મિડવાઇફરી અને ગાયનેકોલોજીકલ નર્સિંગ-સેમ્પલ પેપર (ફૂલ સોલ્યુશન માટે સબ્સક્રાઈબ કરો)
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-
મિડવાઇફરી અને ગાયનેકોલોજીકલ નર્સિંગ-સેમ્પલ પેપર (ટૂંક માં)
⏩ Q-1 🔸 a. List down the benefits of the Pelvis. 03 પેલ્વિસ ના ફાયદાઓ લાખો.
પેલ્વિસ ના ફાયદાઓ (benefits of the Pelvis):
પેલ્વિસ એ હ્યુમન બોડી માં એક ક્રુશિયલ એનાટોમિક સ્ટ્રક્ચર છે, જે ઘણા મુખ્ય ફાયદાઓ પ્રોવાઇડ કરે છે:
1) સપોર્ટ એન્ડ સ્ટેબિલિટી (Support and stability):
પેલ્વિસ એ સ્પાઇન નો પાયો બનાવે છે અને જ્યારે ઊભા અને બેઠા હોય ત્યારે શરીરના ઉપરના ભાગના વજન ને ટેકો આપે છે. તે મુવમેન્ટ અને લોકોમોશન માટે સ્ટેબલ બેઝ તરીકે પણ કામ કરે છે.
2) પ્રોટેક્શન ઓફ ઓર્ગન (Protection of Organs):
પેલ્વિસ એ વાઇટલ રીપ્રોડક્ટિવ ઓર્ગન (જેમકે યુટ્રસ ,ઓવરીસ એન્ડ ટેસ્ટીસ),યુરિનરી બ્લાડર, એન્ડ પાર્ટ ઓફ ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ ને એનક્લોઝ તથા તેને પ્રોટેક્ટ કરવા નુ વર્ક કરે છે.
3) ચાઇલ્ડ બર્થ (Child birth):
ચાઇલ્ડ બર્થ સમય દરમિયાન પેલ્વિસ એક પેસેજવે (બર્થ કેનાલ) પ્રોવાઇડ કરી ને ક્રિટીકલ રોલ પ્લે કરે છે જેના દ્વારા ચાઇલ્ડ ને બર્થ આપી શકાય છે. ડિલિવરી મા સરળતા અથવા મુશ્કેલી થશે એ પેલ્વિસના આકાર અને તેના કદ પર આધાર રાખે છે.
4) અટેચમેન્ટ ઓફ મસલ્સ (Attachment of muscles):
ન્યુમેરિયસ(અસંખ્ય) મસલ્સ એ પેલ્વિસ બોન સાથે અટેચ થયેલા હોય છે જેમ કે મસલ્સ ઓફ ધ લોવર બેક, એબડોમન,બટક્સ ( ગ્લુટીઅલ મસલ્સ)એન્ડ પેલ્વિક ફ્લોર મસલ્સ આ મસલ્સ એ પોસ્ચર, મુવમેન્ટ અને સ્ટેબીલિટી માટે કન્ટ્રીબ્યુસન પ્રોવાઇડ કરે છે.
5) વેઇટ ડિસ્ટ્રીબ્યુશન (Weight distribution):
પેલ્વિસ એ જ્યારે ઉભા હોય અને ચાલતા હોય ત્યારે શરીરના ઉપરના ભાગના વજન ને નીચલા અંગો પર સમાનરૂપે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં મદદ કરે છે, સ્પાઇન અને લોવર બેક ના નીચેના ભાગ પરનો સ્ટ્રેસ પણ ઓછો કરે છે.
6)સપોર્ટ એન્ડ પ્રોટેક્ટ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ (Support and protect reproductive organs):
પેલ્વિક ફ્લોર મસલ્સ એ રીપ્રોડક્ટિવ ઓર્ગેન્સ ને પ્રોપરલી સપોર્ટ તથા પ્રોટેક્શન પ્રોવાઇડ કરવામાં પણ અગત્યનો રોલ પ્લે કરે છે.
7)બ્લડ વેસેલ્સ એન્ડ નર્વ પથવે (Blood Vessels and Nerve Pathways):
🔸3) Describe injection oxytocin drug ઈન્જેક્શન ઓકસીટોશીન ડ્રગ વિશે વર્ણન કરો.
ઇન્જેક્શન ઓક્સિટોસીન (Injection oxytocin):
ઓક્સિટોસિન એ ઓક્ટોપેપ્ટાઇડ છે. ઓક્સિટોસિન એ કુદરતી રીતે હાઇપોથેલેમસ માંથી ઉત્પન્ન થાય છે પરંતુ તે સ્ટોર અને રિલીઝ એ પોસ્ટીરીયર પીટ્યુટરી માંથી થાય છે. ઓક્સિટોસિન ની હાફ લાઇફ 3-4 મિનિટ માટે અને તેની એક્શનનો સમયગાળો આશરે 20 મિનિટનો હોય છે.
તે ઓક્સિટોસીનેસ દ્વારા ઝડપથી મેટાબોલાઇઝ અને ડિગ્રેડેડ થાય છે.
•>મોડ ઓફ એક્શન (Mode of Action)
ઓક્સિટોસિન એ યુટરાઇન મસલ્સ ને કોન્ટ્રાકશન કરવામાં હેલ્પ કરે છે. ઓક્સિટોસિન નો મેઇન મોડ ઓફ એક્શન એ યુટ્રસ ના ફંડલ પાર્ટ નુ કોન્ટ્રાકશન કરે છે અને સાથે સાથે સર્વિક્સ નું રિલેક્સેશન કરે છે.
ઓક્સિટોસિન એ ડેસીડ્યુંઆ માંથી પ્રોસ્ટાગ્લેન્ડિન ને રિલીઝ કરવામાં પણ હેલ્પ કરે છે અને સાથે સાથે બ્રેસ્ટ માંથી મિલ્ક ઇજેક્શન ને પણ સ્ટીમ્યુલેટ કરવા માં પણ હેલ્પ કરે છે.
•>પ્રિપેરેશન યુઝ્ડ
1)સિન્થેટીક ઓક્સિટોસિન (Synthetic oxytocin)
તેમાં માત્ર વાસોપ્રેશર એક્શન સિવાય ઓક્સિટોસિક ઇફેક્ટ આવે છે.
સિન્ટોસીન એ એમ્પયુલ મા અવેઇલેબલ છે.તેમા 5 IU/Ml.
પિટોસીન 5 IU/ml.
2)સિન્ટોમેટ્રીન ( સેન્ડોઝ):
સિન્ટોસીન 5 unit અને અરગોમેટ્રીન 0.5 mg નુ કોમ્બિનેશન.
3)ડેસઅમાઇનો ઓક્સિટોસિન (Desamino oxytocin):
ઓક્સીટોસીનેઝ દ્વારા ઇનએક્ટિવેટ થતું નથી અને ઓક્સિટોસિન કરતા 50-100% વધારે ઇફેક્ટીવ છે. તે બકલ ટેબલેટ્સમાં અવેલેબલ છે.
કન્ટેઇન 50 IU.
4) ઓક્સિટોસિન નેઝલ સોલ્યુશન (Oxytocin Nasal Solution):
કન્ટેઇન 40 units/ml.
•>ઇન્ડીકેશન (indication):
ઓક્સીટોસીન એ થેરાપીમ્યુટિક તરીકે તથા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે પ્રેગ્નન્સી,લેબર અને પર્પેરીયમ પિરિયડ દરમિયાન યુઝ થાય છે.
1) પ્રેગ્નેન્સી:
અર્લી પ્રેગ્નેન્સી
એબોર્શન ની ઝડપને વધારવા માટે અને બીજા એબોરટીફેસીયન્ટ એજન્ટ સાથે એબોર્શનના ઇન્ડક્શન માટે યુઝ થાય છે.
યુટ્રસ ના ઇવાક્યુએશન બાદ બ્લિડીંગ ને સ્ટોપ કરવા માટે.
લેટ પ્રેગ્નન્સી:
લેબર ના ઇન્ડક્શન માટે.
પ્લેસેન્ટા ના એક્સ્પલઝન થયા બાદ.
સર્વાઇકલ રાઇપનિંગ માટે.
2) લેબર
ઓગ્મેન્ટેન્શન ઓફ લેબર.
યુટેરાઇન ઇનરસિયા.
લેબર ના થર્ડ સ્ટેજ ના એક્ટિવ મેનેજમેન્ટ દરમિયાન.
એર્ગોમેટ્રીન ના અલ્ટરનેટીવ તરીકે પ્લેસેન્ટા ના એક્સપલ્ઝન બાદ યુઝ થાય છે.
પોસ્ટ પાર્ટમ હેમરેજ ને પ્રિવેન્ટ તથા ટ્રીટ કરવા માટે.
3) પરપેરિયમ અથવા પોસ્ટપાર્ટમ
પોસ્ટ પાર્ટમ હેમરેજ ને પ્રિવેન્ટ તથા ટ્રીટ કરવા માટે.
મિલ્ક ઇજેક્યુલેશન ને ઇન્ક્રીઝ કરવા માટે.
•> કોન્ટ્રાઇન્ડીકેશન (Contraindications):
પ્રેગ્નેન્સી
ગ્રાન્ડ મલ્ટીપારા,
કોન્ટ્રેક્ટેડ પેલ્વિસ,
પ્રિવિયસ સિઝેરિયન સેક્શન ની હિસ્ટ્રી,
હિસ્ટેરોટોમી,
માલપ્રેઝન્ટેશન.
ડ્યુરિંગ લેબર
પ્રેગનેન્સી સમય દરમિયાન ના બધા કોન્ટ્રાઇન્ડીકેશન્સ,
ઓબસ્ટ્રક્ટેડ લેબર,
ઇનકોઓર્ડીનેટ યુટેરાઇન કોન્ટ્રાકશન,
ફીટલ ડિસ્ટ્રેસ.
એની ટાઇમ
હાઇપો વોલેમિક સ્ટેટ,
કાર્ડીયાક ડીસીઝ.
•> ડેન્જર્સ/ કોમ્પ્લિકેશન ઓફ ઓક્સિટોસિન (Dangers/ Complications of Oxytocin):
મેટર્નલ
યુટેરાઇન હાઇપરસ્ટીમ્યુલેશન
(ઓવર એક્ટિવિટી),
યુટેરાઇન રપ્ચર,
વોટર ઇનટોક્સિકેસન,
હાઇપોટેન્સન,
એન્ટીડાયયુરેસીસ,
પીટ્યુટરી સોક.
ફિટસ
ફિટલ ડિસ્ટ્રેસ,
ફિટલ હાઇપોક્સિયા,
ઇન્ક્રીઝ ઇન્સીડન્સ ઓફ નીયોનેટલ જોન્ડિસ.
•>રુટ એન્ડ ડોઝ ઓફ ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન (Route and Dose of Oxytocin Administration)
કંટ્રોલ્ડ ઇન્ટ્રા વિનસ ઇન્ફ્યુઝન,
Bolus IV ( ઇન્ટ્રા વિનસલી),
IM( ઇન્ટ્રા મસ્ક્યુલર),
બકલ ટેબલેટ્સ ઓર નેઝલ સ્પ્રે.
ઇન્ડક્શન ઓર ઓગ્મેન્ટેન્શન ઓફ લેબર (Induction or Augmentation of Labour):
IV( ઇન્ટ્રાવિનસલી) ઇનિશિયલ ડોઝ એ લો રેટમાં સ્ટાર્ટ કરવામાં આવે છે( 1-2 મીલીયુનીટ પર મીનીટ) ત્યારબાદ યુટેરાઇલ કોન્ટ્રાકશન ને ઇન્ક્રીઝ કરવા માટે ગ્રેજ્યુઅલી તેનો ડોઝ ઇન્ક્રીઝ કરી શકાય છે.મેક્સિમમ 20-40 મીનીયુનીટ/મીનીટ સુધી એડમિનિસ્ટ્રેશન કરી શકાય છે અને તે દરેક વુમન વાઇસ અલગ અલગ હોય છે.
યુટેરાઇન કોન્ટ્રેક્શન ને ઇન્ક્રીઝ કરવા માટે તથા પોસ્ટ પાર્ટમ હેમરેજ ને પ્રિવેન્ટ તથા ટ્રીટ કરવા માટે:
IM( ઇન્ટ્રા મસ્ક્યુલર)
IM( ઇન્ટ્રા મસ્ક્યુલર) એડમિનિસ્ટ્રેશન કરવાનુ હોય તો 10 IU બેબી ના ડિલીવરી થયા બાદ ઇમીડિયેટ આપવામા આવે છે.
OR
જો IV( ઇન્ટ્રાવિનસલી) એડમિનિસ્ટ્રેશન કરવાનુ હોય તો 20 IU 500 ml ના નોર્મલ સલાઇન અથવા રિન્ગર લેક્ટેટ ના પાઇન્ટ મા એડમિનિસ્ટ્રેશન કરી ત્યારબાદ ઇન્ફ્યુઝન પ્રોવાઇડ કરવામા આવે છે.
•> નર્સિંગ રિસ્પોન્સીબિલીટીસ (Nursing Responsibilities)
ઇન્જેક્શન ઓક્સિટોસિન ને એડમિનિસ્ટ્રેશન કરવું એ નર્સ માટે એક ક્રિટિકલ રિસ્પોન્સિબિલિટી છે ઓક્સિટોસિન એ લેબર ના ફેસિલિટીશન માટે તથા લેબર પ્રોગ્રેશન ને મેનેજ કરવા માટે અગત્યનો રોલ ભજવે છે છતાં પણ ઓક્સિટોસીન એડમિનીસ્ટ્રેશન માટેની નર્સિંગ રિસ્પોન્સિલિટી નીચે પ્રમાણે છે.
1) અસેસમેન્ટ એન્ડ પ્રિપેરેશન
અસેસમેન્ટ
ઇન્જેક્શન ઓક્સિટોસિન ને એડમિનિસ્ટ્રેશન કરતા પહેલા નર્સ એ પ્રેગ્નેન્ટ વુમન ના લેબર પ્રોગ્રેશન, ફીટલ હાર્ટ રેટ, અને યુટેરાઇન કોન્સ્ટ્રકશન તથા મેટરનલ વાઇટલ સાઇન નું પ્રોપરલી અસેસમેન્ટ કરવું. જેના કારણે મેડીકેશન નુ પ્રોપરલી ઇનીસીયેસન તથા કન્ટીન્યુ કરી શકાય.
પ્રિપેરેશન
હોસ્પિટલ પ્રોટોકોલ્સ પ્રમાણે તથા હેલ્થ કેર પર્સનલ દ્વારા પ્રિસ્ક્રાઇબ પ્રમાણે પ્રોપરલી ઓક્સિટોસિન સોલ્યુશન પ્રીપેર કરવું.
2) મોનિટરિંગ
યુટેરાઇન કોન્ટ્રેક્શન
પાલ્પેશન મેથડ દ્વારા કંટીન્યુઅસલી યુટેરાઇન કોન્ટ્રાક્શન ને મોનિટર કરવા અને અસેસ કરવું કે યુરાઇન કોન્ટ્રાકશન એ રેગ્યુલરલી તથા પ્રોપરલી થાય છે કે નહી.
ફીટલ હાર્ટ રેટ
ફીટલ હાર્ટ રેટ ને કન્ટીન્યુઅસલી મોનિટરિંગ કરવા અને અસેસ કરવુ કે ફિટલ ડિસ્ટ્રેસ ના કોઇ સાઇન તથા સિમ્ટોમ્સ છે કે નહી.
3)એડમિનિસ્ટ્રેશન
ઇનીસીયેસન એન્ડ એડજસ્ટમેન્ટ
હેલ્થ કેર પ્રોવાઇડર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિકેશન ને પ્રોપર્લી એડમિનિસ્ટ્રેશન કરવી.
શરૂઆતમાં ઇન્ફ્યુઝન રેટ એ ઓછો રાખવો ત્યારબાદ યુટેરાઇલ કોન્ટ્રાક્શન અને લેબર પ્રોગ્રેશન ના આધારે ઇન્ફ્યુઝન ને ઇન્ક્રીઝ કરતું રહેવું.
4) પેશન્ટ એજ્યુકેશન
એક્સપ્લાનેસન
મધર તથા તેના સપોર્ટ પર્શન ને ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન કરવા માટેનો પર્પઝ, તેના સાઇડ ઇફેક્ટ, તથા કંટીન્યુઅસલી મોનિટરિંગ વિશે એક્સપ્લાનેશન પ્રોવાઇડ કરવું.
એક્સપેક્ટેશન્સ
મધર તથા તેના સ્પોટર્સ ને ઓક્સિટોસિન આપ્યા પછી શું એક્સપેક્ટેસન્સ છે જેમકે યુટેરાઇન કોન્ટ્રાકશન ની ઇન્ટેન્સિટી તથા ફ્રિકવન્સીસ એ ઇન્ક્રીઝ થવી વિશે એક્સપ્લાનેશન પ્રોવાઇડ કરવુ.
5)ડોક્યુમેન્ટેશન
ચાર્ટીંગ
ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન કર્યા નુ ડોક્યુમેન્ટેશન કરવુ, જેમા સ્ટાર્ટિંગ ટાઇમ, ઇન્ફ્યુઝન રેટ,મેટરનલ વાઇટલ સાઇન,યુટેરાઇન કોન્સ્ટ્રકશન પેટર્ન,તથા ફિટલ હાર્ટ રેટ નુ કંટીન્યુઅસલી ચાર્ટિંગ કરવું.
રિસ્પોન્સ ટુ ટ્રીટમેન્ટ
ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન કર્યા બાદ ઓક્સિટોસિન એ કેટલા પ્રમાણમાં ઇફેક્ટિવ છે તે અસેસ કરવા માટે પ્રોપરલી યુટેરાઇન કોન્સ્ટ્રકશન ને મોનિટર કરવા તથા લેબર એ કેટલા પ્રમાણ મા પ્રોગ્રેસિવ છે તે અસેસ કરવુ.
તથા ઓક્સિટોસિન ની કોઇપણ સાઇડ
ઇફેક્ટ છે કે નહી તે અસેસ કરવુ.
6)કોમ્યુનિકેશન
ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન માટે અધર હેલ્થકેર પર્સનલ સાથે કોમ્યુનિકેશન કરવુ જેમકે,
ઓબસ્ટેટ્રીસિયન,
મીડવાઇફ તથા અધર નર્સ સાથે કોલાબોરેશન કરવુ.
પેશન્ટ અપડેટ્સ
મધર તથા તેના સપોર્ટર પર્સનને ઓનગોઇંગ પેશન્ટ અપડેટ પ્રોવાઇડ કરવી જેમાં લેબર પ્રોગ્રેસ,ફિટલ વેલ્બીંગ, તથા ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન કર્યા પછી કોઇપણ પ્રકાર ના ચેન્જીસ હોય તો તેની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.
7) ઈમરજન્સી રિસ્પોન્સ
ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશન કર્યા સમય દરમિયાન કોઇપણ પ્રકારના સાઇડ ઇફેક્ટ જોવા મળે તથા અધર સિમ્ટોમ્સ જોવા મળે જેમ કે યુટેરાઇન હાઇપરસ્ટીમ્યુલેસન તો ઇમિડીએટલી ઓક્સિટોસિન ને ડિસકંટીન્યુ કરી સપોર્ટીવ કેર પ્રોવાઇડ કરવી.
આમ ઇન્જેક્શન ઓક્સિટોસિન પ્રોવાઇડ કરતી સમયે આ પ્રકારની નર્સિંગ રિસ્પોન્સિબિલિટી પરફોર્મ કરવાની જરૂરિયાત રહે છે.
⏩ Q.5 Define following (Any Six) નીચેની વ્યાખ્યા આપો (કોઈ પણ છ) 6×2=12
🔸1) Puerperal pyrexia-પ્યુરપેરલ પાયરેક્ષિયા
પરપેરિયલ પાયરેક્સીયા:
પરપેરિયલ પાયરેક્સીયા એ એવી કન્ડિશન છે કે જેમાં ડીલેવરી થયા પછીના 14 દિવસની અંદર બોડી ટેમ્પરેચર એ 100.4°F ( 38 °C) કરતા પણ ઇન્ક્રીઝ થાય છે તેને “પર્પેરિયલ પાયરેક્સિયા” કહેવામાં આવે છે.
અથવા
જ્યારે ડીલેવરી ના ફર્સ્ટ 24 hours પછી 10 days માં ઓરલ ટેમ્પરેચર બે અલગ અલગ સમય પર
100.4°F ( 38 °C) કે તેનાથી વધારે આવે તેને “પર્પેરિયલ પાયરેક્સિયા” કહેવામાં આવે છે.
🔸2) Prolong labour- પ્રોલોન્ગ લેબર
🔸3) Multiple Pregnancy મલ્ટીપલ પ્રેગનેન્સી
મલ્ટીપલ પ્રેગ્નેન્સી:
જ્યારે એક કરતાં વધારે ફીટસ એ એક સાથે અને સેમટાઇમ પર યુટ્રસ માં ડેવલોપ થાય,તો તેને “મલ્ટિપલ પ્રેગ્નન્સી” કહેવામાં આવે છે.
જ્યારે બે ફીટસ એ એકસાથે યુટ્રસ માં વિકાસ પામે તો તેને ટ્વીન્સ કહેવામાં આવે છે.
જ્યારે ત્રણ ફિટસ એ એક સાથે યુટ્રસ માં ડેવલોપ થાય ત્યારે તેને ટ્રિપલેટ્સ કહેવામાં આવે છે.
જ્યારે એક સાથે ચાર ફિટસ એ ડેવલોપ થાય તો તેને ક્વાડ્રુપ્લેટ્સ કહેવામાં આવે છે.
વેરાઇટીસ તથા ટાઇપ ઓફ ટ્વીન પ્રેગ્નેન્સિ
1) ડાયઝાઇગોટીક ટ્વિન્સ:
આ કોમનેસ્ટ એટલે કે બે ઓવાનુ ફર્ટિલાઇઝેશન એ બે સ્પરમેટોઝોઆ દ્વારા થતા ફર્ટિલાઇઝેશન નુ રિઝલ્ટ છે.
આમાં બે પ્લેસેન્ટા જોવા મળે છે.
આમા,કોમ્યુનિકેશન વેસલ્સ એ એબસન્ટ હોય છે.
આમા, બે એમ્નીઓન તથા બે કોરીઓન મેમ્બરેન હોય શકે છે.
આમાં જીનેટીક ફીચર્સ એ ડિફરન્ટ હોય શકે છે.
તે સ્કિન ગ્રાફ્ટ ને એક્સેપ્ટ કરતા નથી.
2) મોનોઝાઇગોટીક ટ્વિન્સ
આમા સિંગલ ઓવમ નુ ફર્ટિલાઇઝેશન એ સિંગલ સ્પમૅ દ્વારા થાય તેના કારણે મોનોઝાઇગોટીક ટ્વિન્સ એ ડેવલોપ થાય છે.
આમાં કોમ્યુનિકેશન વેસલ્સ પ્રેઝન્ટ હોય છે.
આમાં બે એમ્નીઓન મેમ્બરેન જોવા મળે છે.
મોનોઝાયગોટીક ટ્વિન્સમાં મોટે ભાગે સેમ સેક્સ હોય છે.
તેમાં જીનેટીક ફીચર્સ પણ એક સરખા જોવા મળે છે.
ઙ તેમાં ફિઝિકલ ફીચર્સ જેમકે આઇસ ,હેર કલર,ઇયર સેપ, પાલ્મર ક્રિસીસ સેમ જોવા મળે છે.
તે સ્કીન ગ્રાફટને પણ એક્સેપ્ટ કરે છે.
🔸4) Fibroids – ફાઇબ્રોઇડ્સ
ફ્રાઇબ્રોઇડ:
ફાઇબ્રોઇડ ને “યુટેરાઇલ ફાઇબ્રોઇડ” અથવા “લીઓમાયોમાસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તે નોન કેન્સરિયસ (બીનાઇન) ગ્રોથ છે કે જે યુટેરાઇન ટીશ્યુસ તથા મસલ્સ માં ડેવલોપ થાય છે.
તેઓ સાઇઝ માં ડિફરન્ટ હોય છે, નાના નોડ્યુલ્સથી લઈને મોટા માસ સુધી કે જે યુટ્રસ ના આકારને ડિસ્ટોર્ટ કરી શકે છે. ફાઇબ્રોઇડ્સ સિંગલ ગ્રોથ અથવા મલ્ટીપલ ગ્રોથ તરીકે વિકાસ કરી શકે છે, અને તે એકદમ સામાન્ય છે, 50 વર્ષની ઉંમર સુધીમાં 70-80% સ્ત્રીઓ ને અસર કરે છે.
🔸5) Inevitable Abortion- ઇનએવીટેબલ અબોર્શન
ઇનઇવાઇટેબલ એબોર્શન:
ઇનઇવાઇટેબલ એબોર્શન એ એવા ટાઇપ નું એબોર્શન છે કે જેમાં કન્સેપ્ટસ નુ એક્સ્પલઝન એ સર્વાઇકલ ડાયલેટેશન ની સાથે પ્રોગ્રેસ થાય છે આ એબોર્શન માં પ્રેગનેન્સી ને સેવ કરી શકાતી નથી કારણ કે તેમાં પ્લેસેન્ટાનું મોસ્ટ ઓફ પોર્શન એ ડિટેચ્ડ(યુટેરાઇન વોલ માથી) થયેલો હોય છે.
આ એક ક્લિનિકલ ટાઇપ નું એબોર્શન છે કે જેમાં એબોર્શન ના ચેન્જીસ એ ત્યાં સુધી પ્રોગ્રેસ થયેલા હોય કે જેમાં પ્રેગનેન્સી નું કંટીન્યુએશન અશક્ય બની જાય છે.તેને “ઇનઇવાઇટેબલ એબોર્શન” કહેવામા આવે છે.
🔸6) Mammogenesis -મેમોજેનેસિસ
મેમોજેનેસિસ:
મેમોજેનેસિસ એ ફિઝિયોલોજીઓફ લેટેસ્ટેશન નો ફર્સ્ટ ફેઝ છે. કે જેમાં લેક્ટેશન માટે બ્રેસ્ટ નુ પ્રિપેરેશન થાય છે. આ સ્ટેજમાં બ્રેસ્ટની ડક્ટલ અને લોબ્યુલો એલ્વીઓલર સિસ્ટમ નો ગ્રોથ થાય છે જેમાં બ્રેસ્ટ એ મિલ્ક ના સિક્રીસન માટે પ્રિપેર થાય
⏩ (B) Fill in the blanks, ખાલી જગ્યા પૂરો.05
1) 15-20 lobes are present in placenta are called——- પ્લેપસ્ટા મા આવેલા ૧૫-૨૦ લોબ ને——-કહે છે .
Cotyledons ( કોટીલોડોન્સ),
2) Normal length of umbilical cord is——–cm . અંમ્બેલીકલ કોર્ડની સામાન્ય લંબાઈ—-cm હોય છે .
50-60 cm
3) The fusion of ovum & sperm is called —— ઓવમ અને સ્પર્મ ના ફ્યુઝન ને—–કહે છે.
Fertilization (ફર્ટીલાઇઝેસન)
4) Premature separution of placenta is called ——- પ્રીમેચ્યોર સેપરેશન ઓફ પ્લેપસ્ટા ને ————કહેવાય છે.
Abruption placenta ( એબ્રપ્સીઓ પ્લાસેન્ટા)
5) During pregnancy endometrium is known as— —- પ્રેગનેન્સી દરમ્યાન ઍન્ડોમેંડ્રીયમ—- —તરીકે ઓળખાય છે.
Decidua ( ડેસીડયુઆ)
⏩ (C) State whether following statements are True or False. 05 નીચેના વિદ્યાનો ખરા છે કે ખોટા તે જણાવો
1) Tab. Mesoprostol can be safely administer by midwife. ટેબલેટ મેઝોપ્રોસ્ટોલ મીડવાઈફ દ્વારા સલામતી પૂર્વક આપી શકાય છે.
True
2) Total weight gain during pregnancy is 17 kg સગર્ભાવસ્થા દરમિયાન કુલ ૧૭ કિલો વજન વધે છે.
False
( Reason := એવરેજ પ્રેગનેન્ટ વુમનમાં પ્રેગ્નન્સી સમય દરમિયાન સામાન્ય રીતે 11 kg જેટલો વેઇટ ગેઇન થાય છે જેમા
1st ટ્રાઇમેસ્ટર દરમ્યાન :=1 kg,
2nd ટ્રાઇમેસ્ટર દરમ્યાન :=5kg,
3rd ટ્રાઇમેસ્ટર દરમ્યાન :=5 kg, આમ, ટોટલ 11 kg જેટલો વેઇટ ગેઇન થાય છે.17 kg જેટલો વેઇટ ગેઇન થતો નથી).
3) Abdominal girth is more than normal in oligo-hydraminious. ઓલીગોહાઈડ્રામીનસ માં એબ્ડોમિનલ ગર્થ નોર્મલ કરતા વધુ હોય છે
False
( Reason: ઓલિગોહાઇડ્રેમનીઓસ એ એવી કન્ડિશન છે કે જેમાં પ્રેગ્નેન્સી સમય દરમિયાન એમ્નીઓટીક ફ્લુઇડ નું અમાઉન્ટ એ રીડયુઝ થાય છે જેના કારણે પ્રેગનેન્ટ વુમન નું તેના જેસ્ટેશનલ એજ કરતાં એબડોમીનલ ગર્થ એ સ્મોલ થાય છે એટલે કે એબડોમીનલ ગર્થ એ લાર્જ થતુ નથી.)
4) Breast feeding is contraindicated for mother who is suffering with Epilepsy. એપીલેપ્સી વાળી મધર ને બેસ્ટ ફ્રીડીંગ કોન્ટ્રાઈન્ડીકેડટેડ હોય છે .
False
(Reason : જો મધર એ એન્ટીએપીલેક્ટીક મેડિકેશન નો ઉપયોગ કરે તો તે ચાઇલ્ડ ને અસર કરશે નહીં તો કોઈ સમસ્યા નથી )
5) Chadwick’s sign is bluish discoloration of vagina ચોડવિક’સ સાઈન વજાઈના નું બ્યુઇસ ડિસકલરેશન સૂચવે છે .
True
💪 💥☺ALL THE BEST ☺💥💪
નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.
IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407