skip to main content

PSY-UNIT-3-Mental Health Assessment-upload and modify

Mental Health Assessment
a) Psychiatry history taking
b) Mental status examination
c) Interview technique

UNIT :- 3 MENTAL HEALTH ASSESSMENT

EXPLAIN PSYCHIATRIY HISTORY TAKING (સાયકીયાટ્રી ની હિસ્ટરી કઈ રીતે લેવી અથવા શું હિસ્ટરી લેવી??) :-

1) Demographic Data (ડેમો ગ્રાફિક ડાટા) :-

• Name of the Patient (નેમ ઓફ પેશન્ટ) :-

• Age(ઉંમર):-

• Sex :-

• Bed No :-

• Ward No :-

Registration No(રેજીસ્ટ્રેશન નંબર) :-

• Marital Status (મેરાઈટલ સ્ટેટસ-લગ્ન થયેલા છે કે નહિ(Maaried/UnMaaried) :-

• Religion (રીલીજીયન -ધર્મ):-

• Literacy / Education (એજુકેશન-ભણતર) :-

• Occupation (ઓક્યુપેશન-ધંધો,વ્યવસાય) :-

• Income (આવક) :-

• Language (ભાષા) :-

• Nationality (રાષ્ટ્રીયતા):-

• Identification Mark (ઓળખ ચિન્હ) :-

• Provisional diagnosis (કામ ચલાઉ નિદાન):-

• Final diagnosis (પાકું નિદાન) :-

2) Presenting Chief complaint (હાલ ની મુખ્ય સમસ્યા) :-

પેશન્ટ ને અનુભવાતી કે પછી Relatives દ્વારા Observe કરાતી પ્રોબ્લેમ્સ કે જે હાલ નાં સમય ગાળા માં અનુભવાય છે.

પેશન્ટ જે કહે છે તે….

✓ Relatives જે કહે છે તે….

Example,

  • વ્યક્તિ ને 3 દિવસ થી નીંદર આવી નથી…..
  • ભૂખ લાગતી નથી…..
  • નીંદર માં ચાલે છે અથવા બોલે છે…..

3) Present psychiatric illness history ( હાલની સાઈકિઆટ્રીક ઇલનેસ હિસ્ટરી ):-

Take brief history regarding problem help full to detect main problem/disease condition .

✓ Mode of onset (તકલીફ ક્યાર થી શરુ થઇ છે),

Acute( થોડાક સમય માં જ symptoms બતાય)

Sub acute (થોડાક અઠવાડિયા માં….)

Chronic (અમુક વર્ષો માં જોવા મળે….)

✓ duration of symptoms / severity

✓ trigger factor of symptoms:- જેનાથી પેશન્ટ ઉશકેરાતું હોય…

✓ Other causes

4) Treatment history (ટ્રીટમેન્ટ હિસ્ટરી) :-

✓ Drug (ડ્રગ) :- Name of drug, Dose, Route, Side-effect

✓ ECT (electro convulsive therapy – ઇલેક્ટ્રો કંવલ્સિવ થેરાપી) — લીધી છે કે નહિ……

✓ psychotherapy (સાઈકોથેરાપી લીધેલી છે કે નહિ….કે પછી લેય છે કે નહિ……)

✓ rehabilitation (રિહેબિલીટેશન)

5) Past illness history (પાસ્ટ સાઈકિઆટ્રીક ઇલનેસ હિસ્ટરી):-

ભૂતકાળ માં ઘટેલી કોઈ ઘટના કે જે ની અસર હોય શકે તો તેની માહિતી મેળવવી……

• Past medical history:-

✓ આમાં દર્દીને ભુતકાળમાં કોઈ Medical problems હતા? તેની માહીતી એકઠી કરવી.

Ex :- TB, DM, Fever, Epilepsy etc.

✓ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા ? જો હા તો ક્યારે..

✓ હજુ પણ તેનાં માટે કોઈ દવાઓ લે છે ?

✓ કોઈ Addiction ( ટેવ દારૂ, સ્મોકિંગ) છે કે…!?

past surgical history:-

✓ ભૂતકાળ માં કોઈ બ્રેઈન સર્જરી કરેલ હોય તેની માહિતી મેળવવી.

✓ other surgical information મેળવવી

✓ સર્જરી દરમિયાન કોઈ complications થય હોય તેની માહિતી મેળવવી (epileptic episodes )

Past Psychiatric history :-

✓ ભૂતકાળ માં કોઈ સાઈકિઆટ્રીક ડિસઓર્ડર થયેલ હોય તેની માહિતી મેળવવી

✓ તેની દવા હજુ શરૂ છે કે નહિ ?

✓ શરૂ નથી દવા હાલ તો કેટલો સમય લીધી હતી !!

✓ hospital માં દાખલ કર્યા હતા ? કેટલો સમય ?

6) Family history (ફેમીલી હિસ્ટરી) :-

✓ ફેમિલી Genogram (જેનોગ્રામ) 3 generation include in it.

✓ Family members ને કોઈ બીમારી હોય તો તે જાણવી…..

✓ Type ઓફ ફેમિલી

✓ મેમ્બર ઓફ ફેમિલી

✓ Past હિસ્ટરી ઓફ સાઈકિઆટ્રીક ઇલનેસ

✓ Any drug abuse મેમ્બર ઈન ફેમિલી

✓ ફેમિલી ટ્રી

“(Genogram)”

7) Personal history (વ્યક્તિગત હિસ્ટરી) :-

• Perinatal history (pregnancy દરમિયાન ની માહિતી……) :-

✓ Antenatal history (એન્ટીનેટલ હિસ્ટ્રી)

કોઈ infection કે radiation માં expose થયા કે નહિ…..

✓ Intranatal history (ઇન્ટ્રાનેટલ હિસ્ટ્રી)

Type of delivery (ડીલેવરી નો પ્રકાર)/ Normal vaginal delivery, CS, if any problem during delivery….

✓ Postnatal history (પોસ્ટનેટલ હિસ્ટ્રી)

Convulsion(આંચકી), Cynosis, infection….

• Childhood history :-

• Primary caregiver કોણ હતું માતા/પિતા કે બીજા…

• Feeding: breast feed/ artificial mode of feeding(ફીડિંગ નો પ્રકાર ક્યો હતો…..)

• Age at weaning (વિનિંગ diet ક્યારે આપવાનો શરૂ કર્યો હતો….)

• Developmental milestones (ડેવેલોપમેન્ટ માઈલસ્ટોન)

• Behaviour during childhood :-

✓ Excessive temper tantrums (તોફાન વધારે કરે)

✓ Thumb sucking(અંગૂઠો ચૂસવો)

✓ Stuttering OR stammering(હક્કલાવવું)

✓ Head banging(માથા પછાડવા)

✓ Neurotic symptoms

✓ Pica(નો ખાવા ની વસ્તુ ખાવી…..ex.. માટી, ભૂતડો, ચોક)

✓ Enuresis (એનયુરેસિસ)

✓ morbid fears(બીક)

✓ somnambulism(સોમનાબૂલીસમ)

✓ Habit disorders(હેબીટ ડિસઓર્ડર)

✓ Excretory disorders(એક્સક્રીટરી ડિસઓર્ડર)etc.

Illness during childhood :-

✓ specifically for CNS infections

✓ epilepsy(એપીલેપસી)

✓ neurotic disorders

✓ malnutrition(માલન્યુટ્રીશન)

• Educational history :-

✓ Age at beginning of formal education

✓ Academic performance(એકેડેમીક પરફોરમન્સ)

✓ Extracurricular achievement(ભણતર સિવાય ની સિદ્ધિ)

✓ Relationship with peers(પીરસ – સાથી મિત્રો) and teachers:

✓ School phobia(શાળા નો ડર)

✓ Look for conduct disorder: eg. Stealing(ચોરી કરવી)

✓ Reason for terminating studies(ભણતર છોડવા નું કારણ…..)

Play history :-

✓ Games played- કઈ કઈ ગેમ્સ રમતા આવડે….

✓ Relationship with playmates (સાથી રમત રમતા મિત્રો)

Emotional problems during Adolescence :-

✓ Running away from home

✓ Delinquency(ડેલીકવેનસી)

✓ Smoking

✓ Drug abuse

✓ Any other

Puberty :-

✓ Age at appearance of secondary sexual characteristics

✓ Anxiety related puberty changes

✓ Age at menarche (in females)(મેનારકી)

✓ Reaction to menarche

✓ Cycle regularities, duration of flow

✓ Abnormalities if any

• Occupational history :-

✓ Age of joining job (ઉંમર)

✓ Any changes in the job – કોઈ જોબ માં changes થયા છે….કારણ જાણવું…

Current job satisfaction *(Relationship with superiors, subordinates & colleagues)

Reasons for changing jobs Whether job is appropriate to patient’s background

8) Moral and religious belief (મોરલ ને ધાર્મિક માન્યતા) :-

✓ સમાજ માં કેટલું ઇન્વોલવમેન્ટ છે !

✓ સામાજિક કાર્યો કરે છે !

✓ attitude to society

✓ શોખ

✓ ધાર્મિક માન્યતા

✓ ટાઈપ ઓફ પર્સનાલીટી

✓ strength / abilities

✓ attitude

9) Fantasy life(ફેંટેસી જીવન) :-

✓ Enquire about content of day dreams & dreams. (દિવસ નાં સપના ઓ અને તેના વિશે ની માહિતી મેળવવી)

10) Reaction pattern to stress (સ્ટ્રેસ ની સામે રીએક્શન પેટર્ન શું છે??):-

✓ સ્ટ્રેસ પ્રત્યે કેવો રિસ્પોન્સ આપે છે…Disappointments અને એવું જ મુદ્દાઓ કે જે anger, anxiety, અથવા depression ને trigger કરે છે. સાથે જ, overuse થતા defense mechanisms જેવા કે Denial, Rationalization, Projection માટે evidence જોવા મળે છે.

Disappointments , & circumstances arousing anger, anxiety or depression. Evidence for the excessive use of particular defense mechanism such as Denial, rationalization, projection, etc.

BRIEFLY EXPLAIN MENTAL STATUS EXAMINATION(MSE) (મેન્ટલ સ્ટેટસ એક્ઝામીનેશન):-

MSE એ એક સ્ટાન્ડર્ડ સ્ટ્રકચર કે એક આખી પ્રોસેસ છે જેની મદદ થી સાઈકિયાટ્રીક પેશન્ટ નું  વ્યવસ્થિત અસેસમેન્ટ કરી શકાય છે.

જેમાં પેશન્ટ નું બિહેવિયર(Behaviour), કોન્સેનટ્રેશન (Concentration), થોટ પ્રોસેસ (Thought Process), અટેનશન (Attention),અને ઈમોશનલ function નું examination કરવા માં આવે છે જેના પરથી પેશન્ટ ની માનસિકતા નું તારણ નીકળે છે જેને MSE કહેવાય છે.

DEFINITION (ડેફીનેશન-વ્યાખ્યા) :-

મેન્ટલ સ્ટેટસ એકઝામીનેશન એટલે વ્યક્તિ ની Intelectual, Cognitive ability, Mood, અને Thought પ્રોસેસ નું ઈવાલ્યુએશન કરવા માં આવે છે જેને mental Status Examination કહે છે.

MSE કરતા પહેલા, vital signs assess કરવા જરૂરી છે.

(બ્લપ્રેશર, હાર્ટ રેટ, raespiratory rate, Temprature)

• Topics are assessed in MSE :-

1) GENERAL APPEARANCE AND BEHAVIOUR

2) SPEECH/TALKING PETTERN

3) MOOD/AFFECT

4) THOUGHT

5) PERCEPTION

6) COGNITIVE FUNCTION

7) MEMORY

8) INTELLIGENCE

9) INSIGHT

10) JUDGMENT

11) ATTENTION

1) GENERAL APPEARANCE AND BEHAVIOUR (સામાન્ય દેખાવ અને વર્તન) :-

Appearance (દેખાવ) :-

✓ વ્યક્તિ દેખાવ માં કેવું છે તે જોવું…. વૃદ્ધ છે, યુવાન છે,…etc…

Conscious ( કોન્સીયસ ) :-

✓ વ્યક્તિ એ એલર્ટ છે, drowsy (અડધું નીંદર માં ) છે, Stupor છે કે પછી Comatose (કોમાટોસ) છે….

Hygiene (હાઈજીન) :-

✓ પોતાની ચોખાય કેવી રાખે છે…..

✓ બરાબર રાખે છે કે નહિ…..

Sleep (નીંદર ) :-

✓ બરાબર ઉંઘ લે છે કે નહિ…

✓ કેટલો ટાઈમ ઊંઘે છે…

Posture (પોસ્ચર-(શારીરિક સ્થિતિ)) :-

✓ During એકઝામીનેશન વ્યક્તિ નાં હાવ ભાવ કેવા છે તે જોવા

જેમાં, તે ખુલી ને વાત કરે છે કે નથી કરતો….

પૂછેલા સવાલ નાં જવાબ આપે છે કે નહિ….

માથું નીચે રાખી બેસી રહે છે કે સામેં જોય વાત કરે છે…

Eye to eye contact :-

✓ આંખ માં આંખ નાખી વાત કરે છે, કેટલો ટાઈમ અને ક્યારે નજર ફેરવી નાખે છે…

Gait ( ચાલવા ની રીત ) :-

✓ પેશન્ટ એ આવે છે ત્યારે કેવી રીતે ચાલી ને આવે છે confidently (કોનફાઇડન્ટેલી) આવે કે ડરી ગયેલ હોય તેમ આવે….

Facial expressions ( હાવ-ભાવ ) :-

✓ મોઢા પર નાં હાવ-ભાવ કેવા આપે છે….

Eating pettern :-

✓ બરોબર જમે છે કે નહિ અને વધુ પડતું જમતો તો નથી….

*2) SPEECH/TALKING PETTERN (સ્પીચ/ ટોકિંગ પેટર્ન ):-

✓ વ્યકિત બોલવા ની શરૂઆત એકદમ ઝડપથી કરે છે કે પછી ધીમે ધીમે બોલે છે…

✓ ભયભીત થય ને જવાબ આપે છે કે નહિ….

✓ જોર જોર થી બૂમો પાડી જવાબ આપે છે….

✓ સવાલ નાં જવાબ સાચા આપે છે કે ખોટા….

✓ એક ને એક વાત રીપિટ કરે છે…..(clang association- કલાંગ અસોસીએશન)

✓ ગણગણાટ કરે છે…..(mumbring – મુંબરિંગ)

✓ વાત સીધી રીતે કેવા ના જગ્યા એ ગોળ ગોળ ફેરવે છે..

(Circumstantial સરકમસ્ટેંટેશિયલ – ગોળ ગોળ વાત ફેરવી)

(Tangential – ટેંજેટિયલ – સાચો જવાબ આપશે નહિ)

*3) MOOD/AFFECT (મૂડ અથવા અફેક્ટ):-

✓ મૂડ કેવું છે….

ઉદાસ, Anxious, ડિપ્રેસ, એંગ્રી, euphoric( ઇયુંફોરિક- ખૂબ આનંદિત ), Fear, Restlessness (રેસ્ટ-લેસ), Irritable(ઇરીટેબલ – ચિડિયાપણું)

✓ મૂડ બદલ્યા રાખે છે….!! કેટલા time એ બદલે છે..

✓ response(રિસ્પોન્સ) મુજબ મૂડ છે કે નહિ…

*4) THOUGHT (થોટ – વિચાર)* :-

✓ વ્યકિત નાં થોટ એ કેવા છે….

Positive(પોઝીટીવ) / Negetive (નેગેટીવ)

✓ વિચારો ઝડપી છે ને વારે-વારે બદલે છે….

✓ Flights of ideas (ફ્લાઇટ ઓફ આઇડિયા) :-

વિચારો સતત આવતા હોય પણ તેની દિશા બદલાતી રહેતી હોય છે…….

✓ અસ્પષ્ટ વિચારો

✓ Neologism (નેઓલોગીસમ) :-

નવા નવા શબ્દો નું ઉચ્ચારણ કરે જેનો કોઈ meaning j નથી.

5) PERCEPTION  (પરસેપશન) :-

✓ Hallucination (હેલ્યુંઝીનેશન) :-

કોઈ એક્સ્ટરનલ વસ્તુ/અવાજ/સમેલ/સ્પર્શ હોતો નથી છતાં તે હોવા નો ભાસ થાય

Auditory (ઓડિટરી), visual(વીસયુઅલ), olfactory(ઓલફેકટોરી), gustatory(ગસ્ટેટરી), tectile (ટેકટાઇલ)

✓ Illusion (ઇલ્યુઝન) :-

બહાર થી મળતી stimuli નું false(ખોટું) perception (પરસેપશન) થાય

✓ Deja vu(દે-જાવું) :- પૂર્વ જન્મ માં જોયેલા નો ભાસ થાય real માં કોઈ દિવસ મળ્યા હોતા નથી…..

✓ Jamais Vu (જમાઈસ વું) :- ફેમિલી નાં જ લોકો ને ભૂલી જાય કે જેની સાથે જ રહેતા હોય છે…..

*6) COGNITIVE FUNCTION (કોગનીટીવ ફંકશન):-

✓ વ્યક્તિ એ conscious (કોન્સિયસનેસ) છે કે નહિ તે જાણવું….

✓ આપણ ને રિપ્લે ધીમે ધીમે આપે છે (stupor)

✓ coma માં હોય તેવું બેહાવીઓર કરે છે….

✓ જૂની વાતો વિશે કેવી માહિતી આપે છે…. પૂરે પૂરી વાત ખબર છે કે પછી થોડુક જ યાદ છે….

✓ સમય, જગ્યા, વ્યક્તિ, વગેરે નો ખ્યાલ છે કે નહિ….

*7) MEMORY (મેમરી) :-

✓ immediate (ઈમીડિયેટ ) memory :-

કોઈ વાત કહી તે રીપીટ કરવા કહેવું….

✓ remote (રિમોટ) memory :-

પોતાના મેરેજ ની તારીખ, પોતાની ઉંમર, જોબ ક્યારે મેળવી ક્યાં મેળવી…..તે યાદ છે કે નહિ….

✓ recent (રીસેન્ટ) memory :-

હમણાં ની j ઘટનાઓ યાદ છે કે નહિ તે જાણવું….

સવારે શું જમ્યા, ક્યારે જમ્યા, ક્યારે ઉઠ્યા….

*8) INTELLIGENCE (ઈનટેલીજેન્સ) :-

✓ લખી – વાંચી શકે છે કે નહિ…અને સ્કૂલ performance કેવું હતું …..

*9) INSIGHT (ઈનસાઇટ) :-

✓ વ્યક્તિ ને પોતાની condition (કંડીશન) વિશે ખબર છે કે નહિ….

✓ આંતરિક (internal) બુદ્ધિ કેવી છે….

✓ આ જાણવા તેને પોતાના વિશે પ્રશ્નો પૂછવા તેના જવાબ ના આધારે નક્કી કરવું કે ઈનસાઇટ present છે કે નહિ….

*10) JUDGMENT (જજમેન્ટ) :-

આના વિશે ની માહિતી વ્યક્તી નાં knowledge, education level પર આધારિત હોય છે…

બધા લોકો નું judgment (જજમેન્ટ) અલગ-અલગ હોય છે….

*11) ATTENTION / CONCENTRATION (અટેનશન / કોન્સેનટ્રશન):-

✓ વ્યક્તિ ને 100 માંથી 7 બાદ કરવા કહેવું આગળ તે પૂછતું રહેવું…(100-7 = 93, 93-7 = 86……..)

અથવા રિવર્સ કાઉન્ટ કરાવવા……(100,99,98,97…..)

Month, week, days વિશે પૂછી શકાય…..

મીની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન (Mini Mental Status Examination – MMSE)

MMSE એ મેન્ટલ સ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાતું માપદંડ છે, જે આલ્ઝાઇમર્સ, ડિમેન્શિયા, અથવા અન્ય કોગ્નીટીવ સાથે સંબંધિત સમસ્યાઓની ચકાસણીમાં સહાય કરે છે.

MMSE ના મુખ્ય ઘટકો

MMSE માં કુલ 30 ગુણ હોય છે અને તે એક સંયોજન છે વિવિધ વિષયો પરના પ્રશ્નોના, જેનાથી મેન્ટલ કાર્યનું મૂલ્યાંકન થાય છે. મુખ્ય તત્ત્વો નીચે મુજબ છે:

1. ઓરીએન્ટેશન (Orientation) – 10 ગુણ

  • પ્રશ્નો:
    1. આજનો દિવસ શું છે? (તારીખ, મહિનો, વર્ષ, દિવસ, સમય)
    2. તમે ક્યાં છો? (રાજ્ય, શહેર, હોસ્પિટલનું નામ, રૂમ)
  • ગણતરી: દરેક સાચા જવાબ માટે 1 ગુણ.

2.રજીસ્ટ્રેશન (Registration) – 3 ગુણ

  • પ્રક્રિયા: ત્રણ શબ્દો બોલવામાં આવે છે, જેમ કે “સફરચંદ, પેન, ટેબલ,” અને પેશન્ટને તે શબ્દો પુનરાવર્તન કરવા કહેવામાં આવે છે.
  • ગણતરી: દરેક સાચા જવાબ માટે 1 ગુણ.

3. ધ્યાન અને ગણિત (Attention and Calculation) – 5 ગુણ

  • પ્રશ્નો: 100 માંથી 7 કાઢો અને આ પ્રક્રિયા આગળ ચાલુ રાખો (જેમ કે 100, 93, 86…).
  • વિકલ્પ: “વેલ્ડ” શબ્દને પાછળથી બોલવા માટે કહેવું.
  • ગણતરી: દરેક સાચા જવાબ માટે 1 ગુણ.

4. રિકોલ (Recall) – 3 ગુણ

  • પ્રશ્નો: નોંધપોથીના શબ્દો ફરીથી પુછવા (સફરચંદ, પેન, ટેબલ).
  • ગણતરી: દરેક સાચા જવાબ માટે 1 ગુણ.

5. ભાષા (Language) – 8 ગુણ

કાર્યો (Tasks in Gujarati):

  1. સામાન્ય વસ્તુઓના નામ કહેવું (2 ગુણ)
    • ઉદાહરણ: કલમ (pen), ઘડિયાળ (watch).
    • પ્રશ્ન: “આ વસ્તુનું નામ શું છે?”
    • ગુણ: દરેક સાચા જવાબ માટે 1 ગુણ.
  2. સરળ વાક્ય પુનરાવર્તન કરવું (1 ગુણ)
    • ઉદાહરણ: “No ifs, ands, or buts” (કોઈ “ifs, ands, અથવા buts” નહીં).
    • પ્રશ્ન: “મારા પાછળ આ વાક્ય પુનરાવર્તન કરો.”
    • ગુણ: એકદમ સાચા પુનરાવર્તન માટે 1 ગુણ.
  3. ત્રણ-કદમનું આદેશ અનુસરો (3 ગુણ)
    • ઉદાહરણ: “આ કાગળ લો, તેને વચ્ચે દોરી નાખો અને ટેબલ પર મૂકો.”
    • પ્રશ્ન: “આ આદેશ પૂર્ણ કરો.”
    • ગુણ: દરેક યોગ્ય કદમ માટે 1 ગુણ.
  4. લખાયેલા આદેશ વાંચો અને અનુસરો (1 ગુણ)
    • ઉદાહરણ: “તમારા આંખ બંધ કરો.”
    • પ્રશ્ન: દર્દીને લખાયેલ આદેશ આપો અને તેની પ્રક્રિયા કરો.
    • ગુણ: જો દર્દી યોગ્ય રીતે આદેશનું પાલન કરે તો 1 ગુણ.
  5. પસંદગીનું વાક્ય લખવું (1 ગુણ)
    • પ્રક્રિયા: દર્દીને કોઈપણ એક વાક્ય લખવા માટે કહો.
    • ગુણ: વ્યાકરણસરખું અને અર્થસભર વાક્ય માટે 1 ગુણ.

6. વિઝ્યુસ્પેશ્યલ સ્કિલ્સ (Visuospatial Skills) – 1 ગુણ

  • પ્રક્રિયા: પેશન્ટને બે ઓવરલેપિંગ આકારોનું નકલ કરવાનું કહેવું.

MMSE ના ગુણાંકના અર્થ

  • 24-30 ગુણ: સામાન્ય મેન્ટલ સ્થિતિ.
  • 18-23 ગુણ: માઇલ્ડ કોગ્નીટીવનો ઘટાડો.
  • 0-17 ગુણ: ગંભીર કોગ્નીટીવનો ઘટાડો અથવા ડિમેન્શિયા.

ઉદાહરણ પ્રયોગ

પ્રશ્ન:

  • “આજે તારીખ શું છે?”
    • જવાબ: જો પેશન્ટ સાચી તારીખ કહે છે, તો 1 ગુણ મળે છે.

પ્રશ્ન:

  • “સફરજન, પેન, ટેબલ” શબ્દો બોલવા.
    • જવાબ: જો પેશન્ટ 3માંથી 2 શબ્દો યાદ રાખે છે, તો 2 ગુણ મળે છે.

પ્રશ્ન:

  • “આ પેપર લો અને ડેસ્ટ પર મૂકો.”
    • જવાબ: જો પેશન્ટ આ ક્રમપૂર્ણ આદેશ પૂર્ણ કરે છે, તો 3 ગુણ મળે છે.

મહત્ત્વપૂર્ણ ટીપ્સ

  • MMSE નો સમય: 5-10 મિનિટ.
  • પેશન્ટને શાંતિપૂર્ણ વાતાવરણમાં મૂલ્યાંકન કરવું.
  • તે આલ્ઝાઇમર્સ, ડિમેન્શિયા કે કોઈ તીવ્ર મેન્ટલ અવરોધ માટે આરંભિક સ્ક્રિનિંગ માટે અસરકારક છે.

મર્યાદાઓ

  • શૈક્ષણિક સ્તર, ભાષા જ્ઞાન, અથવા સાંસ્કૃતિક બાબતો ના આધારે ગુણાંક બદલાઈ શકે છે.
  • એ ડાયગ્નોસ્ટિક સાધન નહીં પણ સ્ક્રિનિંગ સાધન છે.

Define interview and write the techniques of interview. ઈન્ટરવ્યૂની વ્યાખ્યા આપો અને ઈન્ટરવ્યૂની ટેકનીક વિશે લખો.

Define interviewઈન્ટરવ્યૂની વ્યાખ્યા આપો

ઇન્ટરવ્યૂ એક ફેસ ટુ ફેસ વાતચીત દરમિયાન સરખા પ્રોબ્લેમ નું નિરાકરણ લાવવા અથવા બંનેનું હેતુ એક સરખો હોય પ્રક્રિયા ને ઇન્ટરવ્યૂ કહે છે

Techniques of interview. ઇન્ટરવ્યૂ ટેકનિક

Preparation (તૈયારી): Interview લેવા પહેલા વિષય સાથે જોડાયેલું જરૂરી જ્ઞાન અને પ્રશ્નો તૈયાર કરવા.Rapport Building (વિશ્વાસ સ્થાપન): Interviewee સાથે વિશ્વાસ બેસે અને આરામદાયક વાતાવરણ સર્જવું.

1.Observing (ઓબ્ઝર્વિંગ)

એટલે નોનવરબલ કોમ્યુનિકેશન સાથે કરવું દર્દી વાત કરતા કરતા રડવા લાગે બોલે વારંવાર હાથ ધોવે પરસેવો લુછીયા કરે વાત કરતા કરતા વચ્ચે પાણી પીવે વારંવાર એક ને એક શબ્દ બોલે આંખો પટ પટ આવે હલનચલન કર્યા કરે વગેરે બધી બાબતોનો ઓબ્ઝર્વેશન કરી નોંધ કરવામાં

2.Active Listening (સક્રિય સાંભળવું)

પેશન્ટ જ્યારે કોઈ સાથે વાત કરી રહ્યો હોય ત્યારે નર્સ એ ગુડ અને એક્ટિવ લિસનર(Listner) બનવું જોઈએ તેની વાતોમાં પ્રત્યુતર આપવો જેવા કે હા, બરાબર, સરસ, એમ? વગેરે જવાબ આપવાથી પેશન્ટ ને એવુ લાગશે કે મારી વાત નર્સ ઘ્યાન આપી ને સાભળે છે

3.Probing (વિશ્લેષણ):

જો કોઈ જવાબ સ્પષ્ટ ન હોય, તો વધુ ડિટેલ્સ માટે પ્રશ્નો પૂછવા.

4. Reflecting (રિફ્લેક્ટિંગ)

પેશન્ટની કોઈ વાત સાંભળીને ફરીથી તે વાત તેને પૂછવી તેથી પેશન્ટને લાગે કે નર્સ મારી વાત ધ્યાનથી સાંભળે છે

5.Validating(વેલી ડેટિંગ)

વેલીડેટિંગ સ્ટેશન કોઈ બાબતની જાણકારી હોય તો તે અથવા પેશન્ટ બતાવેલી વાત સાચી છે કે ખોટી તે કન્ફર્મ કરવું

Clarification (સ્પષ્ટીકરણ)

પેશન્ટ જે બાબત નર્સ ને કોઈ બાબતનું કન્ફ્યુઝન હોય તો તે બાબતના માટે પૂછવું કે તમે શું કહ્યું ?જો જવાબ ગૂંચવાયલો હોય, તો વધુ સ્પષ્ટતા માટે પુનઃપ્રશ્ન પૂછવું.


7.Open-Ended Questions (ઓપન-એન્ડેડ પ્રશ્નો):

“તમારા અનુભવ વિશે વધુ જણાવો” જેવા પ્રશ્નો પૂછવાથી વધુ માહિતી મળે છે. આ પેશન્ટ સાથે વાત કરવાની સીધી રીત છે સીધો પ્રશ્ન પૂછીને જાણી શકાય છે પ્રશ્નોના જવાબમાં ફક્ત હા કે ના માં મળતા હોવાથી મેળવવા માટે ઓપન એન્ડેડ પ્રશ્નો પૂછવા દાખલા તરીકે ઓપન એન્ડેડ ક્વેશ્ચન તમે આજે સવારે બ્રેકફાસ્ટમાં શું લીધું ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન તમે સવારે બ્રેકફાસ્ટ કર્યો?


8.conforming (કંફોર્મિંગ)

આમાં દર્દીના બિહેવિયર ના સંદર્ભે પૂછવામાં આવે છે દાખલા તરીકે નર્સ કહે કે તમે ક્યારેક તમારો ચહેરો મારાથી બીજી દિશામાં ફેરવી લો છો શુ તમને ગુસ્સો આવે છે ?

9.Paraphrasing (પુનરાવૃત્તિ કરવી): Interviewee ના શબ્દોને પુનરાવૃત્ત કરવી કે તેઓ શું કહેવા માંગે છે તે સાચું છે કે નહીં તે નિશ્ચિત કરવા.

10.Summarization (સારાંશ)

આમાં વાર્તાલાપ પછી નર્સ પેશન્ટને સમગ્ર વાર્તાલાપના મુખ્ય મુદ્દા વિશે જણાવે છે જેથી પેશન્ટ ફરીથી વિચાર કરીને તેમાં કંઈક ઉમેરો કરી શકે અથવા બાદ કરી શકે

11.Non-Verbal Cues (અશાબ્દિક સંકેતો):

Body language, eye contact, and gestures દ્વારા વધુ માહિતી મેળવવી.

12.Closing (સમાપ્તિ):

Interview પૂર્ણ કરતી વખતે Interviewee ના સમય અને ભાગીદારી માટે આભાર માનવું.

Published
Categorized as GNM-S.Y.-PSY-FULL COURSE