MSN-II-GNC-PAPER SOLUTION YEAR-2013
Q-1 A. 25 years old Nilamben is admitted in your ward with ulna-radius fracture of Right hand.Doctors have decided for open reduction & internal fixation. Answer for the following :- ૨૫ વર્ષના નીલમબેનને તમારા વોર્ડ જમણા હાથના અલ્ના રેડીયસના ફેકચર સાથે દાખલ કર્યો છે. ડોકટરે ઓપન રીડકશન અને ઇન્ટરનલ ફીકસેશન કરવાનું નકકી કર્યું છે. નીચેના જવાબ આપો.
👀 a. Write pre-operative nursing management of Nilamben. 04 નીલમબેનની પ્રી-ઓપરેટીવ નર્સિંગ મેનેજમેન્ટ લખી.
નીલમબેનની પ્રિઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ તરીકે નીચેની બાબતો પર કાર્ય કરવામાં આવે છે,
સર્જરી પહેલા પેશન્ટને રીએશ્યોર કરવું અને પેશન્ટ તથા તેની ફેમિલી મેમ્બરને સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
સર્જરી પહેલા પેશન્ટનો બ્લડ ટેસ્ટ કરવો તથા પ્રિવિયસ હિસ્ટ્રી મેડિકલ તેમજ સર્જીકલ લેવી અને ડોક્યુમેન્ટ કરવી.
પેશન્ટને જે તે ડિવાઇસ કે જેનો ઉપયોગ એ સ્કેલેટલ પ્રોબ્લેમને દૂર કરવા માટે થાય છે તેનો પોઝિટિવ રીવ્યુ (માહિતી) પેશન્ટને આપવી કે જેથી તેનું કોન્ફિડન્સમાં વધારો થાય તથા પોઝિટિવિટી પણ વધે.
પેશન્ટને જો આ ડિવાઇસ પ્રત્યે કોઈ રિએક્શન (પ્રશ્નો) હોય તો તેને બોલવા ઉત્તેજિત કરવો.
પેશન્ટનું સર્જરી પહેલા હાઇડ્રેશન, પ્રોટીન અને કેલરી તથા ન્યુટ્રીશનલ સ્ટેટસ સેવનની તપાસ કરવી.
I. V ફ્લુઇડ ,વિટામિન અને ન્યુટ્રીશન સપ્લિમેન્ટને ડોક્ટરના કહ્યા પ્રમાણે આપવું જેથી કોમ્પ્લિકેશનને ઓછા કરી શકાય અને સર્જરી પછીની હિલિંગની પ્રક્રિયામાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ.
આ ઉપરાંત સર્જરી પહેલા પેશન્ટને એનપીઓ NPO (નીલ પર ઓરલ) રાખો એટલે કે સર્જરીના 8 થી 12 કલાક પહેલા પેશન્ટને માઉથ દ્વારા કોઈપણ ખોરાક ન લેવાની સલાહ આપવી.
પેશન્ટને ફિઝિકલ રીતે પ્રિપરેશન કરવું જેમાં તેને ગોલ્ડની વસ્તુને રીમુવ કરવાની સલાહ આપવી.
આ ઉપરાંત અન્ય કોઈ
પ્રિઓપરેટિવ મેડિસિન ડોક્ટરના જણાવ્યા મુજબ જો જરૂરિયાત હોય તો આપવી.
પેશન્ટને સૂચના આપવામાં આવે છે કે મેડીકેશન કે જેમાં otc(ઓટીસી: ઓવર ધ કાઉન્ટર) અને હર્બલ નો સમાવેશ થાય છે આ ડ્રગને સર્જરી પહેલા અને પછી કેટલા લાંબા સમય સુધી લેવી તે સલાહ આપવામાં આવે છે.
એસ્પિરિન, એનટીઇન્ફ્લામેન્ટરી, એન્ટી કોએગ્યુલેશન અને
એન્ટી પ્લેટલેટ એજન્ટ કે જે કલોટીંગ (ગંધાઈ) થઈ જવાની અસર કરે છે.
આથી આ મેડિસિનને સર્જરીના એક અઠવાડિયા પહેલા આપવી નહીં.
જો પેશન્ટ એ અગાઉ
કોર્ટીકોસ્ટીરોઈડ થેરાપી લીધી હોય તો તે હાલની ઓર્થોપેડિક સ્થિતિ તેમજ પેશન્ટનો એનેસ્થેસીયા પ્રત્યે રીસપોન્સ અને સર્જરીના સ્ટ્રેસને અસર કરી શકે છે.
પેશન્ટને સર્જરી પછી કોર્ટિકો ટ્રોપિનની જરૂર પડી શકે છે તેથી કોટિકો સ્ટીરોઈડ ની હિસ્ટ્રીને ડોક્યુમેન્ટ કરવી.
રેર કોમ્પ્લિકેશન માં સર્જરીના 48 કલાક પહેલા મેટફોરમીન ન આપવી કારણ કે તેનાથી લેક્ટિકએસિડડોસીસ થઈ શકે છે.
ઇન્ફેક્શનના સાઈન જેવા કે રેસ્પાયરેટરી ,ડેન્ટલ ,સ્કિન, યુરીનરી જે સર્જરી પછી ઓસ્ટીઓમાયલાઈટીસ ડેવલપ કરી શકે છે તેથી આને લગતી કોઈપણ લક્ષણો પેશન્ટમાં જોવા મળે તો તેને જાણ કરવા કહેવું.
જો જરૂરી હોય તો ડોક્ટરના કહ્યા પ્રમાણે પ્રિઓપરેટિવ એન્ટિબાયોટિક્સ આપવી.
પેશન્ટને તૈયાર કરવા માટે કફિંગ, ફ્રિક્વન્સ વાઈટલ સાઇન, હુંડ ચેક અને રિપોઝિશનનું વર્ણન (સલાહ) કરવામાં આવે છે.
સર્જરીના ટાઈપ દ્વારા પેશન્ટેને ટ્રેક્શન ઉપકરણ ,સ્પલીન્ટ અથવા કાસ્ટ ની જરૂરિયાતથી પરિચિત કરવું.
ટ્રીટમેન્ટ અને સર્જરી પહેલા તેના બ્લડ નો ટાઈપ અને તેના બ્લડ નો ક્રોસ મેચ એ કરવો જોઈએ જેથી પેશન્ટને બ્લડની જરૂર પડે તો તે યોગ્ય સમયે મેળવી શકીએ અને કોમ્પ્લિકેશનની અટકાવી શકીએ.
પેશન્ટનને માહિતી આપવી કે એક્સટર્નલ ફિક્સેશન ડિવાઇસને કારણે ગ્રેટર મોબિલિટી મેળવી શકાય છે જેથી પેશન્ટ નો કોન્ફિડન્સમાં વધારો થઈ શકે.
👀 b. Write immediate post-operative assessment of her. 04 તેણીનાપોસ્ટ ઓપરેટીવ એસેસમેન્ટ વિષે લખી.
ઇમિડીયેટ પોસ્ટ ઓપરેટીવ અસેસમેનટ કે જેનું ઓપન રિડક્શન અને ઇન્ટર્નલ ફિક્સેશન કરેલું હોય છે જેમાં,
પેશન્ટના વાઈટલ સાઇન સર્જરી પછી તરત જ મોનિટર કરવા.
આ ઉપરાંત સર્જરી પછી પેશન્ટનું પેઈન લેવલની તપાસ કરવી.
સર્જરી પછી પેશન્ટમાં બ્લીડિંગ કે ઇન્ફેક્શન જેવા કોમ્પ્લિકેશન છે કે નહીં તેની સાઇન ચેક કરવી જેથી કોઈ જોખમી કોમ્પ્લીકેશન ન થાય.
પેશન્ટનું કોન્શ્યસ લેવલ ચેક કરવું કે સર્જરી પછી તે એનેસ્થેશયાની અસરમાંથી બહાર આવ્યું છે કે નહીં.
આ ઉપરાંત પેશન્ટનું ન્યુટ્રીશનલ સ્ટેટસની તપાસ કરવી જો જરૂર પડે તો પેશન્ટ ની આઇ.વી ફ્લુઇડ ડોક્ટરના કયા પ્રમાણે આપવા.
ફીકસેશનની યોગ્ય ગોઠવણી અને સ્ટેબિલિટી ની ખાતરી કરવી.
અફેક્ટેડ અંગમાં સર્ક્યુલેશન અને નર્વ કાર્ય પર દેખરેખ રાખવા માટે વારંવાર ન્યુરોવાસ્ક્યુલર તપાસ પણ કરવી જોઈએ.
સર્જરી પછીની કેરની ચોક્કસ સૂચનાઓ માટે સર્જીકલ ટીમ સાથે કોપરેશન રાખવું એ મહત્વપૂર્ણ છે.
ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ પણ સર્જરી પછી મોનિટર કરવું.
ટીશયુમાં એડીમાં અને બ્લીડિંગને કારણે સ્વિેલીંગ થાય છે તેની તપાસ કરવી અને આ બિલ્ડિંગ ને કંટ્રોલ પણ કરવું જેથી જીવન જોખમી કોમ્પ્લિકેશનથી પેશન્ટનને બચાવી શકાય છે.
ઈમમોબિલિટીને કારણે થતા કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરવા માટે આક્રમક અને તકેદારી યુક્ત પોસ્ટ ઓપરેટિવ કેર આપવી જોઈએ.
ઓર્થોપેડિક સર્જરીને કારણે ચોક્કસ બિલ્ડિંગ અને મસલ્સના પુઅર હિમોસ્ટેસિસને કારણે થતા હેમરેજ અને શોકની તપાસ પણ કરવી અને મોનિટર પણ પેશન્ટનું કરવું.
👀 C . As a nurse, what are the points you will keep in mind while the patient is on Haemotylisis. 06
દર્દીને હિમોડાયાલીસીસ ચાલતું હોય ત્યારે નર્સ તરીકે તેમ કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો?
Q-2 Answer in short for the following:- નીચેનાના ટૂંકમાં જવાબ આપી.
👀 A. What are the indications of enucleation of eye? 02
આંખનું એન્યુકલીએશન કરવાના ઇન્ડીકેશન કયા છે ?
એનયુકલીએશન એટલે કે કમ્પ્લીટ remove of eye ball એન્ડ ઓપ્ટિક નર્વસ નો પાર્ટ તેને એન્યુક લીએશન તરીકે ઓળખવામાં આવે છે.
કેટલાક ઇન્ડિકેશન જેવા કે
ટ્રોમાં,પેઈનફુલ આઈ,
બ્લાઈન્ડ આઈ,
ઇન્ટરા ઓક્યુલર મલીગ્રેન્સીસ, લ્યૂકોરીયા,એન્ડોપથેલીયા,
ઓક્યુલર ટ્રોમાં, મેલીગનેન્સી, કોર્નીયલ અલ્સર,
એન્ટેરિયર સ્ટેફાયલોમા,
ફોરેન બોડી ગ્રેન્યુલોમાં,
સુપરાકોરોઈડલ હેમરેજ, કોસ્મેસીસ વગેરેને કારણે એન્યુઅલીએશન એટલે કે કમ્પ્લીટ આઈ બોલને રીમુવ કરવો પડે છે.
👀b. Write the difference between malignant & benign tumer. 04
મેલીગ્નન્ટ અને બીનાઈન ટયુમર’ વચ્ચેની તફાવત લખો.
Benign tumor
Growth pattern
1.બીનાઈન ટ્યુમર એ સ્લોલી ડેવલપ થાય છે.
Damage
2.બીનાઈન ટયૂમર એ બીજા સેલ ને માઈનર ફોર્મમાં ડેમેજ કરે છે.
Metastasis
Effects
4.બીનાઇન ટ્યુમર એ થોડી માત્રામાં હાર્મફૂલ હોય છે કે જ્યાં સુધી તે સર્ક્યુલેશનમાં પ્રેશર ના કરે.
Treatment & follow up
5.સર્જરી કરીને આ ટ્યુમરને રીમુવ કર્યા પછી ફોલોઅપ કેર ની જરૂર રહેતી નથી.
Malignant tumor
1.મેંલિગ્નન્ટ ટ્યુમર એ ઝડપથી ડેવલપ થાય છે અને તેનો ફેલાવો એ આજુબાજુના અને ડિસ્ટલ એરિયામાં થાય છે.
3.મેલીગનેન્ટ ટ્યુમરનો ફેલાવો નજીકના ઓર્ગન અથવા દૂરના ઓર્ગન સુધી થાય છે.
5.સર્જરી કરીને આ ટ્યુમરને રીમુવ કર્યા પછી ફોલોઅપ કેર ની જરૂર પડે જેવી કે કીમો થેરાપી અને રેડીએશન થેરાપી.
👀 C. What health education you will give to prevent cholera in community? 04 કોમ્યુનીટોમાં કોલેરા અટકાવવા તમે શું રેલ્ય એજયુકેશન આપશો ?
કોલેરા થી બચવા માટે હાથ વારંવાર ધોવાની સલાહ આપવી કમ્યુનિટીના લોકોને અને ખોરાક અને પાણી ઉપયોગ માટે સલામત છે તેની ખાતરી હોવી જોઈએ.
નીચેના સરળ પગલાને અનુસરવાથી કોલેરા ફેલાતો હોય તેવા વિસ્તારોમાં કોલેરા થવાનું ઘણું ઓછું થઈ જાય છે.
1.ખાતરી કરવી સેફ પાણી પીવામાં તથા ઉપયોગમાં લેતા હોય
દાંત સાફ કરવા, ખોરાક ધોવા અને તૈયાર કરવા અને બરફ અથવા પીણા બનાવવા માટે શેફ પાણીનો ઉપયોગ કરવો.
પાઇપો, કુવા ,નદી તથા બેગમાં વેચાતા પાણી અને બરફ સલામત ન હોઈ શકે આથી પાણીને પીવા પહેલા સેફ કરવું જરૂરી છે.
પાણીમાંથી બેક્ટેરિયા વગેરેને દૂર કરવા અને પાણીને સેફ કરવા માટે ફિલ્ટર નો ઉપયોગ કરવાની સલાહ આપવી.
ફિલ્ટર કરેલ પાણીને યોગ્ય રીતે ગરમ કરીને અથવા ક્લોરીનેટેડ અથવા ફિલ્ટર કરેલ પાણીને જ પીવું જોઈએ.
પાણીને સેફ કેવી રીતે કરવું
A).ક્લોરીન ટ્રીટમેન્ટ
ક્લોરિન ટેબલેટ એ પાણીમાં ઉપયોગ કરીને પાણીને સેફ કરી શકાય છે.
B) પાણીને ગરમ કરવું
જો આજુબાજુ ના એરિયામાં ક્લોરીન પ્રોડક્ટ ઉપલબ્ધ ન હોય તો પાણીને સેફ બનાવવા માટે પાણીને ઉકાળવું અથવા ગરમ કરવું જોઈએ.
પાણીને એક મિનિટ માટે ગરમ કરવું જોઈએ.
જો આ ગરમ પાણીને યોગ્ય રીતે સંગ્રહિત અને સેફ ન રાખીએ તો તે ફરીથી પ્રદૂષિત થઈ શકે છે.
c). ફિલ્ટર
પાણીને પીવા પહેલા તેને ગાળીને પીવું અને બની શકે તો ફિલ્ટર જેવા ઉપકરણનો ઉપયોગ કરીને પાણીને પીવું જોઈએ.
2.બીજું હાથ વારંવાર સાબુ અને સેફ વોટરથી ધોવા
કોમ્યુનિટીને સલાહ આપવી કે ખોરાક બનાવતા પહેલા, દરમિયાન અને પછી હાથ ધોવા.
સૌચાલય નો ઉપયોગ કર્યા પછી પણ હાથ ધોવા.
ખોરાક જમતા પહેલા અને પછી અથવા બાળકોને ખવડાવીએ ત્યારે પણ હાથ ધોવા.
ડાયરીયા યુક્ત વ્યક્તિની સંભાળ લીધા પછી પણ હાથ ધોવા.
બાથરૂમ ગયા પછી સાબુ અને પાણી વડે હાથ સાફ કરવા.
નવા સૌચાલય અથવા ખાડા કે જે શૌચાલય તરીકે બનાવેલા હોય તેને ઓછામાં ઓછા 1/2 મીટર ઊંડો અને ઓછામાં ઓછો 30 મીટર પાણીના કોઈપણ સંગ્રહિત એરીયાથી દૂર રાખવો.
4.ક્લીન અપ સેફલી–Clean up Safely
પીવાના પાણીના સ્ત્રોતોથી 30 મીટર દૂર સ્નાન કરો અને કપડા અથવા ડાયપર ધોવાનું કહેવું.
શૌચાલય અને દૂષિત જગ્યાઓને સાફ અને જંતુમુક્ત કરવી.
ફળો અને શાકભાજીની છાલને ઉતારીને ખાવું જોઈએ
ખોરાકને રાંધ્યા પછી જ થોડી ક્ષણમાં ખાવું જોઈએ કે જ્યાં સુધી આ ખોરાક ગરમ હોય.
કાચા શાકભાજી અને ફળો ટાળો કે જેની છાળ ન કાઢી શકાય.
👀 d. Write the risk factors of coronary artery diseases. 04 કોરોનરી આર્ટરી ડીસીઝના રીસ્ક ફેક્ટર્સ લખો.
કોરોનરી આરટીઓની ડિસિઝના રિસ્ક ફેક્ટર એ ત્રણ પ્રકારે હોય છે.
1.નોન મોડીફીયેબલ રીસ્ક ફેકટર-Non-Modifiable Risk Factors
જિનેટિક ફેક્ટર–Genetic Factor
હેરિડિટી ફેક્ટરને કારણે
એધેરોસ્કલેરોસીઝ, હાયપરટેન્શન લિપિડેમિયા, ડાયાબિટીસ, ઓબેસિટી વગેરે થવાના ચાન્સમાં વધારો થાય છે.
2.age (ઉમર)
કોરોનરી આરટરી ડિસીઝ એ 40 યર કરતા ઉપરના લોકોમાં થવાના ચાન્સ વધારે હોય છે પરંતુ 30 યર ના લોકોમાં પણ સીએડી થઈ શકે છે.
3.sex
કોરોનરી આર્ટરી ડીસીઝ ફિમેલ કરતા મેલમાં થવાના ચાન્સ વધારે હોય છે.
બ્લેક અમેરિકનને કોરોનરી આર્ટરી ડીસીઝ થવાના ચાન્સ વધારે હોય છે.
Modified risk factors
2.સિગરેટ અને સ્મોકિંગ એ બંને હાર્ટ અટેક માટે રિસ્ક હોય છે. જેમાં રહેલું નિકોટીનને કારણે વાસો કોન્સ્ટ્રક્શન થાય છે જેને કારણે હાયપોટેન્શન થઈ શકે છે.
3.હાઇપર ટેન્શન તેને કારણે કાર્ડીયોવાસ્ક્યુલર ડીસીઝ થવાના ચાન્સમાં વધારો થાય છે.
9.ડાયાબિટીસ
Other factors
જેવા કે ઓઇલી ફૂડ ,મિલ્ક, મિલ્ક પ્રોડક્ટ, ઈગ,
ફિશ ,મટન, સુગર અને ગોળ વગેરેને કારણે cad થવાનું રિસ્ક વધે છે.
સેડેન્ટરી લાઇફ સ્ટાઇલ.
હોર્મોન
ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ વગેરેને કારણે cad નુ રિસ્ક વધી જાય છે.
👀 Q.3 A. 40 years Aratiben is admitted with cancer breast. Doctors has decided for Radical mastectomy. How will you prepare her physically & emotionally for Operation.? 06
40 વર્ષના આરતીબેનને કેન્સર બ્રેસ્ટ સાથે દાખલ કર્યા. ડૉક્ટર રેડીકલ માસ્ટેકટોમી નકકી કર્યું છે. ઓપરેશન માટે તમે તેણીને ફીઝીકલી અને ઈમોશનલી કેવી રીતે તૈયાર કરશો ?
physical preparation:
Preoperative Assessment:
આરતી બેન નું ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવું કે રેડીએશન થેરાપીની કોઈપણ એડવર્ડ્સ ઇફેક્ટ છે કે નહીં જેમ કે થાક લાગવો, ગળામાં તકલીફ થવી ,કફ આવો ,nausea, ભૂખ ન લાગવી જેવી તકલીફ છે કે નહીં તે જોવું.
પેશન્ટ ના બધા લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરાવવા.
પેશન્ટને કીમો થેરાપીની કોઈપણ સાઈડ ઈફેક્ટ છે કે નહીં તે જોવું જેમકે બોનમેરો સપરેસન, હેર લોસ ,વજન ઓછો થવો, થાક લાગવો, ડિપ્રેશન, એન્ઝાઈટી , છે કે નહીં તે જોવું.
Nutrition:
well balance diet આપવો
Exercise:
others phisical care
ખાતરી કરો કે આરતીબેન ને સર્જીકલ ટીમ ,ઓન્કોલોજીસ્ટ, નર્સીસ અને બીજા બધા હેલ્થ કેર પ્રોફેશનલ દ્વારા કોમ્પ્રીહેન્સીવ કેર સાથે મળે છે કે કેમ
👀 B. What points you will keep in mind while talking to hearing impared patient 03
સાંભળવાની ક્ષતીવાળા દર્દી સાથે વાતચીત કરતી વખતે તમે કયા મુદાચી ધ્યાનમાં રાખશો?
હીયરિંગ ઇમ્પેરડ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે ક્લિયર અને નેચરલી (સ્વાભાવિક) રીતે તેની સાથે બોલવું.
પહેલા એ વ્યક્તિનું ધ્યાન એ આપણી તરફ આકર્ષિત કરવું.
પછી આપણે તેની સાથે વાતચીત કરવી.
તે વ્યક્તિની નજીક જાઓ અને પછી તેનો સામનો કરવો.
ટૂંકા વાક્યનો ઉપયોગ કરવો અને તપાસ કરવી કે સાંભળનારને સમજાય છે કે નહીં.
આવા વ્યક્તિને હીયરિંગ એડ્સ માટે પ્રોત્સાહિત કરવા.
આવા વ્યક્તિ સાથે આસપાસના વાતાવરણને ધ્યાનમાં લેવું.
જો તે એકવારમાં સાંભળી ન શકે તો આપણે આપણો મેસેજ એ ફરીથી તેણે જણાવવો.
એ વ્યક્તિ સાથે વાતો કરતી વખતે આપણા મોઢને ઢાંકવું અથવા કવર ન કરવું.
એ વ્યક્તિ સાથે આંખનો કોન્ટેક્ટ જાળવવો.
બોલતી વખતે ધીરજ રાખવી.
આ વ્યક્તિ જે સાઈડથી વધારે સાંભળી શકતું હોય તે સાઈડથી બોલવું જો એક તરફી બહેરાશ ની કન્ડિશન હોય તો.
વધારે બૂમો પાડીને ન બોલવું કારણ કે તેને કારણે અવાજ વિકૃત થઈ જાય છે .
સાંભળનારને જવાબ આપવા માટે વધારાનો સમય આપો અને સાંભળનારને ઉતાવળ ન કરો.
સાંભળવામાં પ્રોબ્લેમ હોય તેવી વ્યક્તિ સાથે વાતો કરવાનું ટાળવું નહીં.
જો મૌખિક રીતે વાતચીત કરવામાં અસમર્થ હોય તો લેખિત સંદેશા વ્યવહારનો ઉપયોગ કરવો.
યોગ્ય બોડી પોસ્ટર, ખુશીયુક્ત ફેશિયલ એક્સપ્રેશન અને શાંતિથી એક્ટિવ રીતે પેશન્ટને સાંભળવું.
આજુબાજુના એન્વાયરમેન્ટના અવાજને દૂર કરવો જેથી સાંભળનારને વધારે સાંભળવામાં તકલીફ ન પડે.
👀 Q.4 . Define following ANY FIVE 16
નીચેનામાંથી કોઈપણ પાંચની વ્યાખ્યા આપી
👀 1.Orchitis – ઓર્કાટીઈટીસ
ઓરચાઇટિસ એટલે કે એક અથવા બંને ટેસ્ટીસ નું ઇન્ફલામેસન અથવા સ્વેલિંગ હોય છે.
બેક્ટેરિયલ અથવા વાયરલ ઇન્ફેક્શનના કારણે થાય છે તેમાં કોમન એ બેક્ટેરિયાને કારણે થાય છે.જે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડીસીઝને કારણે હોઈ શકે છે.
તે મમ્પસ વાયરસના કારણે પણ થાય છે.
ઓરચાઇટીસના સિમટમસ જેવા કે,
ટેસ્ટીસ ટેન્ડર્ડ , રેડ અથવા પર્પલ થાય છે.
ટેસ્ટીસ નું હેવી ફિલીંગ થાય છે.
સિમેનમાં બ્લડ , હાઈ ફીવર , યુરીનેશન દરમિયાન પેઇન પણ હોય છે.
👀 2. Neoplasm – નીઓપ્લાઝમ
નોર્મલ સેલ ડિવિઝન ની પ્રક્રિયા એવી હોય છે કે જેની અંદર સેલ્સ જ્યારે નાના હોય અને પછી ગ્રો થઈને મોટા થઈ જાય અને એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તેનું ડિવિઝન બંધ થઈ જાય છે જેને કોન્ટેક ઇનહીબિશન કહેવામાં આવે છે પણ જ્યારે સેલ નિયો પ્લાઝમિક થાય છે ત્યારે કોન્ટેક ઇનહીબિશનની પ્રક્રિયા બગડે છે અને નવા નવા સેલ્સનો ઓવર ગ્રોથ જોવા મળે છે જેને નિઓપ્લાઝમા કહેવામાં આવે છે અથવા તો તેને કેન્સરસ સેલ્સ પણ કહી શકાય છે.
નિઓ ( નવા સેલ ) નો હવે અનિયમિત ગ્રોથના કારણે ટ્યુમર નિર્માણ થાય છે.
👀 3. Myopia -માયીપીઆ
માયોપીયા એ આંખની ખામી છે.
જેમાં નિયર સાઇટેડનેસ એટલે કે નજીકનું દેખાય છે.
માયોપીયાએ કોમન વિઝન પ્રોબ્લેમ છે જેમાં નજીકની વસ્તુઓ એ ક્લિયર દેખાય છે પરંતુ દૂરની વસ્તુઓ એ બ્લર દેખાય છે ક્લિયર દેખાતી નથી.
માયોપિયાના લક્ષણો જેવા કે, આંખમાં થાક લાગવો,
માથાનો દુખાવો,
દૂરની વસ્તુઓ ઝાખી દેખાય વગેરે હોય છે.
આંખોમાં માયોપીયા ઉત્પન્ન થવાથી પ્રકાશનું કિરણપુંજ આંખમાં ગયા બાદ નેત્રપટલની આગળ પ્રતિબિંબ રચાય છે આ કારણથી દૂરની વસ્તુઓ ધૂંધળી દેખાય છે.
જે લોકોને બે મીટરથી વધુ દૂરની વસ્તુઓ બ્લર દેખાય તે આ ખામી નો શિકાર છે તેમ કહેવાય છે.
👀 4. Psoriasis –સોરીએસીસ
Definition:
સોરીયાસીસ એ એક નોન ઇન્ફેક્શન વારંવાર થતો chronic (લાંબા સમયનો) ઇન્ફ્લામેન્ટરી ડિસઓર્ડર છે.
👀 5. Sinus Arrhythmia-સાયનસ એરીધમીયા
સાઇનસ એરીધેમીયા એ
એરીધેમિયાનો જ એક પ્રકાર છે.
જેમાં હાર્ટ રીધમમાં ઈરરેગ્યુલારીટી થઈ જાય છે.
જેનો ઉદ્ભવ સાયનસ નોડમાંથી થાય છે.
સાયનસ એરીધેમિયામાં હાર્ટબીટ વચ્ચેનો ટાઈમ એ શોર્ટ અથવા લોંગર થઈ જાય છે જેનો આધાર શ્વાસ અંદર લેતા હોય કે બહાર કાઢતા હોય તેના પર હોય છે.
જ્યારે શ્વાસ અંદર લેતા હોય ત્યારે હાર્ટ રેટમાં વધારો થાય છે.
જ્યારે શ્વાસ બહાર કાઢતા હોય ત્યારે હાર્ટ રેટ સ્લો થઈ જાય છે.
👀 6. Myocarditis – માયોકારડાઈટીસ
માયોકાર્ડિયમ એ હાર્ટનું મિડલ લેયર છે.
માયો કારડીયમમાં ઇન્ફલામેશન લાગે તેને માયોકારડાયટિસ તરીકે ઓળખવામાં આવે છે.
માયોકારડાયટીસ એ લિમિટેડ એરિયામાં અથવા ઓવર ઓલ લેયરમાં હોઈ શકે છે.
જ્યારે હાર્ટમાં ઇન્ફ્લામેશન લાગે છે ત્યારે તે પૂરતા પ્રમાણમાં પંપ કરી શકતું નથી કારણ કે તેના સેલ એ ડેમેજ થઈ ગયા હોય છે અને સ્વેલીંગ આવી ગયેલ હોય છે.
તે એક્યુટ અથવા ક્રોનિક હોઈ શકે છે અને કોઈપણ ઉંમરમાં થઈ શકે છે.
તેમાં જોવા મળતા સિમ્ટમ્સ જેવા કે,
ફટીક, બ્રિધીંગ ડિફીકલ્ટી અને રેપીડ હાર્ટ બીટ તથા કેટલીક વખત ફેટલ એરીધેમિયાને કારણે ડેથ પણ થઈ શકે છે.
Q-5 Write the short notes on ANY FOUR the following 16 નીચેનામાંથી કોઈપણ ચાર પર ટૂંકનોધ લખો.
👀 1.National blindness control program ramme – નેશનલ બ્લાઈન્ડનેસ કંટ્રોલ પોગ્રામ
નેશનલ બ્લાઇન્ડનેસ કન્ટ્રોલ પ્રોગ્રામ 1976 માં લોન્ચ થયો છે.
તેનો મેઇન ગોલ ઇન્ડિયામાં બ્લાઇન્ડનેસના કેસોનું કંટ્રોલ કરવાનો તથા ઓછા કરવાનો છે.
ઇન્ડિયા ફર્સ્ટ દેશ છે જેણે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે.
કેટરેક્ટ એ બ્લાઇન્ડનેસ થવાનો મેઈન કોઝ છે.
Cause of blindness
કેટરેક્ટ,
રિફ્લેક્ટિવ એરર,
કોર્નિયલ બ્લાઇન્ડનેસ સર્જીકલ કોમ્પ્લીકેશન, ગ્લુકોમા વગેરે.
Objective of NPCB
NPCB ને કારણે થતા બ્લાઇન્ડનેસના કેસોની સંખ્યા ઘટાડવી.
અફેકટેડ પોપ્યુલેશનમાં હાઈ ક્વોલિટીની આઈ કેર આપવી.
અફેક્ટેડ એરિયામાં ઓલઓવર એરીયો એ કવર થઈ જવો જોઈએ.
પુઅર એરિયામાં પણ આ સર્વિસીસ એ પહોંચાડવી.
બ્લાઇન્ડનેસની સંખ્યામાં ઘટાડો એ અફેકટેડ એરિયાને વહેલી તકે આઇડેન્ટીફાય કરીને યોગ્ય સર્વિસીસ પ્રોવાઇડ કરીને કરવો.
દરેક ઇન્સ્ટિટયૂટની આઈકેર માટેની કેપેસિટીમાં વધારો કરવો જોઈએ.
ઇન્સ્ટિટયૂટમાં સાધનો, મટીરીયલ આપવા અને મેડિકલ પર્સનને યોગ્ય ટ્રેનિંગ આપીને કરી શકાય છે.
Strategies of NPCB
1.surveillance ( સરવિલિયન્સ)
આ પ્રોગ્રામ ની અંદર અફેક્ટેડ જીયોગ્રાફિક એરીયાના ડિસ્ટ્રીબ્યુશન ની તપાસ કરવી.
બ્લાઇન્ડનેસના કોઝની તપાસ કરવી અને તે એરિયામાં યોગ્ય પગલાં લેવા જેથી બ્લાઈન્ડનેસમાં કંટ્રોલ થઈ શકે.
ડાયટ અને ન્યુટ્રીશન સપ્લીમેન્ટ ના કારણે ન્યુટ્રીશનલ ડેફીસીયન્સીને કારણે થતા આઇ ડીસઓર્ડરથી પ્રિવેન્શન કરવું.
PHC( પ્રાઇમરિ હેલ્થ સેન્ટર) એન્ડ સબ સેન્ટર લેવલના હેલ્થ વર્કર એ
કનજેકટીવાઈટીસ,
ઓપથેલમીયા નીયોનેટ્રમ,
સુપર ફેશિયલ ફોરેન બોડીને દૂર કરવી અને ઝેરોપથેલમીયા વગેરેને યોગ્ય ટ્રીટમેન્ટ વહેલી તકે આપવી જેથી કોઈપણ ડીસીઝ ના કારણે થતા બ્લાઇન્ડનેસના વધારાને રોકી શકાય છે.
3.સ્ક્રિનિંગ ઓફ ધ કેસ
સ્કૂલ આઈ હેલ્થ સર્વિસીસ
સ્કૂલના ચિલ્ડ્રનના રૂટિન ચેકઅપ દરમિયાન અર્લી આઈના ડિસઓર્ડરની શોધ અને ટ્રીટમેન્ટ આપવી.
આઈના કેસને ફાઈન્ડ કરવા જે જુદા જુદા કેમ્પસ યોજીને કરી શકાય છે.
4.સ્ટ્રેનધનીંગ ધ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ટ્રેનિંગ ઓફ મેનપાવર
યોગ્ય સાધનો ઇન્સ્ટિટયૂટમાં પ્રોવાઇડ કરવા તથા ઓપથેમોલોજીસ્ટ એ PHC, CHC કે ડીસ્ટ્રીક લેવલે હોવા જોઈએ જેને યોગ્ય ટ્રેનિંગ આપવી જેથી આંખના જુદા જુદા ડિસઓર્ડરને ટ્રીટ કરી શકીએ.
5.વિટામીન એ પ્રોફાઈલેક્સિસ
બાળકોને 6 યર સુધી વિટામીન એ આપવું જે શેડ્યુલ પ્રમાણે ડોઝ અનુસાર આપવું.
6.ઓક્યુપેશનલ આઈ સર્વિસીસ
કોઈપણ ઓક્યુપેશનના કારણે થતા આંખના રોગો કે ડિસઓર્ડરને યોગ્ય આઇ સર્વિસીસ આપવી.
Activities under NPCB
એનપીસીબી આઈ કેર પર્સનને ટ્રેનિંગ આપીને આઈ કેર સર્વિસીસની ક્વોલિટી માં સુધારો કરવો.
મોડર્ન ઇકવીપમેન્ટ પણ ઇન્સ્ટિટયૂટમાં પ્રોવાઇડ કરવા.
કેટ્રેકટ સર્જરીમાં વધારો કરવો.
યોગ્ય સમયગાળાના અંતરે જુદા જુદા એરિયામાં કેમ્પનું આયોજન કરવું.
NGO( નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન) નો પણ આ પ્રોગ્રામમાં સમાવેશ કરવો.
કેટ્રેકટ સર્જરીએ ILO ( ઇન્ટરા ઓક્યુલર લેન્સ) ઈમ્પ્લાન્ટેશન ની સાથે દર્શાવવી.
યોગ્ય જરૂરી હોય તેવા આંખ માટેના ડિવાઇસ પ્રોવાઇડ કરવા.
સ્કુલ આઈ સ્ક્રીનીંગ.
આંખના બીજા ડિસઓર્ડરને ટ્રીટ કરવા જેવા કે ગ્લુકોમાં ,કેટ્રેકટ વગેરે.
આઈ ડોનેશન એન્ડ આઈ બેન્કિંગ સુવિધા આપવી.
આસાને પણ આ પ્રોગ્રામમાં ટ્રેનિંગ આપીને ઇન્વોલ્વ કરવા.
👀 2. Signs & symptoms of Rhinitis – રાઈનાઈટીસના ચિન્હો અને લક્ષણો.
શરૂઆતમાં જ્યારે એલર્જન્સ કે ઇન્ફેક્શનના સંપર્કમાં આવે ત્યારે મિનિટોમાં જ જોવા મળતા સિમટમ્સ જેવા કે,
પેશન્ટને સ્નીઝિંગ એટલે કે છીંક આવવાના સેન્સેશન કારણે નોંઝમાં ઇરીટેશન ફીલ થવૂ.
ફ્રિક્વન્ટ સ્નીઝીંગ.
રાયનોરિયા (રનીંગ નોઝ).
નેઝલ કન્ઝેશન થાય અને જનરલાઈઝ ફટીક.
કોઈપણ એલર્જન્સ અથવા ઇન્ફેક્શનના સંપર્કમાં આવ્યા ના ચાર થી આઠ કલાક પછી જોવા મળતા સિમટમસ જેવા કે,
ફીવર , મલેઈશ, બોડી પેઇન, ટોક્જેમિયાના સીમટમ્સ પણ પ્રેઝન્ટ હોય છે.
બે દિવસમાં નજલ સીક્રીસન એ મ્યૂકોપૂરુંલન્ટ બને છે.
આઈ ટીએરિંગ (આસુ),
ડાર્ક સર્કલ આંખની આજુબાજુ, વાયોલેન્ટ સ્નીઝીંગ,
નેજલમાંથી પ્રવાહી રનીંગ એન્ડ ડ્રીપિંગ,
નેજલ કન્જેશન, સ્ટીફનેસ, હેડેક, ન્યુમોનિયા, સોર થ્રોટ ,પફી આઇલીડ .
ડીક્રીઝ સેન્સેશન ઓફ સ્મેલ, ટેસ્ટ.
પ્લગ (બ્લોક અથવા ભરાવો થઈ ગયેલા) ઈયર.
સ્લો થીંકીંગ.
👀 3.’Rule of Nine’ for Burns –
બર્ન્સ માટે રૂલ્સ ઓફ નાઇન’
બર્નસ ઇન્જરી એટલે કે કોઈપણ હિટ સોર્સ એ બોડીના સેલ અને ટીશ્યુમા ટ્રાન્સફર થઈ અને તેને નુકસાન પહોંચાડે તેને બર્ન્સ ઇંજરિ કહેવામા આવે છે. આ ઇન્જરી કંડકશન, રેડિએશન તેમજ અલગ અલગ પ્રકારના થર્મલ અને કેમિકલ સબસ્ટન્સ દ્વારા બોડી ના સેલ ટિસ્યૂ ને નુકસાન થાય એ રીતે અલગ અલગ કેટેગરીમા ક્લાસિફાય કરવામા આવે છે.
બર્ન્સ ના લીધે શરીરમા કેટલા પ્રમાણમા ટીસ્યુ ડેમેજ થયેલા છે. તેના અલગ અલગ ક્લાસિફિકેશન આપવામા આવેલા છે. જેમાં રૂલ ઓફ નાઇન દ્વારા બોડી મા બર્ન્સ ના એરિયાને કેલ્ક્યુલેટ કરવામા આવે છે.
રુલ ઓફ નાઇન એ બોડી મા બર્ન્સ દ્વારા થયેલ ડેમેજ ને ઝડપથી કેલ્ક્યુલેટ કરવા માટે તેમજ ટોટલ બોડી સરફેસ ઓફ બર્ન્સ એરિયા કેલ્કયુલેટ કરવા માંટે ખૂબ અગત્યની મેથડ છે.
આ મેથડ મુજબ બોડીના અલગ અલગ સરફેસ એરિયાને અમુક પર્સન્ટેજમા ડિવાઇડ કરવામા આવેલા હોય છે તે મુજબ તેનુ કેલ્ક્યુલેશન કરવામા આવે છે.
રુલ ઓફ નાઇન મુજબ બોડી ના દરેક ભાગને 9 પર્સન્ટ કેલ્ક્યુલેટ કરી ટોટલ બર્ન્સ નો સરફેસ એરિયા કેલ્ક્યુલેટ કરવામા આવે છે.
આમા પેરીનિયમના ભાગને 1% કેલ્ક્યુલેટ કરાય છે. તેમજ આ મેથડ ઇન્ફન્ટ અને ચિલ્ડ્રન માટે રૂલ ઓફ નાઇન મુજબ કમ્પ્લીટ લાગુ પાડી શકાતી નથી.
એડલ્ટમા ટોટલ બોડી સરફેસના બર્ન્સ કેલ્ક્યુલેશન માટે આ મેથડ ખૂબ જ અગત્યની છે.
બર્ન્સ પેશન્ટ નુ મેનેજમેન્ટ
બર્ન્સ પેશન્ટ ના મેનેજમેન્ટ માટે પ્રાયોરિટી મા એર વે એસ્ટાબ્લીશ થયા બાદ તરત જ સર્ક્યુલેશન મેન્ટેઇન કરવુ એ ખૂબ જ અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે.
બર્ન્સ ઇન્જરી ના કારણે બોડી માથી ખૂબ જ વધારે માત્રા મા ફ્લૂઇડ લોસ થયેલ હોય છે અને ઇન્ટ્રા સેલ્યુલર અને ઇન્ટ્રા વિનસ ફ્લૂઈડ એ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લૂઇડ મા કન્વર્ટ થવાના કારણે એડીમા એટલે કે સોજો પણ જોવા મળે છે. આમ બોડીમા બર્ન્સ ઇંજરી પછી ખૂબ જ ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટસ ઇમ બેલેન્સ સર્જાય છે.
આ ફ્લુઇડને તાત્કાલિક મેનેજમેન્ટ કરવાના પ્રોસેસને ફ્લુઇડ રીશકસીટેશન કહેવામા આવે છે.
સિવીયર બર્ન્સ પછી હાઇપો વોલેમિક શોક જોવા મળે છે. જેથી ફ્લુઇડ રીશકસટેશન એ જેટલુ બને તેટલુ વહેલુ શરૂ કરવુ જોઈએ.
શરૂઆતના 48 કલાક દરમિયાન બોડી નુ સર્ક્યુલેશન મેન્ટેઇન કરવા માટે રેપિડ ફ્લૂઈડ એડમિનિસ્ટ્રેશન પણ આપવામા આવે છે.
આ ફ્લુઇડ તરીકે કોલોઇડ્સ, પ્લાઝમા. ઇલેક્ટ્રોલાઇટ, રીંગર સોલ્યુશન, સોડિયમ ક્લોરાઇડ, હાર્ટમન્સ સોલ્યુશન અને અમુક પ્રમાણમા ડેક્સ્ટ્રોઝ સોલ્યુશન પણ આપવામા આવે છે.
ફ્લૂઇડ રિપ્લેસમેન્ટની ગણતરીમા વ્યક્તિના ટોટલ બોડી સરફેસ બર્ન્સ ના એરીયા ને તેના વજન સાથે ગુણાકાર કરી અને તેનો ગુણાકાર 4 એમ.એલ રીંગટેડ સોલ્યુશન સાથે કરવાથી પહેલા 24 કલાકની ફ્લુડ રિક્વાયરમેન્ટ કેલ્ક્યુલેટ કરી શકાય છે. આ ટોટલ ફ્લૂઈડ એમાઉન્ટ માંથી 50% ફ્લૂઇડ એ પહેલા આઠ કલાકમા એડમિનિસ્ટર કરવામા આવે છે અને બાકીનુ 50% ફ્લૂઇડ એ 16 કલાકમા એડમિનિસ્ટર કરવામા આવે છે. પહેલા 24 કલાક દરમિયાન આ મુજબ ફ્લૂઈડ રીસક્સીટેશન આપવામા આવે છે ત્યારબાદ બે એમએલ રીંગર લેકટેટ સોલ્યુશન મુજબ ઉપરની ગણતરી કરી ફ્લૂઈડને 24 કલાક દરમિયાન સરખા ભાગે વહેંચવામા આવે છે.
ઉપરોક્ત મેથડ દ્વારા બર્ન્સ ના પેશન્ટમા ફ્લૂઈડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેઇન કરવામા આવે છે.
ફ્લુઇડ રિક્વાયરમેન્ટ પૂરતી મળે છે તે નક્કી કરવા માટે દર્દીને ફોલી કેથેટર મૂકવામા આવે છે અને તેના યુરીન આઉટપુટ પરથી તેના ફલુઇડ બેલેન્સની કન્ડિશન નક્કી કરવામા આવે છે.
👀 4. Side effects of chemotherapy – કીમોથેરાપીની સાઈડ ઈફેક્ટ
👀 5. Care of tracheostomy tube – ટ્રેકીઓસ્ટોમી ટ્યુબની સંભાળ
ટ્રકીયોસ્ટોમી ટ્યુબ અને સિક્રીશનને રબિંગ (ઘસાવાથી) ટોમાની આજુબાજુ ની સ્કીનમાં ઈરીટેશન થઈ શકે છે.
ટ્રકિયોસ્ટોમી ટ્યુબ અને તેને અટેચ કરેલ જગ્યાએ ઇન્ફેક્શન અને સ્કિન બ્રેક ડાઉનને રોકવા માટે ટ્રકીયોસ્ટોમી સાઈડની daily કેર જરૂરી છે,
એક દિવસમાં એક વખત કેર કરવી જો જરૂર પડે તો બે થી ત્રણ વખત કરવી.
ટ્રકીયોસ્ટોમી સાઈટમાં ડ્રેનેજ અથવા ટ્યુબ એ સ્કીન પર ઘસવાથી થતી ઇરીટેશન થતું હોય તો ડ્રેસિંગ કરવું જોઈએ.
વારંવાર ઈજા ના થાય એ રિતે શંકશન કરવું.
ઇન્સ્પાયર્ડ એર અને ઓક્સિજનનું હ્યુમેડીફીકેશન કરવું.
ફાવલર પોઝીશન આપવી કે જેથી બ્રિધીંગ લેવામાં મદદ થઈ શકે.
પૂરતું ફ્લુઈડ ઇનટેક મેન્ટેન રાખવુ.
વારંવાર માઉથ વોશ આપવો.
જરૂર પડે ત્યારે શ્વાસ નળી ને લગતું લવાજ કરવૂ.
પ્રિવેન્ટ ઇન્ફેક્શન એન્ડ કોમ્પ્લિકેશન
એસેપટીક ટ્યુબ ફંકશન, હેન્ડલિંગ એન્ડ ટ્યુબ ચેન્જિંગ કરવુ.
પ્રોફાઈલેક્ટિક એન્ટીબાયોટિક આપવી.
દર કલાકે કફને પાંચ મિનિટ માટે ડિસ્પ્લેટેડ કરવો.
પોસ્ટેરીયર ટ્રકીયલ વોલ પર ટ્યુબને વારંવાર ટચ કરવાનું ટાળવું.
વગેરે જેવી કેર ટ્રકીયોસ્ટોમી ટ્યુબની કરવી જોઈએ.
👀 Q-6 A. Fill in the blanks:- ખાલી જગ્યા પુરો. 06
1…………..drug is used to constric: the pupil.
પ્યુપીલને કોસ્ટીકટ કરવા ……….ડ્રગ વપરાય છે. (માયોટીક્સ-Myotics )
2. Inflamation of cornea is called ………..
કોર્નીયાના ઇન્ફલામેશનને……… કહે છે.(કેરેટાઇટિસ-Keratitis)
3. Kaplik’s spot is a positive sign of…………
કોપ્લીફસ સ્પોટ……….ની હકારાત્મક નિશાની છે. (મીઝલ્સ -Measles)
4. Encephalitis means ………..
એનસેફેલાઇટીસ એટલે…….. (ઇન્ફ્લામેશન ઓફ ધ બ્રેઈન-Inflamation of brain)
5. Drooping if eye lid is called………
આઈ લીડના ડ્રીપીંગને……… કહે છે. (ટોસીસ -ptosis)
6. Causitive organism of chicken pox is………
ચીકન પોકસના કારણભૂત ઓર્ગનીઝમ…..,.. છે.(વેરીસેલા જોસ્ટર વાયરસ-vericella Zoster virus)
👀 B . State whether following statements are True or Flase. 06 નીચેના વિધાની ખરી છે.કે ખોટાં તે લખો.
1 .Mastopexy means removal of whole breast. મેસ્ટોપેકસી એટલે આખી બ્રેસ્ટ રીમુવ કરવી. ❌
2.Uncongugated billirubin is converted to congugated billirubin in hepatitis Patient
હીપેટાઇટીસના દર્દીમાં અનકોન્જીગ્યુટેડ બીલીરુબીન કોન્જીગ્યુટેડ બીલીરુબીનમાં ફેરવાય છે. ✅
3.Fever is a sign of inflammation. તાવ તે ઇનફલામેશન ચિન્હ છે ✅
4.Anuria means increased plicturition
એનયુરીયા એટલે વધુ પડતું યુરીન. ❌
5.Haemophilia is a hereditary haemmorrhagic diseases transmitted to male
હીમોફીલીયા પુરુષને મળતી વારસાગત હેમરેજીક ડીસીઝ છે.✅
6.Herpes Zoster is caused by herpes simplex virus.
હેર્પીસ ઝીસ્ટર હર્પીસ ગ્રીમ્પ્લકસ વાયરસથી થાય છે. ❌