skip to main content

psy unit -3 kishan

UNIT 3 :- MENTAL HEALTH ASSESSMENT

Nursing Process એ mursing નું એક અવિભાજય અંગ છે. જેનાં ધ્વારા Systematic and problem solving process અમલમાં મકી શકાય છે. Practical
દરમિયાન આ process ધ્વારા તમે patient નાં વિષે વિગતવાર information મેળવી શકો છો. ખાસ કરીને Psychiatric branch માં દર્દીની history એ એક અગત્યા ની વસ્તુ છે જેનાં ધ્વારા તમે તેની બિમારીનું કારણ, બિમારીના પ્રકાર અને તેની સારવાર વિશે માહીતી મેળવી શકો છે
Nursing & interactive, systematic and problem solving process છે તેમાં

  • Assessment of Nursing needs
  • Planning of Nursing care
  • Implementation and
  • Evaluation of Care given નો સમાવેશ થાય છે.

Nursing process નું first step એ ASSESSMENT છે જેમાં patient નાં સગા લોકો પાસેથી માહિતી મેળવવા માં આવે છે

Primary source :-

જેમાં patient અને તેના સગા (relatives) દ્વારા આપવા માં આવેલી information નો સમાવેશ થાય છે.

Secondary source :-

જેમાં patient નાં મેડિકલ રેકોર્ડ, કેસ પેપર , nurses notes જેવી અન્ય માહિતી નો સમાવેશ થાય છે.
ASSESSMENT:-

The પ્રોસેસ of evaluating an individual’s મેન્ટલ હેલ્થ and behavioural ફંકશનિંગ through the use of standardized tests, observations, and other methods.

Gathering of information about patient condition.

જેમાં મેળવવા માં આવતા data,

1) SUBJECTIVE DATA
2) OBJECTIVE DATA

1) SUBJECTIVE DATA :- patient અને તેના relatives દ્વારા આપવા માં આવતી information.

Example:- pain, emotional, behavioral, fear etc….

2) OBJECTIVE DATA :- nurse દ્વારા observe કે measure કરાયેલી information.

Example:- temprature, pulse, respiration, behavioral changes, emotional changes etc…
PURPOSE OF PSYCHIATRIC ASSESSMENT:-

CLINICAL ASSESSMENT:-

Psychiatric patient નું assessment કર્યાં બાદ મળેલ data નો therapeutic અને diagnosis (NANDA મુજબ) કરવા માટે અને પ્રોબ્લેમ ની care karva પ્લાન બનાવવા માટે ઉપયોગી થાય છે.

FORENSIC ASSESSMENT:-

કોઈ વ્યક્તિ એ ક્રાઇમ કર્યો છે તો તેનું assesment કરવું ખૂબ જ જરૂરી બને છે કેમકે તે સાયકોલોજીકલી stable છે કે નહીં અને મેન્ટલી હેલ્થી છે કે નહિ તેની માહિતી મળે છે .

MEDICO-LEAGAL ASSESSMENT:-

કોઈ civil litigation (કોર્ટ નાં ચુકાદા) માં મેન્ટલ assessment નો use કરવા નો હોય ત્યારે આ assesment થી, work stress, traumatic event ની information મેળવવા માં આવે છે

PURPOSES OF PSYCHIATRIC ASSESSMENT:-

  • સાઈકિઆટ્રીક અસેસમેન્ટ એ કોમપ્રિહેંસિવ ઈવાલ્યુએશન છે કે જે વ્યક્તિગત મેન્ટલ હેલ્થ સ્ટેટસ જાણવા કરવા માં આવે છે.
  • કે જે ઈવાલ્યુએશન સાઈકિઆટ્રીસ્ટ દ્વારા કરવા માં આવે છે.
  • સાઈકિઆટ્રીસ્ટ એ સ્પેશિયલાઈઝ મેડિકલ ડોક્ટર છે કે જે મેન્ટલ ડિસઓર્ડર નાં ડાઈગનોસિસ, ટ્રીટમેન્ટ, પ્રીવેંશીઓન ની સર્વીસ પ્રોવાઈડ કરે છે.
  • આ અસેસમેન્ટ અલગ અલગ purposes થી કરવા માં આવે છે જેવા કે,

1) Diagnosing mental disorders
2) Developing a treatment plan
3) Monitoring treatment progress
4) Assessing risk of harm
5) Providing legal and forensic evaluations
6) Identifying underlying causes of mental health problems
7) Providing education and support

1) Diagnosing mental disorders
( ડાઈગનોસિસ મેન્ટલ ડિસઓર્ડર) :-

અસેસમેન્ટ ની મદદ થી પેશન્ટ નાં સિમ્પ્ટોમસ, બેહાવીઓર, અને હિસ્ટરી મેળવી પ્રોબ્લેમ ડાઈગનોસિસ કરી શકાય.

જેવી કે, ડિપ્રેશન, એન્કઝાયેટી, પરસોનાંલીટી ડિસઓર્ડર…etc…

2) Developing a treatment plan :-

ડાઈગનોસિસ થય ગયા બાદ પેશન્ટ નો ટ્રીટમેન્ટ પ્લાન બનાવી શકાય જેમાં પેશન્ટ ની need મુજબ તેની દવા, આપવા માં આવતી કેર, થેરાપિસ નું પ્લાનિંગ કરવા માં આવે છે.

3) Monitoring treatment progress :-

સાઈકિઆટ્રીક અસેસમેન્ટ થી પેશન્ટ નાં ટ્રીટમેન્ટ નું આઉટ કમ અસેસ કરી શકાય, ટ્રીટમેન્ટ પ્રોગ્રેસ જાણી શકાય. ટ્રીટમેન્ટ પ્લાન ઈફેકટીવ છે કે નહિ તે જાણી શકાય.

4) Assessing risk of harm :-

અમુક વખતે સાઈકિઆટ્રીક અસેસમેન્ટ એ પેશન્ટ દ્વારા પોતાની જાત ને કે બીજા ને નુકશાન પોચાડે તે નું રિસ્ક જાણવા થઈ શકે. જે ખાસ કરી સ્યુસાઈડલ થોટ્સ વાળા
પેશન્ટ માં હેલ્પ ફૂલ રહે છે.

5) Providing legal and forensic evaluations :-

સાઈકિઆટ્રીક અસેસમેન્ટ એ લીગલ ફોરેનસિક પરપોઝ થી કરવા માં આવે,

Example, કોઈ ક્રાઇમ કરેલ વ્યક્તિ ને મેન્ટલ disorder હોય અને તેને ક્રાઇમ કર્યો હોય ત્યારે તેનું આ અસેસમેન્ટ થાય શકે.

6) Identifying underlying causes of mental health problems :-

અમુક વખતે સાઈકિઆટ્રીક ડીસ્ઓર્ડર એ બીજી ડિસિસ કન્ડીશન જેવી કે સબસ્ટન્સ એબયુઝ, કે બીજી મેડિકલ કંડીશન નાં લીધે થાયુ હોય તો તે જાણી શકાય છે through assessment.

7) Providing education and support :-

સાઈકિઆટ્રીક અસેસમેન્ટ પેશન્ટ ને અલગ અલગ સર્વીસ વિશે ની માહિતી આપી શકાય અને તે પ્રોવાઇડ કરવી શકાય .

PSYCHIATRIC HISTORY TAKING :-

  • સાઈકિઆટ્રીક અસેસમેન્ટ કર્યાં બાદ પેશન્ટ ની પ્રોપર કેર કરવા માટે અને nursing process નાં બીજા સ્ટેપ્સ ને complete karva અને ભેગા કરેલા data નું classification કરવા, analysis કરવા અને પ્રોપર ડાઈગનોસિસ કરવા માટે history taking એ ખૂબ જરૂરી છે.
  • હિસ્ટરી collect કરવા અલગ અલગ tools નો ઉપયોગ થાય છે, જેમાં interview, examination, observation નો સમાવેશ થાય છે.
  • જેનાથી પેશન્ટ નાં મેન્ટલ સ્ટેટસ, પર્સનાંલિટી વિશે નો ખ્યાલ આવે છે Objective of history taking:-

1) પેશન્ટ ની કંડીશન વિશે ની માહિતી મેળવવા અને તેની મેન્ટલ હેલ્થ ને અસર કરતા risk factor જાણવા.

2) Current સાઈકિઆટ્રીક કંડીશન નાં cause જાણવા અને તેની behavior પર અસર જાણી શકાય.

3) Nursing diagnosis કરવા.

4) Evaluation કરવા. (Treatment plan નાં outcome જાણવા)

5) કોઈ ઇમરજન્સી કંડીશન જાણવા.
Steps of Psychiatric history taking :-

1) Identification data
2) Informant’s relationships and reliability
3) Chief complaint
4) History of Presenting Complaints
5) History of Past illnesse
6) Personal History

  • Infancy
  • Childhood
  • puberty
  • Adolescence
  • Adulthood
  • Late maturity

7) family history
8) Occupational history
9) social history
10) pre-morbid history

(1) Identification Data :-

  • Name of the Patient :-
  • Age :-
  • Sex :-
  • Bed No :-
  • Ward No :-
  • Registration No :-
  • Marital Status :-
  • Religion :-
  • Literacy / Education :-
  • Occupation :-
  • Income :-
  • Language :-
  • Nationality :-
  • Identification Mark :-
  • Provisional diagnosis :-
  • Final diagnosis :-
    2) Informant’s Relationship and Reliability :-
    ( ઈનફોરમેન્ટસ રિલેશનશિપ એન્ડ રિલાયેબિલીટી )
  • ઈનફોરમેન્ટ એ એવું વ્યક્તિ છે જે પેશન્ટ વિશે જાણતું હોય અને તેના વિશે ની માહિતી આપે
  • આ માહિતી એ કેટલી રિલાયેબલ છે તે માહિતી આપનાર વ્યક્તિ એ પેશન્ટથી કેટલું નજીક નો સંબંધ ધરાવે તે નાં આધારે નક્કી કરી શકાય.
  • જેમકે ઈનફોરમેન્ટ એ father, mother, brother, sister, wife હોય જે પેશન્ટ સાથે લાંબા સમય થી રહે છે તેને સારી રીતે ઓળખે છે, તો તેની માહિતી રિલાયેબલ હોય.

✓ Relation with patient

✓ Intimacy with patient

✓ શું તે દર્દીની સાથે રહે છે?

✓ દર્દી સાથેનાં relation નો સમયગાળો..

1) Identification Data :-

  • Name of the Patient :-
  • Age :-
  • Sex :-
  • Bed No :-
  • Ward No :-
  • Registration No :-
  • Marital Status :-
  • Religion :-
  • Literacy / Education :-
  • Occupation :-
  • Income :-
  • Language :-
  • Nationality :-
  • Identification Mark :-
  • Provisional diagnosis :-
  • Final diagnosi 2) Informant’s Relationship and Reliability :-
    ( ઈનફોરમેન્ટસ રિલેશનશિપ એન્ડ રિલાયેબિલીટી )
  • ઈનફોરમેન્ટ એ એવું વ્યક્તિ છે જે પેશન્ટ વિશે જાણતું હોય અને તેના વિશે ની માહિતી આપે
  • આ માહિતી એ કેટલી રિલાયેબલ છે તે માહિતી આપનાર વ્યક્તિ એ પેશન્ટથી કેટલું નજીક નો સંબંધ ધરાવે તે નાં આધારે નક્કી કરી શકાય.
  • જેમકે ઈનફોરમેન્ટ એ father, mother, brother, sister, wife હોય જે પેશન્ટ સાથે લાંબા સમય થી રહે છે તેને સારી રીતે ઓળખે છે, તો તેની માહિતી રિલાયેબલ હોય.

✓ Relation with patient

✓ Intimacy with patient

✓ શું તે દર્દીની સાથે રહે છે?

✓ દર્દી સાથેનાં relation નો સમયગાળો..

✓ દર્દી સાથેનો પક્ષપાત (biasness) સંબંધ
3) Chief complaint :-

  • પેશન્ટ ને અનુભવાતી કે પછી relatives દ્વારા observe કરાતી પ્રોબ્લેમ્સ કે જે હાલ નાં સમય ગાળા માં અનુભવાય છે.

✓ પેશન્ટ જે કહે છે તે….

✓ relatives je કહે છે તે….
4) History of presenting illness :-
( હિસ્ટરી ઓફ પ્રેસેનટિંગ ઇલનેસ )

Take brief history regarding problem help full to detect main problem/disease condition .
✓ Onset of symptoms

✓ duration of symptoms / severity

✓ trigger factor of symptoms:- જેનાથી પેશન્ટ ઉશકેરાતું હોય…

✓ Other causes
5) History of past illness :-

ભૂતકાળ માં ઘટેલી કોઈ ઘટના કે જે ની અસર હોય શકે તો તેની માહિતી મેળવવી……

  • past medical history:-

✓ આમાં દર્દીને ભુતકાળમાં કોઈ medical problems હતા? તેની માહીતી એકઠી કરવી.
Ex :- TB, DM, fever, epilepsy etc.

✓ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા ? જો હા તો ક્યારે..

✓ હજુ પણ તેનાં માટે કોઈ દવાઓ લે છે ?

✓ કોઈ addiction ( ટેવ દારૂ, સ્મોકિંગ) છે કે…!?
past surgical history:-

✓ ભૂતકાળ માં કોઈ બ્રેઈન સર્જરી કરેલ હોય તેની માહિતી મેળવવી

✓ other surgical information મેળવવી

✓ સર્જરી દરમિયાન કોઈ complications થય હોય તેની માહિતી મેળવવી (epileptic episodes )
• Past Psychiatric history :-

✓ ભૂતકાળ માં કોઈ સાઈકિઆટ્રીક ડિસઓર્ડર થયેલ હોય તેની માહિતી મેળવવી

✓ તેની દવા હજુ શરૂ છે કે નહિ ?

✓ શરૂ નથી દવા હાલ તો કેટલો સમય લીધી હતી !!

✓ hospital માં દાખલ કર્યા હતા ? કેટલો સમય ?
Personal history :-

  • Infancy (0-1 year of age) :-

આ પીરીઓડ ની માહિતી મેળવવા માટે માતા-પિતા અથવા મોટા ભાઈ બહેન નું હોવું જરૂરી છે તો અને તો જ સાચી હિસ્ટરી મળી શકે .

✓ aentenatal હિસ્ટરી ઓફ mother / if any complications present

✓ વોન્ટેડ ચાઇલ્ડ or unવોન્ટેડ ચાઇલ્ડ

✓ any birth complications / બર્થ trauma

✓ postnatal હિસ્ટરી

✓ ડેવલોપમેન્ટલ માઈલ સ્ટોન

✓ type of feeding

✓ involvement of perents in ચાઈલડ care

  • childhood :-

Infancy અને Adolescent સમય ની વચ્ચે નો ગાળો એટલે childhood આ સમય દરમ્યાન કોઈ complication ની હિસ્ટરી મેળવવી.

✓ બેહાવીઓરાલ હિસ્ટરી ઓફ ચાઇલ્ડ

✓ ડેવલોપમેન્ટલ માઈલ સ્ટોન

✓ relationship વિથ perents

✓ school ગોઇંગ or not

✓ any behavioral disorder symptoms

Ex:- nail biting, thumb sucking…etc

✓ relationship વિથ ફ્રેન્ડસ

✓ any traumatic હિસ્ટરી

  • adolescence :-

12 થી 18 year વચ્ચે નો સમય ગાળો એટલે adolescence તેની હિસ્ટરી મેળવવી.

✓ physiological changes પ્રત્યે reaction !

✓ response to menarche

✓ physical, emotional and social changes
પ્રત્યે નાં reaction !

✓ ego and attitude

✓ friendship હિસ્ટરી

✓ any traumatic હિસ્ટરી

  • adulthood :-

Age after 18 year

✓ educational information

✓ job information / job satisfaction ?

✓ income from job

✓ marriage information (type, duration…)

✓ any traumatic હિસ્ટરી

✓ રિલેશન with others
7) Family History :-

✓ type ઓફ ફેમિલી

✓ મેમ્બર ઓફ ફેમિલી

✓ past હિસ્ટરી ઓફ સાઈકિઆટ્રીક ઇલનેસ

✓ any drug abuse મેમ્બર ઈન ફેમિલી

✓ ફેમિલી ટ્રી
8) occupational history :-

✓ ક્યારે જોબ મેળવવી

✓ job પેહલા શું કરતા હતા ?

✓ sallary / promotion !!

✓ job બદલી ક્યારેય કે એક જ જગ્યા એ જોબ કરી !!

✓ job થી satisfied છે કે નહિ !

✓ કામ પ્રત્યે નો attitude
9) social history :-

✓ relationship with neighbor’s

✓ સમાજ માં કેટલું ઇન્વોલવમેન્ટ છે !

✓ સામાજિક કાર્યો કરે છે !

✓ attitude to society
10) pre-morbid history :-

મેન્ટલ ડિસઓર્ડર થયા પેહલા તેના symptoms જે બતાય તે સમયગાળો …

✓ habits:- drug, alcohol, cigarette, sleep..etc.

✓ શોખ

✓ ધાર્મિક માન્યતા

✓ ટાઈપ ઓફ પરસોનાંલીટી

✓ strength / abilities

✓ attitude

✓ દર્દી સાથેનો પક્ષપાત (biasness) સંબંધ 3) Chief complaint :-

  • પેશન્ટ ને અનુભવાતી કે પછી relatives દ્વારા observe કરાતી પ્રોબ્લેમ્સ કે જે હાલ નાં સમય ગાળા માં અનુભવાય છે.

✓ પેશન્ટ જે કહે છે તે….

✓ relatives je કહે છે તે….

4) History of presenting illness :-
( હિસ્ટરી ઓફ પ્રેસેનટિંગ ઇલનેસ )

Take brief history regarding problem help full to detect main problem/disease condition .
✓ Onset of symptoms

✓ duration of symptoms / severity

✓ trigger factor of symptoms:- જેનાથી પેશન્ટ ઉશકેરાતું હોય…

✓ Other causes

5) History of past illness :-

ભૂતકાળ માં ઘટેલી કોઈ ઘટના કે જે ની અસર હોય શકે તો તેની માહિતી મેળવવી……

  • past medical history:-

✓ આમાં દર્દીને ભુતકાળમાં કોઈ medical problems હતા? તેની માહીતી એકઠી કરવી.
Ex :- TB, DM, fever, epilepsy etc.

✓ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા ? જો હા તો ક્યારે..

✓ હજુ પણ તેનાં માટે કોઈ દવાઓ લે છે ?

✓ કોઈ addiction ( ટેવ દારૂ, સ્મોકિંગ) છે કે…!?

: past surgical history:-

✓ ભૂતકાળ માં કોઈ બ્રેઈન સર્જરી કરેલ હોય તેની માહિતી મેળવવી

✓ other surgical information મેળવવી

✓ સર્જરી દરમિયાન કોઈ complications થય હોય તેની માહિતી મેળવવી (epileptic episodes )

• Past Psychiatric history :-

✓ ભૂતકાળ માં કોઈ સાઈકિઆટ્રીક ડિસઓર્ડર થયેલ હોય તેની માહિતી મેળવવી

✓ તેની દવા હજુ શરૂ છે કે નહિ ?

✓ શરૂ નથી દવા હાલ તો કેટલો સમય લીધી હતી !!

✓ hospital માં દાખલ કર્યા હતા ? કેટલો સમય ?

6) Personal history :-

  • Infancy (0-1 year of age) :-

આ પીરીઓડ ની માહિતી મેળવવા માટે માતા-પિતા અથવા મોટા ભાઈ બહેન નું હોવું જરૂરી છે તો અને તો જ સાચી હિસ્ટરી મળી શકે .

✓ aentenatal હિસ્ટરી ઓફ mother / if any complications present

✓ વોન્ટેડ ચાઇલ્ડ or unવોન્ટેડ ચાઇલ્ડ

✓ any birth complications / બર્થ trauma

✓ postnatal હિસ્ટરી

✓ ડેવલોપમેન્ટલ માઈલ સ્ટોન

✓ type of feeding

✓ involvement of perents in ચાઈલડ care

  • childhood :-

Infancy અને Adolescent સમય ની વચ્ચે નો ગાળો એટલે childhood આ સમય દરમ્યાન કોઈ complication ની હિસ્ટરી મેળવવી.

✓ બેહાવીઓરાલ હિસ્ટરી ઓફ ચાઇલ્ડ

✓ ડેવલોપમેન્ટલ માઈલ સ્ટોન

✓ relationship વિથ perents

✓ school ગોઇંગ or not

✓ any behavioral disorder symptoms

Ex:- nail biting, thumb sucking…etc

✓ relationship વિથ ફ્રેન્ડસ

✓ any traumatic હિસ્ટરી

  • adolescence :-

12 થી 18 year વચ્ચે નો સમય ગાળો એટલે adolescence તેની હિસ્ટરી મેળવવી.

✓ physiological changes પ્રત્યે reaction !

✓ response to menarche

✓ physical, emotional and social changes
પ્રત્યે નાં reaction !

✓ ego and attitude

✓ friendship હિસ્ટરી

✓ any traumatic હિસ્ટરી

  • adulthood :-

Age after 18 year

✓ educational information

✓ job information / job satisfaction ?

✓ income from job

✓ marriage information (type, duration…)

✓ any traumatic હિસ્ટરી

✓ રિલેશન with others

Published
Categorized as GNM-S.Y.-PSY-FULL COURSE