skip to main content

PSY-UNIT-5.(MENTAL DISORDER AND NURSING INTERVENTION)-PART-3(F).ORGANIC MENTAL DISORDERS OR ORGANIC BRAIN SYNDROME

(F).ORGANIC MENTAL DISORDERS OR ORGANIC BRAIN SYNDROME-ઓર્ગેનિક મેન્ટલ ડીસઓર્ડર્સ અથવા ઓર્ગેનિક બ્રેઈન સિન્ડ્રોમ

   * ઓર્ગેનિક મેન્ટલ ડીસઓર્ડર (OMD) એ ઓર્ગેનિક બ્રેઈન સિન્ડ્રોમ તરીકે પણ ઓળખાય છે, તે સાયકીયાટ્રીક ઇલનેસ ને બદલે બ્રેઈનના મેડિકલ અને ફિઝિકલ ડિસિઝને કારણે મેન્ટલ ફંક્શન માં ઘટાડા સાથે સંકળાયેલ ડીસઓર્ડર છે.તેમાં ડિલિરીયમ, ડિમેનસીયા અને અન્ય ડિસીઝ નો સમાવેશ થાય છે.

1. DELIRIUM (ડિલિરીયમ)

      *આ એક એકયુટ (Acute) કોમન ક્લિનિકલ સિન્ડ્રોમ છે, જે રિવરસીબલ અને ઓર્ગેનિક કન્ડિશન છે, જેમાં વ્યક્તિને Confusion થાય છે અને જેમાં ડીસઓરિયેન્ટેશન અને પરસેપશન માં ડિસ્ટર્બન્સ થાય છે, તથા કોનસીયનેસ ઇમપેર્ડ થાય છે.વ્યક્તિ ધ્યાન કેન્દ્રિત કરી શકે નહિ અને તેમા એકયુટ કોગનિટીવ ડિસફંક્સન જોવા મળે છે તેને ડેલિરીયમ કહે છે.

    *ડીલિરીયમ એ સિન્ડ્રોમ છે ડિસીઝ નથી અને તેના ઘણા બધા કારણો છે.

ETIOLOGY OF DELIRIUM (ડિલિયમના કારણો)

  1. વાસ્ક્યુલર (Vascular) : હાયપરટેનસીવ એન્સેફેલોપેથી (Hypertensive Encephelopathy),ઇન્ટ્રા ક્રેનિયલ હેમરેજ (Intra cranial Haemmroage) અને સેરેબરલ આર્ટરિયોસ્ક્લેરોરોસીસ વગેરે.
  2. ન્યુરોલોજીકલ (Neurological): એપિલેપ્સી (Epilepsy), સ્ટ્રોક (Stroke)
  3. ઇન્ફેક્શન (Infection): મેનીનજાયટીસ (Meningitis),એન્સેફેલાઈટીસ(Encephalitis)
  4. ઈંટોક્સીકેશન (Intoxication) :- સીડેટીવ્સ ડ્રગ (Sedetives Drugs) ની વિથડ્રોવલ ઇફેક્ટ અથવા ક્રોનિક ઈંટોક્સીકેશન (Chronic Intoxication).
  5. ટ્રોમેટિક (Traumatic): શબ્ડયુરલ (Subdural) અને એપિડ્યુરલ હિમેટોમાં (Epidural Hematoma), હિટ સ્ટ્રોક (Heat Stroke).
  6. વિટામિન ડેફીસીયન્સી (Vitamin Deficiency) : વિટામિન B1 (થાયામીન).
  7. એન્ડોક્રાઇન અને મેટાબોલીક (Endocrine & Metabolic) : ડાયાબિટિક કોમા (Diabetic Coma), શોક (Shock),હાયપરથાઇરોડીઝમ (Hyperthyrodism), હિપેટિક ફેલ્યોર (Hepatic Failure).
  8. મેટલ્સ (Metals) : હેવી મેટલ્સ (લીડ (Lead) ,મેંગેનીઝ, મર્કયૂરી(Hg) ), કાર્બન મોનોકસાઈડ (Carbon Monoxide) અને ટોક્સીન (Toxin).
  9. એનોકસિયા (Anoxia) : એનેમિયા (Anaemia), કાર્ડીયાક ફેલ્યોર (Cardiac Failure).

Types of Delirium (ડીલીરીયમ નાં પ્રકારો):

1.Hyperactive Delirium (હાયપર એક્ટીવ):

  • Restlessness, agitation, hallucinations, aggressive behavior.

2. Hypoactive Delirium (હાઈપો એક્ટીવ):

  • Lethargy, drowsiness, confusion, minimal response to surroundings.

૩. Mixed Delirium (મિક્સ્ડ):

  • Fluctuates between hyperactive and hypoactive states.

CLINICAL FEATURE OF DELIRIUM (ડીલીરીયમના ક્લિનિકલ ફીચર્સ)

  • Consciousness Impairment – કોન્સીયસનેસ ઇમપેરમેન્ટ
  • Attention Impairment – અટેનશન ઇમપેરમેન્ટ
  • Perception Disturbance – પરસેપ્ચ્યુઅલ ડિસ્ટર્બન્સ : ઇલ્યુઝન (Illusion) , હેલ્યુઝિનેશન (Hallucinations)
  • Cognition Disturnabce -કોંગનીશન ડિસ્ટર્બન્સ :  થીંકીંગ ડિસ્ટર્બન્સ (Thinking Disturbance), મેમરી પ્રોબ્લેમ્સ (Memory Problem).
  • Psychomotor Disturbance- સાયકોમોટર ડિસ્ટર્બન્સ : હાયપોએક્ટિવિટી (Hypoactivity) અને હાયપરએક્ટિવિટી (Hyperactivity)
  • Sleep Wake Cycle Disturbance – સ્લીપ વેક સાયકલ ડિસ્ટર્બન્સ : ઇનસોમનિયા (Insomnia) અથવા ટોટલ સ્લીપ લોસ (Total Sleep loss).
  • Emotional Disturbance -ઈમોશનલ ડિસ્ટર્બન્સ : ડિપ્રેસન (Depression), એનઝાયટી (Anxiety) ,fear, ઇરીટેબીલિટી (Irritibility), યુફોરીયા (Ephoria) અને એપેથી (Apathy).
  • Neurological Symptom’s- ન્યુરોલોજીકલ સિમ્પટમ્સ :  ટ્રેમર (ધ્રુજારી), ઇન્કઓરડીનેશન (Incordination) અને યુરિનરી ઇન્કન્ટીનેન્સી (Urinary Incontinence) વગેરે.

DIAGNOSIS

  • હિસ્ટ્રી કલેક્શન
  • મીની મેન્ટલ સ્ટેટ્સ એક્ઝામીનેશન
  • ફિઝિકલ એક્ઝામીનેશન
  • CAM (Confusion Assessment Method).
  • Rule out underlying causes with labs and imaging if needed.

TREATMENT OF DELIRIUM (ડિલિરીયમની ટ્રીટમેન્ટ)

  • Delirium ના કારણો જાણી અને તેનું તાત્કાલિક કરેક્શન કરવું.
  • Hypoxia અને Hypoglycemia માટે 50mg for 5% dextrose IV આપવું જોઈએ.
  • વિટામિન B1 ડેફિસિયન્સી માટે 100mg  થાયામીન IV આપવું.
  • ઇલેક્ટ્રોલાઈટ ઇમબેલેન્સ ન થાય તે માટે IV ફલૂઇડ  પ્રોવાઈડ કરવું.
  • ડિલિરીયમ ના મેજર સિમ્પટમ્સ સાયકોસીસ અને ઇન્સોમનિયા માટે ફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટ ની જરૂર પડે છે.તેમના સિમ્પટોમેટિક મેનેજમેન્ટ માટે બેનઝોડાયાઝેપાઈન્સ અને એન્ટીસાયકોટિક્સ મેડિકેશનનો યુઝ થાય છે.

NURSING MANAGEMENT OF PATIENT WITH DELIRIUM (ડિલિરીયમના પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ)

  • Safe environment પ્રોવાઈડ કરવું.
  • પેશન્ટને Clean અને Calm (ચોખ્ખું અને શાંત ) environment પુરુ પાડવું.
  • Environmnetal stimuli ની એન્ટ્રી restricted રાખવી.
  • બેડસાઈડ પેશન્ટને સપોર્ટ આપવો જોઈએ.
  • પેશન્ટમાં હેલ્યુઝિનેશન, ડેલ્યુઝન અને ઇલ્યુઝન જોવા મળે ત્યારે તેમને પોતાના થી અને અન્ય લોકોથી પ્રોટેક્ટ કરવા જોઈએ.
  • પેશન્ટની Anxiety અને Fear ને ઘટાડવો
  • રૂમ માં એવા ઓબ્જેક્ટ ને રીમુવ કરવા જોઈએ જેનું ઇલ્યુઝન થતું હોય, જેના દ્વારા પેશન્ટ Anxiety અને fear અનુભવે છે.
  • પેશન્ટની બેડ સાઈડ કોઈ એક જ same પર્સન જ રહે તે ઇફેક્ટિવ છે.
  • Night દરમિયાન રૂમને well lighted રાખવો જોઈએ.
  • પેશન્ટની ફિઝિકલ જરૂરિયાતો પુરી કરવી
  • ફિઝિકલ અસેસમેન્ટ પછી યોગ્ય care પુરી પાડવી.
  • જો fever હોય તો તેની યોગ્ય ટ્રીટમેન્ટ પુરી પાડવી.
  • ઇન્ટેક – આઉટપુટ (I/O) ચાર્ટ મેન્ટેન કરવો.
  • માઉથ અને સ્કિન care આપવી.
  • મોનીટર વાઇટલ સાઈન.
  • પેશન્ટની સ્લીપ પેટર્ન અસેસ કરવી.
  • પેશન્ટ ને ઓરિયેન્ટેશન કરાવવું.
  • પેશન્ટ ને વારંવાર બતાવવું કે તે કોણ છે,કઈ જગ્યાએ છે તથા date, day અને time પણ પેશન્ટ ને કહેવું.
  • પેશન્ટ કોઈ વ્યક્તિને ઓળખી ન શકે ત્યારે તે વ્યક્તિની ઇન્ફોર્મેશન પેશન્ટને આપવી.

2. DEMENTIA (ડીમેન્સીયા)

ડિમેનસીયા (Dementia) એ સિરિયસ કોંગનિટીવ ડીસઓર્ડર (Serious Cognitive Disorders) છે, જેમાં પર્સનની મેમરી (Memory), થીંકીંગ એબીલિટી (Thinking Ability) અને બિહેવિયર પ્રોબ્લેમ્સ (Behaviour Problem) જોવા મળે છે. તેની શરૂઆત slowly થાય છે અને સમય જતા તે વધુ ખરાબ થઇ જાય છે. ડિમેનસીયા (Dementia) માં પર્સન કઈ યાદ રાખી શકે નહિ અને તેની દરરોજ ની એક્ટિવિટી માં પ્રોબ્લેમ્સ થાય છે.Old age પર્સન ડિમેનસીયા (Dementia) મોસ્ટ કોમન છે.Dementia is chronic and usually irreversible

Pathophysiology of Dementia

Neurodegeneration: Loss of neurons and synaptic connections in the brain.

Protein Aggregation:

  • Alzheimer’s: Amyloid-beta plaques, tau tangles.
  • Lewy Body Dementia: Alpha-synuclein aggregates.

Inflammation and Oxidative Stress: Contribute to neuronal damage.

Vascular Changes: Impaired blood flow leading to ischemia and hypoxia.

ETIOLOGICAL FACTORS OF DEMENTIA (ડિમેનસીયા ના ઇટીયોલોજિકલ ફેક્ટર્સ)

-સેન્ટ્રલ નર્વ્સ સિસ્ટમ (CNS) ના ડીજનરેટીવ ડિસીઝ.

-અલઝાઇમર ડિસીઝ (ALZHEIMER’S Disease)

-પાર્કિન્સન ડિસીઝ (Parkinson’s Disease)

-હન્ટીન્ગટન કોરિયા (Huntington’s Chorea)

-શોક (shock)

-એન્સેફેલાઈટીસ (Encephalitis)

-મેંનીન્જાઈટીસ (Meningitis)

-HiV-AIDS

-હિપેટિક ફેલ્યોર (Hepatic Failure)

-રીનલ ફેલ્યોર (Renal Failure)

-એન્ડોક્રાઇન ડીસઓર્ડર્સ : એડિશન ડિસીઝ (Addition Disease)

-ઈંટોક્સીકેશન : આલ્કોહોલ (Alcohol), હેવી મેટલ્સ (Heavy Metals)(લીડ, આરસેનિક) અને બારબીટ્યુરેટ્સ (Barbiturates).

-એનિમિયા (Anaemia)

-રેસ્પીરેટરી ફેલ્યોર (Respiratory failures)

-વિટામિન ડેફિસિયન્સી (થાયામીન) (Vitamin B1 Deficiency)

-હિટસ્ટ્રોક (Heat Srtoke)

-એપિલેપસી (Epilepsy)

-ઇલેક્ટ્રિક ઇનજયુરી (Electrical Injuries)

STAGES OF DEMENTIA (ડિમેનસીયા ના સ્ટેજિસ)

*Stage-1 (Early Stage)

*Stage-2 (Middle Stage)

*Stage-3 (Final Stage)

*Stage-1(Early Stage)

    -ફોર્ગેટફુલનેસ (ભૂલી જવુ).

    -Environment થી ઇન્ટરેસ્ટ ઓછો થઇ જાય છે.

    -પોતાનું work સારી રીતે ન કરી શકે.

*Stage-2 (Middle Stage)

    -પ્રોગ્રેસીવ મેમરી લોસ.

    -પ્રશ્નોના જવાબો આપવામાં ગૂંચવણ અનુભવે.

    -કોઈપણ સૂચનાઓ ને અનુસરે નહિ.

    -ઇરિટેબલ અને ચિંતિત હોય.

    -સોશ્યિલ આઇસોલેશન.

    -પર્સનલ હાયજિન ને નકારે છે.

*Stage-3 (Final Stage)

    -વેઇટ લોસ (પ્રોપર ફૂડ ઇન્ટેક ન કરે).

    -વાતચીત ન કરી શકે.

    -ફેમિલી ને ઓળખી શકે નહિ.

    -ચાલવાની અને બેસવાની એબીલિટી ગુમાવે છે.

    -ડેથ પણ થઇ શકે છે.

SIGN AND SYMPTOMS OF DEMENTIA (ડીમેન્સીયાના સાઈન અને સિમ્પટમ્સ)

મેમરી ઇમપેરમેન્ટ (Memory Impairment) :- Progressive loss of short-term memory is often the earliest sign. Recent મેમરી લોસ (દિવસ, તારીખ અને દિવસ દરમિયાન બનેલ ઘટના ભૂલી જાય.)

પર્સનાલિટી ચેન્જીસ (Personality Changes): વિથડ્રોલ (લોકો થી અલગ થવું), સેલ્ફ care બરાબર ન કરી શકે. Apathy, irritability, અથવા mood swings.Loss of social skills અને dependency માં વધારો થવો.

કોગનિટીવ ઇમપેરમેન્ટ (Cognitive Impairment) : ડિસોરિયેન્ટેશન (time, place અને person ની ખબર ન હોય) અને નબળું જજમેન્ટ.Language: Word-finding difficulties, reduced vocabulary, or inability to comprehend/express speech.Visuospatial Skills: Trouble recognizing objects, faces, or navigating familiar environments.Attention and Concentration: Reduced ability to stay focused.

બિહેવિયરલ ઇમપેરમેન્ટ : સ્ટીરિયોટાઈપ બિહેવિયર (એક ને એક એક્ટિવિટી વારંવાર કરવી.

-ન્યુરોલોજીકલ ઇમપેરમેન્ટ (Neurological Impairment) : એફેસિયા (Aphasia) (તેમાં વ્યક્તિના બોલવાની શક્તિ ઓછી થાય છે.)

– એપ્રેકસિયા (જે મુવમેન્ટ કરવાનું કહેવામાં આવે તે ન કરી શકે.)

-ડેલ્યુઝન

-પુઅર ઈન્સાઈટ

-ફટિગ વગેરે.

DIAGNOSIS (ડાયગ્નોસિસ)

-હિસ્ટ્રી કલેક્શન (History Collection)

-મીની મેન્ટલ સ્ટેટ્સ એક્ઝામીનેશન (MMSE)

-MRI

-CT Scan

વિટામિન એનાલિસિસ (Vitamin Analysis -specially B1 & B12)

MANAGEMENT AND TREATMENT OF DEMENTIA (ડિમેનસીયાનું મેનેજમેન્ટ અને ટ્રીટમેન્ટ)

Medication (મેડિકેશન) :

Cholinesterase Inhibitors (કોલીનેઝટ્રેઝ ઇનહિબીટર) (e.g., Donepezil, Rivastigmine): Improve cognition and slow decline in Alzheimer’s.

NMDA Receptor Antagonists (e.g., Memantine): For moderate to severe dementia.

Antipsychotics (e.g., Risperidone): For managing agitation or psychosis (use cautiously).

-સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ (એન્ટિડિપ્રેેઝન્ટ્સ,એન્ટિ્સાયકોટીક અને એન્ઝીઓલાયટિક મેડિસિન.

Occupational Therapy – ઓક્યુપેશનલ થેરાપી :-

-ફિઝિકલ થેરાપી – Walkers નો ઉપયોગ શીખવાડી ને પેશન્ટની Mobility ઈમ્પ્રુવ કરી શકાય છે.

-મ્યુઝિક અને આર્ટ એક્ટિવિટી

Respite care : ડિમેનસીયા (Dementia) ના પેશન્ટ ને ટૂંક સમય માટે નર્સીંગ હોમ માં રાખવા જોઈએ અને ફેમિલી મેમ્બર્સ તથા હેલ્થ વર્કર્સ એ સપોર્ટ કરવો જોઈએ.

Psychotherapy-(સાયકોથેરાપી) :

Cognitive Stimulation Therapy (CST): Memory games, puzzles.

Behavioral Therapy: Managing aggression, hallucinations.

Physical Exercise: Improves mobility and reduces fall risk.

NURSING MANAGEMENT OF PATIENT WITH DEMENTIA-ડિમેન્સીયાના પેશન્ટનું નર્સીંગ મેનેજમેન્ટ)

Nursing Diagnoses for Dementia

  1. Impaired Memory related to progressive cognitive decline.
  2. Risk for Injury related to wandering or confusion.
  3. Self-Care Deficit related to impaired cognitive function.
  4. Disturbed Thought Processes related to neuronal degeneration.
  5. Caregiver Role Strain related to the burden of providing constant care.

*Cognitive Function -કોગનિટીવ ફંક્શન ને મેન્ટેન કરવા

-Environmental કન્ફ્યુઝન દૂર કરવું જોઈએ, ward માં hazards વસ્તુઓ રાખવી રાખવી નહિ.

-time, place અને person નું ઓરિયેંટેશન કરાવવું.

-પેશન્ટની ફિઝિકલ સેફ્ટી મેન્ટેન કરવી જોઈએ.

-પેશન્ટ ને શાંતિપૂર્વક ટ્રીટ કરવું અને પોતાનું યોગ્ય ઈન્ટ્રોડકશન આપવું જોઈએ.

-પેશન્ટને walking, exercise, music વગેરે બાબતો કરવા માટે તક પુરી પાડવી.

-પેશન્ટ સાથે Anxiety બાબતે openly ડિસ્ક્સન કરવું.

પેશન્ટનું ઇન્ટરેક્શન ને પ્રમોટ કરવું.

-પેશન્ટ અને અન્ય લોકો વચ્ચે આઈડિયા અને ફીલિંગની મહત્તમ આપ-લે થાય તે માટે જરૂરી પગલા લેવા જોઈએ.

-સોશ્યિલ ઇન્ટરેકશન નું લેવલ અસેસ કરવું બેઝ લાઈન ડેટા ફોર્મ કરવા માટે.

-તેમના સોશ્યિલ ઇન્ટરેકશનને પ્રમોટ કરવા માટે ગ્રુપ થેરાપી માં પાર્ટીસીપેટ થવા એનકરેજ કરો.

-ક્લાયન્ટ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો.

-સરળ અને કલાયન્ટ ને સમજાય તેવી ભાષા માં તેમની સાથે કૉમ્યૂનિકેશન કરવું.

પેશન્ટ ની ડેઇલી એક્ટિવિટી પ્રમોટ કરવી.

-પેશન્ટની ની ડેઇલી લાઈફ એકટીવીટી અસેસ કરવી.

-પેશન્ટની સ્થિતિ અનુસાર ડેઇલી લાઈફ ની વિવિધ એકટીવીટીઓ માટે પ્લાન બનાવો તેને ડેઇલી એકટીવીટી સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો.

-જ્યારે પણ જરૂર પડે ત્યારે હેલ્પ પૂરી પાડવી જોઈએ.

-તેને બિહેવિયરમાં ચેન્જ કરવાની ટેક્નિક શીખવી અને તેને ફોલો કરવા માટે મોટીવેટ કરવા જોઈએ.

-પેશન્ટનું દરરોજ નું એક્ટિવિટી શેડ્યુલ બનાવવું અને બાથ રૂમ સેફ્ટી પુરી પાડવી.

પેશન્ટનું ન્યુટ્રીશન લેવલ મેન્ટેન કરવું.

-ફૂડ ઇન્ટેક અને ફૂડ હેબિટ ઓબઝર્વ કરવી જોઈએ.

-બેલેન્સ ડાઈટ પૃવાઈડ કરવું અને ફલૂઇડ ઇન્ટેક માટે મોટીવેટ કરવા જોઈએ.

-રેગ્યુલર વેઇટ મોનીટર કરવો.

-પેશન્ટની માઉથ કેર કરવી.

પર્સનલ હાયજિન મેન્ટેન કરવી.

-clean environment રાખવું જેથી ઇન્ફેક્શન ન લાગે.

-healthy skin ને પ્રમોટ કરવા માટે skin ને clean અને dry કરવી.

-પેશન્ટના hair ની યોગ્ય કેર કરવી અને તેમાં comb અને oil કરવું જોઈએ.

-હાથ અને પગના નખ યોગ્ય રીતે clean કરવા જોઈએ.

-હાથ, પગ અને back મસાજ થી પેશન્ટનું સર્ક્યુલેશન અને મસલ્સ ટોન ઈમ્પ્રુવ થશે.

સ્લીપ પેટર્ન ઈમ્પ્રુવ કરવી.

-પેશન્ટ ને સ્લીપ માટે પ્રિપેર્ડ કરવા મ્યુઝિક,રિલેકસેશન એક્સરસાઈઝ જેવી એક્ટિવિટી કરવા કહેવું.

-સ્લીપ ના  1 કલાક પહેલા ડિસ્ટિનિયસ એક્સરસાઈઝ અવોઇડ કરવી.

-સ્લીપ ટાઈમ પહેલાં હાઈ કાર્બોહાઇડ્રેટ ડાઇટ આપો.

-પ્રીસક્રાઇબ કરેલ મેડિસિન આપવી.

રીહેબીલીટેશન પૃવાઈડ કરવું.

-ફિઝિયોથેરાપી પૃવાઈડ કરવી.

-સ્પીચ થેરાપી આપવી જોઈએ.

-હિયરિંગ Aids Provide કરવા જોઈએ.

Published
Categorized as GNM-S.Y.-PSY-FULL COURSE