skip to main content

PSY-UNIT-5.MENTAL DISORDER AND NURSING INTERVENTION)-PART-2(D).DISORDER OF THOUGHT, MOTOR ACTIVITY, PERCEPTION,MOOD,SPEECH, MEMORY,CONCENTRATION AND JUDGEMENTPSY-UNIT-5.(MENTAL DISORDER AND NURSING INTERVENTION)-PART-2

DISORDER OF THOUGHT, MOTOR ACTIVITY, PERCEPTION,MOOD,SPEECH, MEMORY,CONCENTRATION AND JUDGEMENT.

THOUGHT DISORDERS (થોટ ડીસઓર્ડર્સ)

વ્યક્તિના રાઇટિંગ અને સ્પીચ દ્વારા થીંકીંગ ડીસઓર્ડર્સ ને ઓળખી શકાય છે.

•Thinking Disorders (થીંકીંગ ડીસઓર્ડર)

★એબનોર્મલ થોટ્સ ડિસોર્ડર (Abnormal Thought Disorders)

*તેમાં ડેલ્યુઝન (Delusion) અને ઓબસેસન (Obsessions) નો સમાવેશ થાય છે.

ડેલ્યુઝન (Delusion) :- ડેલ્યુઝન મા “False belief” જોવા મળે છે. એટલે કે વ્યક્તિની ખોટી માન્યતા કે જે સમજાવવા છતાં દૂર થતી નથી. કે જે માન્યતાઓ તેની Same જાતિ (Sex), ઉંમર (Age) અને ભણતર (Education) ધરાવતી વ્યક્તિમાં જોવા મળે નહિ.

 ડેલ્યુઝનના ઘણા બધા ટાઈપ્સ છે (Types of Delusions) :

1.ગ્રેન્ડિયોસિટી ડેલ્યુઝન (Grandiosity Delusion):- આમાં પર્સન ને એવી False belief હોય છે કે તે એક પાવરફુલ પર્સન છે અને પોતાને કિંગ સમજે છે અને મહાન વ્યક્તિ ગણે છે. મેનીયા ના પેશન્ટમાં વધુ જોવા મળે છે.

2.પરસેક્યુટરી ડેલ્યુઝન (Persecutory Delusion):- આ પ્રકારનું ડેલ્યુઝન પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયા માં જોવા મળે છે. આમાં પર્સન એવુ વિચારે છે કે ફ્રેન્ડ, ફેમિલી અને અન્ય લોકો મને kill કરવા માટે પ્રયત્ન કરે અથવા મને પોઇઝન આપવા માંગે છે તથા નુકસાન પહોંચાડવા પ્રયત્ન કરે છે.

૩.નિહિલિસ્ટિક ડેલ્યુઝન (Nihlistic Delusion):- આ પ્રકારના ડેલ્યુઝનમાં પેશન્ટને એવુ ફીલ થાય છે કે બોડી પાર્ટ્સ મિસિંગ છે અથવા બોડી નું અસ્તિત્વ જ નથી. આ ડેલ્યુઝન સિવિયર ડિપ્રેશન માં જોવા મળે છે.

4.ડેલ્યુઝન ઓફ રેફરન્સ (Delusions for Reference):- પેશન્ટને એવી Belief હોય છે કે અન્ય લોકો મારી જ વાતો કરે છે અથવા મારાં વિશે જ લોકો ડિસ્ક્સ કરે છે. આ ડેલ્યુઝન પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયામાં જોવા મળે છે.

5.ડેલ્યુઝન ઓફ ગિલ્ટ (Delusions of Guilt):-પેશન્ટ પોતે ગિલ્ટી ફીલ કરે છે અને બીજાની ભૂલો હોય છતાં તે પોતાને જવાબદાર ગણે છે.ડિપ્રેશન ના પેશન્ટમાં કોમન જોવા મળે છે.

6.ડેલ્યુઝન ઓફ કન્ટ્રોલ (Delusion of Control):- આમાં પેશન્ટ એવુ માને છે કે કોઈક મારા માઈન્ડ ને કન્ટ્રોલ કરે છે.સ્કિઝોફ્રેનિયામાં કોમન જોવા મળે છે.

7.હાયપોકોન્ડરિકલ ડેલ્યુઝન (Hypochondrical Delusion):-  આ પ્રકારના ડેલ્યુઝન માં પર્સન પોતાની ઇલનેસ ને વધુ સિવિયર ઇલનેસ તરીકે બતાવે છે.old age પર્સનમાં વધુ જોવા મળે છે.

Thought Possession Disorders(થોટ પઝેસન ડીસ ઓર્ડર્સ).

(1) થોટ ઇન્સરશન (Thought Insertions) થોટ ઇન્સરશન એટલે પર્સનને એવુ ફીલ થાય છે કે કોઈ બહારથી માઈન્ડમાં વિચારો ઇમપ્લાન્ટ કરે છે.

 (2) થોટ વિથડ્રોવલ (Thought Withdwawl) પર્સન એવુ વિચારે છે કે કોઈ મારા થોટ માઇન્ડ માંથી રીમુવ કરે છે.

 (3) થોટ બ્રોડકાસ્ટિંગ (Thought Broadcasting) પર્સનને એવું લાગે છે કે લોકો મારા વિચારો જાણી જાય છે અને બીજા ને TV કે Radio અથવા અન્ય માધ્યમ દ્વારા બીજા લોકો ને જણાવી દે છે..

Thought Stream Disorders(થોટ સ્ટ્રીમ ડીસઓર્ડર્સ)

(1) ફલાઈટ ઓફ આઈડિયા (Flight of Ideas) :- આમાં વિચારોની પ્રક્રિયા ખુબ જ જડપથી ચાલતી હોય છે,વ્યક્તિની વાતચીત ખુબ જ ઝડપી હોય છે અને એક ટોપિક પર થી તરત જ બીજા ટોપિક પર વાતચીત કરે છે.એક પણ idea complete થતો નથી.

ફ્લાઇટ ઓફ આઈડિયા એ most of Mania માં આ જોવા મળે છે….

(2) સર્કમસ્ટેંસીયાલીટી (Circumstantiality)

આ વિચારો નાં flow માં થતો disturbance નો એક પ્રકાર છે જેમાં પેશન્ટને જે સવાલ પૂછવા માં આવેલો હોય તેનો જવાબ આપવા નાં બદલે બીજી બાબતો વિશે ડિસ્ક્સ કરે છે  અને છેલ્લે સરખો જવાબ આપે છે.

(3)ટેન્જેનસીયાલિટી (Tangentiality)

પેશન્ટને જે પ્રશ્ન પુછવામાં આવે તો તે Response આપે છે, પણ તેમા સીધો જવાબ દેવાનાં બદલે પેશન્ટ ઘણી બધી બિનજરૂરી બાબતો (કે જેની જરૂર હોતી નથી) જણાવ્યા રાખે છે પરંતું જે જવાબ દેવાનો હોય છે આપે નહીં, આ schizophrenia માં જોવા મળે છે.

(4) થોટ બ્લોકિંગ (Thought Blocking)

     વ્યક્તિ અચાનક વાત કરવાનું બંધ કરી દે છે એટલે કે તેની વિચારો અચાનક બ્લોક થઇ જાય છે.

(5) પ્રેસર ઓફ થોટ ()

     ઘણા બધા આઈડિયા માઇન્ડ માં arise થાય છે અને તે રેપિડલી માઇન્ડ માંથી પાસ થાય છે.

*(6).*પૂવર્ટી ઓફ થોટ

    થોટની સંખ્યા અને વિવિધતા ઓછી હોય છે અને તે ખૂબ જ સ્લો mind માંથી પસાર થાય છે.

*(7).*નીઓલોગીઝમ

     પેશન્ટ સ્પોન્ટેનયશલી પોતાની રીતે નવા વર્ડ (શબ્દો) બનાવે તેને neologism કહેવાય છે.

MOTOR ACTIVITY DISORDERS (મોટર એક્ટિવિટી ડીસઓર્ડર)

*સોશ્યિલ બિહેવિયર, ફેશિયલ એક્સપ્રેશન અને posture માં એબનોર્માલિટી દરેક મેન્ટલ ડીસઓર્ડરમાં વારંવાર જોવા મળે છે.

*મોટર એકટીવીટી ના મુખ્ય 3 ટાઈપ્સ છે.

1. Increase એક્ટિવિટી

    *પર્સન એવી એકટીવીટી કરે છે well organized ન હોય અને એકટીવીટી નો કોઈ હેતુ ન હોય,આવી એક્ટિવિટી મેનિયા માં જોવા મળે છે.

2. Decrease એક્ટિવિટી

   *પર્સન સ્લો એક્ટિવિટી કરે છે અને તે એક્ટિવિટી પૂર્ણ પણ કરી શકે નહિ, આ ડિપ્રેસન માં જોવા મળે છે.

3. ડીસએક્ટિવિટી

    *જે સાયકોમોટર એક્ટિવિટી છે, તે badly, ડિફિકલ્ટ અને ખુબ જ પેઇનફુલ હોય છે. તેના 3 પ્રકાર પડે છે.

A.રિપિટીસિયસ એક્ટિવિટી

*કોઈપણ વ્યક્તિ  પર્પઝલેસ એટલે કે જરૂરિયાત વગર ની અથવા કોઈપણ હેતુ વગરની વારંવાર એક ને એક એક્ટિવિટી કરે છે તેને સ્ટીરિયો ટાઈપ એક્ટિવિટી કહેવાય છે.

 *તેમાં અન્ય 3 ટાઈપ્સ પડે છે.

  (a). સ્ટીરિયો ટાઈપ પોઝિશન

       1. કેટાલેપસી : વ્યક્તિ કોઈપણ પ્રકારની મુવમેન્ટ વગર એક જ પોઝિશન મેન્ટેન રાખે છે. જે સ્કિઝોફ્રેનિયા માં જોવા મળે છે.

       2. વેક્સી-ફ્લેક્સીબીલીટી : પેશન્ટ એક ને એક જ પોઝિશન માં લાંબા સમય સુધી રહે છે. વ્યક્તિ ના હાથ અને પગ મીણ ની જેમ વળેલા હોય છે અને તે awkward પોઝિશન માં જ કલાકો સુધી બેસી રહે છે. આ કેટાટોનિક સ્કિઝોફ્રેનિયા માં વધુ જોવા મળે છે.

(b). સ્ટીરિયો ટાઈપ મુવમેન્ટ

       1. મેનેરીઝમ :  તે stereotype મુવમેન્ટ છે, તેમાં વ્યક્તિ વારંવાર એક ને એકજ મુવમેન્ટ કરે છે અથવા એકજ મુવમેન્ટ ને વારંવાર રિપીટ કરે તેને Mannerism કહે છે. Example તરીકે કોઈ વ્યક્તિ વાતો કરતી વખતે પોતાના ખભા વારંવાર ઉંચા કરે.

(c). સ્ટીરિયો ટાઈપ સ્પીચ

       1.વર્ડ સલાડ અથવા વરબીગ્રેશન : પેશન્ટ એકનાં એક શબ્દ કે વાકય વારંવાર બોલ્યા કરે છે તેમનો Stereotype speech માં સમાવેશ થાય છે.

     4.કલેંગ એસોસિએશન: It is the repetition of rhyming words like hat,bat, cat. rat, sat etc. આમાં વ્યકિત rhythm (પ્રાસ) માં આવતાં શબ્દો વારંવાર બોલ્યા કરે છે.તેમને Clang Association કહે છે.

(B). ઓટોમેટિઝમ

   *આમાં પર્સન કોઈપણ એક્ટિવિટી કરવા સમયે સંપૂર્ણ કોન્સિયસ લેવલ એ ન હોય.તેમાં ઇકોલેલીયા અને ઇકોપ્રેકસિયા જોવા મળે છે.

    1. ઇકોલેલીયા: આમાં વ્યક્તિ અન્ય વ્યક્તિ દ્વારા બોલવામાં આવેલ શબ્દોનું રિપીટેશન કરે છે. આમાં વ્યક્તિ અન્ય વ્યક્તિ ના સ્પીચ ની Copy કરે છે.Example તરીકે નર્સ તેને પુછશે કે તમને કેમ છે? તો આવી વ્યકિત નર્સ ને ફરીથી એ જ વાક્ય પૂછશે કે તે તમને કેમ છે?

     2. ઇકોપ્રેકસિયા: Tendency to repeat other persons’ activity, એટલે કે અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ activity નું રિપીટેશન કરે છે અથવા activity ની copy કરે છે. Example તરીકે કોઈ વ્યક્તિ પોતાના માથા ઉપર હાથ રાખે તો તે પણ પોતાના માથા પર હાથ રાખે.

(C). વાયોલેન્સ

     આમાં વ્યક્તિ પોતાની ગુસ્સાની લાગણી ને criminal સ્વરૂપે પ્રદર્ષિત કરે છે. Example તરીકે rape, Murder અને suicide વગેરે.વ્યક્તિનું બિહેવિયર એગ્રેસીવ જોવા મળે છે.

(D).સ્યુસાઈડ

     It means self destruction.

(પોતાની જાત ને નુકશાન પોહચાડવું કે કિલ કરી નાખવી.)

(E).કમ્પલઝન

   ઈચ્છા ન હોવા છતાં, હેતુ વગરની ક્રિયાઓનું સતત રિપીટેશન કરવું અને તેને કંટ્રોલ કરી શકાતું નથી. Example વારંવાર હાથ ધોવા,દરવાજો locked છે કે નહિ તે ચેક કરવું.

(F).નેગેટિવીઝમ

     psychological defence mechanism નો એક પ્રકાર છે જેમાં તમે વ્યક્તિને જે કાંઈ સુચન કરશો તેનો હંમેશા વિરોધ સમયે અવરોધ કરશે.તે વારંવાર મ્યુટિઝમ, ફૂડ ની ના પાડી ને અને ક્લાયંટની સંભાળ રાખવાના પ્રયત્નોના પ્રતિકારના સ્વરૂપમાં વ્યક્ત થાય છે.

PERCEPTION DISORDERS (પરસેપશન ડીસઓર્ડર્સ)

    *વ્યક્તિ પોતાના sense organ દ્વારા જે કંઈપણ એક્સપિરિયન્સ કરે તેને પરસેપશન કહેવાય છે.5 ટાઈપ્સ ના પરસેપશન હોય છે, ઓડિટરી, વિઝ્યુઅલ, ઓલફેક્ટરી, ટેકટાઈલ અને ગસ્ટેટરી.

1. ઇલ્યુઝન

     *Wrong Identification Or Misperception of sensory impression અથવા Distortion Of Sense. જેમાં વ્યક્તિ ઓબ્જેકટ કે વસ્તુ ને ઓળખવામાં mistake અથવા Misinterpretation (ખોટી ધારણા) કરે છે. ઓરીજીનલ જે વસ્તુ હોય છે તેના બદલે કઈંક અલગ માની લે છે. Example : દોરડાને સાપ માની લે છે.

2.હેલ્યુઝિનેશન

  *A False sensory perception occuring without the external stimulation of the sensory involvement.

   હેલ્યુઝિનેશન એટલે કે ઓબ્જેક્ટ ન હોવા છતાં તેનો આભાસ થવો. Example તરીકે અવાજો સંભળાવા (ઓડિટરી હેલ્યુઝિનેશન), કોઈ મારવા આવે તેવો ભાસ થવો (વિઝ્યુઅલ હેલ્યુઝિનેશન ),ગસ્ટેટરી હેલ્યુઝિનેશન,ઓલફેક્ટરી

હેલ્યુઝિનેશન અને ટેકટાઈલ હેલ્યુઝિનેશન વગેરે.

Types Of Hallucinations (હેલ્યુઝિનેશન ના પ્રકારો)

(a).ઓડિટરી હેલ્યુઝિનેશન

    *ઓડિટરી હેલ્યુઝિનેશન માં પેશન્ટને જે અવાજો સંભળાતા હોય છે તે અવાજ વાસ્તવિકતામાં હોતા જ નથી.આ સ્કિઝોફ્રેનિયા માં કોમન છે.

(b).વિઝ્યુઅલ હેલ્યુઝિનેશન

    *આમાં પેશન્ટને ભ્રમિત વસ્તુઓ દેખાય છે પરંતુ હકીકત માં આવી કોઈ વસ્તુ ત્યાં હોતી જ નથી.વિઝ્યુઅલ હેલ્યુઝિનેશન એ સ્કિઝોફ્રેનિયા, અફેક્ટિવ ડિસઓર્ડર અથવા ઓર્ગેનિક ડીસઓર્ડર માં જોવા મળે છે.

(c). ઓલફેક્ટરી હેલ્યુઝિનેશન

    *આમાં પેશન્ટ ને pleasent કે unpleasent smell આવે છે. આજુ બાજુ કોઈ વસ્તુ ન હોય છતાં પેશન્ટ ને તે વસ્તુ ની smell આવતી હોય છે.આ ઓર્ગેનિક બ્રેઈન સિન્ડ્રોમ (એપિલેપસી)માં જોવા મળે છે.

(d). ગસ્ટેટરી હેલ્યુઝિનેશન

   *આમાં પેશન્ટ wrong teste feel કરે છે.ખુબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તે સ્કિઝોફ્રેનિયા અને સિવિયર ડિપ્રેસન માં જોવા મળે છે.

(c). ટેકટાઈલ હેલ્યુઝિનેશન

    *આમાં પેશન્ટ ને એવુ feel થાય છે કે પોતાના body પર કોઈ ટચ કરે અથવા પ્રિક કરે છે. પેશન્ટ એવુ માને છે કે body પર કોઈ insect ચાલી રહ્યું છે.આ આલ્કોહોલ અને કોકેઈન એબ્યુઝ ના પેશન્ટમાં જોવા મળે છે.

AFFECT OR MOOD DISORDERS (અફેક્ટ અથવા મૂડ ડીસઓર્ડર્સ)

  મૂડ ડીસઓર્ડર ને અફેક્ટિવ ડીસઓર્ડર કહેવાય છે. મૂડ ડીસઓર્ડર એ મોસ્ટ કોમન frequent સિરિયસ મેન્ટલ ડીસઓર્ડર છે. Pleaserable,Unpleaserable અને other મૂડ ડીસઓર્ડરમાં ક્લાસીફિકેશન કરવામાં આવે છે.

1.યુફોરીયા : મૂડ માં માઈલ્ડ એલીવેશન જોવા મળે છે. અને વ્યક્તિ ઇમોશનલ અને ફિઝિકલ વેલ-બેઇંગ ફીલ કરે છે.

2.ઇલેશન : આમાં મૂડમાં મોડરેટ એલિવેશન જોવા મળે છે. આમાં વ્યક્તિ ઇન્જોયમેન્ટ ફીલ કરે છે.

3.એક્ઝલટેશન : મૂડ માં સિવિયર એલિવેશન જોવા મળે છે અને ગ્રેન્ડીયોસિટી ડેલ્યુઝન જોવા મળે છે.

4.એક્ટેસી : મૂડ માં વધુ સિવિયર એલિવેશન જોવા મળે છે, અને extreme joy ની ફીલિંગ હોય છે. જે ડિલિરિયસ મેંનીયા માં જોવા મળે છે.

*Unpleaserable

1.ડિપ્રેસન

ડિપ્રેસન એ મૂડ ડિસઓર્ડર છે તેમાં સેડનેસ અને હોપલેસનેસ ની ફિલિંગ જોવા મળે છે તથા એકટીવીટીઝ માં ઇન્ટરેસ્ટ અને પ્લેઝર loss થાય છે અને તેની સાથે સોશ્યિલ અને ઓકયુપેશનલ function ઈમ્પેર્ડ થાય છે.સ્લીપ પેટર્ન અને એપેટાઈટ પણ ચેન્જ થાય છે.

2. ગ્રીફ :

     કોઈ નજીકનાં વ્યક્તિનું death થવાથી અથવા valuable ઓબ્જેક્ટ loss થવાની સામે જે પાવરફુલ ઈમોશનલ રિસ્પોન્સ હોય તેને ગ્રીફ કહેવાય છે.

Other

 1.એન્ઝાયટી : Anxiety એ મેન્ટલ ડિસકમ્ફર્ટ છે. જે ફિઝિકલ સિમ્પટમ્સ સાથે દેખાય છે.જેમાં ટેન્સન ની લાગણી અને fear જોવા મળે છે.

2. એપેથી : વ્યક્તિને આજુ બાજુના ઇમવાયર્નમેન્ટ મા interest ન હોય અને વ્યક્તિમાં ફીલિંગ અને ઈમોશન નો અભાવ જોવા મળે તેમને Apathy કહેવાય છે. આ સ્કિઝોફરેનીયા ડીસઓર્ડર મા જોવા મળે છે.

3. એમબીવેલેન્સ : એક જ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે ઓપોઝીટ ફીલિંગ કે એટિટ્યૂડ અને ઇમોશન દર્શાવવું.

આપણ ને parent પ્રત્યે feeling of love and hate બન્ને હોય.

SPEECH DISORDERS (સ્પીચ ડીસઓર્ડર્સ)

   *સ્પીચ ડીસઓર્ડર એવી કન્ડિશન છે જેમાં પર્સનને અન્ય લોકો સાથે કમ્યુનિકેશન કરવામાં પ્રોબ્લેમ્સ થાય છે. પર્સન પોતાના words બોલી શકે નહિ અથવા voice create કરવામાં fail જાય છે. ઘણા બધા પ્રકારના સ્પીચ ડીસઓર્ડર છે.

1.એફેઝિયા : આ એક લેંન્ગવેજ ડીસઓર્ડર છે જેનાથી કોમ્યુનિકેશન પ્રોબ્લેમ થાય છે.બ્રેઈન ના લેફ્ટ પાર્ટ માં ડેમેજ થાય છે જે લેંન્ગવેજ પાર્ટ છે તેથી એફેઝિયા થાય છે.

2.ડીસઆર્થરીયા : આ એક સ્પીચ ડીસઓર્ડરનો ટાઈપ્સ છે જે મસલ્સ વીકનેસ ને કારણે થાય છે, જેમાં વ્યક્તિ ને સ્પીચ પ્રોબ્લેમ્સ થાય છે.ડીસઆર્થરીયા ને સ્લર્ડ સ્પીચ કહે છે.

3.સ્ટંટરિંગ : સ્ટંટરિંગ એ સ્પીચ ડીસઓર્ડર્સ છે જેમાં સાઉન્ડ, words અને સ્પીચ ના નોર્મલ ફ્લો માં prolonged ડિસ્ટર્બન્સ થાય છે અથવા throat ની inside words બ્લોક થઇ જાય છે.

4. ડિસફોનિયા : આ ડીસઓર્ડર વોઇસ બોક્સ ના વોઇસ મસલ્સ ને અફેક્ટ કરે છે, મસલ્સ ના સ્ટ્રક્ચર અને ફંક્શન માં એબનોર્માલિટી ને કારણે arise થાય છે.

MEMORY DISORDERS (મેમરી ડીસઓર્ડર્સ)

   *પર્સનની કોઈ પણ વસ્તુને રિમેમ્બર(યાદ) રાખવાની એબીલિટી ને મેમરી કહે છે. પર્સન ની મેમરી માં પ્રોબ્લેમ થાય છે ત્યારે તે ડીસઓર્ડર માં પરિણમે છે.તેમના કેટલાક પ્રકારો છે.

1.એમેનેસિયા : Loss of memory. પર્સન પોતાની long time memory અને સ્ટોરીઓને recall કરી શકે નહિ.

   *એન્ટરોગ્રેડ એમનેસિયા : recent ઇવેન્ટ ની મેમરી ન હોય (હાલમાં બનેલી ઘટના યાદ ન હોય).

   *રિટ્રોગ્રેડ એમનેસિયા : past ઇવેન્ટ ની મેમરી ન હોય (ભૂતકાળ માં બનેલી કોઈ ઘટના યાદ જ ન હોય).

   *ડિસોસીએટિવ એમનેસિયા : ટ્રોમેટિક ઇવેન્ટ ને કારણે મેમરી લોસ થાય તેમને ડિસોસીએટિવ એમનેસિયા કહે છે.

2. હાયપરએમનેસિયા : Excessive loss of memory. પર્સન ને કોઈ પણ સમય કે ઇવેન્ટ વિશે કોઈ મેમરી જ ન હોય.જે પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા માં જોવા મળે છે.

3. પેરાએમનેસિયા : તે એક મેમરી ડીસઓર્ડર છે જેમાં પર્સન real અને fantasy(કાલ્પનિક) મેમરી વચ્ચે ડિફરન્ટ કરી શકે નહિ, એટલે કે એક real સ્ટોરી કે ઘટના માં એક false સ્ટોરી થી gap પૂરો કરી અને લોકો સામે એ સ્ટોરી કે ઘટના ને રજૂ કરે છે.

*આમાં વ્યક્તિ પોતાની main વાત ભૂલી ગયો હોય છે અને એ વાત એ બીજી કોઈ વાત માં રહેલ gap કે તેની સાથે જોડી દે છે… કે જેનું કોઈ અસ્તિત્વ હોતું નથી વાત પૂરેપૂરી ખોટી હોય છે, તેને કન્ફબ્યુલેશન કહે છે.

*Deja Vu (દેજા વુ)

   આમાં વ્યક્તિને એવુ લાગે છે મેં આ વસ્તુ કે વ્યક્તિને પેલા કયાંક જોયેલ છે પણ ક્યા અને ક્યારે એ યાદ રહેતું નથી.

*Jamais Vu(જમૈસ વુ)

   આમાં વ્યક્તિ પોતાનું જાણીતું વાતાવરણ ઓળખી શકે નહિ. પોતાની ફેમિલીયર situation ને જાણી શકે નહિ. Example : પોતાનું ઘર.

CONCENTRATION, JUDGEMENT AND INSIGHT (કન્સન્ટ્રેશન, જજમેન્ટ અને ઈન્સાઈટ)

*કન્સન્ટ્રેશન : કોઈપણ stimulus કે stimuli પર એક થી વધુ sensory organs નું ફોકસ રહેલું હોય તેમને અટેનશન કહે છે.કોન્સન્ટ્રેશન એ કોઈ પણ વસ્તુ પર ફોકસ કરવાની એબીલિટી છે.આ એબીલિટી ઇમપેર્ડ થાય છે ત્યારે સા્યકિયાટ્રીક ડીસઓર્ડર થાય છે.

*જજમેન્ટ : યોગ્ય નિર્ણય લેવાની શક્તિ ને જજમેન્ટ કહેવામાં આવે છે. અનુભવેલ માહિતી માંથી નોલેજ નો ઉપયોગ કરી અને ડીઝીશન લેવાની ability એટલે જજમેન્ટ.

*સાયકોસીસ માં જજમેન્ટ ઇમપેર્ડ થાય છે અને ન્યુરોસીસ માં જજમેન્ટ ઇન્ટેક્ટ હોય છે.

*ઈન્સાઈટ :  પેશન્ટ પોતાની situation માં પોતાના સિમ્પટમ્સ સમજી શકે તેવી સ્થિતિ ને Insight કહે છે.

(E). PERSONALITY AND TYPES OF PERSONALITY RELATED TO PSYCHIATRIC DISORDERS.

PERSONALITY(પર્સનાલિટી)

           પર્સનાલિટી એ કોઈ સમય અને પરિસ્થિતિમાં બિહેવિયર અને વિચારની સ્થાયી અથવા કાયમી પેટર્ન છે, તેમાં વ્યક્તિના વ્યક્તિગત પ્રવાહો વાતાવરણ મા ફિઝિકલ અને મેન્ટલ ગુણધર્મો સાથે જોવા મળે છે.વ્યક્તિમાં રહેલા જુદા જુદા ફિઝિકલ અને મેન્ટલ ગુણો એક સાથે વાતાવરણ મા જોવા મળે છે.

PERSONALITY DISORDERS(પર્સનાલિટી ડીસઓર્ડર્સ)

*બિહેવિયરમાં ઈમ્પરમેન્ટ અને ઇન્ટરપર્સનલ રિલેશનશિપ માં ડિસ્ટર્બન્સ થાય છે.

CLASSIFICATION OF PERSONALITY DISORDERS

(પર્સનાલિટી ડીસઓર્ડર્સનું ક્લાસીફિકેશન)

(A).Cluster A પર્સનાલિટી ડીસઓર્ડર

(B).Cluster B પર્સનાલિટી ડીસઓર્ડર  

(C).Cluster C પર્સનાલિટી ડીસઓર્ડર

*(A).Cluster A પર્સનાલિટી ડીસઓર્ડર

 a. પેરાનોઈડ પર્સનાલિટી ડીસઓર્ડર

    આવી પર્સનાલિટી ધરાવતી વ્યકતિ કોઈ ઉપર trust કરે નહિ અને બીજા પ્રત્યે સંકાશીલ અને ખુબ જ સેન્સિટિવ હોય છે.અન્ય લોકો સામે ઇન્ટરેક્શન avoid કરે છે. પેરાનોઈડ પર્સનાલિટી માં argument જોવા મળે છે.તેઓ પોતાને unsafe feel કરે છે.

b. સ્કિઝોઇડ પર્સનાલિટી ડીસઓર્ડર

  આવી પર્સનાલિટી વાળી વ્યક્તિ અન્ય સાથે relationship સ્થાપિત કરે નહિ અને તેમના કોઈ close ફ્રેંડ્સ હોય નહિ. તેઓ લોકો થી deteched થાય છે અને social withdrawal કરે છે.તેઓ alone રહે છે.

c. સ્કિઝોટાયપલ પર્સનાલિટી ડીસઓર્ડર

   Odd (વિચિત્ર) થીંકીંગ અને બિહેવિયર જોવા મળે છે

     સોશ્યિલ અને ઇન્ટરપર્સનલ ડેફિસિટ અને અન્ય લોકો સાથે વધુ ડિસ્કમ્ફર્ટ feel કરે છે.વ્યક્તિમા સોશ્યિલ આઇસોલેશન જોવા મળે છે.

*(B).Cluster B પર્સનાલિટી ડીસઓર્ડર

a. એન્ટિસોશ્યિલ પર્સનાલિટી ડીસઓર્ડર

   *એન્ટિસોશ્યિલ પર્સનાલિટી ડીસઓર્ડર એ ક્રોનિક એન્ટિસોશ્યિલ બિહેવીયર દ્વારા ક્લાસીફાઈડ કરવામાં આવે છે.

જે અન્યના અધિકારો અથવા સોશ્યિલ નોર્મ્સ (સામાજિક) ધોરણોનું ઉલ્લંઘન કરે છે. તેમને સાયકોપેથ પણ કહે છે.

b. હિસ્ટ્રીકલ પર્સનાલિટી ડીસઓર્ડર

   *આવી વ્યક્તિમાં excessive ઈમોશન હોય છે અને અટેનશન મેળવવા માટે તેઓ sadness બતાવે છે.તે લોકો પોતાનું ધાર્યું હોય તે કરવા માટે અટેનશન seeking બિહેવિયર બતાવતા હોય છે.

c. નારસિસ્ટિક પર્સનાલિટી ડીસઓર્ડર

   *આમાં વ્યક્તિ સેલ્ફ સેન્ટર્ડ હોય છે, અન્યના ઈમોશન ને સમજી શકે નહિ અને પોતાના ગોલ ને અચીવ કરવા માટે અન્ય લોકો નો ફાયદો ઉઠાવે છે.પોતાની criticism (ટીકાઓ) નો સામનો કરી શકે નહિ.

d. બોર્ડરલાઈન પર્સનાલિટી ડીસઓર્ડર

    *આમાં પર્સન IPR (ઇન્ટરપર્સનલ રિલેશનશિપ) મેન્ટેન કરી શકે નહિ. પોતાની સેલ્ફ ઇમેજ અને ઈમોશન અન્સ્ટેબલ હોય છે.મૂડ, બિહેવીયર પણ અલ્ટર્ડ થાય છે. સિમ્પટમ્સ ને આધારે ડાયાગનોસીસ કરી શકાય છે.

*(C)Cluster C પર્સનાલિટી ડીસઓર્ડર

a. ડીપેન્ડન્ટ પર્સનાલિટી ડીસઓર્ડર

 *આવી પર્સનાલિટી વાળી વ્યક્તિમાં mature સેલ્ફ કોન્ફિડન્સ હોતો નથી, પોતાના નિર્ણયો લેવા માટે પણ બીજા પર આધારિત હોય છે.

c. ઓબસેસીવ કમ્પલઝીવ પર્સનાલિટી ડીસઓર્ડર

 *પર્સનને પોતાને પરફેક્ટ બનવાની desire હોય છે, પોતાનું standard high ગણે છે અને તેઓ doubtfull હોય છે.તેઓ પોતાના કાર્યો સાથે નિયમિત રીતે જોડાયેલ રહે છેઅને કોઈ પણ કાર્ય વધુ ઝડપથી પૂર્ણ થાય તેવું ઇચ્છતા હોય છે.example તરીકે પોતાની books એકજ જગ્યા એ રાખવી, એક જ કાર્ય વારંવાર કરવું વગેરે.

ETIOLOGY OF PERSONALITY DISORDERS (પર્સનાલિટી ડીસઓર્ડર્સ ના કારણો)

*બાયોલોજીકલ ફેક્ટર

-જિનેટિક્સ (હેરિડીટી)

-low સેરોટોનીન લેવલ

-આલ્કોહોલીઝમ અને સાયકીયાટ્રીક ડીસઓર્ડરની ફેમિલી હિસ્ટ્રી.

*ડેવલપમેન્ટલ ફેક્ટર

-ટ્રોમેટિક એક્સપિરિયન્સ

-ચાઈલ્ડહુડ એબ્યુઝ

-સેક્સુઅલ એબ્યુઝ

-લેક ઓફ પ્રીનેટલ કેર

*સોશ્યિલ અને ક્લચરલ ફેક્ટર

-આઇસોલેશન

-long term સાયકીયાટ્રીક પ્રોબ્લેમ્સ

-લોનલીનેસ

-ઈમિગ્રેશન (સ્થળાનતરણ)

*સાયકોડાયનેમિક ફેક્ટર

-એંઝાયટી

-સેપરેશન

-ડીપેન્ડેન્સી

-કોપિંગ પ્રોબ્લેમ્સ

MANAGEMENT OF PERSONALITY DISORDERS (પર્સનાલિટી ડીસઓર્ડરસનું મેનેજમેન્ટ)

-બિહેવિયરલ થેરાપી

-ગ્રુપ થેરાપી

-ફેમિલી થેરાપી

-સપોર્ટિવ થેરાપી

Published
Categorized as GNM-S.Y.-PSY-FULL COURSE