skip to main content

GNM-S.Y-MSN-II-PAPER-SOLUTION-2017 -BANSI (paper no,4)

GNM-S.Y-MSN-II-GNC-PAPER-2017

Q-1 50 years old Ramanbhai is just admitted in ward with congestive cardiac failure.Answer the following.
50 વર્ષના રમણભાઇને હમણા જ કન્જેસ્ટીવ કાર્ડીયાક ફેલ્યોર સાથે વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો.

🔸a. What is C.C.F.? C.C.F. એટલે શું? 03

  • કંજેસ્ટિવ કાર્ડિયાક failure મા હાર્ટની આજુબાજુ fluid નું એક્યુમ્યુલેશન થવાના કારણે હાર્ટ એ બરોબર રીત ના વર્ક કરી શકતું નથી તેથી હાર્ટ એ પૂરતા પ્રમાણમાં બોડીમાં બ્લડ પહોંચાડી શકતું નથી તેથી બોડી ના બધા જ ભાગમાં જોઈતા પ્રમાણમાં બ્લડ ન પહોંચે તેથી ઓક્સિજન અને ન્યુટ્રીશન એ પણ સેલ ટીશ્યુ અને ઓર્ગન ને મળતું નથી.
  • આમાં હાર્ટ નું ફંક્શન અલટર થાય છે.

🔸b. Write the causes and risk factors of C.C.F. 04
C.C.F. થવા માટેના જવાબદાર કારણો અને પરિબળો વિશે લખો.

કંજેસ્ટિવ કડિયાક ફેઈલીયોર એ મુખ્યત્વે હાર્ટના મસલ્સ ની કોઈપણ પ્રકારની એબનોરમાલીટી ના કારણે થાય છે જેમ કે નીચે પ્રમાણે છે.
1)myocardial infraction ( માયો કાર્ડિયલ ઇન્ફ્।ક્શન),
2)hypertension (હાઇપર ટેન્શન),
3)valvular heart disease ( વાલવુલર હાર્ટ ડીઝીઝ),
Cardiomyo pathies(કાર્ડીઓ માયો પથી),
Disrythemias( ડીશ રિધમીયાસ).
Others causes:=

  • cronic lung disease,
  • hemorrhage,
  • anemia,
  • anesthesia ,
  • surgery,
  • physical or emotional stress,
  • excessive sodium intake.

3)Risk factors:=

  • hypertension,
  • hyperlipidemia,
  • diabetes,
  • coronary aartery disease,
  • family history,
  • smocking.,
  • alcohol consumption,
  • use of cardio toxic drug.

🔸c. Explain the nursing management & life style modification of this condition in detail. 05

C.C.F. વાળા દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ અને લાઇફ સ્ટાઇલ મોડીફિકેશન વિશે વિસ્તૃતમાં સમજાવો.

  • પેશન્ટ પાસેથી બધી જ પૂરતી માહિતી લઈ લેવી.
  • પેશન્ટ ના બધા જ લેબોરેટરી ટેસ્ટ કરાવી લેવા.
  • પેશન્ટની સ્લીપપેટન વિશે જાણી લેવું.
  • પેશન્ટની કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવો.
  • પેશન્ટના વાઈટલ સાઇન ચેક કરવા જેમ કે ટેમ્પરેચર પલ્સ રેસ્પીરેશન બ્લડ પ્રેશર વગેરે ચેક કરવા.
  • પેશન્ટના હાર્ટ સાઉન્ડ ચેક કરવા.
  • પેશન્ટના નખ સકીન ફેસ જીભ જોવી કે તેમાં કોઈ પેલને સ છે કે કેમ.
  • પેશન્ટને પ્રીસ્ક્રાઈબ કરેલી મેડિસિન આપવી.
  • પેશન્ટને ફાઉલર પોઝીશન આપવી.
  • પેશન્ટનો લન્ગ સાઉન્ડ સાંભળવા.
  • પેશન્ટના શ્વાસોશ્વાસ સાંભળવા અને તેમાં કોઈપણ પ્રકારની એબનોરમાલીટી છે કે કેમ તે જોવું.
  • પેશન્ટની દર બે કલાકે પોઝિશન ચેન્જ કરવી.
  • પેશન્ટને કહેવું કે દર 1 થી 2:00 કલાક પછી ઊંડા ઊંડા શ્વાસ વાડી કસરત કરવી.
  • પેશન્ટની થોડા થોડા પ્રમાણમાં અને વારંવાર ભોજન આપવું.
  • પેશન્ટને જો ઓક્સિજનની જરૂરિયાત હોય તો તેને ઓક્સિજન આપવો.
  • પેશન્ટને ડાય યુરેટિક મેડિસિન આપવી.
  • પેશન્ટના ઇન્ટેક આઉટપુટ ચેક કરવા.
  • પેશન્ટનો દરરોજ વજન ચેક કરવો.
  • જો જરૂરી જણાય તો પોટેશિયમ નું સપ્લીમેન્ટ તરીકે પેશન્ટને આપવું.
  • પેશન્ટને મોનિટર કરવું કે કોઈપણ પ્રકારના સોજા છે કે કેમ તે જોવું.
  • પેશન્ટનું જમવાનું થોડું ઓછું મીઠું વાળું ઓછા તેલવાળું અને ઓછી કેલરી વાળુ આપવું.
  • પેશન્ટને કહેવું કે જમવામાં ઉપરથી મીઠું ન નાખવું .
  • પેશન્ટની એક્ટિવિટી ધીમે ધીમે વધારતું જાવું.
  • પેશન્ટને કહેવું કે તે તેમની ડેલી રૂટીન એક્ટિવિટી થોડા થોડા પ્રમાણમાં કરે.
  • પેશન્ટ ને કહેવું કે એક્ટિવિટી સમયે થોડો થોડો રેસ્ટ લેવો.
  • પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ આપવો.
  • પેશન્ટને પોતાની લાગણી વર્ણવવા માટે કહેવું.
  • પેશન્ટને માઈન્ડ ડાઈવર્સ થેરાપી કરવા માટે કહેવું.
  • પેશન્ટ અને તેના સગા વહાલાઓને ડીઝીઝ માટેની તથા તેની ટ્રીટમેન્ટ માટેની બધી જ પ્રોસિજર સમજાવવી.
  • પેશન્ટના ડાયટ અને ફોલો અપ માટે પ્રોપર રીતે નોલેજ આપવું.

તો આ બધી નર્સિંગ મેનેજમેન્ટ ઓફ કંજેસ્ટિવ હાર્ટ ફેલ્યોર માટેનું મેનેજમેન્ટ છે .


🔸OR🔸
Q-1 Mr. Popatbhai is admitted in your ward with lung cancer. Answer the following.
મિ. પોપટભાઇ લંગ્સ કેન્સર સાથે તમારા વોર્ડમાં દાખલ થયા છે. નિચેના પ્રશ્નોના જવાબ આપો
.

🔸a. What is lung cancer ? લંગ્સ કેન્સર એટલે શું ? 03

લંગ કેન્સર એ લંગના એપીથેલીયલ સેલ્સમાંથી ઉદ્ભવે છે . બંને લાર્જ અને સ્મોલ એરવેમાં ( bronchi અને bronchioles ) તેના કારણે ઘણી વખત લંગ કેન્સરને Bronchiogenic cancer અથવા Bronchiogenic carcinoma કહેવામાં આવે છે.

  • પ્લુરા ( પ્લુરલ કેવીટી ) માંથી પણ કેન્સર ઉદભવે છે તેને મેઝોથેલીઓમાસ કહેવામાં આવે છે.
  • આ સિવાય બીજા સપોર્ટિંગ ટીશ્યુ ના કારણે પણ લંગ કેન્સર થાય છે ઉદાહરણ તરીકે : બ્લડ વેસલ્સ વગેરે.
  • લંગ્સ એક કોમન પ્રકારનું ઓર્ગન છે જેમાંથી કેન્સરનું metastasis ( બીજા ઓર્ગનમાં પરિવહન ) સરળતાથી થાય છે.

🔸b. Write the post-operative care in lung cancer. 05
લંગ્સ કેન્સરમાં તેની પોસ્ટ ઓપરેટીવ કેર વિશે લખો.

ચેસ્ટ સાઉન્ડ , રેસ્પિરેશન રેટ , પેટર્ન અને ડેપ્થ અસ્કલટેટ કરવા.

  • આટેરિયલ બ્લડ ગેસ અસેસ કરવું , હાઇપોક્સિયા અને કાર્બન ડાયોક્સાઇડ રિટેન્શન ચેક કરવા માટે.
  • જો પલ્મોનરી સ્ટેટસમાં ચેન્જીસ જોવા મળશે તો તે કોમ્પ્લિકેશન ઇન્ડિકેટ કરે છે.
    વુંડ અથવા સર્જીકલ સ્કાર ની જગ્યાએ લીકેજ માટે જોવું.
  • જો લીકેજ જોવા મળે તો ત્યાં પ્રેશર આપીને ડ્રેસિંગ કરવું અને સર્જનને જાણ કરવી.
  • પેશન્ટની સ્કિનને ચેક કરવી . જો સ્કીન પેલ , ઠંડી કે મોઇસ્ટ જોવા મળે તો તે શોક ઇન્ડિકેટ કરે છે.
    વુંડ અથવા સર્જીકલ સ્કાર ની જગ્યાએ ઇન્ફેક્શન માટે તપાસવું
  • જો રેડનેસ , ગરમપણું , સોજેલુ અને રસી નીકળતું જોવા મળે તો ઇન્ફેક્શન પ્રેઝન્ટ જોવા મળે છે.
  • જો ઇન્ફેક્શન ડેવલોપ થતું હોય તો તેને ઓળખીને તે અનુસાર ટ્રીટમેન્ટ કરવી.
    ગળફાની તપાસ કરવી
  • જો ગડફા નો રંગ બદલીને પીળો અથવા લીલો થઈ જાય તો ઇન્ફેક્શન પ્રેઝન્ટ જોવા મળે છે.
    દર ૪ કલાકે ટેમ્પરેચર માપવું
  • જો તાવ , કન્ફ્યુઝન અને થાકેલાપણુ જોવા મળે તો ઇન્ફેક્શન હોઈ શકે.
    એન્ટિબાયોટિક મેડીકેશન
  • એન્ટિબાયોટિક મેડીકેશન એ ઇન્ફેક્શન થવાના ચાન્સને ઘટાડે છે.
    મેન્ટેન પોઝીશન
  • એક વખત વાઈટલ સાઇન નોર્મલ થઈ ગયા પછી પેશન્ટને અપરાઇટ અથવા સેમિફાવલર પોઝીશન આપવી. પેશન્ટની ચેસ્ટ સારી રીતે એક્સપાંડ થાય તે માટે તેની પીઠની નીચે ઓશીકા વડે સપોર્ટ આપવો. આ પોઝિશનથી બંને લંગમાં પ્રોપર ઓક્સિજન પહોંચશે.
    એનાલજેસીક મેડીકેશન
  • આ મેડિકેશન પેઇનને ઘટાડવા માટે થાય છે અને તેની અસર જોવા માટે પેઇન ચાર્ટ મોનિટર કરવો.
    પેશન્ટને એક્સરસાઇઝ કરવા માટે પ્રોત્સાહિત કરવું.
  • ડિપ બ્રિધિગ અને કફિંગ એક્સરસાઇઝ દર કલાકે કરવી.
    આ કસરત કરવાથી લંગ્સમાં રહેલું secretion બહાર નીકળી જશે અને ઇન્ફેક્શન અને atelectasis ( lung collapse ) prevent થશે.
    પેશન્ટને જણાવવું કે કફિંગ અથવા વળતી વખતે વુડ અથવા સર્જીકલ સ્કારને સપોર્ટ કરવો.
  • જો વુંડ પર તણાવ વધશે તો તે તૂટી જશે અથવા મોડુ રુજાશે.
    ચેસ્ટ ફિઝિયોથેરાપી અને પોસ્ચ્યુઅલ ડ્રેનેજ પરફોર્મ કરવું.
  • ગ્રેવિટીની મદદથી secretionને સાઈડ લાઈન પોઝીશન આપીને બહાર કાઢવામાં આવે છે.
    ઓક્સિજન થેરાપી
  • એડિશનલ ઓક્સિજન આપવાથી ટીસ્યુમાં હાઇપોક્સીયા પ્રિવેન્ટ થાય છે.
    જે ઓક્સિજન ઇનહેલ કરવામાં આવે છે તે પૂરતી રીતે હાઈડ્રેટેડ અને ભેજવાળું હોવું જોઈએ
  • તેનાથી mucous membranes ના ડેમેજને રોકી શકાય છે અને જે secretion છે તે પાતળું બને છે અને easily બહાર નીકળી શકે છે.
    ઓરલ મ્યુકોશાને ડ્રાય થતું અટકાવવા માટે રેગ્યુલર ઓરલ હાયજીન મેન્ટેન કરવી
  • ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન થતું હોય ત્યારે ઓરલ મ્યુકોસા ડ્રાય થવાની શક્યતાઓ વધારે છે અને તેના કારણે સોર અને ઇન્ફેક્શન પણ લાગી શકે તેથી ઓરલ મ્યુકોસાને મોઇસ્ટ રાખવી જરૂરી છે.
    ડીપ વેઇન થો‌મ્બોસીસ થતું અટકાવવું.
  • પગની કસરત કરવી . તેનાથી ડીપ વેન સુધી બ્લડ સર્ક્યુલેશન સરખું પહોંચશે અને બ્લડ ક્લોટ થતું અટકાવી શકાય.
  • પ્રિસ્ક્રિપ્શન મુજબ હિપેરીન ઇન્જેક્શન આપવું. હિપેરીન એક એન્ટી કોગ્યુલનટ મેડિસિન છે જે બ્લડ ક્લોટ થતું અટકાવે છે.
    એનટી એમ્બોલિઝમ સ્ટોકિંગ્સ એપ્લાય કરવું. સ્ટોકિંગ્સ વિનસ રિટર્નને ઇમ્પ્રુવ કરે છે. જેનાથી venous stasis થતું નથી અને emboli બનતા નથી.
    મેન્ટેન ચેસ્ટ ટ્યુબ અને ડ્રેનેજ
  • ડ્રેનેજ સિસ્ટમ ને મોનિટર કરવી.
  • પેશન્ટ ટ્યુબ પર ન સૂઈ જાય તેનું ધ્યાન રાખવું.
  • ચેસ્ટ ટ્યુબ બરાબર રીતે કનેક્ટેડ છે કે નહીં તેનું ધ્યાન રાખવું.
  • ડ્રેનેજ ટ્યુબ ને ક્યારેય પણ ચેસ્ટ ની ઉપર લઈ જવી નહીં તેનાથી ડ્રેઇન થયેલું ફ્લુઇડ ફરીથી પ્લુરલ સ્પેસમાં જઈ શકે છે.
    -ક્યારેય પણ સર્જનના ઓર્ડર વગર ડ્રેનેજ ટ્યુબને ક્લેમ્પ કરવી નહીં તેનાથી એર ડ્રેનેજ ટ્યુબ ની અંદર ટ્રેપ થઈ શકે છે અને ન્યુમોથોરેક્સ જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે અને lung collapse થઈ શકે છે.
    -એક sterile water ની બોટલ બેડ સાઈડ રાખવી. જો ક્યારેય પણ ડ્રેનેજ સિસ્ટમમાં કોઈ બ્રેકેજ આવે તો તરત જ તે ડ્રેનેજ સિસ્ટમને sterile વોટર બોટલની અંદર રાખી દેવી અને બને તેટલી જલ્દી થી નવી ડ્રેનેજ સિસ્ટમ લગાવી દેવી.
    -જો ક્યારેય પણ પેશન્ટ એક્સિડેન્ટલી ડ્રેનેજ ટ્યુબને રીમુવ કરી નાખે ત્યારે ફટાફટ Gloves પહેરી લેવા અને જ્યાંથી ટ્યુબ નીકળી ગઈ છે તે જગ્યાએ આંગળી વડે સ્કિનને પિન્ચ કરવી અને ત્યાં બે ઇંચ જેટલું ડ્રેસિંગ અપલાય કરવું અને બને તેટલી જલ્દી થી સર્જનને કોલ કરવો.

🔸c. Health education on prevention of lung cancer. 04
લંગ્સ કેન્સરના પ્રીવેન્શન માટે હેલ્થ એજ્યુકેશન.

SMOKING – સ્મોકિંગ અવોઈડ કરવુ સ્મોકિંગ ( સિગારેટ ) ની અંદર આલ્ક્લોઈડ પ્રોડક્ટ આવે છે જેવા કે નિકોટીન તે કેન્સરસ ગ્રોથ કરી શકે છે તેથી તેને અવોઇડ કરવું તે પેસિવ સ્મોકર ( સરાઉન્ડિંગમાં રહેતા લોકો ) ને પણ નુકસાન કરે છે.
FAMILIAL PREDISPOSITION – જો કુટુંબમાં કેન્સરની હિસ્ટ્રી હોય તો પહેલેથી જ હેલ્ધી લાઈફ સ્ટાઈલ રાખવી , વ્યસનથી દૂર રહેવું , એક્સરસાઇઝ કરવી તેથી ફેમિલી ફ્રી ડીસપોઝિશનથી બચી જ શકાય છે.

  • ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર ( IARC ) ના રિસર્ચ મુજબ જણાવ્યું છે કે સ્મોલ રિજન માં આવેલું નાના એવા જીનોનોમના કારણે પણ કેન્સર થવાની શક્યતાઓ છે. – PRIOR HISTORY OF LUNG CANCER
  • જો એકવાર કેન્સર થઈ ગયું છે તો કેન્સર કરતા હોય એવા ફેક્ટરથી દૂર રહેવું જો વ્યસન છોડ્યું હોય તો ફરીથી શરૂ કરવું નહીં અને બને તેટલું સાદગીવાળું જીવન જીવવું.
    NUTRITION
  • બને તેટલા ફળો અને શાકભાજી જેમ કે લીલા શાકભાજી અને ગાજર તેનાથી લંગ કેન્સરનો રિસ્ક અડધો ઘટી જાય છે વિટામીનના સપ્લીમેન્ટ પણ લઈ શકાય છે.
    LUNG DISEASE
  • લંગ ના રોગોના કારણે પણ લંગ કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે.
    AIR POLLUTION
  • વાહનો ઉદ્યોગો અને પાવર પ્લાન્ટ ના ધુમાડાના કારણે લંગ કેન્સર થવાની શક્યતા વધી જાય છે તેથી લાંબા સમય સુધી તેના સંપર્કમાં આવવાનું ટાળવુ.
    ASBESTOS FIBERS
  • એસબેસટોસ એ સિલિકેટ ના ફાયબર છે જે જીવનભર લંગની અંદર રહી શકે છે જનરલી આ જ્યાં વર્ક કરતા હોય ત્યાંથી તેના એક્સપોઝરમાં આવી શકે છે. એસબેસ્ટોસ થર્મલ પ્લાન્ટમાં જોવા મળે છે. સિગારેટ પીવાથી એસબીસ્ટોસના કારણે થતા કેન્સરના ચાન્સીસ વધી જાય છે એસબેસટોસના સંપર્કમાં આવતા હોય તેવા વ્યક્તિને ક્યારે સ્મોકિંગ ન કરવું જોઈએ.

Q – 2 A 20 years old Arunaben is admitted in ward with ulna radius fracture of right hand. Answer the following. 08
20 વર્ષના અરૂણાબેન વોર્ડમાં અના રેડીયસના ફ્રેક્ચર સાથે દાખલ છે. નિચેના પ્રશ્નોના જવાબ આપો.

🔸(i) Assessment of musculoskeletal functions. મસ્ક્યુલોસ્કેલેટલ ફંકશનનું અસેસમેન્ટ

HISTORY લેવાની

  • સબ્જેક્ટિવ ડેટા ( પેશન્ટ શું કમ્પ્લેન કરે છે.)
  • ઓબ્જેકટીવ ડેટા ( સ્ટાફ દ્વારા જે લક્ષણો જોવામાં આવે તે. )
  • પેશન્ટની પર્સનલ હિસ્ટ્રી ( નામ , ઉંમર , જાતિ , સરનામું , બેડ નંબર , રજીસ્ટ્રેશન નંબર , નિદાન )
  • ચીફ કમ્પ્લેન ( પેશન્ટને હાલમાં થતી તકલીફો જેમ કે પેઇન , ડિસકંફર્ટ વગેરે. )
  • પહેલાની હેલ્થ હિસ્ટ્રી
  • સાયકોલોજીકલ હિસ્ટ્રી
  • જીવનશૈલીના ડેટા
  • પહેલા કોઈ એકસીડન્ટ કે વાગેલું હોય તો તેની હિસ્ટ્રી
    મિકેનિઝમ ઓફ ઇન્જૂરી : કેવી રીતે લાગ્યું ? તમને જે લક્ષણો આવ્યા છે તેમાં વધારો થયો છે કે નહીં ?
    મેડિકલ હિસ્ટ્રી : કયા પ્રકારની દવાઓ તમે લઈ રહ્યા છો ? આની પહેલા કોઈપણ પ્રકારના રોગો થયેલા છે અથવા હોસ્પિટલમાં દાખલ થયેલા છો અથવા કોઈ દવા દરરોજ લઈ રહ્યા છો ? જો હા , તો તેના વિશે પૂરેપૂરી માહિતી મેળવવી.
    સોશિયલ હિસ્ટ્રી : રોજગાર , કસરત , કામ , કોઈ ખરાબ આદત આ બધી બાબતો વિશે પૂછવું.
    PHYSICAL EXAMINATION
    જનરલ મસ્ક્યુલોસ્કેલેટલ એક્ઝામિનેશન
  • મોબિલિટી ( હાથને હલનચલન કરાવીને ચેક કરવું )
  • જનરલ સાંધા નું હલનચલન કરાવવું અને એબ્નોર્માલિટી ચેક કરવી.
    મસલ્સ ( સ્નાયુઓ )
  • મસલ્સ ટોન
  • હાયપરટ્રોફી
  • સ્નાયુઓનો તણાવ
    કયા કયા પ્રશ્નો પેશન્ટ ને પૂછવાના હોય છે.
  • એવું જોઈ શકાય છે કે મસલ્સ છે તે કમ્પ્લીટલી પેરેલાઇઝ થઈ ગયું છે અને કોન્ટ્રાક્ટ થતું નથી .
    -મસલ્સ કોન્ટ્રાક્ટ થાય છે તે આપણે ફીલ કરી શકીએ છીએ પણ મસલની મોમેન્ટ થતી નથી.
    -શું એક્સ્ટ્રીમેટીઝને સપોર્ટ કર્યા પછી દર્દી ફુલ રેન્જ ઓફ મોશન પરફોર્મ કરી શકે છે ?
    -જો દર્દીની એક્સ્ટ્રીમિટી સપોર્ટ વગર ગ્રેવિટી માં રાખવામાં આવે તો તે ફૂલ રેન્જ ઓફ મોશન પરફોર્મ કરી શકે છે કે નહીં?
    -તેના સાંધા અને હાડકાની તપાસ કરવી.
    -શું બંને હાથની સિમેન્ટરી એટલે કે સરખાઈ છે ?
    -શું દર્દીને વાગેલી જગ્યાએ સોજો છે?
  • શું દર્દી ને કોઈ પણ ડિફોમિટી એટલે ખોડખાપણ છે ?
    -શું સાંધામાંથી ઘસારાનો અવાજ આવે છે અથવા તો એવું લાગે છે કે ધંધામાં ઘસારો થાય છે?
  • દર્દીના રિફ્લેક્સ ચેક કરવા અને વાગેલી જગ્યાએ પૂરતું બ્લડ પહોંચે છે કે નહીં તે પણ ચેક કરવું.
  • દર્દીને વાગેલી જગ્યાએ ચામડી ગરમ છે કે ઠંડી અથવા ત્યાં ચેકો કે ઘસારો હોય તો તે પણ ચેક કરવું.
    DIAGNOSTIC TEST
  • એક્સ રે
  • સીટી સ્કેન
  • એમ આર આઈ
  • બોન સ્કેન
  • લેબોરેટરી ટેસ્ટ કરવા.

🔸(ii) Nursing intervention during traction. ટ્રેકશન દરમિયાનનુ નર્સિંગ ઇન્ટરવેન્શન

a – patient education

  • દર્દીને ટ્રેકશન વિશે સમજાવવું અને સર્જનના ઓર્ડર મુજબ ટ્રેક્શન અપ્લાય કરવું.
  • દર્દીને જણાવવું કે આટલી હદે તમે તમારા હાથને હલાવી શકો છો અને કેવી રીતે હલાવવું તે પણ સમજાવવું.
  • પેશન્ટને સરખી શરીરની પોઝિશન વિશે સમજાવવું.

b – ટ્રેકશન કંટીન્યુ મેન્ટેન રાખવું જ્યાં સુધી ડોક્ટરે જણાવેલ હોય ત્યાં સુધી.

  • વારંવાર જોવું કે ટ્રેક્ટરની દોરી સીધી અને pulleys ( ગરગડી ) માં વચ્ચે સરખી છે કે નહીં.
  • ટ્રેકશન પર રાખેલો વજન દર્દીના પલંગની નીચે મુક્ત રીતે લટકે છે તેનું ધ્યાન રાખવું.
  • ટ્રેકશનમાં લગાવેલા દોરડામાં ઘસારો ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ટ્રેક્શનમાં જાતે વજન ન ઉમેરવો અને ઘટાડવો પણ નહીં.
  • થોમસ સ્પલીટને ચેક કરતું રહેવું જો એવું લાગે કે તેની રિંગ નીકળી જાય એમ છે તો ટ્રેકશનને હલાવ્યા વગર રીંગ ને ફરીથી ફીટ કરી દેવી.
  • બહુ બેડ ને અથવા તો ટ્રેકશનને હલાવ્યા કરવું નહીં.
  • વજન છે તે બરાબર દોરડાથી બંધાયેલા છે તે જોતું રહેવું અને તેનું ધ્યાન રાખવું.
    c – ચામડીની સંભાળ
  • દર્દીને જણાવવું કે પડખું ફરતી વખતે ધીમેથી પ્રેશર ઓછું થાય તે રીતે ફરવું.
  • ટ્રેકશનના કારણે આવતા ફોર્સ ના લીધે સ્કીનને ડેમેજ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ટ્રેકશનના જે ભાગે રીંગ રહેલી હોય ત્યાં ચાઠા ન પડે તે માટે જોવું અને નહાતી વખતે તે ભાગને સાફ કરીને પાવડર એપ્લાય કરવો.
  • જોવું કે ટ્રેકશનના કારણે ચામડીના ભાગે ઘસારો , ઇન્જૂરી કે ચિરા જોવા મળતા નથી. જો જોવા મળે તો પ્રેશર ઓછું કરીને ટ્રીક્શન ફરીથી એડજસ્ટ કરવું.
  • પીન સાઈટ ( જ્યાં લોક અપ્લાય કરેલો હોય તે ) સાફ અને ચોખ્ખી રાખવી . તેને હાઈડ્રોજન પેરોક્સાઈડ , પોવિડિન આયોડિન વડે સાફ કરવી.
  • d – Toileting
  • બાથરૂમ જવું હોય ત્યારે બેડ પાનનો ઉપયોગ કરવો.
  • દર્દી સ્ત્રી હોય ત્યારે બેડપાન સાથે વોટર પ્રુફ મટીરીયલનો ઉપયોગ કરવો.

🔸B. Standard safety precautions for HIV infection. 04
HIV ઇન્ફેકશનનાં સ્ટાન્ડર્ડ સેફ્ટી પ્રીકોશન

હોસ્પિટલમાં હોઈએ ત્યારે એક જ નીડલ કે સિરીંજ નો બીજી વખત ઉપયોગ કરવો નહીં.

  • પ્રેગનેન્સી દરમિયાન HIV નો ટેસ્ટ ફરજિયાત પણે કરાવવો. જેનાથી બાળકમાં જતો અટકાવી શકાય.
  • જાતીય સંબંધ વખતે કોન્ડમનો ઉપયોગ કરવો.
  • એક કરતા વધારે પાર્ટનર સાથે જાતીય સંબંધ રાખવો નહીં.
  • કોન્ડમ વાપરતી કરતી વખતે તે તૂટી ન જાય એનું ધ્યાન રાખવું.
  • લોહીનું દાન લેતા પહેલા તેનો HIV ટેસ્ટ ફરજિયાત કરવો.
  • જો કોઈપણ વ્યક્તિ HIV પોઝિટિવ આવે તો તેને એન્ટી રીટ્રો વાયરલ થેરાપી વિશે જણાવવું.
  • તમામ હેલ્થ કેર વર્કર્સ જે એક એક્યુટ , ક્રોનીક કે હોમ કેર આપતા હોય અથવા ડેન્ટલ વર્કર હોય તેને સેફટી પ્રીકોસન જાળવવા માટે સમજાવવું.
  • ઘણા લોકો છે ડ્રગ એબ્યુઝ હોય છે તે એકબીજાની નીડલ વાપરતા હોય તો તેનાથી પણ એકબીજામાં ફેલાઈ શકે છે.
  • લોકોમાં HIV માટે એજ્યુકેશન આપવું અને જાગૃતતા વધારવી.

Q-3 Write short Answer(ANY TWO) ટૂંકમાં જવાબ આપો. (કોઇપણ બે) 2X6=12

🔸a. Control of infection – – કંટ્રોલ ઓફ ઇન્ફેકશન

ઇન્ફેક્શન નિયંત્રણ

હેલ્થકેર સેટિંગ્સમાં ઇન્ફેક્શન નિયંત્રણ, ખાસ કરીને પેથોજનના infection ને અટકાવવાનો વ્યાપક દૃષ્ટિકોણ શામેલ છે. ઇન્ફેક્શન નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતી વિવિધ વ્યૂહરચનાઓ અને પ્રથાઓનો નીચે મુજબ છે

1. હાથની સેનિટેશન
  • મહત્વ: હાથની સેનિટેશન ઇન્ફેક્શનના ફેલાવાને અટકાવવામાં મહત્વપૂર્ણ છે.
    • હાથ ધોવાનું: સાબુ અને પાણીનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 20 સેકંડ સુધી હાથ ધોવો.
    • હાથ સેનીટાઇઝર્સ: જ્યારે સાબુ અને પાણી ઉપલબ્ધ ન હોય ત્યારે ઓછામાં ઓછા 60% આલ્કોહોલ ધરાવતી આલ્કોહોલ આધારિત હાથ રગડવાનો ઉપયોગ કરો.
      હાથ અને wrist ના તમામ સપાટી પર પૂરતા પ્રમાણમાં કવરેજ સુનિશ્ચિત કરો.
2. પર્સનલ પ્રોટેકટીવ એક્વીપમેન્ટ (PPE)
  • પ્રકારો: ગ્લોવ્સ, માસ્ક, ગાઉન, ફેસ શીલ્ડ અને ગોગલ્સ.
  • ઉપયોગ: સંપર્ક, ડ્રોપલેટ, વાયુજન્ય જેવા infection ના પ્રકારના આધાર પર યોગ્ય PPE પહેરો.
  • શિક્ષણ: સ્ટાફને ઇન્ફેકશન ટકાવવાની યોગ્ય પહેરવાની અને ઉતારવાની તકનીકો પર તાલીમ આપવી
3. પર્યાવરણની સફાઇ અને નીરજતા
  • સફાઇના નિયમો: મંજૂર ડીસઇન્ફેકટન્ટનો ઉપયોગ કરીને સપાટી અને ઉપકરણોની નિયમિત સફાઇ.
  • ફોકસ વિસ્તાર: બેડ રેલ્સ, દરવાજાના હેન્ડલ્સ અને તબીબી સાધનો જેવી હાઇ-ટચ સપાટીઓ.
  • ધોરણો: ચોક્કસ સફાઇના નિયમો માટે પોલીસી અથવા WHO જેવી માર્ગદર્શિકાઓનું પાલન કરો.
4. તબીબી સાધનોનું સ્ટેરિલાઇઝેશન
  • પદ્ધતિઓ: ઓટોક્લેવિંગ (સટીમ સ્ટેરિલાઇઝેશન), ઇથિલિન ઓક્સાઇડ ગેસ, અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્લાઝમા.
  • નિયંત્રણ: સ્ટેરિલાઇઝેશન કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરવા માટે જૈવિક સૂચકાંક અને રાસાયણિક સૂચકાંકનો ઉપયોગ કરો.
5. વેક્સીનેશન
  • કાર્યક્રમો: હેલ્થકેર કર્મચારીઓ અને પેશન્ટ માટે વેક્સીનેશન કાર્યક્રમો અમલમાં મૂકવા
  • ટીકાઓ: રુટીન પ્રતિરક્ષણ કાર્યક્રમના ભાગરૂપે ઇન્ફ્લુએન્ઝા, હેપેટાઇટિસ બી અને COVID-19 ના સામેલ છે.
6. અલગ રાખવું અને સમૂહ બનાવીને રાખવું
  • અલગ રાખવાના પગલા: ઈનફેક્ટટેડ પેશન્ટને યોગ્ય ચિહ્ન સાથે અલગ રાખવાના રૂમમાં મૂકવું.
  • સમૂહ બનાવવો: ક્રોસ-infection ને ઓછું કરવા માટે સમાન ઇન્ફેક્શન ધરાવતાં પેશન્ટનો સમૂહ બનાવો.
7. એન્ટી માઇક્રોબિયલ સ્ટ્યુર્ડશિપ
  • માર્ગદર્શિકાઓ: એન્ટીબાયોટિક્સના યોગ્ય ઉપયોગ માટે પ્રોટોકોલ વિકસાવવા અને અમલમાં મૂકવા.
  • નિયંત્રણ: એન્ટીબાયોટિક ઉપયોગ અને પ્રતિકાર કેળવવાની પૅટર્ન્સને ટ્રેક અને સમીક્ષા કરવા માટે.
8. નિરીક્ષણ અને મોનિટરિંગ
  • ઇન્ફેક્શનના નિરીક્ષણ: ઇન્ફેક્શન, જેમ કે હોસ્પિટલમાં મેળવેલ ઇન્ફેક્શન (HAIs) ની મોનિટર અને અહેવાલ આપવાના સિસ્ટમ અમલમાં મૂકો.
  • ડેટા વિશ્લેષણ: ટ્રેન્ડ, પ્રસાર અને સુધારાના ક્ષેત્રોને ઓળખવા માટે ડેટાનો ઉપયોગ કરો.
9. શિક્ષણ અને તાલીમ
  • કાર્યક્રમો: હેલ્થકેર સ્ટાફ માટે ઇન્ફેક્શન નિયંત્રણ પ્રથાઓ પર નિયમિત તાલીમ સત્રો ચલાવો.
  • અપડેટ્સ: સ્ટાફને નવીનતમ માર્ગદર્શિકા અને શ્રેષ્ઠ પ્રથાઓ વિશે માહિતગાર રાખો.
10. નીતિઓ અને પ્રોટોકોલ્સ
  • વિકાસ: હાલની માર્ગદર્શિકાઓ પર આધારિત ઇન્ફેક્શન નિયંત્રણ નીતિઓ અને પ્રક્રિયાઓ બનાવો અને અપડેટ કરો.
  • પાલન: નિયમિત ઓડિટ અને પ્રતિસાદ પદ્ધતિઓ દ્વારા પાલન સુનિશ્ચિત કરો.
11. પેશન્ટ અને મુલાકાતીની શિક્ષણ
  • માહિતી: ઇન્ફેક્શન નિવારણ પ્રથાઓ પર પેશન્ટ અને મુલાકાતીઓને માહિતી આપો.
  • ચિહ્નો અને લક્ષણો: તેમને ઇન્ફેક્શનના ચિહ્નોને ઓળખવા અને તાત્કાલિક લક્ષણોની જાણ કરવાની મહત્વતા વિશે શિક્ષિત કરો.
12. ટેક્નોલોજીનો ઉપયોગ
  • સ્વચાલિત સિસ્ટમ: ઇન્ફેક્શન અને એન્ટીબાયોટિક્સ ઉપયોગને ટ્રેક કરવા માટે ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સ (EHRs) અને નિરીક્ષણ સિસ્ટમ અમલમાં મૂકો.
  • નાવિન્ય: સપાટી નીરજતા માટે UV-C લાઇટ અને વાયુજન્ય પેથોજન ઘટાડવા માટે એર ફિલ્ટ્રેશન સિસ્ટમ્સ જેવી ટેક્નોલોજી શોધો.
13. સહયોગ અને ભાગીદારી

શોધ અને વિકાસ: ઇન્ફેક્શન નિયંત્રણ પદ્ધતિઓ, વેક્સીન, અને સારવારના અભ્યાસને સમર્થન આપો.

સ્થાનિક અને વૈશ્વિક નેટવર્ક્સ: જ્ઞાન અને સંસાધનો શેર કરવા માટે જાહેર આરોગ્ય અધિકારીઓ, વ્યાવસાયિક સંસ્થાઓ, અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાવા.

🔸b. Etiology of sensorineural hearing loss– સેન્સોન્યુરલ હીઅરીંગ લોસના ઇટીઓલોજી

સેન્‍સરીન્યુરલ હિયરિંગ લોસ કંજનાઈટલ ( જન્મજાત ) અથવા એકવાયર્ડ હોઈ શકે છે.
૧ – કંજનાઈટલ

  • cochlea ( આ એક ઇનર ઇયર નો પાર્ટ છે ) નો અપૂરતો વિકાસ
  • ક્રોમોઝોમલ સિન્ડ્રોમ
  • વારસાગત
  • જન્મજાત કોકલીયામાં ઇન્ફેક્શન
  • ડીલે ઇન કન્સિવિંગ પ્રેગનેન્સી
    ૨ – એકવાયર્ડ
  • મોટી ઉંમરના વ્યક્તિઓમાં આ સામાન્ય પણે જોવા મળે છે.
  • બીનાઇન અથવા મેલીગનન્ટ ગાંઠના કારણે જેમ કે ; એકોસ્ટિક ન્યુરોમાં , મેનીનજીઓમાં અને બ્રેન ટ્યુમર.
  • ઘણી બધી મેડિસિનના કારણે પણ સેસરી ન્યુરલ હિયરિંગ લોસ જોવા મળે છે જેમ કે; એન્ટી મલેરિયલ , એમાઇનો ગ્લાયકોસાઇડ , એન્ટીનિઓપ્લાસ્ટિક અને વાયગ્રા.
  • બાળપણમાં ઇન્ફેક્શન લાગેલું હોય જેમ કે ; ગાલપચોડીયા , ઓરી , મેનીનજાઈટીસ.
  • જન્મજાત ઇન્ફેક્શન ( ટોકઝોપ્લાસ્મોસીસ , રુબેલા , સાઈટોમેગાલો વાઇરસ , હોર્પીસ , સિફિલિસ )
  • પ્રીમેચ્યુર બર્થ
  • ફીટલ આલ્કોહોલ સિન્ડ્રોમ
  • જન્મજાત ખોડખાપણ
  • ડીમાઈલીનેટિંગ ડિસિઝ ( નવસની ફરતે આવેલું માઈલીન શીટ નું કવર ડેમેજ થઈ જાય છે.)
  • લાંબા સમય સુધી બહુ વધારે પડતા અવાજના સંપર્કમાં આવવાથી
  • મેનીયર્સ ડિસીઝ
  • ઇનર ઇયરમાં વાયરલ ઇન્ફેક્શન લાગવાથી ( લેબેરીનથાયટીસ )
  • ઓટોસકલેરોસીસ
  • ફિઝિકલ ટ્રોમા
  • ઓટોઇમ્યુન ડિસીઝ
  • HIV / AIDS એ ડાયરેક્ટલી કોકલીયા અને સેન્ટ્રલ ઓડિટરી સિસ્ટમને અસર કરે છે.
  • ન્યુ બોર્ન બેબીમાં ક્લેમાઈડિયા ના કારણે હિયરિંગ લોસ જોવા મળે છે.
  • કેમિકલ કે જે કાનને નુકસાન કરે છે તેના સંપર્કમાં આવવાથી ( ટોલ્યુઇન , કાર્બન મોનોક્સાઈડ , લીડ , મર્ક્યુરી વગેરે.)

🔸c. Psoriasis – સોરેયાસીસ

Definition:
સોરીયાસીસ એ એક નોન ઇન્ફેક્શન વારંવાર થતો chronic (લાંબા સમયનો) ઇન્ફ્લામેન્ટરી ડિસઓર્ડર છે.

  • તેમાં કેરેટિન સિન્થેસીસ વધી જાય છે . રેડ અને રાઉન્ડ પ્લેગ, ઉપસેલા , ઈરીધમેટર્સ , સિલ્વરી વાઈટ પેચીસ વડે કવર થાય છે.
  • આ સીલવરી વાઈટ સ્કેલને રીમુવ કરતા પિન પોઇન્ટ પર બ્લીડિંગ જોવા મળે છે જેને ‘ auspitz phenomenon ‘ કહેવામાં આવે છે.
    Types of psoriasis:
    1 – સોરીયાસીસ વલગારીસ
    2 – જનરલાઈઝ સોરીયાસીસ
    3 – લોકલાઈઝડ સોરીયાસીસ
    4 – ઇરીધમેટસ સોરીયાસીસ
  • સોરીયાસીસ વલગારીસ એ સ્ટ્રેપટોકોકલ ફેનીન્જાઈટીસના કારણે થાય છે.
  • જનરલાઈઝ સોરીયાસીસ અને લોકલાઈઝ્ડ સોરીયાસીસમા હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તેમાં તાવ , ઠંડી , હાઇપોકેલસેમિયા તથા સાંધાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. તેમાં પહેલા ઈરીથમેટીક અને રસીવાળા લીઝન હોવાની હિસ્ટ્રી જોવા મળે છે.
  • ઇરીધમેટસ સોરીયાસીસ આખા શરીરમાં લાલ કલરના લીઝન જોવા મળે છે. તેની સાથે શરીરનું તાપમાન જાળવવામાં મુશ્કેલી તથા હાઇપોઆલબ્યુમીનેમિયા ( આલ્બ્યુમીનુ પ્રોટીન ઓછું પ્રમાણ લોહીમાં ) , ઇડીમાં અને ઇન્ફ્લામેન્ટરી વાઝોડાયલેશન ના કારણે હાય કાર્ડિયાક આઉટપુટ જોવા મળે છે.
    સોરીયાસીસના કોમ્પ્લિકેશન તરીકે સોરીયાસીસ આર્થરાઇટિસ જોવા મળે છે.
    MEDICAL MANAGEMENT
  • ટોપીકલ કેરેટોલાઈટીક એજન્ટ જેવા કે સેલિસિલિક એસિડ , એમોનિએટેડ મર્ક્યુરી
  • ટોપિકલ કોટીકોસ્ટીરોઈડ
  • ઇન્ફ્લામેશન ને ઓછું કરવા માટે મોઇસ્ટ ડ્રેસિંગ કરવું
  • દર્દીને emollients ( તે ચામડીને સોફ્ટ અને સ્મુધ કરે છે ) નો ઉપયોગ કરવા કહેવું તેનાથી સોરીયાટીક પ્લેગ ઘટે છે અને તેની થીક્નેસ પણ ઘટે છે.
    જો પેશન્ટને emollients નો અવરોધ હોય તો કોલટાર ( તે એન્થા‌લીન ની પ્રોડક્ટ છે ) નો ઉપયોગ કરવો.

⏩.Q-4 Write short notes (ANY THREE)ટૂંકનોંધ લખો(કોઈપણ ત્રણ) 3X4=12
🔸a. Different between hypotension & hypertension. હાઇપોટેન્શન અને હાઇપરટેન્શન વચ્ચેનો તફાવત.

1 – HYPERTENSION
DEFINITION – બ્લડ પ્રેશર એ નોર્મલ કરતાં વધી જાય છે. ( બ્લડ પ્રેશર > 120/80 mm of Hg.
CAUSES

  • જીનેટીક
  • જીવન શૈલી ( ઓછી ઊંઘ , ઓછી ફિઝિકલ એક્ટિવિટી , વધારે વજન , ચિંતા વગેરે )
  • સ્મોકિંગ
  • ઉંમર > 65 year
  • વધારે નમક વાળો ખોરાક
  • દારૂનું વ્યસન
    SYMPTOMS ( લક્ષણો )
  • વધારે માથું દુખવું
  • શોટનેસ ઓફ બ્રિથ
  • નાકમાંથી લોહી નીકળવું
  • કન્ફ્યુઝન
  • ચેસ્ટ ટાઈટનેસ
    COMPLICATIONS
  • હાર્ટ અટેક , સ્ટ્રોક , કિડનીફેઇલ્યર અને બીજા હદય અને આંખના રોગો થવાની શક્યતા વધી જાય છે.
    PREVENTION
  • ફળો અને શાકભાજી ખાવા
  • તળેલો ખોરાક ન ખાવો
  • નમક વાળો ખોરાક ટાળવો
  • સ્મોકિંગ ટાળવુ
  • દારૂ ન પીવો
  • માછલી ખાવી
  • લાલ મીટ ન ખાવું
  • દરરોજ કસરત કરવી
    -રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવું
    TREATMENT
  • ઘણા બધા ગ્રુપની દવાઓ હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે આપવામાં આવે છે.
  • તમારા ફિઝિશિયન ના ઓર્ડર મુજબ દવાઓ લેવી અને સાથે સાથે જીવનશૈલીમાં સુધારો કરવો.
  • પોતાની જાતે દવા લેવી નહીં.

HYPOTENSION

DEFINITION

  • બ્લડ પ્રેશર એ નોર્મલ કરતાં ઘટી જાય છે . બ્લડ પ્રેશર < 90/60 mm of Hg.
    CAUSES
  • જિનેટિક
  • ફાસ્ટિંગ ( લાંબા સમય ભૂખ્યા રહેવાથી )
  • મેડિકલ કન્ડિશન ( ઇન્ફેક્શન અથવા હોર્મોનલ ડીસીસ )
  • પ્રેગનેન્સી
  • બ્લડ લોસ
  • મેડીટેશન
    SYMPTOMS
  • બ્લર વિઝન
  • ચકકર આવવા અને માથું દુખવું
  • થાકી જવું
  • ઉબકા આવવા
  • ટ્રબલ ઇન કોન્સન્ટ્રેશન
    COMPLICATION
  • વારંવાર ચક્કર આવવા
  • થાકી જવું
  • પડી જવાના કારણે ઇન્જૂરી થઈ શકે.
    PREVENTION
  • વધારે પાણી પીવું
  • ફાસ્ટિંગ ન કરવું
  • નમક વાળુ વધારે ખાવું
  • લાંબા સમય સુધી ઉભા રહેવું નહીં
  • કમ્પ્રેશન સ્ટોકિંગ્સ પહેરવા
    TREATMENT
  • જો કોઈનું બ્લડપ્રેશર અચાનક જ ઘટી જાય તો તેને તરત જ કંઈક ખાવા અને પાણી પીવા માટે આપવું.
  • જો દર્દીને લાંબા સમયથી હાઇપોટેન્શન હોય તો તેને રેગ્યુલર દવા લેવા માટે કહેવું. તેનાથી તેને મટાડી શકાય છે.


🔸b. Describe the symptoms of tuberculosis of the initial stage of disease. ટ્યુબરક્લોસીસના ઇનીસીયલ સ્ટેજ સમયનાં ચિન્હો અને લક્ષણો જણાવો.

ટીબીના મોટા ભાગના કિસ્સાઓ ફેફસામાં રહે છે અને રહે છે. તેને પલ્મોનરી ટીબી કહેવાય છે. સક્રિય, પલ્મોનરી ટીબીના લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • એક ઉધરસ જે ત્રણ સપ્તાહથી વધુ સમય સુધી ચાલે છે-a bad cough that lasts 3 weeks or longer
  • ખાંસી કે જે લીલી અથવા પીળી ઝાડી (ક્ફમ) ઉત્પન્ન કરે છે જે રક્તથી પણ છાપી શકે છે-coughing up blood or sputum (phlegm from deep inside the lungs)
  • શ્વાસ અથવા છાતીમાં દુખાવો-pain in the chest
  • થાક- weakness or fatigue
  • ભૂખ અને વજનમાં ઘટાડો -weight loss no appetite
  • નાઇટ મા પરસેવો થવો-sweating at night
  • તાવ-fever
  • chiils ( ઠંડી લાગવી )


🔸c.Health education to prevent low back pain. લો બેક પેઇન પ્રિવેન્ટ કરવા માટેનું હેલ્થ એજ્યુકેશન.

1. બોડી મિકેનિક્સનો ઉપયોગ કરો.

2. વારંવાર વળી જવાનું, વાળવું, ઉપાડવાનું અને દોડવાનું ટાળો.

3. ધીમે ધીમે સ્થિતિ બદલો.

4. કમ્ફર્ટ લેવલના હિસાબે બેસવું 20 થી 50 મિનિટ સુધી મર્યાદિત હોવું જોઈએ.

5. 1 થી 2 દિવસ માટે સંપૂર્ણ બેડ રેસ્ટ કરો. ધીમે ધીમે દૈનિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરો.

6. ગમે તેટલા સમય સુધી ઊભા રહીએ ત્યારે, દુખાવો દૂર કરવા માટે નાના સ્ટૂલ અથવા પ્લેટફોર્મ પર એક પગ આરામ કરો. પ્રવૃત્તિઓ વચ્ચે આરામ કરો.

7. શરીરને ઉપાડતી વખતે અથવા ખસેડતી વખતે સારી બોડી મિકેનિક્સનો ઉપયોગ કરો.

8. પીઠના દુખાવાના નિવારણમાં દૈનિક કસરત મહત્વપૂર્ણ છે.

9. આરામદાયક, નીચી એડીના જૂતા પહેરીને દરરોજ ચાલવા જાઓ.

10. કબજિયાત ટાળવા માટે પુષ્કળ ફળો અને શાકભાજી સાથે સંતુલિત, ઓછી ચરબીવાળો આહાર લો.

11. મજબૂત ગાદલા પર સારી ઊંઘ મેળવો.

12. બગડતી પીડા અથવા નવી ઈજા માટે તાત્કાલિક ડૉક્ટરને જાણ કરો.

13. વજન ઓછું કરો અને દરરોજ અને નિયમિત રીતે કસરત કરો.

14. પીઠનો દુખાવો ઓછો થતાં ક્લાયન્ટને સ્વ-સંભાળ પ્રવૃત્તિઓ કરવા પ્રોત્સાહિત કરો.

15. પેશન્ટને લાંબા સમય સુધી બેસવાનું, ઊભા રહેવાનું કે ચાલવાનું ટાળવાની સલાહ આપો.

16. પેશન્ટ સખત પથારી પર આરામ કરે છે. ક્લાયન્ટને એક બાજુએ રોલ કરીને અને મૂકીને પથારીમાંથી બહાર નીકળવાની સૂચના આપો.

17. પેશન્ટને નિયત કસરત કાર્યક્રમનું ચુસ્તપણે પાલન કરવા અને નિયત પીઠની કસરતો કરવા પ્રોત્સાહિત કરે છે.

18. તેમની મુદ્રામાં સુધારો કરવા અને નિયમિત ધોરણે સારા શારીરિક મિકેનિક્સનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરો

19. ઘોડેસવારી અને વેઇટ લિફ્ટિંગ જેવી પ્રવૃત્તિઓ ટાળો

20. ખુરશી પર લમ્બર સપોર્ટ નો ઉપયોગ કરો

21. લાંબા સમય સુધી ઊભા રહેવા અને પુનરાવર્તિત કાર્યો ટાળો 22. ભારે વસ્તુઓને વાળવા, વળી જવાનું અને ઉપાડવાનું ટાળો

23. સતત કંપન સાથે સંકળાયેલા કામને ટ

🔸d. Prevention of scabies.પ્રિવેન્શન ઓફ સ્કેબીઝ

પ્રિવેન્શન ઓફ સ્કેબીઝ

  • બધા કપડાં અને લિનન સાફ કરો. સારવારના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં ઉપયોગમાં લેવાતા તમામ કપડાં, ટુવાલ અને પથારી ધોવા માટે ગરમ, સાબુવાળા પાણીનો ઉપયોગ કરો.
  • વસ્તુઓ જે ઘરમાં ધોઈ શકાતી નથી તેણે ઉચ્ચ ગરમી સાથે સુકાવો ડ્રાય-ક્લીન કરવું.
  • જીવાતને (માઈટ) ભૂખે મરવો. સીલબંધ પ્લાસ્ટિકની થેલીમાં ધોઈ ન શકાય તેવી વસ્તુઓ રાખવાનું અને તેને બહારની જગ્યાએ, જેમ કે ગેરેજમાં, થોડા અઠવાડિયા માટે રાખવુ. જો તેઓ એક અઠવાડિયા સુધી ખાય નહીં તો આ જીવાત મરી જાય છે.
  • બધા સ્ટાફ, વોલ્યુંટીયર અને મુલાકાતીઓ કે જેઓ ક્રસ્ટેડ સ્કેબીઝવાળા દર્દીના સંપર્કમાં આવ્યા હોય અથવા આવા દર્દી દ્વારા ઉપયોગમાં લેવાતા કપડાં, પથારી અથવા ફર્નિચરના સંપર્કમાં આવ્યા હોય, તેમને ઓળખી અને સારવાર કરવી જોઈએ.
  • નોન-ક્રસ્ટેડ સ્કેબીઝના એક કેસ માટેના નિયંત્રણના પગલાંમાં નવા કેસની વહેલી તપાસ માટે ઉન્નત દેખરેખ, દર્દીઓને સંભાળતી વખતે ચેપ નિયંત્રણના પગલાંનો યોગ્ય ઉપયોગ (દા.ત. ત્વચા-થી-ત્વચાનો સીધો સંપર્ક ટાળવો, હાથ ધોવા વગેરે) નો સમાવેશ થવો જોઈએ
  • ખંજવાળના નિદાનની પુષ્ટિ, પ્રારંભિક અને સંપૂર્ણ સારવાર અને કેસોનું ફોલો-અપ, અને સ્ટાફ, અન્ય દર્દીઓ અને ઘરના સભ્યો કે જેઓ શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસો સાથે લાંબા સમય સુધી ચામડીથી ચામડીના સંપર્કમાં હતા તેમની પ્રોફીલેક્ટીક સારવાર
  • સારવાર પછી ઓછામાં ઓછા 8 કલાક સુધી ખંજવાળના દર્દીઓ સાથે ત્વચાથી ચામડીનો સંપર્ક ટાળવો જોઈએ
  • જ્યાં સુધી સફળતાપૂર્વક સારવાર ન થાય ત્યાં સુધી, ક્રસ્ટેડ સ્કેબીઝવાળા દર્દીઓને અન્ય દર્દીઓથી અલગ રાખવા જોઈએ જેમને ક્રસ્ટેડ સ્કેબીઝ નથી.
  • માત્ર ક્રસ્ટેડ સ્કેબીઝવાળા દર્દીઓની સંભાળ રાખવા માટે કેરટેકર્સના સમૂહને સોંપવાથી વધુ ટ્રાન્સમિશનની સંભાવના ઘટી શકે છે
  • ક્રસ્ટેડ સ્કેબીઝવાળા દર્દી અને તેના/તેણીની સંભાળ રાખનારાઓ અને મુલાકાતીઓ વચ્ચેનો સીધો ત્વચા-થી-ત્વચા સંપર્ક, ગાઉન, ગ્લોવ્સ અને જૂતાના કવર જેવા રક્ષણાત્મક વસ્ત્રોનો ઉપયોગ સહિત કડક સંપર્ક સાવચેતીઓનું પાલન કરીને દૂર થવો જોઈએ
  • દર્દીના રૂમને સારી રીતે સાફ કરવો જોઈએ. ખંજવાળથી પીડિત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા પથારી અને કપડાંને ગરમ પાણી અને હોટ ડ્રાયર સાયકલનો ઉપયોગ કરીને મશીનથી ધોવા જોઈએ.
  • તમામ શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસો તેમજ તમામ સંભવિત રીતે સંપર્કમાં આવેલા દર્દીઓ, સ્ટાફ, મુલાકાતીઓ અને પરિવારના સભ્યોની એક જ સમયે સારવાર થવી જોઈએ જેથી ફરીથી એક્સપોઝર ન થાય
  • જ્યારે વ્યક્તિને પ્રથમ વખત ચેપ લાગ્યો હોય ત્યારે ખંજવાળના લક્ષણો દેખાવામાં અઠવાડિયા લાગી શકે છે; જો કે, વ્યક્તિ હજુ પણ આ એસિમ્પટમેટિક સમયગાળા દરમિયાન સ્કેબીઝ ફેલાવી શકે છે.
  • ક્રસ્ટેડ સ્કેબીઝ ધરાવતી વ્યક્તિઓને સામાન્ય રીતે અઠવાડિયાના અંતરે ઓછામાં ઓછા બે વાર સારવારની જરૂર હોય છે. પરમેથ્રિન સાથેની સ્થાનિક સારવાર અથવા આઇવરમેક્ટીન સાથેની મૌખિક સારવારનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે

Q-5 Give Meaning (ANY SIX) 2X6=12
🔸a. Extravasation– એકસ્ટ્રાવાઝેશન Extravasation એટલે મેડીકેશન અથવા ફ્લુઇડનું વેઇનમાંથી સબક્યુટેનિયસ ટીશયુમાં લીકેજ જોવા મળે છે .

  • ખાસ કરીને બ્લડ અથવા બ્લડ સેલમાંથી તેની વેસલ્સમાં જોવા મળે છે.
  • ઇન્ફ્લામેશન હોય ત્યારે , વાઈટ બ્લડ સેલની મુમેન્ટના કારણે કેપીલરીની દિવાલથી થઈને આજુબાજુની ટીશ્યુમાં પ્રસરણ જોવા મળે છે.

🔸b. Phlebotomy – ફ્લેબોટૉર્મ આ એક સર્જીકલ પ્રોસિજર છે જેમાં વેઇનમાં ઓપનિંગ કરવામાં આવે છે.

  • આમાં નીડલનો ઉપયોગ કરીને બ્લડને રીમુવ કરવામાં આવે છે.
  • આ પ્રોસિજર નો ઉપયોગ ઘણી મેડિકલ કન્ડિશનને ડાયગ્નોસ કરવા તથા ટ્રીટમેન્ટ કરવા થાય છે.
  • તેના બે ટાઈપ છે : વેન પંચર અને કેપીલરી પંચર

🔸c. Chaneroid– ચેનક્રોઇડ આ એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડીસીઝ છે જે ગ્રામ નેગેટિવ હિમોફીલસ ડુકે્ઇ બેસિલીના કારણે થાય છે.

  • તેમાં પેપ્યુલ ( ફ્લુઇડ વાળી ફોડલી ) અને પશ્ચયુલ ( પસ વાળી ફોડલી ) ઉત્પન્ન થાય છે અને પછી તેની સંખ્યામાં વધારો થાય છે સાથે સાથે પેઇનફૂલ , અનિયમિત , ડીપ જનાઈટલ અલ્સર જોવા મળે છે.
  • ઘણીવાર આ લિમ્ફેડેનોપેથી તથા HIV સાથે જોવા મળે છે

🔸d. Exenteration – એક્સેન્ટરેશન આ એક સર્જીકલ પ્રોસિજર છે જેમાં બોડી પાટૅને , કેવિટીને રીમુવ કરવામાં આવે છે , સ્પેશિયલી મલીગનન્ટ કેન્સરના કેસમાં વધારે ઉપયોગ થાય છે.

ઉદાહરણ તરીકે : આઈ એકઝેન્ટેશન , પેલ્વિક એકઝેન્ટેશન , ડાયજેસ્ટિવ એકઝેન્ટેશન વગેરે .

🔸e. Myelosuppression– માયલોસપ્રેશન આ એક એવી કન્ડિશન છે જેમાં બોનમેરો પૂરતા બ્લડ સેલ ( RBC , WBC ) અને પ્લેટલેટ બનાવી શકતા નથી.

  • માઈલોસપ્રેશન ના કારણે બ્લડ ડિસઓર્ડર જેવા કે એનિમિયા , ઇન્ફેક્શન અને બ્લીડિંગનું રિસ્ક વધી જાય છે.
  • ઘણા લોકોમાં કિમોથેરાપીના કારણે માયલોસપ્રેશન જોવા મળે છે‌.

🔸f. Incubation period– ઇન્ક્યુબેશન પીરીયડ આ એક એવો સમયગાળો છે જેમાં નુકસાનકારક પેથોજન ( જેવા કે બેક્ટેરિયા , વાયરસ , ફૂગ વગેરે ) વ્યક્તિના શરીરમાં દાખલ થાય છે અને વ્યક્તિ ઇન્ફેક્શનના સંપર્કમાં આવે છે આ સાથે પેલું લક્ષણ દેખાય છે જેને ઇનકયુબેશન પિરિયડ કહેવામાં આવે છે.

  • ઉદાહરણ તરીકે : ટીટેનસ ( ધનુર ) નો ઇનકયુબેશન પિરિયડ ૩ – ૨૧ દિવસ છે. એટલે કે જ્યારે ધનુરના બેક્ટેરિયા વ્યક્તિના શરીરમાં દાખલ થશે ત્યારથી ૨૧ દિવસ સુધીમાં ગમે ત્યારે પહેલું લક્ષણ દેખાય શકે.

🔸g. Neoplasm − નીઓપ્લાઝમ નોર્મલ સેલ ડિવિઝન ની પ્રક્રિયા એવી હોય છે કે જેની અંદર સેલ્સ જ્યારે નાના હોય અને પછી ગ્રો થઈને મોટા થઈ જાય અને એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તેનું ડિવિઝન બંધ થઈ જાય છે જેને કોન્ટેક ઇનહીબિશન કહેવામાં આવે છે પણ જ્યારે સેલ નિયો પ્લાઝમિક થાય છે ત્યારે કોન્ટેક ઇનહીબિશનની પ્રક્રિયા બગડે છે અને નવા નવા સેલ્સનો ઓવર ગ્રોથ જોવા મળે છે જેને નિઓપ્લાઝમા કહેવામાં આવે છે અથવા તો તેને કેન્સરસ સેલ્સ પણ કહી શકાય છે.

  • નિઓ ( નવા સેલ ) નો હવે અનિયમિત ગ્રોથના કારણે ગાંઠનું નિર્માણ થાય છે.


🔸h. Sprain – સ્પ્રેઇન
સ્પ્રેઈન એ એક લીગામેન્ટની ઇન્જૂરી છે જેની અંદર બોડીપાર્ટ ( લિમ્બસ ) માં ઓવર સ્ટ્રેસ ( વધારે પડતો તણાવ ) આવવાના કારણે બીજા લીગામેન્ટ ફાઇબરના જોડાણ ને નુકસાની થાય છે જેના કારણે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ જોવા મળે છે જેમ કે સ્વેલીગ , રેડનેસ , પેઇન વગેરે .

  • તેના ત્રણ ટાઈપ છે :
    ૧ માઈલ્ડ : તેમાં થોડા પ્રમાણમાં લીગામેન્ટ ફાઇબર તૂટે (tear) છે જેના કારણે તેના કાર્યોમાં ફેર પડતો નથી અને લીગામેન્ટ નબળા પડતા નથી.
    ૨ મોડરેટ : તેમાં થોડા વધારે પ્રમાણમાં લીગામેન્ટ તૂટે છે જેના કારણે તેની કાર્ય ક્ષમતામાં ઘટાડો થાય છે.
    ૩ સિવિયર : તેમાં લીગામેન્ટ ફાઇબર આખા તૂટી જાય છે અને તેની કાર્યક્ષમતા શૂન્ય થઈ જાય છે.

Q-6 A. Fill in the blanks. 05

1.HIV virus is ______virus. –રીટ્રો વાયરસ

2.______are taken from a donor of same species. એલોગ્રાફટ ( હોમોગ્રાફટ .__ સમાન પ્રજાતિના દાતા પાસેથી લેવામાં આવે છે.

3.Atropine sulphate is used to pupil.
એટોપીન સલ્ફેટનો ઉપયોગ પ્યુપીલનાં_________કરવા માટે થાય છે. ડાયલેટેશન

4.Aerochordons is also called _______tags
એકરોકોરડોન ને બીજું ________પણ કહેવામાં આવે છે. સ્કીન ટેગ્સ

5._______organism causes filariasis
________ઓરગેનીઝમ ફાયલેરિયાસીસ ફેલાવે છે. નીમેટોડસ ( રાઉન્ડવોમ )

B. State whether following statements are True or False. 05
નિચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો.

1.Lice and mite are parasity infection.
લાઇસ અને માઇટ એ પેરાસાઇટ ઇન્ફેશન છે. ✅

2.Types of Diaster are natural and manmade.
ડીઝાસ્ટરના પ્રકાર કુદરતી અને માનવસર્જિત છે. ✅

3.Normal pulse pressure is 40 mm/Hg.
નોર્મલ પલ્સ પ્રેશર 40 mm/Hg હોય છે.✅

4.Pott’s fracture means fracture of medial malleolus of the Tibia & Fibula.
પોટ્સ ફ્રેકચર એટલે ટીબીઆ ફીબ્યુઅલાનું મેડીઅલ મેલેસનાં ભાગનું. ✅

5.The causative organism of swine flu is HjNj.
સ્વાઇન ફ્લુના કોસેટીવ ઓરગેનીઝમ H1N, છે ✅

    C. Match the following:-જોડકાં જોડો. 05
    ‘A’ . ‘B’
    a. Disarticulation–ડિસાઆરટીક્યુલેશન i. Brudzinsk’s sign – – બૂડઝીન્કસી સાઇન

    b. Rheumatic Fever રૂમેટીક ફીવર ii.MonoclonalAntibodies– મોનોક્લોનલ એન્ટીબોડીઝ

    c. Biological Response Modifier બાયોલોજીકલ રીસપોન્સ મોડીફાયરiii. Bordetella pertusis – – બોરડેટેલા પરટુસીસ

    d. Meningitis મેનીનઝાઇટીસ
    iv. Amputation through a joint – જોઇન્ટ સુધીનું એમ્પ્યુટેશન

    e. Whooping cough –વુપિંગ કફ V. Polyarthrietis –- પોલીઆર્થરાઇટીસ

    ANSWER :-

    a – iv
    b – v
    c – ii
    d – i
    e – iii

    💪 💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪

    Published
    Categorized as GNM.S.Y.MSN-2 PAPER