PSYCHIATRIC NURSING-SAMPLE PAPER (સાયકિયાટ્રીક નર્સિંગ-સેમ્પલ પેપર)
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-
(Sample Answer only-Full paper inside)
Q-1 a. What is Schizophrenia? સ્કીઝોફ્રેનિયા એટલે શું? 03
1908 માં સાયકિયાટ્રીસ્ટ ઓઈગન બ્લૂલર એ સ્કીઝોફ્રેનીયા એવો શબ્દ આપ્યો છે જે ગ્રીક શબ્દ કીજો (skhizo) એટલે સ્પ્લીટ (Split -ભાગ ) અને ફ્રેન્ (phren) એટલે માઈન્ડ (Mind) માંથી લેવામાં આવ્યો છે આમ સ્કીઝોફ્રેનીયા એક સાઇકોટીક કન્ડિશન છે જેમાં
” થીંકીંગ, ઈમોશન્સ, મૂડમાં અને વૉલીશન (ઈચ્છા -શક્તિ ) માં ડિસ્ટર્બન્સ જોવા મળે છે જેનાથી સામાન્ય રીતે સોશિયલ વિદ્રોલ થાય તેને સ્કીઝોફ્રેનીયા કહે છે ” જે એક મહિના થી વધુ હોય
સ્કીઝોફ્રેનીયા એ ખુબજ સિરિયસ કન્ડિશન છે જેમાં વ્યક્તિ ના થિંકિંગ, રીયાલીટી થી વિમુખતા અને કાર્ય કરવા માં અગવડતા અનુભવે છે તેમજ તેના ઇમોશન ને વ્યક્ત કરી શકતો નથી
b. Enlist signs & symptoms of Schizophrenia. 04 સ્કીઝોફ્રેનિયાના ચિન્હો અને લક્ષણો જણાવો.
સામાન્ય રીતે સ્કીઝોફ્રેનીયા વાળા પેશન્ટની પર્સનાલિટી અને બિહેવિયર જુદા જુદા સમયે જુદુ જુદુ જોવા મળે છે ઘણી વખત સિમટમ્સ ખૂબ જ ઝડપી અને સિવિયર હોય છે સ્કીઝોફ્રેનીયા ને નીચે મુજબની કેટેગરીમાં તેના સિમટમ્સને વર્ગીકરણ કરી શકાય છે.
પોઝિટિવ સીમટમ્સ
જે સિમટમ્સ સ્કીઝોફ્રેનીયા ના પેશન્ટમાં જોવા જ મળે છે જે સાઇકોટિક્સ તરીકે પણ ઓળખાય છે
ડીલ્યુશન :- જેમાં વ્યક્તિ ને તેના પર કોઈ જુલમ કરે છે ,કોઈ તેના વિરુદ્ધ ષડયંત્ર કરે છે,બીજા લોકો તેના વિષે વાતો કરે છે જેવા ડિલ્યુશન (ભ્રમણા) જોવા મળે છે
હેલયૂસીનેશન :-ખોટા આભાસો થવા
એગ્રેશન :-ઈમોશન પર કંટ્રોલ ન હોવો
એજીટેશન :-જેમાં નર્વસ નેસ જોવા મળે
સસ્પેસિયસનેસ :- શંકાશીલ થવું
હોસ્ટેલિટી :-વિરોધાભાષી વર્તણુંક
એક્સાઈટમેન્ટ:- બિન જરૂરી ઉત્સાહિત જોવા મળે
ગ્રેન્ડીઓસીટી:- ભવ્યતા ની લાગણી જેમાં તેને એવું લાગે કે હું પ્રાઈમ મીનીસ્ટર છું
કન્સેપચુઅલ ઓર્ગેનાઇઝેશન :- તેના કન્સેપ્ટ ને વ્યવસ્થિત ગોઠવી શકતું નથી.
નેગેટીવ સીમટમ્સ
સ્કીઝોફ્રેનિયાના સીમટમ્સ બ્લુંઅર નાં 4 ” A “
1.એસોસિએટિવ ડિસ્ટર્બન્સ અથવા તો લુઝનેસ
આ એક થોટ ડિસઓર્ડર્સ છે આવા વ્યક્તિ લોજીકલ થીંકીંગ કરી શકતો નથી
2.અફેક્ટ ડિસ્ટર્બન્સ આમાં દર્દીના મૂડ માં ડિસ્ટર્બન્સ જોવા મળે છે એટલે કે દર્દીનો મૂડ ફ્લેટ અથવા તો બ્લન્ટ હોય છે
૩.એમ્બવેલેન્સ
એક જ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે વિરોધાભાસી એટલે કે ઓપોઝિટ ફિલિંગ એટીટ્યુડ અને ઈચ્છા દર્શાવવી
4 . ઓટીસ્ટીક થીંકીંગ
આ એક વિચારોનો ડિસઓર્ડર્સ છે આમાં વ્યક્તિ દીવા સપનોમાં ખોવાઈ જાય છે તેમને આસપાસના વાતાવરણની કંઈ ભાન હોતી નથી
ફર્સ્ટ રેન્ક સીમટમ્સ
સેકન્ડ રેન્ક સીમટમ્સ
આ ઉપરાંત
ડિસ્ટર્બન્સ ઇન અટેન્શન
લાંબા સમયથી એટેન્શન રાખી શકતા નથી
ઇનસાઇટ
ઇનસાઇડ અફેકટેડ હોય છે
ડીસોડર્સ ઓફ એક્ટિવિટી
નેગેટિવિઝન અને ઓટોમેટીઝમ
સ્ટીડીયો ટાઈપ સ્પીચ અને એક્ટિવિટી
સ્કીઝોફ્રેનિયાના સીમટમ્સ બ્લુંઅર નાં 4 ” A “
1.એસોસિએટિવ ડિસ્ટર્બન્સ અથવા તો લુઝનેસ
આ એક થોટ ડિસઓર્ડર્સ છે આવા વ્યક્તિ લોજીકલ થીંકીંગ કરી શકતો નથી
2.અફેક્ટ ડિસ્ટર્બન્સ આમાં દર્દીના મૂડ માં ડિસ્ટર્બન્સ જોવા મળે છે એટલે કે દર્દીનો મૂડ ફ્લેટ અથવા તો બ્લન્ટ હોય છે
૩.એમ્બવેલેન્સ
એક જ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે વિરોધાભાસી એટલે કે ઓપોઝિટ ફિલિંગ એટીટ્યુડ અને ઈચ્છા દર્શાવવી
4 . ઓટીસ્ટીક થીંકીંગ
આ એક વિચારોનો ડિસઓર્ડર્સ છે આમાં વ્યક્તિ દીવા સપનોમાં ખોવાઈ જાય છે તેમને આસપાસના વાતાવરણની કંઈ ભાન હોતી નથી
ફર્સ્ટ રેન્ક સીમટમ્સ
સેકન્ડ રેન્ક સીમટમ્સ
આ ઉપરાંત
ડિસ્ટર્બન્સ ઇન અટેન્શન
લાંબા સમયથી એટેન્શન રાખી શકતા નથી
ઇનસાઇટ
ઇનસાઇડ અફેકટેડ હોય છે
ડીસોડર્સ ઓફ એક્ટિવિટી
નેગેટિવિઝન અને ઓટોમેટીઝમ
સ્ટીડીયો ટાઈપ સ્પીચ અને એક્ટિવિટી
Q-5 Define the following (Any Six) વ્યાખ્યા આપો (કોઈપણ છ) 6X2=12
Delirium -ડીલિરિયમ
બ્રેઇન ના ઓર્ગેનિક disease ના કારણે વ્યકિત માં intelectual ફંકશન નો પ્રોગ્રેસિવ અથવા સતત ઘટાડો થાય તેની સાથે મેમરી, પર્સનાલિટી,અને થીંકિંગ માં પણ ઘટાડો જોવા મળે છે જેને ડિમેંન્સિયા કહે છે.
૩.Deja vu-ડિજા વ્યૂ
આમાં વ્યકિત ને એવું લાગે છે કે તેમને આ વ્યકિત,જગ્યા કે દ્શ્ય ક્યાંક જોયેલું હોય તેવું લાગે છે પરંતુ ક્યાં અને ક્યારે તે ખબર હોતી નથી. વાસ્તવિક એ પ્રથમ વખત જ તે પરિસ્થિતિ અનુભવે છે જેને ડેજા વુ કહે છે.
Q-6(A) Fill in the blanks. ખાલી જગ્યા પૂરો, 05
(C) Cross Match (જોડકાં જોડો) 05
Answer:-
1.-e
2.-c
3.-d
4.-a
5.-b
💪 💥☺☺ALL THE BEST ☺☺💥💪
MY NURSING APP