કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ-II-નર્સિંગ-સેમ્પલ પેપર (ફૂલ સોલ્યુશન માટે સબ્સક્રાઈબ કરો)
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-
કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ-II-નર્સિંગ-સેમ્પલ પેપર (ટૂંક માં)
⏩Q-1 🔸a. Write down ESI act in detail.
ESI એકક્ટ વિગતવાર લખો. 06
ESI એક્ટ:
ESI: એમ્પ્લોઇસ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ESI) એક્ટ
એમ્પ્લોઇસ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ESI) એક્ટ, એ 1948 માં પાસ કરવામાં આવ્યો હતો.
આ એક્ટ એ કંટ્રી માં એક કોમ્પ્રાહેંસીવ સોશિયલ સિક્યોરિટી એક્ટ છે. આ એક્ટ એ કન્ટ્રીમાં સોશિયલ સર્વિસીસ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડ કરવા માટેનો ઇમ્પોર્ટન્ટ મેઝર છે.
જે એમ્પ્લોઇસ(કમૅચારી) ને ઇલનેસ,મેટરનીટી, ડિસએબલ અને એમ્પ્લોઇમેન્ટ ઇંજરી ના કારણે ડેથ ના કિસ્સામાં ચોક્કસ બેનીફીટ્સ જેમકે,
અમુક અમાઉન્ટ મા કેસ તથા મેડિકલ બેનીફીટ્સ પ્રોવાઇડ કરે છે.
એપ્લીકેબીલીટી (લાગુ પડે ):
ESI એક્ટ એ ફેક્ટરીઓ અને અમુક સૂચિત સંસ્થાઓ ને લાગુ પડે છે કે જ્યાં 10 કે તેથી વધુ વ્યક્તિઓ કામ કરે છે. તે ઇકોનોમી ના ઓર્ગેનાઇઝ અને અનઓર્ગેનાઇઝ બંને સેક્ટર ને કવર કરી લે છે.
આ કાયદો રૂ. 21,000 સુધી દર મહિને વેતન મેળવતા કર્મચારીઓ ને લાગુ પડે છે.જો કે કેન્દ્ર સરકાર એ નોટિફિકેશન દ્વારા વેતન મર્યાદા વધારી શકે છે.
કવરેજ: ESI એક્ટ હેઠળ કવર કરવામા આવેલા કર્મચારીઓ એ સ્કિમ ની અંદર આપવામાં આવતા વિવિધ બેનીફીટ્સ માટે હકદાર હોય છે.
આ એક્ટ એ ઇલીજીબલ એમ્પ્લોઇસ અને એમ્પલોયર્સ માટે કમ્પલસરી કવરેજ કરે છે.
એડમિનિસ્ટ્રેશન (વહીવટ ):
ESI સ્કિમ એ એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) દ્વારા સંચાલિત થાય છે, જે ભારત સરકારના લેબર અને રોજગાર મંત્રાલય હેઠળ ની એક વૈધાનિક સંસ્થા છે.
ESIC એ કન્ટ્રીબ્યુસન દ્વારા કલેક્ટ કરેલા ફંડ ને મેનેજ કરે છે અને સ્કિમ નુ ઇફેક્ટીવ ઇમ્પલીમેન્ટેશન થાય છે કે નહી તેની ખાતરી કરે છે.
કન્ટ્રીબ્યુસન:
ESI સ્કિમ મા કન્ટ્રીબ્યુસન એ એમ્પ્લોઇસ અને એમ્પલોયર્સ બંને દ્વારા કરવામાં આવે છે.
કરન્ટ કન્ટ્રીબ્યુસન રેટ એ એમ્પ્લોઇસ માટે વેતન ના 1.75% અને એમ્પલોયર્સ માટે 4.75% છે, જે કુલ વેતન ના 6.5% છે.
ઇન્સ્પેક્શન એન્ડ એનફોર્સમેન્ટ:
આ સ્કિમ એ તેની પ્રોવીઝન્સ (જોગવાઇ) નુ પાલન થાય છે કે કેમ તે ખાતરી કરવા માટે કવર કરવામા લેવામાં આવેલી સંસ્થાઓ નુ ઇન્સપેક્સન કરે છે.
ESI એક્ટ ની પ્રોવિઝન્સ (જોગવાઇઓ) નું પાલન ન કરવાથી પેનલ્ટી અને લીગલ એક્સન થઇ શકે છે.
નિર્ણય એન્ડ અપીલ:
ESI એક્ટ એ કાયદા ના ઇમ્પલીમેન્ટેશન ને લગતા વિવાદો ના નિર્ણય માટે જોગવાઈ કરે છે.
એમ્પ્લોઇસ અને એમ્પલોયર્સ ને ESIC ઓથોરિટીસ ના નિર્ણયો સામે અપીલ કરવાનો અધિકાર હોય છે.
ઓબ્જેકટીવ:
ESI એક્ટ નો પ્રાઇમરી ઓબ્જેકટીવ એ એમ્પ્લોઇસ અને તેમના ફેમેલીસ ને મેડિકલ એમરજન્સી ના સમયે ફાઇનાન્સિયલ મુશ્કેલીઓ થી બચાવવા અને તેમને ક્વોલિટી મેડિકલ કેર અને સોસિયલ સિક્યોરિટી ના બેનીફીટ્સ પ્રોવાઇડ કરવાનો હોય છે.
તેનો ઓબ્જેકટીવ એ સ્કિમ હેઠળ કવર કરી લેવામાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ વર્કર માં હેલ્થ અને વેલફેર ને પ્રમોટ કરવાનો છે.
બેનિફિટ્સ ઓફ ESI એક્ટ :
1) મેડિકલ બેનિફિટ:
મેડિકલ બેનિફિટ માં હોસ્પિટલાઇઝેશન દરમિયાન ઇન્ક્લુડ થતી ફુલ મેડિકલ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે.
ESI હોસ્પિટલો, ડિસ્પેન્સરી અને ટાઇ-અપ હોસ્પિટલો ના નેટવર્ક દ્વારા ઇન્સ્યોર્ડ પર્સન અને તેમના પર ડિપેન્ડેડ ને કોમ્પ્રાહેંસીવ મેડિકલ કેર પ્રોવાઇડ કરવામા આવે છે.જે નીચે મુજબ છે:
અધર મેડિકલ બેનિફિટ્સ:
2) સિકનેસ બેનિફિટ:
જો સિકનેસ એ ઇન્સ્યોર્ડ મેડિકલ ઓફિસર અથવા ઇન્શ્યોરન્સ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા પ્રમાણિત કરવામાં આવી હોય તો ખાતરી કરાયેલ વ્યક્તિ એ સિકનેસ બેનીફીટ્સ માટે હકદાર હોય છે.
સિકનેસ નો બેનિફિટ એ કેસ સ્વરૂપે 365 દિવસ ના કોઇપણ સતત સમયગાળા માં મેક્સિમમ 91 દિવસ માટે ચૂકવવાપાત્ર હોય છે. કેસ મા પેમેન્ટ નો રેટ એ ડેઇલી વેતનના 50% હોય છે.
સિકનેસ નો બેનિફિટ મેળવનાર વ્યક્તિએ એક્ટ હેઠળ પ્રોવાઇડ કરવામા આવેલ મેડિકલ ટ્રીટમેન્ટ હેઠળ રહેવું પડે છે.
એક્સટેન્ડેડ સીકનેસ બેનિફિટ:
જો ખાતરી કરાયેલ વ્યક્તિ એ લોન્ગ ટર્મ ડિસીઝ થી સફર થતુ હોય, તો એક્ટ અનુસાર, તે 91 દિવસની સિકનેસ બેનીફીટ્સ ઉપરાંત વધુમાં વધુ બે વર્ષ માટે એક્સટેન્ડેડ સિકનેસ બેનિફિટ માટે હકદાર હોય છે.એવી 34 બીમારીઓ છે કે જેના માટે બે વર્ષથી સતત નોકરીમાં રહેલ વ્યક્તિ માટે એક્સટેન્ડેડ બેનીફીટ્સ ચૂકવી શકાય છે.
એનહાન્સ સિકનેસ બેનિફિટ:
એસ્યોર્ડ વુમન ને ટ્યુબેક્ટોમી કરાવ્યા પછી 14 દિવસ અને વાસેક્ટોમી કરાવનાર એન્સ્યોર્ડ મેલ માટે 7 દિવસના એન્હાન્સ સિકનેસ બેનિફિટ પ્રોવાઇડ કરવામાં આવે છે .
3) મેટરનીટી બેનિફિટ:
4) ડિસએબલમેન્ટ બેનિફિટ:
પરમેનેન્ટ ડિસટેબલમેન્ટ બેનિફિટ:
5) ડિપેન્ડેન્ટ બેનિફિટ:
ડિપેન્ડેન્ટ બેનીફીટ્સ મા જ્યાં એમ્પલોયમેન્ટ ઇન્જરી અથવા ઓક્યુપેશનલ હેઝાડ્સ ને કારણે મૃત્યુ અથવા ઇન્જરી થાય છે, તેવા કેસીસ મા ડેથ થયેલા અથવા ઇન્જર્ડ પર્સન ના ડિપેન્ડેન્ટ ને મન્થલી પેમેન્ટ ના સ્વરૂપમાં વેતનના 90% ના દરે ચૂકવવામાં આવે છે
6) ફુનેરલ બેનિફિટ (અંતિમ સંસ્કાર ખર્ચ ):
અંતિમ સંસ્કાર બેનીફીટ્સ મા ઇન્સ્યોર્ડ વ્યક્તિ ના મૃત્યુ પર તેના અંતિમ સંસ્કાર ના ખર્ચ માટે ચૂકવવાપાત્ર રોકડ ₹10,000/- આપવામા આવે છે.
7) રિહેબિલિટેશન બેનિફિટ:
ઇન્સ્યોર્ડ વ્યક્તિ અને તેના પરિવાર ના સભ્યો કાયમી અપંગતા અથવા નિવૃત્તિ પછી પણ મેડિકલ ટ્રીટમેન્ટ મેળવવાનું ચાલુ રાખી શકે છે.
ઇન્સ્યોર્ડ વર્કર ને જ્યારે જરૂર હોય ત્યારે આર્ટિફિશિયલ લીમ્બ પ્રોવાઇડ કરવામાં આવે છે સાથે આર્ટિફિશિયલ અને સીકનેસ બેનિફિટ્સ રેટ તરીકે કેસ પણ આપવામાં આવે છે જ્યાં સુધી આર્ટિફિશિયલ લીમ્બ નુ રિપ્લેસમેન્ટ ન થઇ જાય ત્યાં સુધી પ્રોવાઇડ કરવામાં આવે છે.
ઓવરઓલ, એમ્પ્લોઇ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ, 1948, ભારતમાં સોસિયલ સિક્યોરિટી ના ક્રુશિયલ પિલર તરીકે ઊભો છે, જે જરૂરિયાતના સમયે ફાઇનાન્સિયલ સહાય અને મેડિકલ કેર પૂરી પાડવાના હેતુ થી વિવિધ લાભો દ્વારા કવર કરી લેવામાં આવેલા એમ્પ્લોઇસ અને તેમના ડિપેન્ડેન્ટ ના વેલફેર ને ઇમ્પ્રુવ કરે છે.
🔸d. Write down responsibilities of D.P.H.N. 04
ડી. પી. એચ.એન ની જવાબદારીઑ લખો.
DPHN( ડીસ્ટ્રીક પબ્લિક હેલ્થ નર્સ) ની રિસ્પોન્સિબિલિટી:
આ ઉપરાંત ડિસ્ટ્રીક પબ્લિક હેલ્થ નર્સ દ્વારા મુખ્ય નીચે મુજબના કાર્યો કરવામાં આવે છે:
••> મેનેજેરિયલ રોલ: તે જિલ્લામાં નર્સિંગ માટે તૈયાર કરાયેલી પોલિસીસ અને પ્રોગ્રામ ના ઇમ્પલીમેન્ટેશન માટે રિસ્પોન્સિબલ હોય છે.
નર્સિંગ એડમિનિસ્ટ્રેશન:
•સુપરવાઇઝરી રોલ:
•એજ્યુકેશનલ રોલ:
•જનરલ રોલ:
8.Uses of vital health statistics – વાઘટલ હેલ્થ સ્ટેટેસ્ટિક્સના ઉપયોગો લખો.
વાઇટલ હેલ્થ સ્ટેટેસ્ટિક્સના ઉપયોગો:
વાઇટલ હેલ્થ સ્ટેટેસ્ટિક ના મુખ્ય ઉપયોગો અહીં છે:
1)મોનિટરિંગ હેલ્થ ટ્રેન્ડ્સ:
વાઇટલ હેલ્થ સ્ટેટેસ્ટિક એ પોપ્યુલેશન હેલ્થ ના ટ્રેન્ડસ પર મોનિટરિંગ રાખવા માટે ક્રુશિયલ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે.
આમાં બર્થ રેટ, ડેથ રેટ, ફર્ટીલિટી રેટ, લાઇફ એક્સપેક્ટન્સી અને સમય જતાં ડિસીઝ ના પ્રિવેલેન્સ માં થતા ફેરફારો નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
આ ટ્રેન્ડસ નું એનાલાઇઝ કરીને, હેલ્થ ઓથોરાઇઝ્ડ વ્યક્તિ એ ઇન્ક્રીઝ થતી હેલ્થ ઇસ્યુસ ને ઓળખી શકે છે, પબ્લિક હેલ્થ ઇન્ટરવેન્શન ની ઇફેક્ટીવનેસ નું ઇવાલ્યુએશન કરી શકાય છે અને રિસોર્સિસ ની યોગ્ય ફાળવણી કરી શકે છે.
2) એપીડેમિયોલોજીકલ સ્ટડીઝ:
વાઇટલ હેલ્થ સ્ટેટેસ્ટિક એ એપીડેમિયોલોજીકલ રિસર્ચ માટે ફંડામેન્ટલ તરીકે હોય છે.
આ વાઇટલ હેલ્થ સ્ટેટેસ્ટિક ના કારણે એપીડેમીઓલોજીસ્ટ એ પર્ટીક્યુલર પોપ્યુલેશન માં કોઇપણ ડિસીઝ ના ડિસ્ટ્રીબ્યુશન અને તેના ડિટરમીનન્ટસ ને અસેસ કરી શકે છે.
ઉદાહરણ તરીકે, ડિસીઝ ના ઇન્સીડન્સ અને મોર્ટાલિટી રેટ પરનો ડેટા ડીસીઝ ના આઉટબ્રેક થવાના ના દાખલાઓ જાહેર કરી શકે છે, અમુક બિમારીઓ સાથે સંકળાયેલા રિસ્ક ફેક્ટર ને ઓળખી શકે છે અને ડિસીઝ ના પ્રિવેન્શન અને કંટ્રોલ માટે સ્ટ્રેટેજીસ ને ગાઇડ કરી શકે છે.
3) હેલ્થ પોલિસી ફોર્મ્યુલેશન
ગવર્મેન્ટ એન્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ હેલ્થ પોલીસી ના ડિસિઝનને ઇન્ફોર્મ કરવા માટે વાઇટલ સ્ટેટેસ્ટિક્સ નો ઉપયોગ કરે છે.
ઉદા: મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ આઉટકમ પરનો ડેટા એ પ્રિનેટલ કેર ને ઇમ્પ્રુવિંગ કરવા અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ને રીડ્યુસ કરવાના હેતુ થી પોલીસી ને ગાઇડ કરે છે.
તેવી જ રીતે ક્રોનિક ડીઝીઝ ના સ્ટેટેસ્ટિક એ પ્રિવેન્ટીવ હેલ્થ સર્વિસીસ અને હેલ્થ પ્રમોશન ઇનીસીએટીવ ની પોલીસી ને ઇન્ફ્લુઅન્સ કરે છે.
4) રિસોર્સ એલોકેશન:
વાઇટલ હેલ્થ સ્ટેટેસ્ટિક એ હેલ્થ કેર રિસોર્સીસ ને એલોકેશન માટે આસિસ્ટ કરે છે.
ડિસીઝ ના પ્રિવેલેન્સ, મોર્ટાલિટી રેટ અને હેલ્થ કેર સર્વિસીસ ના યુઝ પરના ડેટા દ્વારા પોપ્યુલેશન ની હેલ્થ નીડ ને સમજી ને પોલીસીમેકર એ ફંડિંગ પ્રોવાઇડ કરી શકે છે અને જ્યાં તેમની સૌથી વધારે જરૂરિયાત હોય ત્યાં હેલ્થ કેર સર્વિસીઝ ને પ્રાયોરિટી આપી શકે છે.
5) હેલ્થ સર્વિસ પ્લાનિંગ એન્ડ ઇવાક્યુએશન:
હેલ્થ સિસ્ટમ એ હેલ્થ કેર સર્વિસીસ ના પ્લાનિંગ તથા ઇવાલ્યુએશન માટે વાઇટલ સ્ટેટેસ્ટિક નો યુઝ કરે છે.
દાખલા તરીકે, બર્થ અને ડેથ નો ડેટા ફ્યુચર ની હેલ્થ કેરની ડિમાન્ડ નું અનુમાન કરવામાં, હેલ્થકેર સર્વિસીસ માટે સ્ટાફ નું લેવલ નક્કી કરવામાં અને હેલ્થ ના આઉટકમ પર હેલ્થકેર ઇન્ટરવેન્શન ની ઇફેક્ટ નું ઇવાલ્યુએશન કરવામાં મદદ કરે છે.
6) પબ્લિક હેલ્થ સર્વેઇલન્સ:
પબ્લિક હેલ્થ સર્વેઇલન્સ સિસ્ટમ માટે વાઇટલ હેલ્થ સ્ટેટેસ્ટિક એ અગત્ય ના હોય છે.
સર્વેલેન્સમાં હેલ્થના રિસ્ક ને આઇડેન્ટિફાઇડ કરવા, ડીસીઝના ટ્રેન્ડ્સ પર મોનિટરિંગ રાખવા અને ટાઇમલી હેલ્થ રિસોર્સને અમલમાં મુકવા માટે હેલ્થ ડેટા નું ઓનગોઇંગ કલેક્શન,એનાલાઇસ તથા ઇન્ટરપ્રિટેશન નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
વાઇટલ સ્ટેટેસ્ટિક એ આ સર્વેલન્સ એફોટ્સ ના મુખ્ય કમ્પોનન્ટ બનાવે છે.
7) ઇન્ટરનેશનલ કમ્પેરીઝન:
વાઇટલ હેલ્થ સ્ટેટેસ્ટિક એ દેશો અથવા પ્રદેશોમાં હેલ્થ આઉટકમ એન્ડ હેલ્થ કેર સિસ્ટમની કમ્પેરીઝન કરવા માટેની ફેસેલિટી પ્રોવાઇડ કરે છે.
આ કમ્પેરીઝન કરવાથી અસમાનતા હાઇલાઇટ કરી શકાય છે અને હેલ્થ કેર સર્વિસીસ માટે બેસ્ટ પ્રેક્ટિસ ને આઇડેન્ટિફાઇ કરી શકાય છે અને ગ્લોબલ હેલ્થ ઇનીસીયેટીવ્સ ને સપોર્ટ આપી શકાય છે.
ઓવરઓલ વાઇટલ હેલ્થ સ્ટેટેસ્ટિક એ પબ્લિક હેલ્થ, હેલ્થ કેર પ્લાનિંગ, અને પોલીસીસ ને ડેવલોપમેન્ટમાં એવીડન્સ બેઝ્ડ નિર્ણયો લેવા માટે અનિવાર્ય હોય
⏩Q-3 (A) Fill in the blanks, ખાલી જગ્યા પૂરો. 10
🔸1.Covid-19 is spread through ……virus, કોવિડ-૧૯…… વાયરસથી ફેલાય છે.
coronavirus SARS-CoV-2.
🔸2.Total……… international unit of vitamin ‘A’ solution is given up to 5 years of age. વિટામિન ‘A’ સોલ્યુશનના 5 વર્ષની ઉમર સુધીમાં કુલ…… ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે.
17 lakh IU(International unit)
🔸3.PEM stands for…..
PEM નું પૂરું નામ…..
PEM:
Protein-Energy Malnutrition( પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન).
🔸4.RNTCP stands for….. RNTCP નું પૂરું નામ ……
RNTCP:
Revised National Tuberculosis Control Program(રિવાઇઝ્ડ નેશનલ ટ્યુબરક્યુુલોસીસ કન્ટ્રોલ પ્રોગ્રામ).
🔸5.National Goiter Control Programme was launched in……
નેશનલ ગોઇટર કંટ્રોલ પ્રોગ્રામ …….વર્ષે શરૂ કરવામાં આવ્યો.
1962
🔸6.International Nurse’s day celebrated on…….
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ……. ના રોજ ઉજવવામાં આવે છે.
12 th May
🔸7.Malaria is transmitted by…….. મલેરિયા ………દ્વારા ફેલાય છે.
bite of infected female Anopheles mosquitoes.
🔸8.Oral pills is …….method of family planning. ઓરલ પિલ્સ ફેમિલી પ્લાનિંગની ……મેથડ છે.
Hormonal method.
🔸9…….test is used to detect chlorine in water.
…….ટેસ્ટ પાણીમાં રહેલ ક્લોરીનની માત્રા શોધવા માટે થાય છે.
Orthotolidine test( ઓર્થોટોલીડિન ટેસ્ટ)
🔸10.Farmer’s lung occurs due to inhalation of……… ફાર્મર્સ લંગ ……….ના ઇન્ફાલેશનના લીધે થાય છે.
Hay or grain dust.
( Reason : ISI માકૅ એ સામાન્ય રીતે ભારતમાં સ્ટાન્ડર્ડ્સ ઇટેબલ આઇટમ્સ પર જોવા મળતું નથી. તેનો ઉપયોગ મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીઝ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ ને પ્રમાણિત કરવા માટે થાય છે જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સેટ થયેલા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ને અનુરૂપ છે. ભારતમાં ખાવા યોગ્ય વસ્તુઓ ને FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) માકૅ સાથે માર્કિંગ કરવામાં આવે છે, જે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન સૂચવે છે.)
💪 💥☺ALL THE BEST ☺💥💪
નોંધ :-MCQ ANSWER APP ની યુનિક પેટર્ન માં બંને ભાષા માં આગળ paper solution /click here ની નીચે આપેલા છે. ” અ ” પર ક્લિક કરવાથી ભાષા ચેન્જ થશે.
IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407