skip to main content

GNM-S.Y-MSN-II-PAPER SOLUTION-2022 DEEPALI(UPLOAD-પેપર-1)

S.Y.GNM-GNC-MSN-II-2022 (PAPER SOLUTION)

Q-1 🔸a) Define Radiation Therapy, રેડીએશન થેરાપીની વ્યાખ્યા આપો. 03

  • રેડીશન થેરાપીમાં આયો નાઇસિંગ રેડીએશન નું ઉપયોગ કરી કેન્સરિયસ એબનોર્મલ સેલ હોય તેનું જિનેટિક મટીરીયલ ને રેડીએશન નું ઉપયોગ કરી સેલના જીનેટીક મટીરીયલ ને ડિસ્ટ્રોય કરવામાં આવે છે અને સેલનો ગ્રોથ અટકાવવામાં ઉપયોગ થાય છે.
  • તેમજ આ એક પ્રકાર ની કેન્સરની સારવાર છે જે કેન્સરના સેલ ને મારવા અને ટ્યુમરને સંકોચવા (shrink) માટે રેડિયેશનના ઉચ્ચ ડોઝનો ઉપયોગ કરે છે.

🔸b) Write the types of Radiation Therapy, રેડીએશન થેરાપીના પ્રકારો લખો.-04

1)external beam radiation therapy (tele therapy)(એક્સ્ટર્નલ બિમ રેડિયેશન થેરાપી- ટેલી થેરાપી)
2)Internal radiotherapy (brachytherapy) (ઇન્ટર્નલ રેડિયો થેરાપી- બ્રેકી થેરાપી)

1)external beam radiation therapy ( (એક્સ્ટર્નલ બિમ રેડિયેશન થેરાપીtele therapy-ટેલી થેરાપી ):=

  • આ થેરાપીમાં મશીનનો ઉપયોગ કરી એક્સ રે (x-ray) અને ગામા રે (γ -Ray) નો ઉપયોગ કરી રેડીએશન ને કેન્સરિયસ સેલ ઉપર એપ્લાલાય કરવામાં આવે છે.
  • આનો મુખ્ય ફાયદો એ છે કે આ થેરાપી એ મેક્સિમમ સેલના ડીપમાં ઇફેક્ટ કરે છે ખાલી સરફેસ એરિયા ઉપર અફેક્ટ કરતું નથી તેથી આ રેડીએશન થેરાપી ખૂબ જ ફાયદાકારક છે.
  • બહાર ના બીમ રેડિયેશન (external beam radiation therapy) નો ઉપયોગ સ્કિન લિમ્ફોમા, બ્રેસ્ટ , કોલોરેક્ટલ, ઇસોફેગસ, અને હેડ,નેક, લંગ્સ, બ્રૈન ટ્યુમર અને પ્રોસ્ટેટ કેન્સર (Skin lymphoma, breast, colorectal, esophageal, and head, neck, lung, brain tumor, and prostate cancers) સહિત વિવિધ પ્રકારના કેન્સરની સારવાર માટે થાય છે.

2)Internal radiation therapy -(brachytherapy-બ્રેકિ થેરાપી)

આ થેરાપીમાં રેડિયો આઇસોટોપ એ ડાયરેક્ટલી ટ્યુમરની બાજુમાં એપ્લાય કરવામાં આવે છે કે જેથી એબ નોર્મલ સેલ એ ડીસ્ટ્રોયર થાય છે. બ્રેકીથેરાપી (brachytherapy) ઇન્ટરનલ રેડિયેશન નો એક પ્રકાર છે જેનો ઉપયોગ હેડ અને નેક , બ્રેસ્ટ, સર્વિક્સ, પ્રોસ્ટેટ અને આંખના કેન્સરની સારવાર (Treatment of neck, breast, cervix, prostate and eye cancer) માટે થાય છે.આમા સિડ્સ , રિબન અને કેપ્સ્યુલ નો ઉપયોગ થાય છે.

તેના મુખ્યત્વે બે પ્રકાર છે જે નીચે મુજબ છે.

A) shield :-આ ટાઈપમાં રેડીશન નું ઇમ્પ્લાન્ટ એ નીડલ ટ્યુબ અને એપ્લિકેટર દ્વારા કરવામાં આવે છે .
B) unshield :- આ ટાઈપમાં રેડીએશન નું ઈમ્પ્લાન્ટેશન એ ટેબલેટ અથવા ઇન્જેક્શન દ્વારા કરવામાં આવે છે. આમ રેડીએશન થેરાપી ના બે પ્રકાર પડે છે.

🔸c) Write down side effects & nursing management of Radiation Therapy. રેડીએશન થેરાપીની આડઅસરો અને તેનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.05 marks

રેડીએશન થેરાપીની આડઅસરો side effect :-

  • ‌Vomiting,
  • Nausea,
  • Diarrhea,
  • dysphagia, (difficulty in swallowing-ગળે ઉતારવા મા તક્લિફ)
  • Fatigue,
  • weakness,
  • xerostomia (dryness of mouth-મો સુકાઇ જવું),
  • stometitis (inflammation of mucous membrane of mouth),
  • loss of appetite (ભુખ ના લાગવી)
  • increase risk of infection ()
  • alopecia (hair loss)
  • body ache,
  • leukopenia(લ્યુકોપેનીઆ)
  • impaired skin integrity,
  • anemia,વગેરે……..

☆ Nursing management of radiation therapy (રેડિયેશન થેરાપીનું નર્સિંગ મેનેજમેન્ટ) :

  • પેશન્ટને inform કરવું કે સ્કિનનું એરીયા કવર કરીને રાખવો.
  • પેશન્ટની પ્રોસીજર એક્સપ્લેઇન કરવી
  • આ પ્રોસિજરમાં કયા કયા સાધનો જોઇશે તથા પ્રોસિઝર નો સમય કેટલો હશે તેના વિશે પેશન્ટની જણાવવું.
  • પેશન્ટ અને તેના સગા સંબંધીઓને કહેવું કે જ્યારે રેડીએશન થેરાપી આપતા હોઈએ ત્યારે તે જગ્યા પર થી પેશન્ટ સિવાય બધા જ વ્યક્તિઓને દૂર રહેવું.
  • પેશન્ટને કહેવું કે નાના બાળકો અને પ્રેગનેટ મધર ને રેડીએશન વાળા જગ્યા પર થી દૂર રાખવો.
  • પેશન્ટને એજ્યુકેશન આપવું કે થોડા પ્રમાણમાં ભોજન લેવું અને એન્ટિડાયરિયલ મેડિસિન પેશન્ટની આપવી.
  • પેશન્ટની યુરીન કેથેટર ઇન્સર્ટ કરી આપવું જેથી બ્લેડર પ્રોપર રીતે ખાલી થઈ શકે.
  • પેશન્ટની માહિતી આપવી કે કોઈપણ પ્રકારનું તેલ અથવા ઈમોલિયન્ટ નું ઉપયોગ ન કરવો.
  • પેશન્ટને કહેવું કે સૂર્યપ્રકાશમાં જવું નહીં.
  • મોઢાની પ્રોપર રીતે હાઈજેનિક કન્ડિશન મેન્ટેન રાખે.
  • પેશન્ટ અને તેના સગાને કે ટેલીફોન દ્વારા વાતચીત કરવી.
  • જો પેશન્ટને મોઢાનું કેન્સર હોય તો ખૂબ જોર લગાવીને બ્રશ ન કરવો ખાલી આરામથી મોઢાની હાઈજીન કન્ડિશન મેન્ટેન રાખવી.
  • પેશન્ટનું હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન રાખવો.
  • પેશન્ટનું ન્યુટ્રીશનલ સ્ટેટસ મેન્ટેન રાખો.
  • પેશન્ટને કહેવું કે બને ત્યાં સુધી કેન્સસરિયસ એરિયાને કવર કરીને રાખવું.
  • પેશન્ટ અને તેના સગા સંબંધીઓના બધા જ પ્રશ્નોનું બરોબર રીતે જવાબ આપવો.
  • પેશન્ટને કહેવું કે બને ત્યાં સુધી કોઈપણ બોડીના ભાગને ઇન્જરી ન થાય તેનું ધ્યાન રાખવું.
  • પેશન્ટની કહેવું કે જ્યારે રેડીયેશન થેરાપી લેતા હોય ત્યારે માથા પરના વાળ ખરવા એ કોમન વાત છે તેથી વાળ પાછા પણ આવી જાય છે તેથી પેશન્ટની હતાશ થવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી.
  • પેશન્ટની સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
  • પેશન્ટને કહેવું કે થોડા થોડા પ્રમાણમાં પોતાની ડેઇલી રૂટીન એક્ટિવિટી કરવી.
  • પેશન્ટની જુદા જુદા પ્રકારની રી ક્રીએશન થેરાપી તથા માઈન્ડ ડાયવર્ઝનલ થેરાપી આપવી.
  • પેશન્ટ સાથે સારા એવા વાતચીતના વ્યવહાર રાખવા.

આમ રેડીએશન થેરાપી આપતી વખતે આ પ્રકારની નર્સિંગ મેનેજમેન્ટ કરવું.

🔸OR🔸

🔸a) Define Congestive Cardiac Failure. 03 કંજેસ્ટીવ કાર્ડીયાક ફેલ્યોરની વ્યાખ્યા આપો.

  • કંજેસ્ટિવ કાર્ડિયાક failure મા હાર્ટની આજુબાજુ fluid નું એક્યુમ્યુલેશન થવાના કારણે હાર્ટ એ બરોબર રીત ના વર્ક કરી શકતું નથી તેથી હાર્ટ એ પૂરતા પ્રમાણમાં બોડીમાં બ્લડ પહોંચાડી શકતું નથી તેથી બોડી ના બધા જ ભાગમાં જોઈતા પ્રમાણમાં બ્લડ ન પહોંચે તેથી ઓક્સિજન અને ન્યુટ્રીશન એ પણ સેલ ટીશ્યુ અને ઓર્ગન ને મળતું નથી.
  • આમાં હાર્ટ નું ફંક્શન અલટર થાય છે.

🔸b) Write causes and clinical manifestations of Congestive Cardiac failure. કંજેસ્ટીવ કાર્ડીયાક ફેલ્યોર થવાના કારણો લખો અને તેના ચિહનો તથા લક્ષણો લખો. 04

કંજેસ્ટિવ કડિયાક ફેઈલીયોર એ મુખ્યત્વે હાર્ટના મસલ્સ ની કોઈપણ પ્રકારની એબનોરમાલીટી ના કારણે થાય છે જેમ કે નીચે પ્રમાણે છે.

  • Myocardial infraction ( માયો કાર્ડિયલ ઇન્ફ્।ક્શન),
  • Hypertension (હાઇપર ટેન્શન),
  • Valvular heart disease ( વાલવુલર હાર્ટ ડીઝીઝ),
  • Cardiomyo pathies (કાર્ડીઓ માયોપથી),
  • Disrythemias ( ડીશ રિધમીયાસ). –

Others causes:=

  • Cronic lung disease,(ક્રોનિક ફેફસાના રોગ)
  • hemorrhage (હેમરેજ)
  • Anemia (એનીમિયા)
  • Anesthesia (એનેસ્થેસિયા)
  • Surgery,
  • physical or emotional stress
  • Excessive sodium intake (વધુ સોલ્ટ લેવું)

Risk factors:=

  • Hypertension,
  • Hyperlipidemia (હાયપરલિપિડેમિયા)
  • Diabetes
  • Coronary aartery disease (કોરોનરી આર્ટરી ડીસીઝ)
  • Family history,
  • Smocking.,
  • Alcohol consumption (દારુ પીવો)
  • use of cardio toxic drug (હાર્ટ ને અસર કરતી મેડીસીન)

clinical manifestation:=

  • Shortness of breath,
  • Dyapnea (ઓર્થોપનિયા)
  • Cough
  • Fatigue
  • Nocturia (રાત્રે વારંવાર યુરીન જવું)
  • Insomnia,( ઊંઘ ન આવવી),
  • Restlessness,
  • Elevated blood pressure,
  • Edema,weight gain
  • Upper abdominal pain,
  • Distented jugular vein (નેક માં આવેલી જેગ્યુલર વેઇન ઉપસી જવી)
  • Abnormal fluid accumulation in body (બોડી માં પાણી ભરાઈ જવું)
  • Anorexia (ભૂખ નાં લાગવી)
  • Nausea
  • weakness,
  • Cardiomegaly (હાર્ટ ની સાઈઝ મોટી થવી)
  • Ulteration in pulse (પલ્સ માં વધ ઘટ થવી)

🔸c) Write down nursing management of patient with Congestive Cardiac failure. કંજેસ્ટીવ કાર્ડીયાક ફેલ્યોર વાળા દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ લખો. 05

  • પેશન્ટ પાસેથી બધી જ પૂરતી માહિતી લઈ લેવી.
  • પેશન્ટ ના બધા જ લેબોરેટરી ટેસ્ટ કરાવી લેવા.
  • પેશન્ટની સ્લીપપેટન વિશે જાણી લેવું.
  • પેશન્ટની કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવો.
  • પેશન્ટના વાઈટલ સાઇન ચેક કરવા જેમ કે ટેમ્પરેચર પલ્સ રેસ્પીરેશન બ્લડ પ્રેશર વગેરે ચેક કરવા.
  • પેશન્ટના હાર્ટ સાઉન્ડ ચેક કરવા.
  • પેશન્ટના નખ સકીન ફેસ જીભ જોવી કે તેમાં કોઈ પેલને સ છે કે કેમ.
  • પેશન્ટને પ્રીસ્ક્રાઈબ કરેલી મેડિસિન આપવી.
  • પેશન્ટને ફાઉલર પોઝીશન આપવી.
  • પેશન્ટનો લન્ગ સાઉન્ડ સાંભળવા.
  • પેશન્ટના શ્વાસોશ્વાસ સાંભળવા અને તેમાં કોઈપણ પ્રકારની એબનોરમાલીટી છે કે કેમ તે જોવું.
  • પેશન્ટની દર બે કલાકે પોઝિશન ચેન્જ કરવી.
  • પેશન્ટને કહેવું કે દર 1 થી 2:00 કલાક પછી ઊંડા ઊંડા શ્વાસ વાડી કસરત કરવી.
  • પેશન્ટની થોડા થોડા પ્રમાણમાં અને વારંવાર ભોજન આપવું.
  • પેશન્ટને જો ઓક્સિજનની જરૂરિયાત હોય તો તેને ઓક્સિજન આપવો.
  • પેશન્ટને ડાય યુરેટિક મેડિસિન આપવી.
  • પેશન્ટના ઇન્ટેક આઉટપુટ ચેક કરવા.
  • પેશન્ટનો દરરોજ વજન ચેક કરવો.
  • જો જરૂરી જણાય તો પોટેશિયમ નું સપ્લીમેન્ટ તરીકે પેશન્ટને આપવું.
  • પેશન્ટને મોનિટર કરવું કે કોઈપણ પ્રકારના સોજા છે કે કેમ તે જોવું.
  • પેશન્ટનું જમવાનું થોડું ઓછું મીઠું વાળું ઓછા તેલવાળું અને ઓછી કેલરી વાળુ આપવું.
  • પેશન્ટને કહેવું કે જમવામાં ઉપરથી મીઠું ન નાખવું .
  • પેશન્ટની એક્ટિવિટી ધીમે ધીમે વધારતું જાવું.
  • પેશન્ટને કહેવું કે તે તેમની ડેલી રૂટીન એક્ટિવિટી થોડા થોડા પ્રમાણમાં કરે.
  • પેશન્ટ ને કહેવું કે એક્ટિવિટી સમયે થોડો થોડો રેસ્ટ લેવો.
  • પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ આપવો.
  • પેશન્ટને પોતાની લાગણી વર્ણવવા માટે કહેવું.
  • પેશન્ટને માઈન્ડ ડાઈવર્સ થેરાપી કરવા માટે કહેવું.
  • પેશન્ટ અને તેના સગા વહાલાઓને ડીઝીઝ માટેની તથા તેની ટ્રીટમેન્ટ માટેની બધી જ પ્રોસિજર સમજાવવી.
  • પેશન્ટના ડાયટ અને ફોલો અપ માટે પ્રોપર રીતે નોલેજ આપવું.

તો આ બધી નર્સિંગ મેનેજમેન્ટ ઓફ કંજેસ્ટિવ હાર્ટ ફેલ્યોર માટેનું મેનેજમેન્ટ છે .

Q-2🔸 a) Write down types of fracture. Explain the nursing management of patient with fructure.
ફેકચરના પ્રકારો લખો. ફ્રેકચરના દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
08

1) complete
2) Incomplete
3) communicated fracture-(કોમ્યુનિકેટેડ ફ્રેક્ચર)
4) open fracture
5) closed fracture

According to anatomical placement of fragments
1) Aavulsion (એવલ્શન)
2) Compression (કમ્પ્રેસન)
3) Depressed (ડીપ્રેસ્ડ)
4) Compound (કમ્પાઉન્ડ)
5) Epiphysial (એપીફિઝીયલ)
6) Green steak (ગ્રીન સ્ટીક)
7) Impacted (ઇમ્પેકટેડ)
8) Oblique (ઓબ્લીક)
9) Transverse (ટ્રાન્સવર્સ)
10) Pathological (પેથોલોજીકલ)
11) simple (સિમ્પલ)
12) Spiral (સ્પાયરલ)
13) Stress (સ્ટ્રેસ)
1)Complete := આમાં બોન ની કંટીન્યુટીમાં એન્ટાયરની બ્રેક આવે અને બોન એ ટુ ભાગમાં ડિવાઇડ થાય છે,
અને બોન એ વચ્ચેથી બે ભાગમાં તૂટી જાય છે તેને કમ્પ્લીટ fracture કહે છે.

2)Incomplete:=આમાં બોન એ આખું બ્રેક ડાઉન થતું નથી તે ક્રોસ સેક્શન મા બ્રેક થયું એટલે અમુક ભાગમાં જ બ્રેક થયું છે તે ટોટલી ટુ ભાગમાં ડિવાઇડ થતું નથી અને ઇનકમપ્લેટ ફ્રેક્ચર કહે છે.

☆ 3)Communicated fracture:= આમાં બોન એ નાના નાના ભાગમાં તૂટી જાય છે અને તે જ જગ્યાએ ફેલાયેલા રહી જાય છે બો ન ના નાના નાના પાર્ટ્સ થઈ જાય છે પરંતુ તે જ જગ્યા પર રહે છે તેને કોમ્યુનિકે ટેડ fracture કહે છે.

☆ 4)Open fracture:= આમાં બોનનું એવી રીતે બ્રેકડાઉન થાય છે કે તેમાં સ્કીન નું પણ ઇન્વોલ્વમેન્ટ હોય છે.
બોન એ સ્કીન ને પણ બ્રેકડાઉન કરે છે અને mucous મેમરીન પણ ડેમેજ કરે છે.
ઓપન ફ્રેક્ચર ના ત્રણ ગ્રેડ પડે છે.

  • 1)grade 1:=
  • 2)Grade2:=
  • 3)Grade3:=

☆->Grade1:= આમાં ઘા એ ક્લીન હોય છે અને ફ્રેક્ચર વન સેન્ટીમીટર કરતા નાનું હોય છે.

☆->Grade 2:= આમાં wound મોટો હોય છે અને સોફ્ટ ટીસ્યુનું ઑનું વધુ પ્રમાણમાં ડેમેજ ન થયું હોય.

☆:=Grade:=3 આમાં wound એ ખૂબ જ contaminated હોય છે અને સોફ્ટ ટીસ્યુને પણ એન્જરી થઈ હોય છે.

☆:=5)Closed fracture:= આમાં બોનનું બ્રેક થાય છે પરંતુ skin એ એમને એમ જ રહે છે. બોન એ સ્કીનની અંદર બ્રેક થાય છે.

>According to anatomical placement or fragments :=
1)Avulsion fracture:= આમાં બોનની આજુબાજુ ટેંડન અને ligaments હોય છે આ ટેન્ડન અને ligament ખે ચાવાના કારણે બોન બોન પણ બહારની તરફ આવી જાય છે તેથી બોનનો નાનો ભાગ બ્રેક થાય છે.

2)Compression fracture:= જેમાં બોન એ કમ્પ્રેસ થાય છે અને બોન બ્રેક ડાઉન થાય છે તેને કમ્પ્રેશન ફ્રેક્ચર કહે છે.

3)Compound fracture:= ફ્રેક્ચરમાં બોન સાથે સ્કીન અને mucous membrane નું પણ ઇન્વોલ્વમેન્ટ હોય છે.

4)Depressed fracture:=આ મોસ્ટલી skull બોનમાં જોવા મળે છે કે જેમાં બોન એ અંદરની બાજુ ખૂંચી જાય છે.

5)Epiphysial fracture:=આમાં એપી ફિશિયલ એટલે કે બોનના છેલ્લા ભાગે બ્રેકડાઉન થાય છે.
6)Green steak fracture:= આમાં બોન એ વન સાઈડ થી બ્રેક થાય છે અને બીજી બાજુ બોન એ બેન્ટ થાય છે.
7)Oblique fracture:= આમાં બોલ એ આડુ બ્રેક ડાઉન થાય છે.
8)Transverse fracture:= આમાં બોન એ ટ્રાન્સવર્સલી બ્રેક ડાઉન થાય છે.
9)Impacted fracture:= આમાં બોન બોન ફેગમેન્ટ એ અધરબોનમાં એન્ટર થાય છે.
10)Pathological:= આમાં બોન એ diseased હોય તે બાજુથી બ્રેક ડાઉન થાય છે બોન ટ્યુમર.
11)Simple fracture:= આમાં બોન એ બ્રેકડાઉન થાય છે અને તેના એરિયામાં જ હોય છેskin નું બ્રેક ડાઉન થતું નથી
12)Spiral:= આમાં બો બોન ના વચ્ચેના ભાગમાંથી બ્રેક ડાઉન થાય છે તેનેspiral fracture કહે છે.
13)Stress:= આમાં બોન પર વારંવાર stress આવે અને બોન અને મસલ્સની રિકવરી જ થતી નથી અને બોન બ્રેક ડાઉન થાય તો તેને sress ફ્રેક્ચર કહે છે.
14) Impacted =એક બોન એ બીજા બોન પર વધુ પ્રમાણમાં જાય છે તેને ઈમ્પેક્ટેડ fracture કહે છે.

ફ્રેકચરના દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ :-

  • fracture ના મેનેજમેન્ટનું મુખ્ય પ્રિન્સિપાલ એ છે કે ઇમ મોબિલાઇઝેશન કરવું કરવું વ્યક્તિનું નોર્મલ ફંકશન લાવવું.
  • પેશન્ટ ની ઇમ મોબિલાઇઝેશન બેન્ડેજ અને કાસ્ટ આપી કરવું.
  • જે ઘા વાડો પગ હોય તેને એલીવેટ કરવું જેથી સોજો પાછો નોર્મલ સ્થિતિમાં આવી જાય અથવા તો સોજો થાય નહીં.
  • પેશન્ટને આઈસ નું એપ્લિકેશન કરવા માટે કહેવું.
  • પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ આપો.
  • પેશન્ટની પોઝિશન વારંવાર બદલવી.
  • પેશન્ટન ટીટેનસ એનલ જેસીક એન્ટિબાયોટિક મેડિસિન આપવી
  • પેશન્ટને કોમ્ફર્ટેબલ પોઝીશન આપવી.
  • સો જાને ઓછું કરવા માટે અફેટેડ પગને અથવા બોડી ના પાટ ની ઓછો હલનચલન કરાવો.
  • જ્યારે આપણે પેશન્ટને અટેન્ડ કરતા હોઈએ ત્યારે એસએપ્ટિક ટેકનીક નું યુઝ કરવો.
  • પેશન્ટનું મેન્ટલ સ્ટેટસ કરવું.
  • પેશન્ટના વાઇટર સાઇન ચેક કરવા.
  • પેશન્ટની પ્રોપર રીતે મેડિસિન આપવી.
  • પેશન્ટને intex આઉટપુટ ચેક કરવું.
  • પેશન્ટની પ્રોટીન અને કેલ્શિયમ યુક્ત ભોજન આપવું.
  • પેશન્ટ ને રીએશ્યોરન્સ આપવું.
  • પેશન્ટને કોઈપણ પ્રકારનું વધારાનું ઇન્ફેક્શન છે કે નહીં તે જોવું.
  • પેશન્ટની ડેઇલી રૂટીન એક્ટિવિટી કરવા માટે ઇન્કરેજ કરવું.
  • એજન્ટના ફ્રેક્ચર ભાગને બરોબર રીતે ડ્રેસીંગ કરવું.

આ રીતે fracture વાળા પેશન્ટ ને સારવાર કરી શકાય છે.

🔸b) Explain about breast self-examination. 04 બ્રેસ્ટ સેલ્ફ એકઝામીનેશન વીશે સમજાવો.

Breast self examination એ બ્રેસ્ટમાં કોઈપણ પ્રકારના એબ નોર્મલ માસ લમ્પ અને ગાંઠા જેવું છે કે કેમ તે જોવા માટે કરવામાં આવે છે.
☆☆PURPOSES:=
1) બ્રેસ્ટમાં કોઈપણ પ્રકારનું એબનોર્માલિટી છે કે કેમ તે જોવા માટે.
2) બ્રેસ્ટ નું કેન્સર છે કે કેમ તેનું વહેલી તકે ખયાલ લેવા માટે.
3) બ્રેસ્ટની કોઈપણ પ્રકારની એબ નોર્માલિટી છે કે કેમ તે જોવા માટે.
☆☆Time:=
1) બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એ સામાન્ય રીતે નોર્મલ વુમનમાં વર્ષમાં એક વખત કરવામાં આવે છે.
2) જો બ્રેસ્ટ કેન્સર હોય તો વર્ષમાં બે વખત કરવામાં આવે છે.
3) મેનોપોઝ સમયે મહિનામાં એક વખત કરવામાં આવે છે.
4) રીપ્રોડક્ટિવ એજ સમયે મહિનામાં એક વખત કરવામાં આવે છે.
☆☆:=બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન માટેના ટોટલ 5 સ્ટેપ છે:=
☆1)step:1
મિરર સામે ઊભું રહેવું.
પછી બ્રેસ્ટની જોવું કે તેમાં કોઈપણ પ્રકારની એબ નોરમા લીટી છે કે કેમ જેમ કે રેડનેસ ડિસ્ચાર્જ એબ નોર્મલ સાઈઝ inverted નીપલ છે કે કેમ તથા Swelling, ડિમ્પલિંગ bulging હે કે કેમ તે જુઓ આમ ડ્રેસમાં કોઈપણ એબનોર્માલિટી છે કે કેમ તે જોવું.
☆Step2:= આ સ્ટેપમાં હાથને માથા પાછળ રાખવા ત્યારબાદ હાથ વડે માથાને આગળ તરફ વળવું અને મિરરમાં જોવું કે બ્રેસ્ટની સેપ સાઈઝ સીમેટ્રિકલ છે કે કેમ તે જોવું.
☆Step 3: = આ step માં હાથની કમર ઉપર રાખવા ત્યારબાદ આગળ તરફ ઝૂકી જાવું અને જોવુ કે Breast ની સાઈઝ સિમેન્ટરી એન્ડ કોઈ લમ્પ છે કે કેમ તે જોવું.
☆Step4 :=
આ સ્ટેપમાં અરીસાની સામે ઉભવું.
ત્યારબાદ ડાબો હાથ ઊંચો કરો.
ત્યારબાદ જમણા હાથની ફર્સ્ટ થ્રી ફિંગર ના વડે ડા બી બાજુની બેસ્ટ ને palpate કરવી.
સૌથી પહેલા સર્ક્યુલર મોશનમાં palpate કરવું.
તેમાં બહારથી અંદરની તરફ પાલપેટ કરવું.
ત્યારબાદ નિપલ ને ક્વિઝ કરવું.
તેમાં કોઈપણ ડીસ્ચાર્જ છે કે કેમ તે જોવું.
હવે આવી જ રીતે જમણી બાજુની brest ne palpate કરવું.
આ સ્ટેપ દ્વારા Breast માં માં કોઈપણ લં પ માસ છે કે કેમ તે ખ્યાલ આવે છે.
☆Step5=
ત્યારબાદ નીપલ ને squeeze કરવી એમાં કોઈ પણ ડીસ્ચાર્જ છે કે કેમ તે જોવું.
આમbreast self examination દ્વારા બ્રેસ્ટમાં કોઈપણ એક એબ એબનોર્માલિટી છે કે કેમ તે આ સ્ટેપ પરથી ખ્યાલ આવે છે અને જો બ્રેસ્ટ કેન્સર થવાનું હોય તો તેનું પહેલી તકે ખ્યાલ આવે છે.

🔸OR🔸

🔸a) Explain about Shock. શોક વિશે સમજાવો. 08.

શોક એ એવી કન્ડિશન છે કે જેમાં systemic બ્લડ પ્રેશર ઓછું હોવાના કારણે બ્લડ ,ઓક્સિજન, અને ન્યુટ્રીશન એ વાઇટલ ઓર્ગન સુધી પહોંચતું નથી તેના કારણે ઓર્ગન એ પૂરતા પ્રમાણમાં વર્ક કરી શકતું નથી અને તેને વર્ક કરવા માટે વધારે પ્રમાણમાં લોડ કરવો પડે છે જેથી બોડી એ શોકની કન્ડિશનમાં જાય છે.
☆ ☆Classification :=
1)Decrese blood supply:=

a)cardiogenic shock (કાર્ડિયોજેનિક શોક)

b) Hypovolemic shock (હાઈપોવોલેમિક- શોક)

2)Abnormal blood supply:=

A) Septic shock(સેપ્ટિક શોક)

B) Allergic shock (એલર્જિક શોક)

C) Neurogenic shock (ન્યુરોજનિક શોક)

1)Decreased blood supply:=
A)cardiogenic shock: = આ પ્રકારના સોકમાં જ્યારે હદય એ પ્રોપર અમાઉન્ટમાં વર્ક કરી શકતું નથી તેના કારણે બોડીના બધા ભાગમાં પૂરતા પ્રમાણમાં જોઈતું હોય તેટલું બ્લડ પહોંચી શકતું નથી તેના કારણે શો કની કન્ડિશન ઉદ ભવે છે .
B)Hypovolemic shock :=આ કન્ડિશનમાં જ્યારે કોઈપણ કારણોસર શરીરમાંથી વધુ પ્રમાણમાં બ્લડ અથવા ફ્લ્યુઈડ લોસ થવાના કારણે બોડી માંથી ફ્લુઇડ પ્રમાણ ઓછું થતું જાય છે જેના કારણે શોકની કન્ડિશન આવે છે તેને હાઇપો વોલેમીક શોક કહે છે.
2)Abnormal blood supply:=
A)Septic shock:= આ પ્રકારનો શોક જ્યારે બોડીમાં કોઈપણ ભાગમાં કોઈપણ જીવાણુ એન્ટર થાય ત્યારે બોડીના તે ભાગમાં ઇન્ફેક્શન જોવા મળે છે તેના કારણે Septic શોક the ની કન્ડિશન જોવા મળે છે.
B)Allergic shock:=આ પ્રકારનું શોક એ એલર્જીક રીએક્શન થવાના કારણે જોવા મળે છે.
C)Neurogenic shock:=આ પ્રકારનો શો ક એ નર્વસ સિસ્ટમમાં કોઈપણ પ્રકારના હેમરેજ અથવા ડેમેજ થવાના કારણે જોવા મળે છે.

2)Etiology:=
☆malfunction of heart. ( માલ ફંક્શન ઓફ હાર્ટ)
☆myocardial infraction ( માયો કાર્ડિયલ ઇન્ફેક્શન),
☆Angina pectoris ( એન્જોયના પેક્ટોરીસ),
‌☆coronary aartery disease ( કોરોનરી આરટ્રી ડીઝીઝ),
‌☆structure diesease due to trauma( સ્ટ્રક્ચર ડીસિ ઝ ડયુ ટુ ટ્રોમા),
‌☆Cardiac arrest ( કારડીયાક અરેસ્ટ),
☆Abnormalality of lungs,
☆Dysfunction of lungs( ડીસ ફંકશન ઓફ લસ),
☆Pulmonary embolie( પલમોનરી એમબોલાય),
☆Atlectasis( એટ લેક્ટીસ),
☆Pneumonia( ન્યુ મોનિયા),
☆Thoracic injuries ( થોરેસીક ઇન્જરી),
☆Reduction in blood volume due to burns ,hemorrhage, diarrhea, vomiting, peritonitis. Etc

3)Clinical manifestation: =

★ Reduce blood supply,
★ Anxiety,
★Cynosis,
★Rapid pulse,
★Nausea,
★Vomiting,
★Cold,white and clammy skin,
★Raspiration is Rapid or weak,
★Pulse is Rapid and weak,
★Pale face,
★low blood pressure,
★Decrese urin output,
★Metabolic acidosis.

5) medical management:=
પેશન્ટની ઓક્સિજન આપવો.
પેશન્ટને આઈ વી લાઈન સેટ કરવી.
પેશન્ટની ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ આપવું.
પેશન્ટને ઇમરજન્સી ડ્રગ આપવી.
પેશન્ટની બ્લડ સપ્લાય પ્રોવાઇડ કરવું જ્યારે ખૂબ જ વધુ પ્રમાણમાં બ્લડ લોસ થયું હોય ત્યારે બ્લડ આપવું ડિશરીધેમિયા હાઇપોટેન્શન ઓછું કરવા માટે.

  • જરૂર હોય તો પ્લેટ લેટ્સ અને કોઓગ્યુલન્ટ ફેક્ટર પેશન્ટને આપવા જેથી જો વધુ પ્રમાણમાં બ્લડનું લોસ થયું હોય તો પ્લોટીંગ ફેક્ટર તરીકે વર્ક કરે છે.
  • યુરીનરી કેથેટર ઇન્સર્ટ કરવું કે જેથી યુરીન આઉટપુટ જાણી શકાય.
  • પેશન્ટને સુપાઇન પોઝિશન આપવી અને પગને ઊંચા રાખવા આ પોઝિશન જો હેડમાં ઇન્જૂરી થઈ હોય તો કોન્ટ્રા ઈન્ડીકેશન હોય છે

6)Nursing management of patient with shock:=

  • પેશન્ટનું વાઈટલ સ્ટેટસ મોનિટર કરવું.
  • પેશન્ટની કમ્ફર્ટેબલ પોઝીશન આપવી.
  • પેશન્ટની કમ્ફટેબલ ફુલ એન્વાયરમેન્ટ આપવું.
  • પેશન્ટની ઓરલ હાઈજીન મેન્ટેન રાખવી.
  • પેશન્ટનું ઇન્ટેક આઉટપુટ ચેક કરવું.
  • પેશન્ટના રેસપી રેશન ચેક કરવા.
  • પેશન્ટનું ઇસીજી મોનિટર કરવું.
  • પેશન્ટના વાઈટલ સાઇન જેવા કે ટેમ્પરેચર પલ્સ રેસ્પિરેશન બ્લડ પ્રેશર મોનિટર કરવા.
  • જો પેશન્ટને સેફટીક શોખ હોય તો સેફટીક શો ક હોય તો તેમને પ્રોપર એન્ટિબાયોટિક અને કુલ ઇન્વાર્મેન્ટ આપવું.
  • પેશન્ટનું હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન રાખવું.
  • પેશન્ટનું ન્યુટ્રીશન સ્ટેટસ મેન્ટેન રાખવું.

🔸b) Write the types of Disaster ડીઝાસ્ટરના પ્રકારો લખો. 04

D:=Destrction ,
I:=Incidents ,
S:=Suffering,
A:=Administrative, financial failure,
S:=Sentiments,
T:=Tregidies,
E:=Eruption of communicable disease,
R:=Reserch program and its *implementation.

Introduction:= ડિઝાસ્ટર એટલે એવી ઘટના કે જેમાં ઘણું બધું ડેમેજ થાય છે આર્થિક રીતે અસ્તવ્યસ્ત થાય છે માનવ જીવન ઓછું થાય છે અને તે સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ મોટી અસર કરે છે અને તે ખૂબ જ નુકસાની કરે છે કુદરતી વસ્તુને પણ ખૂબ જ નુકસાન કરે છે એટલે કે ડિઝાસ્ટર એટલે આપત્તિ.
type:= ડિઝાસ્ટર ના બે ટાઈપ પડે છે.
1)NATURAL,
2)MANMADE.

1)NATURAL:=નેચરલ ડિઝાસ્ટર માં નેચરલ આફત નું સમાવેશ થાય છે.
Like:=
★floor,( પુર)
★cyclone,( ચક્રવાત)
★drought, (દુકાળ)
★Earthqueck,( ધરતીકંપ)
★Cold wave ,(ઠંડી લહેર)
★thunderstrom,( વાવાઝોડું)
★heat waves,( ગરમીની લહેર)
★mud slides,( ટેકરી પરથી પથ્થરો પડવા)
★Strome.( તોફાન).

2) MANMADE :=
આમાં ડિઝાસ્ટર એ લોકોની ખરાબ એક્શન ના કારણે થાય છે જેમ કે negligency, કામમાં ખામી અને વ્યક્તિઓની ભૂલ દ્વારા મેન મેડ ડિઝાસ્ટર થાય છે.
તેને પાછા ડિવાઇડ કરીને technological and sociological ભાગ પાડવામાં આવેલા છે.
Texhnological માં ટેકનોલોજીનું ફેલ્યોર હોય જેમકે એન્જિનિયરિંગ failure, ટ્રાન્સપોર્ટ ડિઝાસ્ટર અને એન્વાયરમેન્ટ ડિઝાસ્ટર નું સમાવેસ થાય છે.
Sociological ડિઝાસ્ટરમાં કોઈપણ ક્રિમિનલ એક્ટિવિટી કરવામાં આવે જેમકે યુદ્ધ, રમખાણો નું સમાવેશ થાય છે.
આવી રીતે મેન મેડ ડિઝાસ્ટર ઉદભવે છે જેમ કે નીચે પ્રમાણેના ડિઝાસ્ટર નું સમાવેશ થાય છે.
1) setting of fire (આગ),
2)Epidemic ( મહા મારી),
3)Deforestation ( વન નાબૂદી),
4)Pollution due to prawan cultivation ( પ્રોન ખેતીના કારણે પ્રદૂષણ),
5)Chemical pollution ( કેમિકલ પોલ્યુશન),
6)Wars (યુદ્ધ),
7)Road /train accidents ( રોડ ટ્રેન નું એક્સિડન્ટ),
8)Food poisoning ( ફૂડ પોઇસ્નીંગ),
9)Industrial disaster ( ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર),
10)Environmental pollution (એન્વાયરમેન્ટ પોલ્યુશન)
આ બધા માનવ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા બીજા ડિઝાસ્ટર છે.
આમ આ પ્રમાણે ડિઝાસ્ટર ના કુદરતી અને માનવ દ્વારા બે પ્રકાર પાડવામાં આવે છે.

Q-3 Write short answers (Any Two) ટૂંકમાં જવાબ આપો. (કોઈ પણ બે) 2×6 = 12
🔸a) Explain about Triage. ટ્રાયેજ વિશે સમજાવો.

A)explain about triage:= ટ્રાયેજ એ ડિઝાસ્ટર સમયે કામ આપવા વાળી સિસ્ટમ છે.
તેમાં પેશન્ટને પ્રાયોરિટી વાઇસ હોસ્પિટલ સારવાર આપવા માટે બનાવવામાં આવી છે
TRIAGE=SHORT/MINIMISE.
(USED DURING DISASTER)
S=SHORT
T=TRIAGE
A=AND
R=RAPID
T=TRANSPORT
ટ્રાય એજમાં ત્રણ કલર કોડ હોય છે તેના દ્વારા કેટેગરાઇઝ કરવામાં આવે પછી પેશન્ટને હોસ્પિટલમાં તાત્કાલિક જરૂરિયાત પ્રમાણે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે.

1) Emergency 😡(Red colour)= આમાં વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂર હોય છે. તે માટે તેમને બંને એટલું વહેલું હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવે તેટલું સારું.
Example:=severe respiratory depression ,
BRAIN HEMORRHAGE

2)URGENT🙁 (YELLOW Color):= આમાં વ્યક્તિને રેડ કલરની જેમ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવાની જરૂર હોતી નથી વ્યક્તિને કે જેમને કોઈપણ ઈજા થાય છે તેમને એક થી બે કલાક માટે હોસ્પિટલમાં સારવાર માટે મોડા પહોંચાડીએ તો પણ ચાલે એટલે આ યલો કલર એ પેશન્ટની થોડા પ્રમાણમાં મોડી સારવાર મળે તો પણ ચાલે.

3)Delay🤢(Green colour):= આમાં ગ્રીન કલર માં વ્યક્તિને રેડ અને યલો કલરની જેમ ખૂબ તાત્કાલિક સારવારની જરૂર હોતી નથી આમાં વ્યક્તિને એક થી ત્રણ કલાકની મોડી સારવાર મળે તો પણ ચાલે આમાં કોઈપણ પ્રકારની ઇમર્જન્સી હોતી નથી.

4)Death ⚰️(Black colour):= આમાં વ્યક્તિ એ ખૂબ જ સીરીયશ કન્ડીશનમાં હોય અથવા તો લગભગ દેથ જેવી( મૃત્યુ ) હાલત હોય છે.
તો આ પ્રમાણે કલર કોડ પરથી આપણે ઘ।વ થયેલા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે સારવાર આપી શકાય છે.

2)system:=
1)Identification of victim := આમા તેમનું આઇડેન્ટિફિકેશન કરવામાં આવે છે જેમ કે નામ સરનામું અને વીકટીમની જરૂરિયાત શું છે તે જાણી સારવાર આપવામાં આવે છે.
2)Relief work := આમાં વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે સારવાર આપવામાં આવે છે જેમ કેECG,RBS,CPR,etc નો સમાવેશ થાય છે.
3)rehabilitation/recovery:= આમાં પેશન્ટની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો તે રી હેબિલીટેડ ર-ટેજમાં થઈ અને પહેલાની હેલ્થ કન્ડિશનમાં આવી જાય છે.
તો આ પ્રમાણે ટ્રાયજ પરથી આપણે કોઈપણ વ્યક્તિ કે જેમને સારવાર માટેની કેટલા પ્રમાણમાં જરૂરિયાત છે તે પ્રમાણે તેમને હોસ્પિટલે પહોંચાડી શકાય છે.


🔸b) Write about sex hygiene & menstrual hygiene for girls. છોકરીઓના સેકસ હાઈજીન અને મેન્સ્ટ્રુઅલ હાઈજીન વિશે લખો.

Sex hygiene and menstrual hygiene:=
1)Sex hygiene:=
1) સેક્સ હાઈ જીન માં સ્પેશિયલ પ્રકારનું એજ્યુકેશન આપવામાં આવે છે વુમન અને મેનને રીપ્રોડક્ટિવ સિસ્ટમ વિશે પૂરેપૂરું એજ્યુકેશન આપવામાં આવે છે.
2) સેક્સ હાઈજીન માટેનું હેલ્થ એજ્યુકેશન એ વુમન અથવા ગર્લ જ્યારે પોતાની રીતે નહાવાનું શીખે ત્યાંથી આપવામાં આવે છે.
3) ગર્લ્સ ની ખ્યાલ હોવો જોઈએ કે જીનાઈટલ ઓર્ગન ને પ્રોપર રીતે કઈ રીતે વોશ કરવા જોઈએ.
4) ગર્લ્સને વજાઈના ની ક્લીનલીનેસ કેવી રીતે રાખવી તે માટે એજ્યુકેશન આપવુ અને કહેવું કે ક્લીનલીનેસ રાખવાથી જીવાણુઓ ને બોડી માં પ્રવેશતા રોકી શકાય છે.
5) જ્યારે ગર્લ એ ટ્યુબટી એ જ સુધી પહોંચે ત્યારે તેને પ્યુબર્ટી changes માટે એજ્યુકેશન આપવું.
A)growth of breast.
B)hair should be visible at genital organ.
C)menstrual cycle start.

6) ગર્લ્સ ને રીપ્રોડક્ટિવ ઓર્ગન માટેનું ખ્યાલ હોવો જરૂરી છે.
7) અન મેરીડ ગર્લ ને સેક્સ્યુઅલી એક્ટિવિટી ન કરવી જોઈએ કારણકે
અનવોન્ટેડ પ્રેગનેન્સી થવાના ચાન્સ રહે છે સાથે સાથેreproductive organ નું ઇન્ફેક્શન પણ થવાની શક્યતાઓ રહે છે.
8) ઇન્ફેક્શન જેમ કે એઇડ્સ સીફિલસ ગોનોરિયા જેવા ઇન્ફેક્શન થવાના chance રહે છે.
9) વુમનને ખ્યાલ હોવો જોઈએ કે આફ્ટર મેરેજ કોઈપણ પ્રકારનું મેન્સ્ટ્ રૂ અલ ડિસઓર્ડર હોય અથવા તો રી પ્રોડક્ટિવ સિસ્ટમ માંથી કોઈપણ પ્રકારનો ડીસ્ચાર્જ થતો હોય તો તેને તાત્કાલિક ચેકઅપ કરાવવું જોઈએ.
10) ગર્લ્સને એજ્યુકેશન આપવું કે આફ્ટર યુરિનેશન જીનાઈટલ ઓર્ગન ને પાણી વડે વોસ કરવા.
11) વુમનની એજ્યુકેશન આપવું કે અંડર ગારમેન્ટ એ દરરોજ ચેન્જ કરવા.
12) વુમનને એજ્યુકેશન આપવું કે મોસ્ટ ઓફ જીનાઈટલ ટ્રેકનું ઇન્ફેક્શન એ અ અન હાઈજે કન્ડિશન ના કારણે થતું હોય છે તેથી જિનાઈટ લ ઓર્ગન ને બરોબર રીતે ક્લીન રાખવા અને હાઈજેન મેન્ટેન રાખવી ખૂબ જરૂરી છે.
13) વુમન એ પિરિયડ્સ દરમ્યાન સેક્સ એક્ટિવિટી અવોઇડ કરવી જોઈએ.
14) મલ્ટીપલ સેક્સ પાર્ટનર અવોઈડ કરવા જોઈએ.
15) એક્સ્ટ્રા મરાઈટર રિલેશનશિપ અવોઇડ કરવા જોઈએ કારણકે તેના દ્વારા જિનાઈટર ઓર્ગન ના ડીઝીઝ વધુ પ્રમાણમાં થાય છે.
16) દરેક વુમન એ 50 વર્ષની ઉંમર પછી પેપ્સ smear ટેસ્ટ કરાવવો જોઈએ મિલ્ક નેન્સી અને કેન્સરનું વહેલા તકે અરલી સ્ટેજમાં ડિટેક્શન કરવા માટે.
17) વુમન એ કોન્ટ્રા સેફટીવ મેથડ નું યુઝ કરવા માટેનું એજ્યુકેશન આપવું અને જ્યારે તેની બે બાળકો થાય ત્યારે પરમેનેન્ટ મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગ adopt
કરવું જોઈએ.
18) sexual activity before and after genital organ ne wash કરવા જઈએ.
19) જ્યારે જ્યારે વધુ પ્રમાણમાં વજાઈનલ ડીસ્ચાર્જ થતો હોય તો ગાયનેકોલોજિસ્ટનું કોન્સલ્ટ લેવું જોઈએ.
20) જો હસબન્ડને કોઈપણ પ્રકારનું યુરીનરી ટ્રેકનું ઇન્ફેક્શન હોય તો તેણે વહેલી તકે જરૂરિયાત પ્રમાણેની સારવાર લેવી જોઈએ અને ઇન્ફેક્શન treat થાય પછી જ સેક્સ્યુઅલી એક્ટિવિટી માં એન્ગેજ થવું જોઈએ.
21) ડીલેવરી પછી અથવા એબોસન પછી વજાઈના ની ક્લીનલીને સ મેન્ટેન રાખવી જોઈએ.

Menstrual hygiene :=

1) મેન્સ્ટ્રુઅલ હાઈજીન માં જ્યારે કોઈ ગર્લ દર મહિને 12 થી 16 વર્ષ પછી દર મહિને મેન્સ્ટ્રુઅલ પિરિયડમાં આવે ત્યારે કેવા પ્રકારની સ્વચ્છતા રાખવી જરૂરી છે તેને મેન્સ્ટ્રુવલ હાયજીન કહે છે.
2) જ્યારે કોઈ ગર્લ એ સ્કૂલમાં જતી હોય ત્યારે જ તેને વિન્સ્ટ્રુઅલ સાયકલ વિશે પૂરેપૂરી માહિતી હોવી જરૂરી છે.
3) જ્યારે પિરિયડ્સ સ્ટાર્ટ થાય ત્યારે સેનેટરી પેડનું યુઝ કરવું જોઈએ.
4) સેનેટરી પેડ ની દર છ થી સાત કલાકમાં બદલવું જોઈએ.
5) જ્યારે પિરિયડ્સ સ્ટાર્ટ થાય ત્યારે દિવસમાં એક થી બે વખત સ્નાન કરવું જોઈએ.
6) પિરિયડ સમયે પૂરતો આરામ લેવો જોઈએ.
7) પિરિયડ્સ સમય દરમિયાન વધારે પડતું પાણી પીવું જોઈએ.
8) આયન અને વિટામીન સી યુક્ત ભોજન લેવું જોઈએ.
9) સેનેટરી પેડ નું ઉપયોગ કર્યા પહેલા અને ઉપયોગ કર્યા પછી બરોબર રીતે હેન્ડ વોશ કરવા જોઈએ.
10) સેનીટરી પેડને વારંવાર ચેન્જ કરવું જોઈએ.
11) વપરાયેલા પેડને કાપડ માં કે કાગળમાં વીંટી પછી તેને ડસ્ટબીનમાં નાખવું જોઈએ.
12) પેડ યુઝ કર્યા પછી હેન્ડ વોશ પ્રોપર રીતના કરવા જોઈએ.
13) પિરિયડ્સ સમયે ચોખાઈ રાખવી ખૂબ જરૂરી છે.
14) પિરિયડ સમય દરમિયાન દિવસમાં એક થી બે વખત નહાવું જોઈએ અને બરોબર સ્વચ્છ કપડા પહેરવા જોઈએ.
15) ટોયલેટ અને યુરીનેશન બાદ પ્રાઇવેટ પાર્ટ્સને પ્રોપર રીતે વોટર દ્વારા વોશ કરવા જોઈએ.
16) હંમેશા કોટનના અંડર ગારમેન્ટ નો ઉપયોગ કરવો જોઈએ.
17) ભીના અંડર ગારમેન્ટ નો ઉપયોગ ન કરવો જોઈએ.
18) જ્યારે સેનેટરી પેડનું ઉપયોગ થયા બાદ તેને બરોબર રીતે કવર કરી ડસ્ટ બીન માં નાખવું જોઈએ.
19) જો સેનેટરી પેડનું ઉપયોગ ન કરતા હોય અને ઘરનું કલોથ ઉપયોગ કરતા હોઈએ તો તેને વારંવાર ચેન્જ કરવો.
20) ક્લોથ ને શોપ અને વોટર થી ક્લીન કરવો.
21) ત્યારબાદ તેને સૂર્યપ્રકાશમાં બરોબર તપાવવું.
22) તે પછી જ એ ક્લોથનો ઉપયોગ કરવો.
23) જ્યારે જમવા બેસે ત્યારે હાથ બરોબર સાબુ પાણીથી સાફ કરવા.
આ પ્રમાણે પ્રોપર રીતે પિરિયડ દરમિયાન hygiene રાખવી જોઈએ.

🔸c) Explain about retinal detachment. રેટાઈનલ ડીટેચમેંટ વિશે સમજાવો.

1)defination:=રિટાયનલ ડીટેચમેન્ટ એ આઈ નો ડીશઓર્ડર છે કે જેમાં ratina નું pigmented cell એ સેન્સર cell થી detachment થાય છે જો તેને પ્રોપર ટ્રીટ ન કરવામાં આવે તો આખું રીટાઈન ડિટેચમેંટ થાય છે તેના કારણે વિઝન લોસ અને બ્લાઇન્ડનેસ પણ આવે છે.

2)type := a)rhegmantogeneous,( રેગમાન ટોજીનીયસ )
B)tractional( ટેક્સનલ)
C)Exudative( એક્ઝિબેટિવ)
D)both rhegmantogeneous and tractional.

1:= Regmantogenious:= આ પ્રકારના રિટાયનલ ડિટેચમેન્ટમાં જ્યારે હોલ થયેલો હોય રટાઇ નાની વો લમાં માં ત્યારે વાઈટ્રસ હ્યુમર ફ્લુઇડ એ સેન્સરી રોડ અને કોન ની વચ્ચે જાય છે તેને કારણે એપી થેલીયમ ની દિવાલ છૂટી પડે છે અને રટાઇન ડીટેઇચમેન્ટ થાય છે.

2)Tractional ( ટેક્સનલ ):= આમાં જ્યારે ટ્યુમર અથવા injury ના કારણે રટાઇનલ રોડ અને કોન તે pigmented એપી થેલીયલ થી અલગ પડે અને રટાઇનલ ડીટેચમેન્ટ થાય છે.

3)Exudative:= આમાં જ્યારે કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન અથવા તો ઈન્ફલામેશન ના કારણે fluid નું એક્યુમ્યુલેશન થાય છે અને તેના કારણે રટાઈના ડીટેચમેન્ટ થાય છે એપી થેલીયમ સરફેસથી છૂટું પડે છે.

4)Rhegmantogeneous and Tractional both:= આમાં હોલના ફોર્મેશનના કારણે અથવા તો ટ્યુમર અને ઈંજરી થવાના કારણે બંને દ્વારા રટાયનલ ડિટેઇચમેન્ટ થાય છે.
3)Etiology:=
trauma ( ટરૉમા ),
predisposing factore aging( એજ)
catract extraction ( કેટરેટ એક્સ્ટ્રેકશન ),
degeneration of ratina( ડી જનરેશન ઓફ રટાઇના),
injury( ઈંજરી ),
severe myopia ( સીવીયર માયોપીયા ),
family history ( ફેમિલી હિસ્ટ્રી),
systemetic disorder( સિસ્ટમિક ડિસઓર્ડર).

4)clinical manifestation:=

  • flasis of light (photopsia),
  • client felt that curtain sensation, ( ક્લાઈન્ટ ફેલ્ટ ધેટ કટૅઈન સેન્સેશન)
  • no pain, loss of vision ,
  • feeling to have any foreign material,( ફીલિંગ ટુ હેવ એની ફોરેન મટીરીયલ ઇન ટુ આઈ),
    blurred vision,etc 5)diagnostic evaluation:=
  • elecroratinogram ( ઇલેક્ટ્રોરટાયનો ગ્રામ),
    flurosein angiography( ફ્લુરોસેન એનજીઓગ્રાફી ), intra ocular pressure determination ( ઇન્દ્રા ઓક્યુલર પ્રેશર ડીટર્મિનેશન), opthelmoscopy( ઓફથેલમોસ્કોપી) , Ratinal photography ( રિટાયનલ ફોટોગ્રાફી ), visual acute ( વિઝ્યુઅલ એક્યુટી ), slit lamp examination ( સ્લીટ લેમ્પ એક્ઝામિનેશન), ultrasound of eye ( અલ્ટ્રા સાઉન્ડ ઓફ આઈ). – 6)surgical management :=
    1)photocoogulation :=તેમાં આર્ગોન બીમને રટાઇનાની અંદર પાસ કરવામાં આવે અને ફ્લુઇડનું ડિસ્ચાર્જ કરવામાં આવે કે જેથી ડીટેચ થયેલી રિટાયના એ પાછી ચોટી જાય.
    2)cryotherapy:=તેમાં ફ્રીઝિંગ કરવામાં આવે છે તેથી ડિટેચમેન થયેલું હોય ત્યાં ર-કાર બની જાય છે અને રટાઇ ના પાછું અટેચ થાય અને ચોંટી જાય છે.
    3)electrodiathermy ( ઇલેક્ટ્રો ડાયાથર્મિ):= તેમાં ઈલેક્ટ્રીક નીડલ ને સ ક્લેરામાંથી પસાર કરવામાં આવે છે અને સબ રિટાઇન લ જગ્યા માંથી
    ફ્લુઇડ બહાર ખેંચવામાં આવે છે તેથી રટાઇનાને અટેચ થવા માટે જગ્યા મળે છે.
    4)vitrectomy(વાઈટ રેટ ટોમી ):=
    આમાં આમાં રટાઇનાની પાછળ રહેલું વાઈટ્રસ હ્યુમર રીમુવ કરવામાં આવે છે જેથી રટાઇનાને અટેજ થવા માટે જગ્યા મળે છે.
    7)patient possition:=
  • જો ડીટેચમેન્ટ એ વચ્ચેના પાર્ટમાંથી થયું હોય તો સુપાઈન પોઝીશન આપવી.
  • જો ડીટેઇઝમેન્ટ સાઈડ માંથી થયું હોય તો તેમને સેમી પ્રોન પોઝીશન આપવી અને પેશન્ટનું હેડ વન સાઈડ થયેલું હોવું જોઈએ. – – 8)nursing management:=
  • પેશન્ટ સાથે કોમ્યુનિકેશન કરવું અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટને ઓપરેશન માટે માહિતી પૂરી પાડવી.
  • પેશન્ટ ને કહેવું કે વારંવાર આંખની અડે નહિ કારણકે તેના લીધે આંખનું વધારે પ્રમાણમાં ઇન્ફેક્શન થાય છે.
  • પેશન્ટની આંખમાં આઈ સીલ્ડ પહેરવા કહેવું.
  • પેશન્ટને કહેવું કે વધારે પડતું જોર વાડુ કામ ન કરે કારણકે તેના કારણે ઇન્ટ્રા અર્ક્યુલર પ્રેશર વધી જાય છે.
  • પેશન્ટને કહેવું કે આંખ ની ખૂબ હલાવે નહીં.
  • પેશન્ટને આંખમાં ટીપા નાખવા માટે કહેવું.
  • પેશન્ટ ને કહેવું કે તે વા ચે નહીં અને ઝીણું કામ કરે નહીં.
  • પેશન્ટને બરોબર રીતે દવાઓ આપવી. – – 9)post operation nursing management:=
  • -> પેશન્ટની કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ આપવું.
  • -> પેશન્ટને ડેઇલી રૂટીન એક્ટિવિટી કરવા માટે ના કહેવું.
  • -> પેશન્ટને આંખમાં ટીપા નાખી આપવા.
  • -> પેશન્ટની વામ અને કોલ્ડ કમ્પ્રેશન અપલાય કરવું.
  • -> પેશન્ટ માટે સેફટી મેજર્સ નો ઉપયોગ કરવો જેમકે સાઈડ રેઈલ.
  • -> પેશન્ટને એડવાઇઝ આપવી કે હેડનું જરકિંગ અવોઇડ કરે.
  • -> પેશન્ટની આંખમાં કયા પ્રકારે હાઇડ્રોપ્સ ઇન્સ્ટીલેશન કરવું તે માટે એજ્યુકેશન આપવું.
  • -> પેશન્ટને કહેવું કે એક થી બે વીક માટે એક્ટિવિટીઝને લિમિટેડ રાખવી.
  • -> આંખને અને માથાને હલાવવું નહીં.
  • -> આંખની ઓબ્ઝર્વ કરવું કે કોઈ પણ પ્રકારનું ડ્રેનેજ છે કે કેમ તે જોવું.
  • -> પેશન્ટની પ્રોપર રીતે ફોલો અપ લેવા માટે કહેવું.
  • -> પેશન્ટને કહેવું કે આંખની ખૂબ ઝાડ સંભાળ રાખવી.
  • -> પેશન્ટને કહેવું કે આઈને ક્લીન કરવી.
  • -> પેશન્ટને કહેવું કે આંખમાં ચશ્મા પહેરી રાખવા.
  • -> પેશન્ટને કહેવું કે ધુમાડા વાળી જગ્યા કે સૂર્યપ્રકાશમાં ઓછા પ્રમાણમાં જાય.
  • -> ખૂબ જોર વાળું કામ ન કરવું.
  • -> પેશન્ટને ને કહેવું કે પ્રોપર રીતે મેડિસિન લિયે .
  • -> અને બરોબર રીતે ફોલોઅપ લિયે.

Q-4 Write short notes (Any Three) ટૂંક નોંધ લખો (ગમે તે ત્રણ) 3×4 = 12
🔸a) Deep Vein Thrombosis – – ડીપ વેઈન થ્રોમ્બોસીસ: Deep vein thrombosis મા બ્લડ ક્લોટ નું ફોર્મેશન થાય છે તે clot નું ફોર્મેશન બોડીમાં ગમે ત્યાં થાય છે પરંતુ જ્યારે આ બ્લડ clot એ લેગની વેનમાં થાય છે ત્યારે તેની deep vein thrombosis કહેવામાં આવે છે.

Etiology:
older age (વધુ ઉમર)
Major surgery (મેજર સર્જરી)
Cancer ખાસ કરીને bone,Brain,pancreas,(બોન કેન્સર)
Limited movement (ઓછી મુવમેન્ટ)
Pregnency and post partum period(પ્રેગ્નનન્સિ અને પોસ્ટ પાર્ટ્મ પીરિયડ)
Antiphospholipid syndrome (તેમાં બોડી ની ઈમ્યુન સીસ્ટમ મીજરેબલી તેના જ પ્રોટીન પર્ અટેક કરે અને તે બ્લોડ કલોટ નાં ફોર્મેશન માટે નું વર્ક કરે છે. )
નેફ્રોટિક સિન્ડ્રોમ હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી હાઈપોપ્રોટેનેમિયા, હાઈપોઆલ્બુનેમિયા, હાયપરલિપિડેમિયા, હાયપરકોલેસ્રેમિયા થાય છે કિડનીની ગ્લોમેરુલર પરમીએબીલીટી ઇન્ક્રીઝ થવાના કારણે)
Obesity,
Infection,
Hiv,
Polycythemia vera( આ એક પ્રકારનું બ્લડનું કેન્સર છે જેમાં બોડીના બોનમેરો એ ખૂબ જ રેડ બ્લડ સેલ નું ફોર્મેશન કરે છે તેના કારણે બ્લડ ક્લોટ નું ફોર્મેશન થાય છે)
Chemotherapy ,
Iv drug.

=inherited:-
1)antithrombin deficiency,
2)protien c deficiency,
3)protien s deficiency,
4)factore v leaden,
5)desfibrinogenemia,
6)non -o blood type.

clinical manifestation:
Pain,
Tenderness,
Swelling,
Warmth,
Redness,
Skin over the affected area turning pale or reddish or bluish colour.

diagnostic evaluation:

1)d-dimer
2)droppler ultrasound
3)ct-scan
4)venography,
5)mri,
6)fibrinogen uptake test.

treatment:
Medical:-
1)low molecular weight heparin,
2) vitamin k antagonist
3)anticoagulant drug
4)streptokinase(stk)

Nursing management:
1) ઇલાસ્ટિક શટોકિંગ નો યુઝ કરવો
2) ડેઈલી રૂટીન એક્સરસાઇઝ કરવી,
3) કાફ મસલ્સ મસાજ કરવી,
4) અરલી એન્ડ frequent વોકિંગ કર,5) પેશન્ટને બેડ પર આરામ આપો અને ફૂટનો એન્ડ raise કરવું above the heart level,
6) Pain ને એનલ જેસીક વડે દૂર કરવું,
7) પેશન્ટને એપ્રોપ્રિએટ એન્ટિબાયોટિક થેરાપી આપવી,
8) કોઈ Swelling છે કે નહીં તે અસેસ કરવો
9) જે અફેક્ટેડ એરિયા છે ત્યાં shiney, વાઈટ સ્કીન છે કે નહીં તે જોવું.
10) homan sign positive છે કે નહીં તે jovu
11) કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવો,
12) જે અફેટેડ લેગ હોય તેને એલિવેટ કરવો.
13) જે અફેટેડ એરિયા હોય ત્યાં હોટ કમ્પ્રેશન આપવું,
14) પેશન્ટ ને કોઈપણ ચિલ્સ ફીવર અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ છે કે કેમ તે જો
15) પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝીશન આપવી
16) પેશન્ટને એડવાઈઝ કરવું કે થોડું થોડું મોમેન્ટ કરે અથવા લાઈટ એક્સરસાઇઝ કરે
17) જ્યારે એન્ટી કોગ્યુલંટ મેડિસિન આપીએ ત્યારે વાઈટલ સાઇન ચેક કરવા અને જોવું કે કોઈપણ પ્રકારનું ઇન્ટરનલ બ્લડિંગ થાય છે કે કેમ તે જોવું


🔸b) Tracheostomy – ટ્રેકીઓસ્ટોમી

ટ્રકિયો સ્ટોમી)
Tracheos=trachea
Otomy=opening

ટ્રેકિયોસ્ટોમી માં ટેકિયા મા આર્ટિફિશિયલ ઓપનીંગ કરવામાં આવે છે. અને આ ઓપનિંગ હોય ત્યાંથી ટ્યુબને ઇનશર્ટ કરવામાં આવે છે. અને oxygen ને આર્ટિફિશ્યલી પેશન્ટને આપવામાં આવે છે. પેશન્ટનું એરવે પેટન્ટ રહે તે માટે tracheostomy કરવામાં આવી છે.

2)classification:= tracheostomy માં સિચ્યુએશનને આધાર પર રાખી તેના પ્રકાર પાડવામાં આવે છે:=

1) According to situation:=
A)In emergency:=આમાં જ્યારે પેશન્ટ ને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ હોય ત્યારે તેને દૂર કરવા માટે tracheostomy કરવામાં આવે છે.
B)prophylactic( પ્રોફાઈલેકટીક ):= આમાં જ્યારે પેશન્ટને થોડા પ્રમાણમાં રિસ્પિરેટરી ડિસ્ટ્રેસ હોય ત્યારે કરવામાં આવે છે જેથી પેશન્ટની કન્ડિશન severe બગડે નહીં તે માટે કરવામાં આવે છે.

2)According to duration:=
A)temporary( ટેમ્પરરી): = આમાં થોડા સમય માટે trachea માં ઓપનિંગ કરવામાં આવે છે.
B)permanent ( પરમેનન્ટ):=
આમાં લાઈફ ટાઈમ trachea મા ઓપનિંગ કરવામાં આવે છે. એરવે ને પેટન્ટ રાખવા માટે.
3)According to Incision:=
A)High:= આમા ઈન સીઝન(cut) એ થાઇરોડ ગ્લેન્ડના isthmus (ઈસથમશ) ની ઉપર મૂકવામાં આવે છે.
B)low:=
આમાં ઇન્સિજન(cut) એ થાઇરોઈડ ગ્લેન્ડના ઇસ્થમસની નીચે મૂકવામાં આવે છે.

3.Indication( ઈન્ડિકેશન):=
1) કોઈપણ ટ્યુમર ના કારણે એર પેસેજ ઓબસ્ટ્રકશન થયું હોય.
2) stenosis અથવા તો trachea અને લેરીંગ્સમાં સોજો હોય તો કરવામાં આવે છે.
3)Trachea મા કોઈપણ પ્રકારનું ફોરેન બોડી હોય તો કરવામાં આવે છે.
4) કોઈપણ અનકોન્સીયસ પેશન્ટ હોય તો કરવામાં આવે છે.
5) કોઈપણ પેશન્ટ એ રેસ્પિરેટરી distress ના હોય ત્યારે એરવેને
પેટન્ટ રાખવા માટે કરવામાં આવે છે.
6) પેશન્ટને માઉથ અથવા નેકની સર્જરી કરાવેલી હોય ત્યારે trachiostomy કરવામાં આવે છે.
7) પેશન્ટને લેરીંગ અને trachea મા trauma થયું હોય અથવા તો paralyse હોય ત્યારે tracheostomy કરવામાં આવે છે.
8) પેશન્ટે કોઈપણ રેડીએશન થેરાપી લીધી હોય ત્યારે કરવામાં આવે છે.
9) પેશન્ટને લાંબા સમયથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે trachiostomy કરવામાં આવે છે.
10) પેશન્ટને લોવર રેસિપિરીટરી track માં secretion નું એક્યુમ્યુલેશન થયું હોય ત્યારે trachiostomy કરવામાં આવે છે.
11) ઓપરેશન પછી લાંબા સમય સુધી patient intubation હોય ત્યારે કરવામાં આવે છે.
12) પેશન્ટ એ કુદરતી રીતે શ્વાસ લેવા માટે સક્ષમ ન હોય ત્યારે બહારથી ઓક્સિજન આપવા માટે કરવામાં આવે છે.
13) એર્વેમાં કોઈપણ પ્રકારનો ઈજા થઈ હોય ત્યારે કરવામાં આવે છે.

4. complications:=
1)Ventilation( વેન્ટિલેશન ) એ ઓછું થાય છે કારણ કે trachiobronchial(ટ્રકિયોબ્રૉનકિયલ) ટ્યુબના insertion હોય છે.
2) ટ્યુબ એ ઓચિંતા નીકળી જાય છે જ્યારે પેશન્ટને કફિંગ, sneezing, andsucctioning કરતા હોય ત્યારે.
3) લોવર respiratory track નું ઇન્ફેક્શન થાય છે.
4) ટ્યુબ જ્યાં નાખેલી હોય ત્યાં તે ભાગમાં ઇન્ફેક્શન થાય છે.
5) પલમોનરી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ રહે છે.
6)tracheo oeophagial fistula ( ટ્રકિયોઈશોફેજીયલ ફીર-રયુલા) થવાના ચાન્સીસ પણ રહે છે.
7) લાંબા સમયથી suctioning કરવાથી hypoxia ની કન્ડિશન થાય છે સાથે સાથે cardiac arrest થાય છે.
8)hemorrhage થાય છે trachiostomy site પર પર તે respiratory track માં પણ એન્ટર થાય છે.
9) પેશન્ટને ચોકીગ પણ થાય છે કારણ કે ફૂડ વોટર એ પણ એન્ટર થાય છે.
10)Trachea ની દિવાલમાં જ્યારે રફ રફ હેન્ડલિંગ કરવામાં આવે ત્યારે ઇન્જરી થાય છે.

5.General instruction:=
1) હંમેશા ધ્યાન રાખો કે tracheostomy એ ઇમર્જન્સી પ્રોસિજર છે તેથી ટાઈમ એ વેસ્ટ કરવો નહીં.
2)tracheostomy પહેલા અને2)tracheostomy પછી strick aseptic technique નું ધ્યાન રાખવું.
3)tracheostomy tube એ પ્રોપર સાઈઝ અને લેન્થ ની હોવી જોઈએ.
4) પેશન્ટ અને તેના રિલેટિવ ના ઓલ douts clear કરવા અને પ્રોસીજર એક્સપ્લેઇન કરવી.
5) પ્રોસિજર પહેલા અને પછી પેશન્ટનો ક્લોઝ મોનિટર કરવું. 5)nursing responsibilities :=
1) પેશન્ટને ખુબજ મોનીટર અને ઓબ્ઝર્વેશન મા રાખવા.
2) પેશન્ટને પહેલા 48 કલાક માટે એકલા ન મુકવા.
3) પેશન્ટને શ્વાસોશ્વાસ માં તકલીફ છે કે કેમ તે જો વું.
4) પેશન્ટને જોવું કે ટ્યુબ બહાર નીકળી ન જાય તે ધ્યાન રાખવું.
5) જ્યારે ટ્યુબ નીકળી જાય ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ રેડી રાખવાનું નીચે પ્રમાણેના:

  • 6) સક્ષન કેથેટર તૈયાર રાખવું.
  • 7) એસેપ્ટિક ટેકનીક મેન્ટેન રાખવી.
  • 8) પેશન્ટને fowler possition આપવી.
  • 9) કોઈપણ વ્યક્તિને શ્વાસોશ્વાસનું ઇન્ફેક્શન હોય તો તેને પેશન્ટને અટેન્ડ ન કરવું.
  • 10) પેશન્ટને કોઈપણ પ્રકારનું કોમ્પ્લીકેશન ઊભી થાય કે કેમ તે જોવું.
  • 11) પેશન્ટને ઇન્સ્પાયર કરવું કે યુમીડીફાઇડ અથવા ફિલ્ટર નું ઉપયોગ કરવો.
  • 12) પેશન્ટનું બરોબર fluid intake and electrolyte balance રાખવું.
  • 13) પેશન્ટને બરોબર દવાઓ આપવી.
  • 14) પેશન્ટની ઓરલ કે વીટીની બરોબર ધ્યાન રાખો.
  • 15) બરોબર રીતે ડ્રેસિંગ કરવું.
  • 16) પેશન્ટને કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ આપો.
  • 17) પેશન્ટ અને તેના સગા સંબંધીઓના બધા જ પ્રશ્નોનું જવાબ આપો.


🔸c) Warning Sings of Cancer-કેન્સરના ભયસૂચક ચિહ્નનો

Warning sign of cancer(કેન્સરના ભયસૂચક ચિહ્નનો):
CAUTION
1) C:= change in bowel and bladder habbit (બોવેલ અને બ્લાડર હેબીટ મા ચેંજિસ)
2) A:=A sore that does not cure.(ઘાવ કે જે રુજાતો નથી)
3) U:=Unusual bleeding and discharge.(અસામાન્ય બ્લિડીંગ અથવા ડિચ્ચાર્જ)
4) T:=Thickenin of lump in breast or any other parts.(બોડિ ના કોઇ ભાગ મા કે બ્રેસ્ટ મા જાડો લમ્પ જોવા મળવો)
5) l:=Indiagetion and difficulty in swallowing.(ખોરાક પચવા કે ગળવા મા તક્લિફ)
6) O:=Obvious change in mole.(કોઇ મસા આવેલા ફેરફરો)
7) N:=Naging cough and soreness.(વારે વારે ઉધરસ આવવી)

  1. Change in bowel and bladder habit .
    Description( વર્ણન ):= નોર્મલ વ્યક્તિમાં bowel ની હેબિટ એ એક થી બે વખત હોય છે.
    તેમાં ચેન્જ થઈને 3 થી પાંચ વખત થઈ જાય છે.
    Bladder:= એક સામાન્ય વ્યક્તિ એ બ્લેડર પાંચ થી છ વખત દિવસમાં પાસ આઉટ કરે છે. તે વધીને 10 થી 20 વખત યુરી ન પાસ કરે છે.
    1) urin અને સ્ટુલ ને કન્સીસ્ટન્સી સાઈઝ અને ફ્રિકવન્સી માં ચેન્જ થાય છે. યુરીન અને સ્ટુલ માં બ્લડ પ્રેઝન્ટ હોય છે.
  2. A sore that does not cure.
    Description ( વર્ણન ):=
    1):= આમાં ચાંદી એ મોટી જ થતી જાય છે.
    2):= તે એકદમ દુખાવા વાળી હોય છે.
    3):= તેમાંથી લોહી નીકળે છે.
    આમાં બોડીમાં ગમે તે જગ્યા પર ચાંદી પડે અથવા તો અલ્સર થાય તે ક્યારેય પણ રુજાતા નથી તે મટવાના બદલે તેમાં વધારો અને અતિશય વધારો જોવા મળે છે.
  3. Unusual bleeding and discharge.
    Description ( વર્ણન )
    :=1) યુરિન અને સ્ટુલ સ્ટુલ માંથી બ્લડ આવે છે.
    :=2) બોડી ના ગમે તે જગ્યા પર થી બ્લડ નીકળે છે જેમ કે1)nipple,2)penis.
    બોડી ના ગમે તે ભાગમાંથી ગમે તે જગ્યા પરથી બ્લડિંગ અથવા ડિસ્ચાર્જ નીકળે છે આ એક પ્રકારના કેન્સરની સાઇન છે.
  4. Thickening of lump and mass in breast or any other parts of the body.
    Description ( વર્ણન ):= જો લંપ અને માસ હોય તો તે ક્યારે પણ ઠીક થતા નથી.
    તેની જગ્યા પર તે વધારે અને વધારે મોટું થાય છે.
    અને તે લંપ અને માસમાં વધારે દુખાવો પણ થાય છે અને એકદમ ગાંઠા જેવું બની જાય છે.
  5. Indiagetion and difficulty in swallowing.
    Description ( વર્ણન):= આમાં જે પણ વસ્તુ ખાઈ તેનું પાચન થતું નથી અને તે ને જમવાનું ગળવામાં મુશ્કેલી પડે છે.
    જે વ્યક્તિને કેન્સર થાય છે તેના વોર્નિંગ તરીકે ફૂડ નું રીગર્જિટેશન( પાછું આવવું ) થાય છે.
  6. Obvious change in mole.
    Description ( વર્ણન ):= કોઈપણ માસ અને લંપ હોય તો તેની સાઈઝમાં ચેન્જ થાય છે.
    લમ્પ અને માસ ઓછું થવાની જગ્યા પર તે વધારે મોટા થતા જાય છે.
  7. Nacrosis,nagging cough and hoarseness.
    જ્યારે પણ કફિંગ એન્ડ Naging થાય છે ત્યારે હોર્સનેસ સાઉન્ડ ફીલ થાય છે.
  • અવાજમાં ફેર પડે છે.
  • અવાજ એ જાડો થાય છે.
  • કફ માં લોહી નીકળે છે.
  • આ બધી સાઇન એ કેન્સરની વોર્નિંગ સાઇન છે.

🔸d) Prevention of HIV & AIDS- એચઆઈવી અને એઈડ્સની અટકાયત

એચઆઈવી એ એક એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ છે.
Aids :=aquired immuno deficiency syndrome.
Hiv:=Human immuno deficiency virus.
તેમને પ્રિવેન્શન અને પ્રિવેન્ટ કરવા માટેના ઉપાયો નીચે મુજબ છે:=
1) એચઆઈવી અને aids ના પ્રિવેન્શન માટે coitus act દરમ્યાન barrier method of contraceptive (condom-કોંડોમ) નો ઉપયોગ કરવો.
2) કોઇ બિજા એ ઉપયોગ કરેલા રેઝરનો ઉપયોગ ન કરવો.
3) યુઝ કરેલા ટુથ બ્રશનું ઉપયોગ ન કરવો.
4) યુઝ કરેલા નીડલ અને સીરીજ નું ઉપયોગ ન કરવો.
5) ડિસ્પોઝેબલ નીડલ અને સીરીંજ નો ઉપયોગ કરવો.
6) જો ફરી નીડલ અને સીરીજ નો ઉપયોગ કરવો હોય તો તેને પ્રોપર રીતે ઓટો ક્લેવ કર્યા પછી જ તેનો ઉપયોગ કરવો.
7) જો કોઇ વુમન ને AIDS અથવા ઇન્ફેક્શન હોય તો તેને પ્રેગનેન્સી અવોઇડ કરવી જોઈએ કારણકે aids અને Hiv એ ન્યુબોર્ન બેબી માં ટ્રાન્સમિટ થવાના ચાન્સીસ રહે છે.
8)Aids and Hiv ના પ્રિવેન્શન માટે કયા કયા પગલાં લઈ શકાય તેના વિશે લોકો ને હેલ્થ એજ્યુકેશન આપવું.
9) બધા જ પ્રકારના માસ મીડિયા અને ટેકનોલોજી નો ઉપયોગ કરી એચઆઈવી અને એઇડ્સ ના પ્રિવેન્શન ના પગલાં લઈ શકાય તેના માટે વ્યક્તિઓમાં જાગૃતતા લાવવી.
10) જે વ્યક્તિ એ એચઆઇવી અને એઇડ્સ ના હાઈ રિસ્ક મા હોય તેવા વ્યક્તિના બ્લડ અને અધર બોડી ઓર્ગન નું ડોનેશન કરવા માટે રિફ્યુજ( ના ) પાડવી.
11) જ્યારે બ્લડને ટ્રાન્સફયુઝન કરવાનું હોય અથવા બ્લડ લેવાનું હોય ત્યારે એચઆઈવી અને એઇડ્સ નું સ્ક્રિનિંગ કરાવવું.
12) હોસ્પિટલ અને ક્લિનિકમાં સ્ટ્રિક સ્ટરીલાઈઝેશન ટેકનીક નો ઉપયોગ કરવો.
13) બને ત્યાં સુધી ડિસ્પોઝેબલ નીડલ અને સિરીંજનો ઉપયોગ કરવો.
14) જો શક્ય ન હોય તો સ્ટડીલાઈઝ્ડ થયેલા નીડલ અને સીરીજ નું ઉપયોગ કરવો.
15) ટેબલેટ zidovudine (ઝિડોવુડિન) નો કયૂરેટિવ મેઝર્સ તરીકે ઉપયોગ કરવો.
16) ઇન્ફેક્ટેડ બ્લડ અને બોડી ફ્લ્યુડ ના કોન્ટેક્ટમાં ના આવવું.
17) જ્યારે બ્લડ અને બોડી ફ્લ્યુડ કોન્ટેક્ટ માં આવતા હોય ત્યારે મેડિકલ પર્સનલ એ યુનિવર્સલ પ્રિકોશન નું ધ્યાન રાખવું અને પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ( PPE )kit નો ઉપયોગ કરવો.
18) જ્યારે ઇન્જેક્શન અને સ્કીન પિયર્સિંગ કરતા હોય ત્યારે ખૂબ જ સાવચેતી રાખવું.
19) sterilisation and disinfection નો ઇફેક્ટિવ રીતે ઉપયોગ કરવો.
20) પ્રોપર રીતે sexual relationship વિશે કપલ ને હેલ્થ એજ્યુકેશન આપવું.
21) વ્યક્તિને AIDS વિશે કહેવું
:A=Avoidable,
:I=Incurable,
:D=Disease,
:S=Syndrome. વિશે હેલ્થ એજ્યુકેશન આપવું.
22) સ્ટુડન્ટ ને એઇડ્સ ડીસીઝ વિશે પ્રોપર રીતે સમજાવવું.
23) લોકોને એવું એજ્યુકેશન આપવું કે એઇડ્સ એ કોઈપણ પ્રકારના માખી અથવા મચ્છરો દ્વારા ફેલાતું નથી પરંતુ અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલી કોન્ટેક્ટ દ્વારા ફેલાય છે.
24) લોકોને એજ્યુકેશન આપવું કે એ જ એ કપડા દ્વારા ફેલાતું નથી પરંતુ બ્લડ અને બોડી ફ્લુઇડ દ્વારા ફેલાય છે.
25) જે હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફ કે જેમને એચઆઈવી અને એઇડ્સ નથી તે મેમ્બરને બરોબર રીતે પ્રીકોશન રાખવા.
26) લોકોને એજ્યુકેશન આપવું કે એચઆઇવી અને એડ્સ એ ફૂડ કે વોટર દ્વારા ફેલાતા નથી.
27) વ્યક્તિને કે જેમને એચઆઈવી અને એઇડ્સ છે તેમને એન્ટી રેટ્રો વાયરલ થેરાપી આપવી.
28) જે વ્યક્તિને એચઆઈવી એન્ડ એઇડ્સ હોય તેમને સાયકોલોજિકલ સપોર્ટ આપો.
29) જે વ્યક્તિને એચઆઈવી અને એડ્સ હોય તેમના દ્વારા બીજા વ્યક્તિને ફેલાઈ નહીં તે માટે ધ્યાન રાખવું.
30) લોકોમાં એચઆઈવી અને એઇડ્સ વિશે જે કાંઈ પણ ગેરમાન્યતા છે તેમને દૂર કરવી.
આ બધા એ એચઆઇવી અને એડ્સને પ્રિવેન્શન માટેના પગલાંઓ છે.

Q-5 Define Following (Any Slx) નીચેના અર્થ સમજાવો ( કોઈ પણ છ) 6×2=12

🔸1) Tinea – ટીનીઆ:ટીનીયાએ સ્કીનનું ફંગલ ઇન્ફેક્શન છે . ટીનીયાને ringworm પણ કહેવામાં આવે છે. આ રીંગ વર્મ એટલા માટે કહેવામાં આવે છે કારણકે તેમાં રિંગ આકારના ત્વચા પર પેચ જોવા મળે છે. તે વિવિધ પ્રકારની ફૂગ ના કારણે થાય છે. તે ટીનીયાએ ત્વચાથી ત્વચાના સંપર્ક દ્વારા અથવા તો ટુવાલ કપડાં દ્વારા પણ ફેલાય છે.

  • 1) tinea pedis(athelet ‘ s foot)
  • 2) tinea corporis(ringworm of body)
  • 3) tinea capitis (ringworm of scalp)
  • 4) tinea cruris(ringworm of groin)
  • 5) tinea unguium(onychomycosis ringworm of the nail)


🔸2) Osteomyelitis- ઓસ્ટીઓમાયલાઈટિસ: osteomyelitis:- osteon=bone myelos = bone Merrow ites =inflamation caused due to staphylococcus bacteria osteomyelitis માં બોન અને બોનમેરોનું ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન થાય છે અને તે staphylococcus નામના બેક્ટેરિયાના કારણે થાય છે આ ઇન્ફેક્શન થવાના કારણે બોન પેઇન, સેપ્સીસ, swelling જેવી કન્ડિશન થાય છે.


🔸3) Blepharitis-બ્લેકફરાઈટીસ:

blepharitis: blepharitis માં ઇન્ફ્લામેશન ઓફ ધ આઈ લીડ થાય છે તેમાં સાથે સાથે eyelashes નું પણ ઇન્વોલમેન્ટ હોય છે blepharitis સામાન્ય રીતે થાય છે ત્યારે આઇ લીડ ની નજીકમાં આવેલ ઓઇલ ગ્લેન્ડમાં સ્વેલિંગ આવે છે. તેમાં સિમ્પટોમ માં ડ્રાય આઈ થાય છે બર્નિંગ,itching, swelling of eyelid થાય છે


🔸4) Isolation-આઈસોલેશન:

solation આઈસોલેશનમાં કોઈ બીમાર વ્યક્તિઓ કે જેમને ચોક્કસ ચેપી બીમારી હોય તેમને સ્વસ્થ લોકોથી અલગ કરવા અને તે બીમારીના ફેલાવવાને રોકવા અને તેમની દરેક વસ્તુઓ કે જે તે ઉપયોગમાં લેતા હોય તેમને અલગ રાખવી. જેથી સ્વસ્થ વ્યક્તિના કોન્ટેકમાં ન આવી શકે અને બીમારીના ફેલાવાને અટકાવી શકાય.


🔸5) Glaucoma -ગ્લુકોમા:

ગ્લુકોમાં એ આઈ નો ડિસ છે તે intra ocular pressure ના વધવાના કારણે થાય છે તેમાં નવ ટીશ્યુ કે જે વિઝન માટે જવાબદાર હોય છે તે ડેમેજ થાય છે તેના કારણે વિઝન લોસ થાય છે ગ્લુકોમાં મા ઓપ્ટિક nerve destroy થાય છે કે જે આઈ ની પાછળ આવેલી હોય છે(ratina) મા કે જે બ્રેઇન સુધી ઈમેજ ને પહોંચાડતી હોય છે આ મોસ્ટલી પહેરી ફેરલ વિઝન ને અફેક્ટ કરે પરંતુ treat ન કરવામાં આવે તો એન્ટાયર વિઝન loss થાય છે. Type of glucoma: 1)closed angle glucoma 2)open angle glucoma 3)congenital glucoma 4)absolute glucoma


🔸6) Presbycusis- પ્રેસબાઈક્યુસિસ:

presbycusis એ ઇયર નો ડિઝની છે કે જેમાં બંને બાજુના ઇયરમાં hearing લોસ થાય છે. અને આ hearing loss એ એજ (Age) રિલેટેડ hearing loss થાય છે અને તે 70 વર્ષ થી ઉપરની એજમાં જોવા મળે છે


🔸7) Leukemia – લ્યુકેમિયા:

leukaemia એ malignant(cancerous)disease છે કે જેમાં બ્લડ અને બ્લડનું ફોર્મેશન કરવાવાળા ઓર્ગન જેમકે બોનમેરો,lymph,spleen ને affect કરે છે. Leukemia માં લ્યુકોસાઈટ સેલનું એબ નોર્મલ increas ફોર્મેશન થાય છે તેના કારણે નોર્મલ રેડ બ્લડ સેલ ના ફોર્મેશનમાં અફેક્ટ કરે છે તેના કારણે એનીમિયાની કન્ડિશન થાય છે.


🔸8) Aneurysm — એન્યુરિઝમ:

એન્યુરીઝમ એ આરટ્રી (Artery) અને વેઇન ની wall મા જ્યાં વિક (weak) પોઇન્ટ હોય છે ત્યાં ડાયલિટેશન થઈ અને sac (સેક)નું ફોર્મેશન થાય છે. અને તે બલજિન (bulging) જેવું vessels ની wall માં ફોર્મેશન થાય છે આ buldging aorta પણ મા થાય છે કારણ કે ત્યાં બ્લડનું પ્રેશરનું વધુ પ્રમાણ માં હોય છે.

Classification: 1)fusi form : આ ટાઈપમાં vessels ની આખી વોલ એ bulge નું ફોર્મેશન કરે છે.

2)saccular: આ વિસલ્સ નું wall મા વન sac જેવું ફોર્મેશન થાય છે. આમાં આખી વોલનું ઇનવોલમેન્ટ હોતું નથી.

3)dissecting: આ મા vessels ની ત્રણ wall હોય છે.1)tunica intima 2)tunica media 3)tunica albuginea . માંથી એક wall નું ડાયલિટેશન થાય છે.

4) according to cause:

1 ) true

આમાં એન્ટ્રીમાં લાંબા ગાળાની બીમારીના કારણે bulging નું ફોર્મેશન થાય છે જેમ કે

1)Hypertension

2)Arteriosclerosis જેવી બીમારી ના કારણે થાય છે.

2)false:

આમાં જ્યારે એન્ટ્રીની wall મા trauma થયેલ હોય છે ત્યારે બલ્જિનનું ફોર્મેશન થાય છે. તેને psudo aanurism (સ્યુડો એન્યુરીઝમ )પણ કહે છે.

Q-6🔸(A) Fill in the blanks. ખાલી જગ્યા પુરો. 05

1) Rose spot on belly & Chest is seen in________disease. પેટ અને છાતી પર રોઝ સ્પોટ_ રોગમાં જોવા મળે છે. (ટાઈફોઈ ડીસીઝ)

2) Lock jaw is a sign of _________. લોક જો____________ નું ચિહ્નન છે. (ટીટેનસ)

3) Scabis is caused by_____. સ્કેબીસ______ _ થી થાય છે.(શારકોપટી સકેબી વાર હોમિનિસ )

4) Intra ocular pressure measured by_________instrument. ઈન્ટ્રાઓક્યુલર પ્રેસર સાધન દ્વારા____________ માપવામાં આવે છે.(ટોનો મીટર)

5) Phulcn’s test is done to rule out . ફેલન ટેસ્ટ________ ના નિદાન માટે કરવામાં આવે છે. (કાર્પલ ટનેલ સિન્ડ્રોમ)

🔸(B) State whether following statement are true or false. 05 નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો.

1) Pacemaker machine used for the patient of bradycardia. પેસમેકર મશીન એ બ્રેડીકાર્ડીયા વાળા દર્દી માટે વપરાય છે. ✅

2) leukocytosis is a condition that causes too many white cells. યુકોસાયટોસીસ એટલે વધુ પડતાં વાઈટ સેલ. ✅

3) Dryness of mouth is called Xerostomia, T ઝેરોસ્ટોમીયા એટલે મોઢા ની ડ્રાઈનેસ. ✅

4) Montous test is used to diagnose typhoid. મોનટોક્સ સ ટેસ્ટ એ ટાઈફોઈડના નિદાન માટે થાય છે. ❌

5) Psoriasis is an autoimmune disorder. સોરીયાસીસ એ ઓટોઈમ્યુન ડીસઓર્ડર છે. ✅

💪 💥☺☺☺ALL THE BEST ☺☺☺💥💪

Published
Categorized as GNM.S.Y.MSN-2 PAPER