લર સિન્ડ્રોમ કહે છે,તેમાં લેન્ગવેજ, મોટર સ્કિલ્ અને સોશ્યિલ ફંક્શનનું ડેવલપમેન્ટ પ્રોપર નથી થતું. Boys કરતા ગર્લ્સ મા વધુ જોવા મળે છે.
  • CDD નું કોઈ ચોક્કસ કારણ નથી શોધી શકાયું.

SPECIFIC DEVELOPMENTAL DISORDER OF SPEECH AND LANGUAGE (સ્પીચ અને લેંન્ગવેજ ના સ્પેસીફીક ડેવલપમેન્ટલ ડીસઓર્ડર્સ )

SPEECH DISORDERS (સ્પીચ ડીસઓર્ડર)

STUTTERING(સ્ટટરિંગ)

  •   તેમા વ્યક્તિ સંકોચથી અને અટકાઈને સિલેબસ અથવા શબ્દોનું વારંવાર પુનરાવર્તન છે. આ ડિસઓર્ડર લગભગ 1 ટકા ચાઈલ્ડમા જોવા મળે છે. તેને સ્ટેમરિંગ પણ કહેવામાં આવે છે.

LISPS(લિસ્પસ)(તોતડુ બોલવું)

  • તે સ્પીચમા એક અવરોધ છે તેમને સિગમેટીઝમ કહે છે તેમના ઘણા બધા પ્રકારો છે.

CAUSES OF SPEECH AND LANGUAGE DISORDERS (સ્પીચ અને લેંન્ગવેજ ડીસઓર્ડર્સના કારણો)

  • બ્રેઈન ઇનજયુરી
  • ન્યુરોલોજીકલ ડીસઓર્ડર્સ
  • Hearing લોસ
  • મેન્ટલ રિટાર્ડેશન
  • ડ્રગ એબ્યુઝ
  • ચાઈલ્ડ એબ્યુઝ

TREATMENT OF SPEECH AND LANGUAGE DISORDERS (સ્પીચ અને લેંન્ગવેજ ડીસઓર્ડરસની ટ્રીટમેન્ટ)

  • સાયકોથેરાપી
  • સ્પીચ થેરાપી
  • સ્પેશ્યલ એજ્યુકેશન

LANGUAGE DISORDERS (લેંન્ગવેજ ડીસઓર્ડર્સ)

  • EXPRESSIVE APHASIA (એક્સપ્રેસીવ એફેસિયા)
  • લેંન્ગવેજ પ્રોડ્યુસ થવાની એબીલિટી લોસ થાય છે, તેમાં વ્યક્તિ બોલવામાં કે લખી શકવામાં અસમર્થ હોય છે.

RECEPTIVE APHASIA (રિસેપ્ટીવ એફેસિયા)

  • તેમાં વ્યક્તિ મીનિંગફુલ વર્ડ્સ બોલી શકે નહિ તેમને વરનિક્સ એફેસિયા પણ કહેવાય છે. જે બ્રેઈનનો વરનિક્સ એરિયા ડેમેજ થવાથી થાય છે.

INFANTILE ACQUIRED APHASIA (ઇન્ફટાઈલ એકવાયર્ડ એફેસિયા)

  • તેમાં કનવલઝન્ટ સાથે એફેસિયા જોવા મળે છે, તે ખુબ જ rare કન્ડિશન છે.

TREATMENT OF LANGUAGE DISORDERS (લેંન્ગવેજ ડીસઓર્ડરની ટ્રીટમેન્ટ)

સ્પીચ થેરાપી

ફાર્માકોથેરાપી

કોલીનર્જીક ડ્રગ્સ : ડોનેપેઝિલ, એનિરાસેટામ

•બ્રોમો્ક્રિપટીન

  • DISRUPTIVE BEHAVIOUR DISORSERS (ડિસરપટિવ બિહેવિયર ડીસઓર્ડર્સ)
  • ADHD(ATTENSION-DEFICIT HYPERACTIVITY DISORSERS). (અટેનશન ડેફિસિટ હાયપર એક્ટિવિટી ડીસઓર્ડર)
  • ADHD એ ન્યુરો બિહેવિયરલ ડેવલપમેન્ટલ ડીસઓર્ડર છે જે childhood ડીસઓર્ડર છે જેમાં અટેનશન ન હોય અને હાયપરએક્ટિવિટી જોવા મળે છે.ADHD ના પેશન્ટનું ઈમ્પલસીવ બિહેવિયર હોય છે.
  • સ્કુલ વર્ક અને પ્લે એક્ટિવિટી મા અટેનશન ન હોય, થીંકીંગ કર્યા પહેલા જ act કરે છે અને ખુબ જ એકટીવીટી કરે છે.

ETIOLOGY OF ADHD (ADHD ના કારણો)

જિનેટિક્સ : સીબલિંગ ને ADHD હોય અને આઇડેન્ટિકલ ટ્વિન્સ ને ADHD થવાની શક્યતા છે.

ન્યુરોટ્રાન્સમીટર : ડોપામાઈન નું ઓછું લેવલ (તેને કારણે હાયપરએક્ટિવિટી અને નોર એપિનેફરીન નું ઓછું લેવલ (ઈનઅટેનશન).

પેરીનેટલ ફેક્ટર : પ્રેગ્નેન્સી દરમિયાન સ્મોકિંગ અને આલ્કોહોલ નો ઉપયોગ કરવાથી થાય છે.

•lead એક્સપોઝર

•બર્થ કોમ્પ્લીકેશન્સ

•પ્રિમેચ્યોર બર્થ

સાયકો -સોશ્યિલ ફેક્ટર

•ફેમિલી પેટર્ન એબનોર્માલિટી

•મેટર્નલ મેન્ટલ ડીસઓર્ડર્સ

•આલ્કોહોલીઝમ (પેરેન્ટ્સ)

CLINICAL FEATURES OF AUTISM (ઓટીઝમના ક્લિનિકલ ફીચર્સ )

Poor Attention

•ટાસ્ક કમ્પ્લીટ કરવાની ઈનએબીલિટી

•ઇઝીલી ડિસ્ટ્રેકટેડ

•કેરલેસ મિસ્ટેક્સ

•work મા details નો અભાવ હોય

•ઇન્સટ્રકશન follow ન કરે

•ઓર્ગેનાઈઝેશન સાથે પ્રોબ્લેમ્સ

•ફોર્ગેટફુલનેસ (ભૂલી જવુ)

હાયપરએક્ટિવિટી અને ઈમ્પલઝીવીટી

•ફિઝિકલ અથવા વર્બલ એક્ટિવીટી

•વધુ રનિંગ અને ક્લિમ્બિંગ

•એક્સેસીવ talking

•question પૂરો થાય પહેલા જ જવાબ આપવા માંડે.

•હમેશા મુસાફરી મા જ હોય તેવું લાગે.

MANAGEMENT OF ADHD (ADHDનું મેનેજમેન્ટ)

•ફાર્માકોથેરાપી :

ફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટ એ ADHD માટે ફર્સ્ટ લાઈન ટ્રીટમેન્ટ છે.

સ્ટીમ્યુલન્ટ્સ : સ્ટીમ્યુલન્ટ્સ હાયપરએક્ટિવિટી અને ઈ મ્પલસીવીટી ઘટાડશે. એમફેટામાઈન્સ અને મિથાઇલ ફેનિડેટ.

નોન સ્ટીમ્યુલન્ટ્સ : બ્યુપરોપીયોન અને એટોમોકઝેટીન

એન્ટીડિપ્રેસન્ટ્સ : ઈમિપ્રમાઈન

બિહેવિયરલ થેરાપી : ચાઈલ્ડના ઘર અને સ્કૂલના વાતાવરણને ઓળખવું અને clear direction અને કમાન્ડ આપવો વગેરે થી બિહેવીયર પેટર્નને ચેન્જ કરી શકાય છે.

•અલ્ટરનેટિવસ થેરાપી : ઓક્યુપેશન, ડાઇટ મેંનીપ્યુલેશન,બોડી ટ્રીટમેન્ટ,એલર્જી ટ્રીટમેન્ટ,અટેનશન ટ્રેનિંગ અને વિઝ્યુઅલ ટ્રેનિંગ વગેરે.

સ્પેશ્યલ એજ્યુકેશન : જરૂર પડે ત્યારે સ્પેશ્યલ એજ્યુકેશન આપવું.

•સોશ્યિલ સ્કિલ્સ ટ્રેનિંગ : સોશ્યિલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇફેક્ટિવ છે.

•ઇફેક્ટિવ પેરેન્ટિંગ

  • clear શેડ્યુલ બનાવવું અને routine મેન્ટેન કરવું.
  • sure ઇન્સ્ટ્રક્શન આપવી સરળ શબ્દો મા સમજાવવું.
  • વધુ મા વધુ સુરવિઝન રાખવુ
  • ચાઈલ્ડના ટીચર સાથે કોમ્યુનિકેશન મેન્ટેન રાખવું.
  • ફેમિલી કાઉન્સેલિંગ કરવું જે ઉપયોગી થઇ શકે છે.
  • NURSING CARE OF PATIENT WITH ADHD (ADHD ના પેશન્ટની નર્સિંગ કેર)
  • safe environment પુરુ પાડવું જોઈએ
  • ચાઈલ્ડ અને પેરેન્ટ્સ સાથે trusting રિલેશનશિપ ડેવલપ કરવી.
  • વર્બલ ઇન્ટરવેનશન દ્વારા anxiety ઘટાડવી.
  • ચાઈલ્ડ ની આજુ બાજુ નુકસાન કરે તેવી વસ્તુઓ ન રાખવી.
  • બિહેવિયર મોડીફિકેશન ટેક્નિક નો ઉપયોગ કરવો જેથી બિહેવિયર ચેન્જ કરી શકાય.
  • એડિકવેટ સુરવિઝન પુરુ પાડવું અને હેલ્પ કરવી.
  • ચાઈલ્ડ ને પોતાના ઈમોશન અને ફીલિંગ કહેવા માટે allow કરવું.
  • પેરેન્ટ્સ અથવા ફેમિલી મેમ્બર્સને પોઝિટિવ પેરેન્ટિંગ ટેક્નિક એક્સપ્લેન કરવી.
  • પેરેન્ટને ચાઈલ્ડ ના ટીચર્સ સાથે કોમ્યુનિકેશન મેન્ટેન રાખવું જોઈએ.
  • વધુ હેલ્પ અને કાઉન્સેલિંગ માટે અન્ય ગાઈડન્સ ક્લિનિક મા reffered કરવું.
  • ચાઈલ્ડનું deliberate બિહેવિયર identify કરવું જોઈએ.

CONDUCT DISORDERS (કન્ડકટ ડીસઓર્ડર્સ)

  • કન્ડકટ ડીસઓર્ડર્સ એ સિવિયર ઈમોશનલ અને બિહેવિયરલ ડીઓર્ડર્સ છે જેમાં ચાઈલ્ડ સોસાયટી ને follow ન કરે અને વાયોલેન્ટ બિહેવિયર જોવા મળે છે.

CUASES OF CONDUCT DISORDERS (કન્ડકટ ડીસઓર્ડર્સના કારણો)

  • જિનેટિક્સ ફેક્ટર
  • ઓર્ગેનિક ફેક્ટર (બ્રેઈન ડેમેજ)
  • બાયોકેમિકલ ફેક્ટર
  • સાયકોસોશ્યિલ ફેક્ટર
  • ચાઈલ્ડ એબ્યુઝ
  • ફેમિલી કોન્ફલીક્ટ
  • ડ્રગ, આલ્કોહોલ એબ્યુઝ -પેરેન્ટ્સ
  • પૂવર્ટી
  • SYMPTOMS OF CONDUCT DISORDERS (કન્ડકટ ડીસઓર્ડર ના સિમ્પટમ્સ)
  • bullying others(અન્ય લોકોને ધમકી આપવી )
  • કમિટિંગ રેપ
  • અન્ય લોકોને નુકસાન પહોંચાડવું
  • weapon યુઝ કરવા
  • robbery(ચોરી)
  • Lying(ખોટું બોલવું)
  • breaking અને entering
  • પ્રોપર્ટી ડિસ્ટ્રોય કરવી
  • સ્કૂલ સ્કિપ કરે
  • ડ્રગ, આલ્કોહોલ ઇન્ટેક
  • સેક્સ્યુઅલ બિહેવિયર
  • ફાઈટ (લડાઇ -ઝગડો)
  • TREATMENT MODALITIES (ટ્રીટમેન્ટ પદ્ધતિઓ)
  • મેડીકેશન
  • •એન્ટીકનવલઝન્ટ
  • •લીથીયમ
  • •એન્ટીસાયકોટીક
  • સાયકોથેરાપી
  • ગાઈડન્સ અને કાઉન્સેલિંગ
  • સોશ્યિલ સ્કિલ્સ ટ્રેનિંગ
  • રોલ પ્લેયિંગ
  • મોડેલિંગ
  • બિહેવિયર મોડીફિકેશન
  • LEARNING DISORDERS (લર્નિંગ ડીસઓર્ડર્સ)
  • DYSLEXIA(ડીસલેકસિયા)

    તે એક લર્નિંગ ડીસઓર્ડર્સ છે જેમાં રીડિંગ અને સ્પેલિંગ મા મુશ્કેલી પડે છે.તેમાં slow reading અને slow speech જોવા મળે છે. Dyslexia મા normal vision અને normal intelligence હોય છે.

DYSCALCULIA(ડિસ્કેક્યુલીયા)

  •   ડિસ્કેલક્યુલીયા એ learning ડિસોર્ડર છે. તેમાં Calculate (ગણતરી) કરવાની ability Loss થાય છે.તેમા Mathemetical ability લોસ થાય છે. જે ઓર્ગનિક બ્રેઈન સિન્ડ્રોમ મા જોવા મળે છે.

DYSGRAPHIA(ડિસગ્રાફિયા)

  • ડિસગ્રાફિયા એ લર્નિંગ ડિસેબીલિટી છે જેમાં writing મા મુશ્કેલી પડે છે જેમ કે હેન્ડરાઇટિંગ, poor સ્પેલિંગ અને correct words સિલેક્ટ કરવામાં ડિફિકલ્ટી થાય છે.ડિસગ્રાફિયા થી ચિલ્ડ્રન અને adult બન્ને અફેક્ટ થઇ શકે છે.

CAUSES(કારણો)

  • જિનેટિક્સ : લર્નિંગ ડિસેબિલિટી એક ને ફેમિલી મા હોય તો અન્ય મેમ્બર્સને થવાની શક્યતા છે.
  • પ્રેગ્નેન્સી અને બર્થ  પ્રોબ્લેમ્સ : ચાઈલ્ડ બર્થ દરમિયાન અથવા બર્થ પછી ઇનજયુરી પણ લર્નિંગ ડિસેબીલિટી નું કારણ બને છે.

•આલ્કોહોલ, ડ્રગ એબ્યુઝ

•લેક ઓફ ઓક્સિજન

•પ્રોલોન્ગ લેબર

આફ્ટર બર્થ :

•હેડ ઇનજયુરી

•ન્યુટ્રીશનલ ડિપ્રાઈવેશન

•ટોકઝિક સબસ્ટન્સ

MANAGEMENT(મેનેજમેન્ટ)

  • હેન્ડરાઇટિંગ,સ્પેલિંગ અને કમ્પોઝીશનમાં ઇન્સ્ટ્રક્શન આપવાનો પ્રિવેન્ટિવ એપ્રોચ પહેલાથી જ રીડિંગ કરવામાં મુશ્કેલી ધરાવતા બાળકો માટે આ બાળકોની સ્પેલિંગ અને રીડિંગ ક્ષમતાઓને સુધારવામાં ઇફેક્ટિવ છે.
  • સ્પીચ થેરાપી,ઓક્યુપેશનલ થેરાપી અને બિહેવિયરલ થેરાપી ઇફેક્ટિવ છે.
  • કેટલીક મેડિકેશન પણ સિમ્પટોમ્સ ને રિલિવ કરવા માટે આપવામાં આવે છે.
  • પેરેન્ટ્સ અને ટીચર્સ એ ચાઈલ્ડને સપોર્ટ આપવો, ટ્રેનિંગ આપવી અને કમ્યુનિકેશન ચાઈલ્ડ સાથે કરવું જોઈએ.
  • સાયકોલોજીકલ સપોર્ટ પૂરો પાડવો અને સામનો કરવાની સ્ટ્રેટેજી શીખવવી જોઈએ.

TIC DISORDERS (ટિક્ ડીસઓર્ડર્સ)

    Face, throat અને shoulder ના મસલ્સનું involuntary, એબનોર્મલ અને અચાનક અને વારંવાર કોન્ટ્રાકશન થાય છે જેમ કે eye blinking(વારંવાર પલક ઝપકવી), વારંવાર shoulder ઊંચા થવા વગેરે tic ડિસઓર્ડર મા જોવા મળે છે.તે male મા વધુ જોવા મળે છે.

CAUSES OF TIC DISORDERS (ટીક ડીસઓર્ડર્સના કારણો )

ઈડિયોપેથીક (ચોક્કસ કારણ જાણીતું નથી)

ન્યુરોજેનિક : ડોપામાઇન લેવલ એલિવેટ થાય સ્ટ્રેસ અને સ્લીપ પેટર્ન એબનોર્માલિટી

CLASSIFICATION OF TIC DISORDERS (ટીક ડીસઓર્ડરસનું ક્લાસીફિકેશન)

મોટર ટિક્સ

વર્બલ ટિક્સ

મોટર ટિક્સ

સિમ્પલ મોટર ટિક્સ : eye blinking અથવા eye twitching

કોમ્પ્લેક્સ મોટર ટિક્સ : gesture અને obscene acts (જે પબ્લિકલી ન કરવું જોઈએ તે ) વોકલ ટિક્સ

સિમ્પલ વોકલ ટિક્સ :coughing, throat clearing

•કોમ્પ્લેક્સ વોકલ ટિક્સ : ઈકોલેલીયા (વારંવાર એકનો એક વર્ડ બોલવો)

DIAGNOSTIC EVALUATION

  • મેડિકલ હિસ્ટરી
  • ન્યુરોલોજીકલ હિસ્ટરી
  • ફિઝિકલ એક્ઝામીનેશન
  • TREATMENT OF TIC DISORDERS (ટીક ડીસઓર્ડર્સની ટ્રીટમેન્ટ)
  • ડ્રગ થેરાપી :
  • •એન્ટીસાયકોટિક : હૅલોપેરિડોલ
  • •એન્ટીહાયપરટેન્સીવ : ક્લોનીડીન
  • સાયકોથેરાપી :
  • •CBT : કોગનિટીવ બિહેવિયરલ થેરાપી
  • •ફેમિલી થેરાપી
  • •કાઉન્સેલિંગ
  • •રિલેકસેશન ટેક્નિક
  • SEPARATION ANXIETY DISORDERS(SAD) (સેપરેશન એંઝાયટી ડીસઓર્ડર્સ)

     જયારે ચાઈલ્ડ પેરેન્ટ્સ અથવા caregiver થી સેપરેટ થાય છે ત્યારે તે crying કરે છે અને distress થાય છે.પેરેન્ટ્સ સાથે ચાઈલ્ડ ને ઈમોશનલ અટેચમેન્ટ હોય છે અને જયારે અલગ થાય ત્યારે ચાઈલ્ડને એક્સેસીવ anxiety હોય છે.

  • SIGN AND SYMPTOMS (સાઈન અને સિમ્પટમ્સ)
  • Anxiety
  • ડિપ્રેશન
  • fear
  • નાઈટમેર
  • પાલ્પીટેશન
  • રેપિડ બ્રિથીંગ
  • MANAGEMENT OF SAD (SAD નું મેનેજમેન્ટ)
  • CBT (કોગનિટીવ બિહેવિયરલ થેરાપી)
  • પ્લે થેરાપી
  • ફેમિલી થેરાપી
  • રિલેકસેશન ટેક્નિક
  • ટીચર્સ ટ્રેનિંગ
  • પેરેન્ટલ કાઉન્સેલિંગ

SELECTIVE MUTISM (સિલેક્ટિવ મ્યુટીઝમ)

સિલેક્ટિવ મ્યુટિઝમ એ એક anxiety ડિસઓર્ડર છે જેમાં વ્યક્તિ અમુક સોશ્યિલ સિચ્યુએશનમા બોલવામાં અસમર્થ હોય છે, જેમ કે સ્કૂલ મા કલાસમેંટ સાથે અથવા રિલેટિવ્સ સાથે વાતચીત ન કરે તે સામાન્ય રીતે ચાઈલ્ડ age મા શરૂ થાય છે અને, જો ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો, adult age સુધી  રહી શકે છે.

CAUSES OF SELECTIVE MUTISM (સિલેક્ટિવ મ્યુટીઝમના કારણો)

  • •anxiety ડીસઓર્ડર્સ
  • •poor ફેમિલી રિલેશનશિપ
  • •સાયકોલોજીકલ ઇસ્યુઝ
  • •સેલ્ફ એસ્ટીમ પ્રોબ્લેમ્સ
  • •સ્પીચ /લેંન્ગવેજ પ્રોબ્લેમ્સ
  • •ટ્રોમેટિક એકસપીરિયન્સ
  • MANAGEMENT OF MUTISM (મ્યુટીઝમનું મેનેજમેન્ટ)
  • ફાર્માકોલીજિક ટ્રીટમેન્ટ
  • •SSRIs એન્ટિડિપરેઝન્ટ્સ
  • •એન્ટીએંઝિઓલાયટિક મેડિસિન
  • થેરાપી
  • •સ્પીચ થેરાપી
  • •ફેમિલી થેરાપી
  • •ઇન્ડિવીજ્યુઅલ સાયકોથેરાપી
  • •CBT
  • •પ્લે થેરાપી
  • •ટીચર્સ ટ્રેનિંગ
  • ELIMINATION DISORDERS
  • એલીમીનેશન ડીસઓર્ડર્સ)
  • ENURESIS (એન્યુરેસીસ)

કોઈ પણ ફિઝિકલ એબનોર્માલિટી વગર  5 વર્ષ ની ઉંમર સુધીના ચાઈલ્ડમાં ઇન્વોલ્યુન્ટ્રી યુરિનેશન જોવા મળે છે જેને બેડવેટીંગ પણ કહેવાય છે.સતત 3 month સુધી દરેક week મા 2-3 વખત બેડવેટીંગ થાય છે.

CAUSES OF ENURESIS (એન્યુરેસીસ ના કારણો)

  • ઈડિયોપેથીક (ચોક્કસ કારણ જાણીતું નથી)
  • જિનેટિક્સ ફેક્ટર
  • સાયકીયાટ્રીક ડીસઓર્ડર્સ
  • સાયકોસોશ્યિલ ફેક્ટર : ઈમોશનલ ડિસ્ટર્બન્સ, પેરેન્ટ્સ ડેથ, સીબલિંગ રિવાલરી (ભાઈ બહેન કોન્ફલીક્ટ), anxiety, ડિપ્રેશન, સ્કૂલ ફોબીયા
  • સ્ટ્રેસફુલ લાઈફ ઇવેન્ટ
  • ફેમિલી પ્રોબ્લેમ્સ : બ્રોકન ફેમિલી, ડિસ્ટર્બ ફેમિલી,
  • સ્મોલ બ્લાડર કેપેસીટી
  • UTI (યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન)
  • ઈમ્પ્રોપર ટોયલેટ ટ્રેનિંગ
  • ડાયાબિટીસ મલાઈટ્સ
  • ન્યુરોલોજીકલ ડીસઓર્ડર્સ
  • સ્લીપ પ્રોબ્લેમ્સ
  • MANAGEMENT OF ENURESIS (એન્યુરેસીસનું મેનેજમેન્ટ)
  • ટ્રાઈસાયકલીક એન્ટિડિપ્રેસન્ટ્સ : ઈમિપ્રામાઈન (25/75mg/day)
  • પેરેન્ટલ કાઉન્સેલિંગ અને મિનિમાઈઝ હેન્ડિકેપ
  • સાયકોથેરાપી અને બિહેવિયરલ મોડીફિકેશન ટેક્નિક વગેરેનો ઉપયોગ કરવો
  • યોગ્ય હિસ્ટરી કલેકટ કરી અને એક્ઝામીનેશન વડે એન્યુરેસીસ નું અસેસમેન્ટ કરવું.
  • દિવસના સમયે બ્લાડર ટ્રેનિંગ પુરી પાડવી અને બ્લાડર હોલ્ડિંગ ટાઈમ વધારવો.
  • બેડવેટીંગ કરે એ પહેલા જ ચાઈલ્ડને સ્લીપ માંથી જગાડવું જોઈએ અને યુરિનેશન માટે aware કરવું જોઈએ.
  • નોક્ચર્નલ એન્યુરેસીસ મા રાત્રે 8pm પછી ફલૂઇડ પર રિસ્ટ્રીક્શન રાખવું જોઈએ.
  • કન્ડીશનીંગ ડીવાઈસ, જેના કારણે યુરીન બેડશીટને અડે કે તરત જ અલાર્મ વાગે છે. સ્ટાર ટિંગ ટ્રીટમેન્ટ પહેલાં બાળકની સુનાવણી તપાસવી મહત્વપૂર્ણ છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો, તે ટ્રીટમેન્ટ ની ઇફેક્ટિવ મેથડ છે.

ENCOPRESIS(એંકોપ્રેસિસ)

ફિઝિયોલોજીકલી બોવેલ કન્ટ્રોલ પોસિબલ હોવા છતાં કોઈ પણ સમયે અને કોઈપણ જગ્યાએ ઇન્વોલયુન્ટ્રી feaces કરવાની પ્રક્રિયાને એંકોપ્રેસિસ કહે છે.

ટોયલેટ ટ્રેનિંગ 2-3 વર્ષની ઊંમરે અચીવ થઇ જાય છે પરંતુ આ કન્ડિશન 4 વર્ષની ઉંમર પછી જોવા મળે છે.

CAUSES OF ENCOPRESIS (એંકોપ્રેસિસના કારણો)

  • જિનેટિક્સ ફેક્ટર્સ
  • ઈમ્પ્રોપર ટોયલેટ ટ્રેનિંગ
  • મેન્ટલ રીટાર્ડેશન
  • સીબલિંગ રિવાલરી
  • સ્પાઇનલ કોર્ડ ઇનજયુરી
  • ચાઇલ્ડહૂડ સ્કીઝોફ્રેનીયા
  •  ઓટીસ્ટિક ડિસઓર્ડર .
  • હાયપરકાનેટિક ડિસઓર્ડર
  • લેકઝેટીવ ડ્રગ એબ્યુઝ
  • સેપરેશન enxiety
  • MANAGEMENT OF ENCOPRESIS (એન્કોપ્રેસિસનું મેનેજમેન્ટ)

•ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટ

  • બોવેલ wash અને અથવા એનીમા જરૂરી હોય તો initially આપવો જોઈએ.
  • પ્રીસ્ક્રીપશન મુજબ બેનઝોડાયેઝેપાઇન
  • બલ્ક એજન્ટ્સ જેમ કે લેકટ્યુલોઝ
  • સપોઝીટરીસ

થેરાપી

  • બિહેવિયરલ ટેક્નિક
  • ઇન્ડિવીજ્યુઅલ સાયકોથેરાપી
  • ફેમિલી થેરાપી
  • પેરેન્ટ્સ કાઉન્સેલિંગ

NURSING MANAGEMENT નર્સિંગ મેનેજમેન્ટ

એન્કોપ્રેસિસની શ્રેષ્ઠ ટ્રીમેન્ટ પ્રિવેનશન છે. ટોયલેટ ટ્રેનિંગ  શક્ય તેટલી સુસંગત અને સરળ બનાવવી જોઈએ.

ફેમિલી environment  warm અને understanding હોવું જોઈએ.

ચાઈલ્ડની ઈમોશનલ ડિસ્ટર્બન્સ ને અવગણવી જોઈએ નહીં અને વહેલામાં વહેલી તકે તેનો સામનો કરવો જોઈએ.

ફેમિલી મેમ્બર્સ વચ્ચે ડાયરેક્ટ કોમ્યુનિકેસન હોવું જોઈએ અને ફેમિલી સ્ટ્રેસ અને ટેન્સન ઘટાડવું.

ચાઈલ્ડની મેચ્યુરેશનલ પ્રોસેસ બાબતે પેરેન્ટ્સ ને એજ્યુકેશન આપવું.

ઇનડીવીજ્યુઅલ સાયકોથેરાપી મા હેલ્પ કરવી અને પેરેન્ટ્સને ચાઈલ્ડ પર blame ન કરવા કહેવું.

SLEEP, EATING AND SEXUAL DISORDERS (સ્લીપ, ઇટિંગ અને સેક્સ્યુઅલ ડીસઓર્ડર્સ).

EATING DISORDERS (ઇટિંગ ડીસઓર્ડર)

ઇટિંગ ડિસઓર્ડર એ સાયકોલોજીકલ ડીસઓર્ડર છે.જેમાં એબનોર્મલ ઇટિંગ હેબિટ જેમ કે ઈનએડીકવેટ ફૂડ ઇન્ટેક અથવા એક્સેસીવ ફૂડ ઇન્ટેક જોવા મળે છે.જે વ્યક્તિની ફિઝિકલ અને ઈમોશનલ હેલ્થ ને નુકસાન પહોંચાડે છે.ઇટિંગ ડિસોર્ડર માં એનોરેક્સિયા નર્વોસા,બુલીમીયા નર્વોસા અને બિંગે-ઇટિંગ ડિસઓર્ડર સમાવેશ થાય છે.

CAUSES OF EATING DISORDERS (ઇટિંગ ડીસઓર્ડર ના કારણો)

ઇટિંગ ડિસોર્ડર બાયોલોજીકલ, સાયકોલોજીકલ અને ઇનવાયર્નમેન્ટલ કારણો ને લીધે થઇ શકે છે.

1.બાયોલોજિકલ ફેક્ટર

જિનેટીક ફેક્ટર:-

કેટલીક સ્ટડી સજેસ્ટ કરે છે કે ઇટિંગ ડિસોર્ડર જિનેટિક ફેક્ટર ને લીધે થઇ શકે છે.

બાયોકેમિકલ:-

 ઇટિંગ બિહેવિયર એ ન્યુરો-એન્ડોક્રાઇન સિસ્ટમ દ્વારા કન્ટ્રોલ થતી એક કોમ્પ્લેક્સ પ્રોસેસ છે જેમાં ન્યુરો-એન્ડોક્રાઇન પીચ્યુટરી એડ્રિનલ એકસીસ (HPA axis) એ મેજર કંપોનેન્ટ (ઘટક) છે. HPA axis નું ડે-રેગ્યુલેશન ઇટિંગ ડીસઓર્ડર સાથે સંકળાયેલ છે, જેમ કે ન્યુરોટ્રાન્સમીટર, હોર્મોન્સ અથવા ન્યુરોપેપટાઈડ જેવા કે સેરોટોનીન, નોર એપિનેફરીન અને ડોપામાઈન વગેરે ના મેન્યુફેક્ચર, અમાઉન્ટ અને ટ્રાન્સમિશન માં ઈરરેગ્યુલારિટી ને લીધે થઇ શકે છે.

લેપટિન એન્ડ ઘ્રેલિન

  આ બન્ને હોર્મોન્સ નું સર્ક્યુલેટિંગ લેવલ એ વેઇટ કન્ટ્રોલ માટે ઈમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આ બન્ને હોર્મોન્સ ઓબેસીટી સાથે એસોસીએટ છે.એનોરેકસિયા નર્વોસા અને બુલીમીયા નર્વોસા ની પેથોફિઝિયોલોજી માં ઇફેક્ટ જોવા મળે છે.

ઇમ્યુન સિસ્ટમ

સ્ટડી મુજબ એનોરેકસિયા નર્વોસા અને બુલીમીયા નર્વોસા ધરાવતા ઘણા બધા પેશન્ટ માં ઓટોએન્ટીબોડીઝ નું લેવલ એલિવેટેડ હોય છે.જે હોર્મોન્સ અને ન્યુરોપેપ્ટાઇડ્સ ને અફેક્ટ કરે છે જે એપેટાઈટ કન્ટ્રોલ અને સ્ટ્રેસ રિસ્પોન્સ ને રેગ્યુલેટ કરે છે.

ઇન્ફેકશન

પીડિયાટ્રીક ઓટોઇમ્યુની ન્યુરોસા્યકિયાટ્રીક ડીસઓર્ડર એ સ્ટ્રેપટોકોકલ ઇન્ફેકશન સાથે એસોસિએટ છે,જે એનોરેકસિયા નર્વોસા ડેવલપ થવા માટે નું કારણ બની શકે છે.

લીઝન અને ટ્યુમર

સ્ટડી મુજબ રાઈટ ફ્રન્ટલ લોબ અથવા ટેમ્પોરલ લોબ પર લીઝન એ ઇટિંગ ડિસોર્ડર ના પેથોલોજીકલ સિમ્પટમ્સ સૂચવે છે.બ્રેઈન ના રિજિયન માં ટ્યુમર એ એબનોર્મલ ઇટિંગ પેટર્ન સજેસ્ટ કરે છે.

બ્રેઈન કેલ્શિફિકેશન

  • રાઈટ થેલેમસ માં કેલ્શિફિકેશન એટલે કેલ્શિયમ ડિપોઝીટ થાય તેને કારણે અનોરેકસિયા નર્વોસા થઇ શકે છે.

ઓબસ્ટેટ્રીક કોમ્પ્લીકેશન

  • -મેટર્નલ એનિમિયા (પ્રેગનેંસી દરમિયાન એનિમિયા )
  • -પ્રી-ટર્મ બર્થ (32વીક પહેલા બેબી બર્થ )
  • -સીફેલોહિમેટોમા (સ્કલ અને પેરિકરેનિયમ બોન ની વચ્ચે બ્લડ કલેક્શન થાય)

2.સાયકોલોજીકલ ફેક્ટર્સ

  •       ઘણી બધી ચાઈલ્ડહુડ પર્સનાલિટી traits(લાક્ષણિકતા)એ ઇટિંગ ડીસઓર્ડર સાથે સંકળાયેલ છે.એબનોર્મલ ઇટિંગ ની શરૂઆત એ ન્યુરોબાયોલોજીકલ ચેન્જીસ નું કારણ બને છે.જે પર્સનાલિટી traits ને વધારે છે.

3. ઇન્વાયર્નમેન્ટલ ફેક્ટર્સ

 a) ચાઈલ્ડ માલટ્રીટમેન્ટ (બાળ દુર્વ્યવહાર)

  • ચાઈલ્ડ માલટ્રીટમેન્ટ જેમાં ફિઝિકલ , સાયકોલોજીકલ અને સેક્સુઅલ એબ્યુઝ નો સમાવેશ થાય છે, સ્ટડી દર્શાવે છે કે ઇટિંગ ડીસઓર્ડર સહિત વિવિધ પ્રકારના સા્યકિયાટ્રીક ડીસઓર્ડર નું કારણ ચાઈલ્ડ માલટ્રીટમેન્ટ બને છે.)

  b)સોશ્યિલ આઇસોલેશન

    સોશ્યિલ આઇસોલેશન મા વ્યક્તિ સોસાયટી થી અલગ રહેવા લાગે છે.અને તે સ્ટ્રેશફુલ, ડિપ્રેસન અને એન્ગઝાયતી વાળું હોઈ શકે છે. આ સ્ટ્રેસફુલ ફીલિંગ ને સુધારવાના પ્રયાસમાં વ્યક્તિ ઈમોશનલ ઇટિંગ મા વ્યસ્ત રહે છે. જેમાં ફૂડ કમ્ફર્ટ સોર્સ તરીકે વર્ક કરે છે.

c)પેરેન્ટલ ઇનફ્લુએન્સ (પેરેન્ટ્સનો પ્રભાવ )

  • -ફેમિલી જિનેટીક ફેક્ટર
  • -ડાયટરી ચોઈસ ડીપેન્ડ ઓન ક્લચર
  • -ઇટિંગ પેટર્ન્સ
  • -ઇન્ટરપર્સનલ રિલેશનશિપ ઓફ પેરેન્ટ્સ એન્ડ ચાઈલ્ડ
  • -પેરેન્ટલ પ્રેસર.

d)પીઅર પ્રેસર

પીઅર પ્રેશર તેમના ટીનેજ અને ટ્વેન્ટી યર્સ ની શરૂઆત મા બોડી ઇમેજ ની ચિંતા અને ઇટિંગ પ્રત્યેના એટીટ્યુડ મા કન્ટ્રીબ્યુશન આપનાર છે.

e)ક્લચરલ પ્રેસર –

 થિનનેસ (પાળાપણુ) પર ક્લચરલ પ્રેસર જે વેસ્ટર્ન સોસાયટી મા વધુ છે.મીડિયા, ફેશન અને ઇન્ટરટેનમેંન્ટ ઇન્ડસ્ટ્રી દ્વારા આઈડિયલ બોડી ટાઈપ દર્શાવવામાં આવે છે.” સ્ત્રીઓ પર થીન હોવાનું ક્લચરલ પ્રેસર એ ઇટિંગ ડીસઓર્ડર માટે એક  ઈમ્પોર્ટન્ટ ફેક્ટર છે.

ANOREXIA NERVOSA (અનોરેકસિયા નર્વોસા)

DEFINITION (ડે્ફિનિશન)

    એનોરેક્સિયા નર્વોસામાં ફૂડ પ્રત્યે એવરઝન (અણગમો) થાય છે જે સ્ટાર્વેશન (ભૂખમરો )અને ઈમાસિએશન (વીકનેસ )

નું કારણ બને છે.વેઇટ વધવાનો fear રહેલો હોય છે, તેથી વ્યક્તિ ઈનએડિકવેટ ફૂડ ઇન્ટેક કરે છે અને વેઇટ લોસ થાય છે.તે એક સિરિયસ ઇલનેસ છે.તે પ્યુબર્ટી પછી ફિમેલ મા વધુ જોવા મળે છે.

ETIOLOGY(કારણો)

જિનેટીક ફેક્ટર : તે મોનોઝાયગોટીક ટ્વિન્સ મા વધુ જોવા મળે છે.

બાયોકેમિકલ ફેક્ટર : હાયપોથેલમિક ફંક્શન ડિસ્ટર્બ થવાને લીધે થઇ શકે છે.

•સાયકોલોજીકલ ફેક્ટર: ચાઈલ્ડહુડ પર્સનાલિટી લાક્ષણિકતા એ ઇટિંગ ડિસોર્ડર નું કારણ બને છે.

•સોશ્યિલ ફેક્ટર: થિનનેસ (પાતળાપણું) પણ એનોરેકસિયા નર્વોસા ડેવલપ થવાનું કારણ છે.

•અન્ય ફેક્ટર : મોડેલિંગ, બેલટ ડાન્સ,લોંન્ગ ડિસ્ટન્સ રનર્સ વગેરે.

TYPES(ટાઈપ્સ)

1)રિસ્ટ્રિકટિંગ ટાઇપ:

  • તેમાં વ્યક્તિ ઓછું ઇટિંગ કરે છે અને તે એક્સેસીવ એક્સરસાઈઝ, ફાસ્ટિંગ તથા ડાયટિંગ કરે છે.

પર્જિંગ ટાઈપ:

  • ક્યારેક વધુ ઇટિંગ કર્યા પછી વ્યક્તિ સેલ્ફ ઇન્ડ્યુઝ વોમિટિંગ કરે છે, તથા ડાયયુરેટીક અને લેકઝેટીવસ મેડિસિન નો મિસયુઝ કરે છે.
  • CLINICAL FEATURES(ક્લિનિકલ ફીચર્સ)
  • વેઇટ લોસ
  • ઇનસોમનિયા
  • હાયપોથરમિયા
  • રસેલ્સ સાઈન (માઉથ મા ફિંગર્સ ઇન્ટર કરી વોમિટિંગ કરવું).
  • સોફ્ટ હેર ઈન બોડી
  • બોન થીંનિંગ (ઓસ્ટીઓપનીયા અથવા ઓસ્ટીઓપોરોસીસ )
  • બ્રિટલ હેર
  • નેઇલ બિટિંગ (કોમન જોવા મળે)
  • રેફ્યુઝ ઇટિંગ
  • ડ્રાય એન્ડ યલો સ્કિન
  • માઈલ્ડ એનિમિયા
  • મસલ્સ વીકનેસ
  • ઇટિંગ એન્ડ આફ્ટર વોમિટિંગ
  • સ્વોલન ચીક્સ
  • લો લીબિડો
  • કન્સ્ટિપેશન
  • લો બ્લડ પ્રેસર
  • લેથાર્જી
  • ઇરિટેશન
  • DIAGNOSTIC TEST(ડાયગનોસ્ટિક ટેસ્ટ)
  • હિસ્ટરી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • ECG
  • બ્લડ ટેસ્ટ
  • હોર્મોન્સ ટેસ્ટ

MANAGEMENT OF ANOREXIA NERVOSA (એનોરેકસિયા નર્વોસા નું મેનેજમેન્ટ)

હોસ્પિટલાઈઝેશન :

પેશન્ટ સીવીયરલી અંડરવેઇટ હોય અને ફિઝિકલ રિસ્ક મા હોય

તેને હોસ્પિટલાઈઝ થવાની જરૂરિયાત રહે છે, જેથી તેમનો વેઇટ રીસ્ટોર થઇ શકે છે.સિવિયર કન્ડિશન મા રિકવરી થવામાં 5-6 વર્ષ લાગી શકે છે.

એન્ટીસાયયકોટિક ડ્રગ :

એન્ટીસાયયકોટિક ડ્રગ હૅલોપેરિડોલ નો યુઝ એનોરેકસિયા નર્વોસા ની ટ્રીટમેન્ટ માટે કરવામાં આવે છે.

એન્ટીડિપ્રેસન્ટ્સ ડ્રગ :

એન્ટીડિપ્રેસન્ટ્સ ડ્રગ ઈમિપ્રમાઈન નો યુઝ એનોરેકસિયા નર્વોસા ની ટ્રીટમેન્ટ માટે કરવામાં આવે છે.

એપેટાઈટ સ્ટીમ્યુલન્ટ્સ નો યુઝ અનોરેકસિયા નર્વોસા ની ટ્રીટમેન્ટ માટે એપેટાઈટ ઈમ્પ્રુવ કરવા માટે થાય છે.

ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ્સ :

ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ્સ એ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે. વિટામિન B અને C ફીડિંગ પહેલા આપવામાં આવે છે.

સાયકોલોજીકલ થેરાપી :

  • -ઇન્ડિવિજયુઅલ સાયકોથેરાપી
  • -બિહેવીયરલ થેરાપી
  • -ફેમિલી થેરાપી
  • -CBT (કોંગનિટીવ બિહેવિયરલ થેરાપી)
  • -મોટીવેશનલ સાયકોથેરાપી

NURSING MANAGEMENT OF ANOREXIA NERVOSA (એનોરેકસિયા નર્વોસા નું નર્સિંગ મેનેજમેન્ટ)

કલાયન્ટનો વેઇટ મોનીટર કરવો.

ન્યુટ્રીશનલ ડેફિસિયન્સી કરેક્ટ કરવા માટે ન્યુટ્રીસ્યસ ડાયટ પૃવાઈડ કરવો.

કલાયન્ટ ના ઇટિંગ પેટર્ન નું સુપરવિઝન કરવું અને બેલેન્સ ડાયટ પૃવાઈડ કરવો.

એનોરેકસિયા નર્વોસા ના શરૂઆતના સ્ટેજ મા પેશન્ટ ને સિંગલ રૂમ મા રાખી તેમનું કલોઝ ઓબઝર્વેશન કરવું.

24 કલાક મા પેશન્ટ ને 3000 કેલરી બેલેન્સ ડાયટ પૃવાઈડ કરવો.

દર  7 દિવસે વેઇટ 0.5 to 1kg વેઇટ વધે તેવો ગોલ રાખવો જોઈએ.

પ્રીસ્ક્રીપશન મુજબ મેડિસિન આપવી.

(BULIMIA NERVOSA) (બુલીમીયા નર્વોસા)

DEFINITION (ડેફિનિશન)

      બુલીમીયા નર્વોસામાં અસામાન્ય રીતે વધુ અમાઉન્ટ માં ફૂડ ઇટિંગ ના વારંવાર એપિસોડ જોવા મળે છે અને ઇટિંગ પર કન્ટ્રોલ હોતો નથી, વ્યક્તિ વધુ ઇટિંગ કરે છે અને વેઇટ ન વધે તે માટે સેલ્ફ ઇન્ડ્યુસ વોમિટિંગ કરે છે અથવા ડાયયુરેટિક અને લેકઝેટીવ્સ મેડિસિન નો મિસયુઝ કરે છે.

TYPES(ટાઇપ્સ)

(1)પર્જિંગ ટાઇપ

વ્યક્તિ વધુ ઇટિંગ કરી અને સેલ્ફ ઇન્ડ્યુઝ વોમિટિંગ કરે છે.

(2)નોન-પર્જિંગ ટાઇપ

વ્યક્તિ વધુ ઇટિંગ કરીને તરત જ એકસરસાઈઝ/યોગા તથા ફાસ્ટિંગ કરે છે.

ETILOGY(કારણો)

•બાયોકેમિકલ ફેક્ટર: નોર -એપિનેફરીન નું લેવલ ઘટી જવાથી બુલીમીયા નર્વોસા ડેવલપ થઇ શકે છે.

•લેપટિન એન્ડ ઘ્રેલિન હોર્મોન્સ : આ બન્ને હોર્મોન્સ નું સર્ક્યુલેટિંગ લેવલ એ વેઇટ કન્ટ્રોલ માટે ઈમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આ બન્ને હોર્મોન્સ ઓબેસીટી સાથે એસોસીએટ છે.બુલીમીયા નર્વોસા ની પેથોફિઝિયોલોજી માં ઇફેક્ટ જોવા મળે છે.

•ફેમિલી ડિસ્ટર્બન્સ અથવા કોન્ફલીક્ટ

•સેક્સુઅલ એબ્યુઝ

•માલએડેપટીવ બિહેવિયર

•સોશ્યિલ આઇસોલેશન

•ક્લચરલ પ્રેસર

CLINICAL FEATURES(ક્લિનિકલ ફીચર્સ)

  • ફાસ્ટ ઇટિંગ
  • નોન સ્ટોપ ઇટિંગ
  • વોમિટિંગ ઇન્ડક્સન
  • સોર થ્રોટ
  • હાર્ટ બર્ન
  • ફ્રિકવન્ટલી ડિપ્રેસ્ડ મૂડ
  • લાર્જ અમાઉન્ટ ઓફ ફૂડ ઇટિંગ
  • ગેસ્ટ્રો ઇસોફેઝીયલ રીફલક્સ ડીઝીસ(GERD)
  • ઇન્ટેસ્ટાઇનલ ડિસ્ટ્રેસ
  • ઇરિટેશન
  • કિડની પ્રોબ્લેમ
  • સિવિયર ડીહાયડ્રેશન
  • એમેનોરિયા ઈન ફિમેલ (મેન્સ્ટ્રુએશન સ્ટોપ)
  • ફલૂઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઈટ ઇમબેલેન્સ
  • એક્સેસીવ એક્સરસાઈઝ રેજિમેન
  • DIAGNOSTIC TEST(ડાયગનોસ્ટિક ટેસ્ટ)
  • હિસ્ટરી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામિનેશન
  • બ્લડ ટેસ્ટ
  • ECG
  • હોર્મોન્સ ટેસ્ટ

MANAGEMENT (મેનેજમેન્ટ)

સાયકોથેરાપી

-ઇન્ટરપર્સનલ થેરાપી

-CBT(કોંગનિટીવ બિહેવિયરલ થેરાપી)

-ઇન્ડિવીજ્યુઅલ સાયકોથેરાપી

-ફેમિલી થેરાપી

-ગ્રુપ સપોર્ટ

મેડિસિન

બુલીમીયા નર્વોસા ની ટ્રીટમેન્ટ માટે TCAs(ટ્રાયસાયકલીક એન્ટી ડિપ્રેસન્ટ્સ )અને SSRIs(સિલેક્ટિવ સેરેટોનીન રીઅપટેક ઇનહિબીટર )એન્ટીડિપ્રેસન્ટ્સ નો યુઝ કરવામાં આવે છે.

•SSRIs એન્ટી ડિપ્રેસન્ટ્સ : સેર્ટ્રેલિન, પેરોકઝેટીન, ફલૂવોકઝામીન,ફલૂવોકઝેટીન વગેરે.

•એન્ટી એપિલેપટીક ડ્રગ : ટોપિરામેટ એ બિંગે (કન્ટિન્યુ )એપિસોડ અને પર્જિંગ એપિસોડ ને ઘટાડશે.

•CBT અને SSRIs કોમ્બિનેશન એ બુલીમીયા નર્વોસા ની ટ્રીટમેન્ટ માટે ઇફેક્ટિવ છે.

•વધુ સિવિયર કન્ડિશન મા હોસ્પિટલાઈઝેશન ની જરૂરિયાત રહે છે.

NURSING MANAGEMENT OF BULIMIA NERVOSA (બુલીમીયા નર્વોસા નું નર્સીંગ મેનેજમેન્ટ)

  • વાઇટલ સાઈન અસેસ કરવા.
  • ઇલેક્ટ્રોલાઈટ ઇમબેલેન્સ ને બેલેન્સ કરવું.
  • પેશન્ટ સાથે ટ્રસ્ટફૂલ રિલેશનશિપ સ્થાપિત કરવી જોઈએ.
  • ન્યુટ્રીશિયલ ડાઇટ અને રેગ્યુલર મિલ લેવા મોટિવેટ કરવા માટે ડાયટિંસીયન સાથે કોલેબોરેશન કરવું.
  • હેલ્થી ઇટિંગ હેબિટ અને કોપિંગ મિકેનિઝમ માટે એજ્યુકેશન પૃવાઈડ કરવું.
  • ટ્રીટમેન્ટ પ્લાન મા ફેમિલી મેમ્બર્સ ને ઇન્વોલ્વ કરવા જોઈએ.
  • સાયકોલોજીકલ સપોર્ટ અને કાઉન્સેલિંગ પૃવાઈડ કરવું.
  • પ્રિસક્રિપ્સન મુજબ મેડિસિન આપવી.
  • COMPLICATION(કોમ્પ્લીકેશન)
  • હાર્ટ ડીઝીસ
  • ટૂથ પ્રોબ્લેમ
  • વૉટર રિટેનશન એન્ડ સ્વેલિંગ
  • ઇલેક્ટ્રોલાઈટ ઇમબેલેન્સ
  • ફૂડ પાઇપ (ઇસોફેગસ)ડેમેજ
  • સ્મોકિંગ, આલ્કોહોલ એબ્યુઝ
  • BINGE EATING DISORDER (બિંગે(કન્ટિન્યુ) ઇટિંગ ડીસઓર્ડર)

DEFINITION (ડેફિનિશન)

બિંગે-ઇટિંગ ડીસઓર્ડરમાં વધુ અમાઉન્ટ માં અને વારંવાર ફૂડ ઇન્ટેક ના એપિસોડ જોવા મળે છે, અને વ્યક્તિ નો ઇટિંગ પર કંટ્રોલ હોતો નથી. આમાં વ્યક્તિ ને વેઇટ વધવાનો fear હોતો નથી અને સેલ્ફ ઇન્ડ્યુસ વોમિટિંગ પણ જોવા મળતી નથી.આમાં વ્યક્તિ પોતાને ગિલ્ટી ફીલ કરે છે.કન્ટિન્યુ ઇટિંગ ડીસઓર્ડર એ ઓબેસીટી અથવા ઓવરવેઇટ નું કારણ બને છે.

ETIOLOGY(કારણો)

બાયોલોજીકલ ફેક્ટર: હાયપોથેલેમસ એ બોડી ને હંગર(ભૂખ) અથવા ફુલનેસ રિલેટેડ મેસેજ મેસેજ સેન્ડ ન કરે ત્યારે આ ડિસોર્ડર ડેવલપ થાય છે.

સોશ્યિલ ફેક્ટર: પીઅર પ્રેસર અને ઈમોશનલ કારણો ને લીધે બિંગે ઇટિંગ ડીસઓર્ડર થઇ શકે છે.

સાયકોલોજીકલ ફેક્ટર: ડિપ્રેસન અથવા સ્ટ્રેસ એ બિંગે ઇટિંગ ડીસઓર્ડર સાથે જોડાયેલ છે.

CLINICAL FEATURES(ક્લીનીકલ ફીચર્સ)

  • ઓવરવેઇટ
  • ઓબેસીટી
  • ફાસ્ટ ઇટિંગ
  • સિક્રેટ ઇટિંગ
  • કન્ટિન્યુ ઇટિંગ
  • ડિપ્રેસન
  • ફીલ ગિલ્ટી આફ્ટર ઇટિંગ
  • હાઈ બ્લડ પ્રેસર
  • હાઈ કોલેસ્ટરોલ લેવલ
  • ફલૂઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઈટ ઇમબેલેન્સ
  • ઇરિટેશન
  • GERD

MANAGEMENT(મેનેજમેન્ટ)

  • -સાયકોથેરાપી
  • CBT (કોંગનિટીવ બિહેવિયરલ થેરાપી)
  • ઇન્ટરપર્સનલ થેરાપી
  • ફેમિલી થેરાપી
  • સેલ્ફ હેલ્પ ગ્રુપ
  • મેડિકેશન

•SSRIs એન્ટી ડિપ્રેસન્ટ્સ : સેર્ટ્રેલિન, પેરોકઝેટીન, ફલૂવોકઝામીન,ફલૂવોકઝેટીન વગેરે.

•એન્ટી એપિલેપટીક ડ્રગ : ટોપિરામેટ એ બિંગે (કન્ટિન્યુ )એપિસોડ અને પર્જિંગ એપિસોડ ને ઘટાડશે.

•એપેટાઇટ સપ્રેસન્ટ્સ આ ડીસ ઓર્ડર ની ટ્રીટમેન્ટ માટે યુઝફુલ છે.

•વધુ સિવિયર કન્ડિશન મા હોસ્પિટલાઈઝેશન ની જરૂરિયાત રહે છે.

NURSING MANAGEMENT OF BINGE-EATING DISORDER (બિંગે ઇટિંગ ડીસ ઓર્ડરનું નર્સીંગ મેનેજમેન્ટ)

  • પેશન્ટ નું મિલ ટાઈમ મોનીટર કરવું.
  • વાઇટલ સાઈન અસેસ કરવા.
  • ઇલેક્ટ્રોલાઈટ ઇમબેલેન્સ ને બેલેન્સ કરવું.
  • પેશન્ટ સાથે ટ્રસ્ટફૂલ રિલેશનશિપ સ્થાપિત કરવી જોઈએ.
  • ન્યુટ્રીશિયલ ડાઇટ અને રેગ્યુલર મિલ લેવા મોટિવેટ કરવા માટે ડાયટિંસીયન સાથે કોલેબોરેશન કરવું.
  • હેલ્થી ઇટિંગ હેબિટ અને કોપિંગ મિકેનિઝમ માટે એજ્યુકેશન પૃવાઈડ કરવું.
  • ટ્રીટમેન્ટ પ્લાન મા ફેમિલી મેમ્બર્સ ને ઇન્વોલ્વ કરવા જોઈએ.
  • મિનિમમ વેઇટ ગોલ રાખવો અને મોનીટરીગ કરવું.
  • મેન્ટેન ઇન્ટેક આઉટપુટ ચાર્ટ.
  • પેશન્ટ ને તેમની ફીલિંગ કહેવા માટે મોટીવેટ કરવા.
  • સાયકોલોજીકલ સપોર્ટ અને કાઉન્સેલિંગ પૃવાઈડ કરવું.
  • પ્રિસક્રિપ્સન મુજબ મેડિસિન આપવી.

COMPLICATION(કોમ્પ્લીકેશન)

  • ઓબેસીટી
  • હાર્ટ ડીઝીસ
  • ટુથ ડેમેજ
  • ગેસ્ટ્રીક રપચર
  • ટાઇપ 2 ડાયાબિટીસ
  • કેન્સર
  • SLEEP DISORDERS (સ્લીપ ડીસઓર્ડર)

    સ્લીપિંગ ડીસઓર્ડરમા સ્લીપિંગ પેટર્ન અને હેબિટ ચેન્જ થાય છે અને હેલ્થ પર નેગેટિવ ઇફેક્ટ પડે છે. સ્લીપ ડિસઓર્ડર એ સિન્ડ્રોમ નું ગ્રુપ છે જેમાં સ્લીપ ડિસ્ટર્બન્સ, કવાલિટી અને સ્લીપ ટાઈમિંગ માં ડિસ્ટર્બન્સ જોવા મળે છે તથા સ્લીપ રિલેટેડ બિહેવિયર અને ફિઝિયોલોજીકલ કન્ડિશન અલ્ટર્ડ થાય છે.

સ્લીપ ડીસઓર્ડર ના ત્રણ ટાઇપ્સ છે.

•ડિસ્સોમનીયા

  •     ઇનસોમનિયા.
  •     હાયપરસોમનિયા.
  •     નાર્કોલેપસી.
  •     સરકારડિયન રિધમ ડીસઓર્ડર.
  •     બ્રિથીંગ રિલેટેડ ડીસઓર્ડર.

•પેરાસોમનિયા

  •     સ્લીપ વેક ડીસઓર્ડર
  •     એરોઝોલ ડીસઓર્ડર
  •     સ્લીપ ટેરર
  •     નાઈટમેર્સ

•મેડિકલ અને સા્યકિયાટ્રીક રિલેટેડ સ્લીપ ડીસઓર્ડર્સ

DYSSOMNIA(ડિસોમનિયા)

ડિસોમનિયા મા સ્લીપ પેટર્ન ચેન્જ થાય છે અને સ્લીપ મા ઈન એબીલિટી અથવા એક્સેસીવ સ્લીપ જોવા મળે છે. જેના ટાઇપસ નીચે મુજબ છે.

(1). ઇનસોમનિયા

ઇનસોમનિયા ને ઈનએડિકવેટ સ્લીપ કહેવાય છે.સ્લીપ મેન્ટેન કરવી ડિફીકલ્ટ હોય છે અને સ્લીપ ડિસ્ટર્બન્સ જોવા મળે છે.ઇનસોમનિયા મોસ્ટ કોમન કોમન સ્લીપ ડીસઓર્ડર છે.

   તેમાં સાયકોફિઝિયોલોજીકલ ઇનસોમનિયા અને ઇડીયોપેથીક ઇનસોમનિયા જોવા મળે છે.

TREATMENT(ટ્રીટમેન્ટ)

   તેના મેનેજમેન્ટ માટે મેલટોનીન સપ્લિમેન્ટ આપવામાં આવે છે તથા L-ટ્રિપટોફેન, શોર્ટ એકટિંગ બેનઝોડાયએઝેપાઇન્સ  અને ઝોલપીડેમ ટેબ્લેટ વગેરે આપવામાં આવે છે.

સાયકોથેરાપી

  • બિહેવિયરલ થેરાપી
  • સ્લીપ રિસ્ટ્રીક્સન થેરાપી
  • સ્ટીમ્યુલસ કન્ટ્રોલ થેરાપી

(2). હાયપરસોમનિયા

     હાયપરસોમનીયાને એક્સેસીવ સ્લીપીનેસ કહેવામાં આવે છે. આ ડીસઓર્ડરમા મા એક્સેસીવ ડે ટાઈમ સ્લીપીનેસ જોવા મળે છે.

    તેમાં ડ્રન્કનેસ સ્લીપ જોવા મળે છે.(વ્યક્તિને જાગવા માટે વધુ સમયની જરૂર પડે છે અને આ સમયગાળા દરમિયાન તે કન્ફ્યુઝ હોય છે.)

 તેના ઘણા બધા સબ-ટાઇપ્સ છે.

•રીકરંટ હાયપરસોમનીયા : તેમાં વધુ સ્લીપ ના રિપીટેડ એપિસોડ જોવા મળે છે. આ ખુબ જ રેર છે.

•પોસ્ટટ્રોમેટિક હાયપરસોમનિયા: સેન્ટ્રલ નર્વ્સ સિસ્ટમ મા ટ્રોમાં થવાને લીધે એક્સેસીવ સ્લીપ જોવા મળે તેને પોસ્ટટ્રોમેટિક હાયપરસોમનિયા કહે છે.

•ઈડિયોપેથીક હાયપરસોમનિયા : ઈડિયોપેથીક હાયપરસોમનિયા એ ન્યુરોલોજીકલ ડીસઓર્ડર છે જેમાં સિવિયર એક્સેસીવ સ્લીપ જોવા મળે છે, તેને ડાયગનોસ કરવું ડિફીકલ્ટ છે.આ કન્ડિશન ક્રોનિક અને લાઈફલોંન્ગ છે.

DIAGNOSIS(ડાયગનોસીસ)

      સ્લીપ ડિસ્ટર્બન્સ દરરોજ ઓછામાં ઓછા 1 મહિના માટે અથવા ટૂંકા સમય મા રિપીટ થાય છે, જે સોશ્યિલ અને ઓક્યુપેશનલ ફંક્શન ડિસ્ટર્બ કરે છે.

TREATMENT(ટ્રીટમેન્ટ)

•નોન સિડેટીવ્સ SSRI(સિલેકટીવસ સેરેટોનીન રીઅપટેક ઇનહિબીટર) એન્ટિડિપ્રેસન્ટ્સ.

•TCA (ટ્રાય સાયકલીક એન્ટી ડિપ્રેસન્ટ્સ).

•MAOI (મોનો અમાઈન ઓક્સિડેઝ ઇનહિબીટર).

•સ્લીપ હાયજિન મીઝરમેન્ટ

•બિહેવિયરલ થેરાપી

NARCOLEPSY(નાર્કોલેપસી)

      નાર્કોલેપસી એ ક્રોનિક સ્લીપ ડિસોર્ડર છે તેમાં એક્સેસીવ ડે ટાઈમ ડ્રાઉઝીનેસ અને સડન (અચાનક) સ્લીપ એટેક જોવા મળે છે. તેમાં પેશન્ટ કોઈપણ જગ્યાએ અચાનક ઊંઘી જાય છે. નાર્કોલેપસી ને એક્સેસીવ ડે ટાઈમ સ્લીપીનેસ કહે છે.

SYMPTOMS

•સ્લીપ એટેક (મોસ્ટ કોમન)

•કેટાપલેક્સી (અચાનક મસલ્સ ટોન ઘટી જાય અથવા લોસ થાય (સ્લીપ પેરાલીસીસ).

•બોડી મુવમેન્ટ પ્રોપર ન થાય.

TREATMENT

•સ્ટીમ્યુલન્ટ્સ મેડિકેશન (એમફેટામાઈન્સ)

•એન્ટિડિપ્રેસન્ટ્સ (કેટાપલેક્સી સિમ્પટોમ્સ જોવા મળે ત્યારે વધુ આપવામાં આવે છે.)

CIRACARDIAN RHYTHM SLEEP DISORDERS(સરકાડિયન રિધમ ડિસોર્ડર)

સરકાડિયન રિધમ ડિસઓર્ડર મા સ્લીપ વેક સાયકલ ની લેન્થ, ટાઈમિંગ મા એબનોર્માલિટી જોવા મળે છે. કેટલાક કોમન સરકાડિયન રિધમ ડિસઓર્ડર અહીં આપેલ છે.

જેટ લેગ સિન્ડ્રોમ

જેને ટાઈમ ઝોન સિન્ડ્રોમ કહે છે. તેમાં સ્લીપ મેન્ટેન કરવામાં વ્યક્તિ ને મુશ્કેલી પડે છે. સ્લીપ ને initiating કરવામાં પણ ડિફિકલ્ટી થાય છે.

જે ટ્રીટમેન્ટ વગર 2-7 દિવસ મા રિઝોલ્વ થઇ જાય છે.

શિફ્ટ વર્ક ટાઇપ

એક્સેસીવ સ્લીપિંનેસ અને ઇનસોમનિયા ના સિમ્પટોમ્સ જોવા મળે છે.

ડીલેયડ સ્લીપ ફેઝ

લેટ સ્લીપ તેમાં વ્યક્તિ લેટ નાઈટ સુધી ઊંઘ ન આવે.

ઇરેગ્યુલર સ્લીપ વેક પેટર્ન

સ્લીપ પેટર્ન ઇરેગ્યુલર જોવા મળે છે. તેમાં સ્લીપ પેટર્ન જળવાતી નથી.

TREATMENT

  • ક્રોનોથેરાપી (રેગ્યુલર વેકિંગ ટાઈમ એટલે કે ચોક્કસ દરરોજ જાગવાનો ટાઈમ ફિક્સ કરવો).
  • મેલાટોનીન સપ્લીમેન્ટ
  • બેનઝોડાયએઝેપાઇન્સ
  • BREATHING RELATED DISORDERS (બ્રિથીંગ રિલેટેડ ડીસઓર્ડર)

(1). ઓબસ્ટ્રકટીવ સ્લીપ એપનિયા

તેમાં સ્લીપ દરમિયાન અપર એરવે ઓબ્સ્ટ્રકશન ને લીધે apnea (absence of breathing) જોવા મળે છે.

TREATMENT

વેઇટ લોસ કરવા માટે મોટીવેટ કરો.

CPAP (કન્ટિન્યુ પોઝિટિવ એરવે પ્રેસર)

રેસ્પીરેટરી ઓબ્સ્ટ્રકશન ના cause ને ટ્રીટ કરવું જોઈએ.

2.PARASOMNIAS(પેરાસોમનિયાસ)

સ્લીપ-વેક સાયકલ સાથે એસોસીએટેડ એબનોર્મલ બિહેવિયર જોવા મળે છે.પેરાસોમ્નિયા એ સ્લીપ ડીસઓર્ડર ની કેટેગરી છે જેમાં સ્લીપિંગ દરમિયાન, સ્લીપ સ્ટેજની વચ્ચે એબનોર્મલ મુવમેન્ટ, બિહેવિયર, ઈમોશન, પરસેપશન અને ડ્રિમ્સ જોવા મળે છે.

સ્લીપ/વેક ટ્રાનઝિશન ડીસઓર્ડર

તેમાં સ્લીપ દરમિયાન વોકિંગ કરવાથી સ્લીપ ના એક સ્ટેજમાંથી બીજા સ્ટેજ મા ડિફિકલ્ટી થાય છે.

એરોઝોલ ડિસોર્ડર

એબનોર્મલ એરોઝોલ મિકેનિઝમ ને લીધે જોવા મળે છે.

સોમનાબોલિઝમ

સોમનાબોલિઝમ એટલે સ્લીપવૉકિંગ જેમાં વ્યક્તિ ઊંઘમાં વોકિંગ કરે છે.

નાઈટ મેર્સ

નાઈટ મેર્સ મા ભયાનક ડ્રિમ્સ (સપના )આવે છે.વ્યક્તિ ઊંઘ માંથી જાગી જાય છે, પછી સ્લીપ મેન્ટેન કરી શકે નહિ.

3.MEDICAL AND PSYCHIATRIC RELATED SLEEP DISORDERS

(મેડિકલ અને સા્યકિયાટ્રિક રિલેટેડ સ્લીપ ડિસોર્ડ)

સ્લીપ ડિસોર્ડર મેન્ટલ ડિસોર્ડર ને લીધે થઇ શકે છે.

સ્લીપ ડિસોર્ડર ન્યુરોલોજીકલ અને અન્ય મેડિકલ ડિસોર્ડર ને લીધે થઇ શકે છે.

ETIOLOGY OF SLEEP DISORDERS (સ્લીપ ડીસઓર્ડર ના કારણો)

અસ્થમા અને COPD જેવા રેસ્પીરેટરી ડીઝીસ ને લીધે સ્લીપ ડીસઓર્ડર થઇ શકે છે.

હાર્ટ ડીઝીસ અને ડાયજેસ્ટીવ સિસ્ટમ ના ડીઝીસ જેવા કે અલ્સરેટીવ કોલાઈટીસ વગેરે કન્ડિશન ને લીધે જોવા મળે છે.

રહ્યુમેટિક ડીસઓર્ડર વગેરે મેડિકલ ડીસઓર્ડર ને લીધે સ્લીપ ડિસોર્ડર થાય છે.

ડિપ્રેસન, એનઝાયટી, અને પેનિક એટેક ને લીધે ઇનસોમનિયા થઇ શકે છે.

ન્યુરોડીજનરેટીવ ડીઝીસ, સ્ટ્રોક્સ,હેડએક સિન્ડ્રોમ જેવા ન્યુરોમસ્ક્યુલર ડીઝીસ ને કારણે સ્લીપ ડીસઓર્ડર થાય છે.

  • એલર્જીસ
  • નાઈટ શિફ્ટ્સ
  • એજીંગ
  • એક્સેસીવ સ્ટ્રેસ
  • હાઈ અલ્ટીટ્યૂડ (વધુ ઊંચાઈ એ રહેતા હોય)
  • પુઅર વેન્ટિલેશન
  • જિનેટીક ફેક્ટર
  • કરોનિક પેઈન
  • ઇમવાયર્નમેન્ટલ ફેક્ટર જેમ કે હિટ, કોલ્ડ, નોઇસ.
  • ડ્રગ અને આલ્કોહોલ એબ્યુઝ.
  • DIAGNOSIS OF SLEEP DISORDERS (સ્લીપ ડિસોર્ડર નું ડાયાગનોસીસ)
  • હિસ્ટ્રી કલેક્શન
  • ફિઝિકલ એક્ઝામીનેશન
  • EEG (ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ) (બ્રેઈન એબનોર્માલિટી ડીટેકટ કરે.
  • પોલિસોમનોગ્રાફી ( તે સ્લીપ સ્ટડી નો એક પ્રકાર છે, તે મલ્ટી પેરામીટર સ્લીપ ની સ્ટડી છે જે સ્લીપ મેડિસિન માટે ડાયાગનોસીસ ટુલ્સ તરીકે કાર્ય કરે છે.
  • જિનેટીક બ્લડ ટેસ્ટિંગ.

NURSING MANAGEMENT OF SLEEP DISORDERS (સ્લીપ ડીસઓર્ડર નું નર્સીંગ મેનેજમેન્ટ)

અસેસમેન્ટ

સ્લીપ પહેલા ની પેશન્ટ ની એકટીવીટી અસેસ કરવી જોઈએ

સ્લીપ માંથી જાગવાના કારણો અસેસ કરવા જોઈએ.

સ્લીપ પેટર્ન ની ટેગ્યુલેરિટી અસેસ કરવી.

-ડેઇલી કેફીન ઇન્ટેક અસેસ કરવું.

– આલ્કોહોલ, સ્લીપિંગ પીલ્સ વગેરે નો ઉપયોગ કરે છે કે નહિ તે અસેસ કરવું જોઈએ.

NURSING DIAGNOSIS (નર્સિંગ ડાયગ્નોસીસ)

ડિસ્ટર્બ સ્લીપ પેટર્ન રિલેટેડ to (સ્પેશિફીક મેડિકલ કન્ડિશન ) યુઝ ઓફ ઓર વિથડ્રોવલ સબસ્ટન્સ, એંઝાયટી, ડિપ્રેશન, ફેમિલી પેટર્ન.

ઇન્ટરવેનશન

  • સ્લીપ પ્રમોટ કરવી.
  • પેશન્ટ ને સ્લીપ માટે પ્રિપેર્ડ કરવા મ્યુઝિક,રિલેકસેશન એક્સરસાઈઝ જેવી એક્ટિવિટી કરવા કહેવું.
  • સ્લીપ ના  1 કલાક પહેલા ડિસ્ટિનિયસ એક્સરસાઈઝ અવોઇડ કરવી.
  • સ્લીપ ટાઈમ ના 4 કલાકની અંદર કેફીન ધરાવતા પદાર્થોનું સેવનને કન્ટ્રોલ કરો.
  • સ્લીપ ટાઈમ પહેલાં હાઈ કાર્બોહાઇડ્રેટ ડાઇટ આપો.
  • રૂમનું તાપમાન 68-72 ડિગ્રી F વચ્ચે રાખો.
  • ક્લાયન્ટને આરામ કરવા માટે આલ્કોહોલિક સબસ્ટન્સ નો ઉપયોગ ન કરવાની સૂચના આપો.
  • સ્લીપ ટાઈમ મા સ્મોકિંગ ન કરવા કહેવું.
  • પ્રીસક્રાઇબ કરેલ મેડિસિન આપવી.

•રિસ્ક ફોર ઇનજયુરી રિલેટેડ ટુ એક્સેસીવ સ્લીપિંગ, સ્લીપ ટેરર, સ્લીપ વૉકિંગ.

  • ઇન્ટરવેનશન
  • બેડની સાઈડ રેઇલ ઉપર રાખો.
  • બેડને low પોઝિશન મા રાખો.
  • બેડને બેલથી સજ્જ કરો જે જ્યારે બેડ એક્ઝાઈટ હોય ત્યારે એક્ટિવ થાય છે.
  • નાઇટ લાઇટ ચાલુ રાખો અને બેડરૂમમાં ફર્નિચર એવી રીતે ગોઠવો કે જે સેફટી પ્રમોટ કરે.
  • ઓર્ડર મુજબ ડ્રગ થેરાપીનું મેનેજમેન્ટ કરો.
  • ડિસ્ટર્બ સ્લીપ પેટર્ન ડિસ્ટર્બનસ રિલેટેડ ટુ એન્યુરેસીસ.

ઇન્ટરવેનશન

  • એનાટોમિકલ અને યુરિનરી પ્રોબ્લેમ્સ અસેસ કરવા જોઈએ.
  • બેડ વેટિંગ એલાર્મની ઉપલબ્ધતા વિશે સમજાવો.
  • બ્લાડર સ્ટ્રીચિંગ એક્સરસાઈઝ શીખવો.
  • ફિઝિશિયન ના ઓર્ડર મુજબ મેડિસિન આપો.

SEXUAL DISORDERS (સેક્સ્યુઅલ ડીસઓર્ડર્સ)

સેક્સ્યુઅલ ડીસઓર્ડર્સ એ ફિઝિકલ પ્લેઝર , desire(ઈચ્છા), preference (પસંદગી), orgasm(ઉત્તેજના ) સહિત સામાન્ય સેક્સ્યુઅલ એક્ટિવિટીના કોઈપણ સ્ટેજ દરમિયાન વ્યક્તિ અથવા કપલ દ્વારા અનુભવાતી મુશ્કેલી છે.

 1.PARAPHILIA(પેરાફિલિયાસ):

ડે્ફિનિશન : અસામાન્ય સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ અને વર્તન ને પેરાફીલીયા કહે છે.

ઉદાહરણો: પેડોફિલિયા, એક્સીબીશનિઝમ (પ્રદર્શનવાદ), વોયુરિઝમ, ફેટીશિઝમ, સેડિઝમ, મેસોચિઝમ.

•પેડોફિલિયા : ચિલ્ડ્રન ના ફીઝિકલ કોન્ટેક્ટથી સેક્સ્યુઅલ એક્ઝાઇટમેન્ટ મેળવે.

•એકઝીબીસનીઝમ : પોતાના જનાઇટલ્સ નું પબ્લિક પેલેસ મા એક્સપોઝ કરવું.

•વોયુરીઝમ : અન્યની sexual activity ને જોઈને પોતાને પ્રાપ્ત થયેલ sexual arousal (એરાઉસલ).

•મેસોચિઝમ : એ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ પોતાના પેઈન (પીડા )પીડા દ્વારા સેક્સુઅલ એક્ઝાઇટમેન્ટ મેળવે છે.

•સેડીઝમ : સેડીઝમ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ અન્ય વ્યક્તિ (સેક્સુઅલ પાર્ટનર )ના પેઈન દ્વારા સેક્સુઅલ એક્ઝાઇટમેન્ટ મેળવે છે.

•ફેટિશિઝમ : વિરુદ્ધ સેક્સ ના કપડા, એન્ડ્રવીયર પેહરીને સેક્સુઅલ આનંદ મેળવે છે.  (clothing, underwear etc)

2.SEXUAL DYSFUNCTION(સેક્સ્યુઅલ ડિસફંક્સન) (જાતીય તકલીફો)

ડે્ફિનિશન : પ્રોબ્લેમ્સ અથવા ડીસઓર્ડર જે જે નોર્મલ સેક્સ્યુઅલ રિસ્પોન્સ સાયકલ માં(ઇન્ટરફેર) દખલ કરે છે.

– ઉદાહરણો: ઇરેક્ટાઇલ ડિસફંક્શન,પ્રિમેચ્યોર ઈંજેક્યુલેશન (અકાળ સ્ખલન), સ્ત્રી જાતીય ઉત્તેજના ડિસઓર્ડર, વજાઇનીસમ્સ.

 3.GENDER DYSPHORIA(જેન્ડર ડિસફોરિયા):

  -ડે્ફિનિશન-ડિસ્ટ્રેસ કે જે કોઈના અનુભવ અથવા વ્યક્ત કરેલ જેન્ડર અને જન્મ સમયે તેમને સોંપેલ જેન્ડર વચ્ચેની અસંગતતા સાથે હોઈ શકે છે.

– ઉદાહરણો: ટ્રાન્સસેક્સ્યુઅલિઝમ, જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડર.

•જેન્ડર આઇડેન્ટીટી ડીસઓર્ડર : જ્યારે કોઈ વ્યક્તિ, મેલ અથવા ફિમેલ, તેમના પોતાના સેક્સુઅલ આઈડેન્ટીટી વિશેની તેમની  ફીલિંગ્સ માં કન્ફ્યુઝન અને કોન્ફલીક્ટ નો અનુભવ કરે છે.

•ટ્રાન્સસેક્સ્યુઅલિઝમ : વિરોધી જાતિ બનવાની ઇચ્છા….

દાત. Male ને female બનવાની અને female ને male બનવાની..

 4.HYPERSEXUALITY(હાયપરસેક્સ્યુઆલિટી (કમ્પલ્સિવ સેક્સ્યુઅલ બિહેવિયર ડિસઓર્ડર):

ડે્ફિનિશન: જાતીય વિચારો, કલ્પનાઓ અથવા વર્તન સાથે અતિશય અને અન કન્ટ્રોલેબલ વ્યસ્તતા.

ઉદાહરણો: અનિવાર્ય માસ્ટરબેશન (હસ્તમૈથુન) અતિશય પોર્નોગ્રાફીનું , વારંવાર અનામી જાતીય મેળાપ.

5.SEXUAL PAIN DISORDERS(સેક્સ્યુઅલ પેઈન ડીસઓર્ડર)

ડે્ફિનિશન: સેક્યુઅલ એક્ટિવિટી (જાતીય પ્રવૃત્તિ )દરમિયાન શારીરિક પેઈન થાય તેવી કન્ડિશન છે

– ઉદાહરણો: ડિસપેરેયુનિયા (ઇન્ટરકોર્સ દરમિયાન પેઈન થાય ), યોનિસમસ (ઇન્વોલ્યુન્ટ્રી મસલ્સ સ્પાઝમ જે પેની્ટ્રેશન સાથે ઇન્ટરફેર કરે છે).

 6.હાયપોએક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર ડિસઓર્ડર (HSDD):

ડે્ફિનિશન: સતત ઓછી અથવા absent સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ અથવા ઇચ્છા,.

– ઉદાહરણો: , સેક્સ્યુઅલ એક્ટિવિટી માં ઇન્ટરેસ્ટ નો અભાવ,સેક્સ્યુઅલ રિલેશન માં ઇન્ટરેસ્ટ ન હોવું. 7.SEXUAL AVERSION DISORDERSસેક્સ્યુઅલ એવર્ઝન ડિસઓર્ડર:

ડે્ફિનિશન: વધુ Fear , Anxiety અથવા એવરઝન (અણગમા)ને કારણે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ પ્રત્યે અણગમો અને તેને અવોઇડ કરવું અથવા ટાળવું.

– ઉદાહરણો: સેક્સ્યુઅલ એકટીવીટી દરમિયાન અત્યંત ડિસ્કમફર્ટ ફીલ કરવું.

MANAGEMENT(મેનેજમેન્ટ)

  •   ટ્રીટમેન્ટ એપ્રોચમાં ઘણીવાર સાયકોથેરાપી,બિહેવિયરલ ઇન્ટરવેનશન અને હીપનોસીસ, ગ્રુપ થેરાપી અને કેટલીકવાર ફાર્માકોથેરાપીનો સમાવેશ થાય છે.
  •   તેમના સેક્સ્યુઅલ હેલ્થ ને રિલેટેડ પ્રોબ્લેમ્સ ધરાવતી વ્યક્તિઓ માટે ક્વોલિફાઈડ હેલ્થકેર પ્રોફેશનલ્સની help લેવી ઈમ્પોર્ટન્ટ  છે કે જેઓ diversity (વિવિધતા) પ્રત્યે સેન્સિટિવીટી અને રિસ્પેક્ટ સાથે આ issue ને સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે.
  •    હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી જેમ કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટે્રોન.
  •    કોઝેટીવ ફેક્ટર્સ ને treat કરવા માટે identify કરવા જોઈએ.
  •   સાયકોએનાલીટીક સાયકોથેરાપી અને સપોર્ટિવ સાયકોથેરાપી.

NURSING MANAGEMENT OF SEXUAL DISORDERS (સેક્સ્યુઅલ ડીસઓર્ડરસનું નર્સિંગ મેનેજમેન્ટ)

  • પેશન્ટની સેક્સ્યુઅલ હિસ્ટરી અને સેક્સ્યુઅલ રિલેશનશિપ મા પહેલાનું સેટીસ્ફેક્શન લેવલ અસેસ કરવુ જોઈએ.
  • અસેસ મેડિકેશન જે લીબિડો ને અફેક્ટ કરે છે.
  • થેરાપીસ્ટ ને બિહેવિયર મોડીફિકેશન ના પ્લાન માટે હેલ્પ કરવી જે પેશન્ટનું બિહેવિયર ચેન્જ કરવા હેલ્પ કરશે.
  • જરૂર જણાય તો એડિશનલ થેરાપી અથવા સેક્સ કાઉન્સેલિંગ માટે રિફર કરવું.
  • થેરાપ્યુટીક નર્સ પેશન્ટ રિલેશનશિપ મેન્ટેન કરવી અને પેશન્ટ ને accept કરવું.
  • રિલેકસેશન ટેક્નિક રિલેક્સ થવા માટે શીખવવી જોઈએ અને પેશન્ટને ઇન્ટરેક્ટ કરવા માટે કહેવું.
  • સેક્સ્યુઆલિટી અને સેક્સ્યુઅલ ફંક્શન બાબતે પેશન્ટને એજ્યુકેટ કરવા જોઈએ.
  • કપલ ને એડિકવેટ કાઉન્સેલિંગ પુરુ પાડવું અને સેક્સ્યુઅલ ફંક્શન રિલેટેડ મિસ્કન્સેપશન દૂર કરવું. જરૂરિયાત મુજબ એડિશનલ કાઉન્સેલિંગ અને સેક્સ થેરાપી માટે રીફર કરવું
Published
Categorized as GNM-S.Y.-PSY-FULL COURSE