COMMUNITY HEALTH NURSING-UNIT-1 (કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ યુનિટ -1)
(Part-1)
💚a) Definitions: Community,
Community health, community
health nursing
💚b) Concept of Health and disease,
dimensions and indicators of health,
Health determinants
💚c) History & development of
Community Health in India& its
present concept.
💚d) Primary health care, Millennium
Development Goals
💚e) Promotion and maintenance of
Health
➽ INTRODUCTION OF COMMUNITY HEALTH & COMMUNITY HEALTH NURSING:
લોકો ની આરોગ્ય સેવાઑ માં સુધારો લાવવા અથવા કેર આપવા માટે કોમ્યુનિટી એ એક સૌથી ઉપયોગી છે માધ્યમ છે . કારણ કે કોમ્યુનિટી માંથી જ હેલ્થ ને અસર કરતાં પરિબળો વિષે માહિતી મળે છે ,લોકો નું હેલ્થ સ્ટેટસ જાણી શકાય અને જ્યાં હેલ્થ કેર સર્વિસ ની પહોંચ પૂરતી ના હોય ત્યાં કોમ્યુનિટી હેલ્થ કોમ્યુનિટી હેલ્થ સર્વિસિસ ,નર્સ અને બીજા આરોગ્ય કાર્યકર દ્વારા આપી શકાય છે.
♦ HEALTH – હેલ્થ (આરોગ્ય ) :-
1948 માં W.H.O (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એ હેલ્થ ની ડેફિનેશન આપેલ છે, જે નીચે પ્રમાણે છે.
” હેલ્થ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત હોય અને તેને કોઈપણ જાત નો રોગ કે ખોડ-ખાંપણ ન હોય તેને હેલ્થ કહે છે “
As per WHO
“Health is a state or complete physical, mental, social and spiritual well being and not merely an absence of disease or infirmity.”
જોકે હેલ્થ એ સતત પરિવર્તનશીલ પ્રક્રિયા છે જેથી આ ગોલ (Goal) જાળવવો ઘણો મુશ્કેલ છે. મોટા ભાગના કલ્ચરમાં હેલ્થ એ કોમન છે. હકિકતમાં દરેક કોમ્યુનિટીને તેમના હેલ્થ માટેના Concept હોય છે, હેલ્થ એ દરેક વ્યકિતનો મુળભુત અને પાયાનો અધિકાર છે જેનો બંધારણ માં પણ સમાવેશ કરવા માં આવ્યો છે.
♦ કોમ્યુનિટી (Community)
વ્યાખ્યા કોમ્યુનિટી (Define Community) :-
સમુદાયને વ્યક્તિઓના જૂથ તરીકે વર્ણવી શકાય છે જેઓ વહેંચાયેલા લક્ષ્યો અને રુચિઓને કારણે સામાજિક રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે (McEwen & Nies, 2019).
(2) All the people who live in a particular place, area, etc. when considered as a group
એક જૂથ તરીકે ગણવામાં આવે ત્યારે ચોક્કસ સ્થાન, વિસ્તાર, વગેરેમાં રહેતા તમામ લોકો
(3) A group of people with a common characteristic or interest living together within a larger society
મોટા સમાજમાં એકસાથે રહેતા સામાન્ય લાક્ષણિકતા અથવા રસ ધરાવતા લોકોનું જૂથ
આમ, કોમ્યુનિટી એટલે કે સમાજ કે જેમાં ઘણાં બધા માણસોના ગ્રુપ ચોકકસ ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોય પોતાની પાયાની જરૂરીયાત પુરી પાડતા હોય. આવા ગ્રુપમાં સ્ત્રી, પુરૂષ, યુવાન, બાળકો વગેરે હોય અને તેઓ અલગ અલગ વલણ ધરાવતા હોય જુદી જુદી માન્યતા અને ધર્મ હોય છે, આવા સમૂહને કોમ્યુનિટી કહે છે
♦ Community Health (કોમ્યુનીટી હેલ્થ) :-
કોમ્યુનીટી હેલ્થ મા પ્રિવેન્ટીવ, પ્રમોટીવ, ક્યુરેટીવ અને રીહેબીલીટેશન સર્વિસ આપવામાં આવે છે
💚 Define community health (વ્યાખ્યા આપો – કોમ્યુનીટી હેલ્થ ) :-
“કોમ્યુનીટી હેલ્થ એ સમગ્ર વસ્તી અને તેના હેલ્થ માટે ધ્યાન કેન્દ્રિત કરે છે કે જ્યાં એક સમાન જોવા મળતી હેલ્થ ની ચિંતાઓ અને લાક્ષણિકતાઓ ધરાવતી વસ્તી હોય.એકંદરે કોમ્યુનીટી હેલ્થનો અર્થ એ છે કે લોકોના હેલ્થની સ્થિતિ તે કોમ્યુનીટીના સભ્ય, તેમના હેલ્થ અને હેલ્થને અસર કરતી સમસ્યા માટે કોમ્યુનીટીમાં ઉપલબ્ધ સંભાળ, કોમ્યુનીટી હેલ્થ એ સારવાર, સંરક્ષણનું સંગઠિત સ્વરૂપ છે અથવા પ્રિવેન્ટીવ અને હેલ્થ સંબંધિત સેવાઓ આપવી “.
💚 Define community health Nursing (વ્યાખ્યા આપો – કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ ) :-
કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ –
“ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ લોકોના હેલ્થ ને પ્રોત્સાહન (પ્રમોશન) અને સાચવવા (પ્રિઝર્વેશન) માટે લાગુ પાડવા માં આવેલ પબ્લિક હેલ્થ પ્રેક્ટીસ નાં નર્સિંગનું સંશ્લેષણ (Synthesis) છે. કોમ્યુનીટી હેલ્થ નર્સિંગનો અર્થ છે કોમ્યુનીટીમાં દર્દી અને સ્વસ્થ લોકો હેલ્થ સેવાઓ પ્રદાન કરવી .કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ કોમ્યુનીટી મા રહેલી વસ્તી નાં હેલ્થ ની સ્થિતિ અને કરવા માં આવેલા મૂલ્યાંકન (એસેસમેન્ટ) નાં માર્ગદર્શન દ્વારા નક્કી કરવામાં આવે છે “
અથવા
“કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ એ નર્સિંગનું એક ક્ષેત્ર છે જેમાં પ્રાથમિક હેલ્થ સંભાળ (Primary health care) અને પબ્લિક હેલ્થ નર્સિંગ. સાથે ની નર્સિંગ પ્રેક્ટિસનું મિશ્રણ છે”
અથવા
નર્સિંગનું વિશેષ ક્ષેત્ર જે નર્સિંગની કુશળતાને જોડે છે, જાહેર હેલ્થ અને સામાજિક સહાય અને કાર્યોના કેટલાક તબક્કાઓ હેલ્થને પ્રોત્સાહન આપવા માટેના કુલ જાહેર હેલ્થ કાર્યક્રમના ભાગરૂપે,સામાજિક અને શારીરિક સ્થિતિમાં સ્થિતિમાં સુધારો પર્યાવરણ, માંદગી અને અપંગતાઓનું પુનર્વસન.
Community Health Nursing:
આ નર્સિંગ પ્રેકટીસનું એક વિશાળ ક્ષેત્ર છે અને તેનું’ human well being સાથે ખૂબ જ ગાઢ રીલેશન છે. આનો હેતુ એ છે કે નકકી કરેલ પબ્લીક હેલ્થ મેઝર્સનો ઉપયોગ કરી Community હેલ્થ જાળવી રાખવી. જેમાં જનરલ અને કોમ્પ્રીહેન્સીવ ટ્રીટમેન્ટ ચોકકસ વ્યકિત માટે કે ગ્રુપ ઓફ ડીસીઝ માટે આપવા માટેની કોઇ લીમીટેશન નથી, તે સતત આપવાની જ હોય અને તે continuous process છે.
આમાં સંપૂર્ણ Community ની સેવા આપવાની જવાબદારી નર્સીસની છે તેથી Community માં વ્યકિતગત કુટુંબ, સ્પેસીફીક ગ્રુપ જેવા કે ચીલ્ડ્રન, ઇન્ડસ્ટ્રીયલ વર્કર દરેકને હેલ્થ સર્વિસીઝ પુરી પાડવા તરફ નર્સિંગ નો વિકાસ થયેલ છે, જેમાં નર્સિંગ કે ફેમિલીમાં તેનાં ઘર, સ્કુલ કે કામના સ્થળ પર સેવા આપી શકાય. આ રીતે પોતાની જવાબદારી સમજીને કાર્ય કરવાનું હોય છે. દા.ત. પોલીયો ઇમ્યુનાઇજેશન પ્રોગ્રામને સંઘર્મ બનાવવા પોલીટીકલ મદદ લેવી અને મોટા પાયામાં હેલ્થ એજ્યુકેશન આપવું અને બાળકોને પોલીયો રસીકરણ કરવું.
નર્સિંગ પ્રોફેશન દ્રારા Commnity માં સેવાઓ પુરી પાડવામાં આવે છે તેને Community હેલ્થ નર્સિંગ કહે છે.1956 માં I.N.C. દ્રારા આ Subject’નર્સિંગમાં દાખલ કરી જનરલ નર્સિંગ સ્ટુડન્ટસને ટ્રેન કરી નર્સિંગ સર્વિસીઝ વિશે માહિતગાર કરવામાં આવે છે, Community માં લોકોની જરૂરી આરોગ્ય સેવાઓ પુરતા પ્રમાણમાં મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખી નર્સિંગ સેવાનું પ્લાનિંગ કરવામાં આવે છે.
💚 To enlist scope of community health nursing. (કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ના સ્કોપને એનલીસ્ટ કરો.)
કમ્યુનિટી હેલ્થ નર્સિંગ ના સ્કોપ
💚 To explain nurses responsibility in community health nursing(કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ માં નર્સની રિસ્પોન્સિબિલિટી જણાવો).
હેલ્થ બિલીફ એટીટ્યુડ અને બિહેવિયર ના એડોપ્શન માટે ઇનકરેજ કરવા જે ઓવરઓલ પોપ્યુલેશનની હેલ્થને કન્ટ્રીબ્યુટ થાય છે ફિઝિકલ અને સોશિયલ એન્વાયરમેન્ટના મોડીફીકેશન માટે હેલ્થ પોલિસી ચેન્જીસ કરવા સપોર્ટ કરવો.
કમ્યુનિટી ફેમિલી અને વ્યક્તિગત હેલ્થ વિશે જવાબદારી લે તેને આશિષ્ટ કરવું. હેલ્થ પ્રમોશન એક્ટિવિટી માં ઈનિસિએટ અને પાર્ટિસિપેટ કરવું.
ઇનફેકસીયસ ડી સીઝ આઉટ બ્રેક ના રિસ્ક ને રિડયુઝ કરવા. ડીસીઝ પ્રોસેસના નોલેજ અને એપિડેમિયોલોજીકલ પ્રિન્સિપલને એપ્લાય કરવા.
રિપોર્ટિંગ અને ફોલો અપ માટે એપ્રોપ્રિએટ ટેકનોલોજી નો ઉપયોગ કરવો. હેલ્થ બિહેવિયર એડોપ્ટ કરે તે માટે વ્યક્તિગત અને ફેમિલીને હેલ્પ કરવી.
બિહેવીયર મોડીફીકેશન માટે ઇનકરેજ કરવું. સેફ એન્વાયરમેન્ટ મેન્ટેન માટે વ્યક્તિગત અને ફેમિલી વર્ક કરવું.
હેલ્થ સર્વિલન્સ ડેટા અને ફ્રેન્ડ માં નોલેજ નો daily વર્ક માં ઉપયોગ કરવો. ડેટાને કલેક્ટ અને સ્ટોર કરવા.
__પોપ્યુલેશન હેલ્થ અસેસમેન્ટમાં કન્ટ્રીબ્યુટ કરવું.
💚 To describe concept of health(હેલ્થના કન્સેપ્ટને ડિસ્ક્રાઈબ કરો.)
કન્સેપ્ટ ઓફ હેલ્થ
બધી જ કમ્યુનિટી માં હેલ્થના કન્સેપ્ટ તેઓના કલ્ચરનું એક પાર્ટ ધરાવે છે.
હેલ્થનો ખૂબ જ ઓલ્ડ મીનિંગ “ડીસીઝની ગેરહાજરી” છે.
હેલ્થના કન્સેપ્ટ માં ફેરફાર
હેલ્થનો કન્સેપ્ટ અલગ અલગ પ્રોફેશનલ ગ્રુપ દ્વારા સેમ વે માં નથી. તેથી હેલ્થના કન્સેપ્ટ વિશે કન્ફ્યુઝન ડેવલપ થાય છે. તેથી હેલ્થ વિશે અલગ અલગ કન્સેપ્ટ નીચે આપેલા છે.
💚 To describe various changing concept of health(હેલ્થના કન્સેપ્ટ માં થયેલા અલગ અલગ ફેરફાર ડિસ્ક્રાઈબ કરો.)
1.બાયો મેડિકલ કન્સેપ્ટ(Biomedical Concept)
2.ઇકોલોજિકલ કન્સેપ્ટ (Ecological Concept)
3.સાયકો સોશિયલ કન્સેપ્ટ (Pychosocial Concept)
આ કન્સેપ્ટ અકોર્ડીંગ હેલ્થ એ માત્ર બાયોમેડિકલ (Biomedical) ઘટના નથી પણ તે સંબંધિત લોકોના સોશિયલ (Social), સાયકોલોજીકલ (Psychological), કલ્ચરલ (Cultural),ઇકોનોમિક (Economoc) અને પોલિટિકલ (Political) ફેક્ટરનો પ્રભાવ છે.
Health એ એક Biological અને Social Phenomena છે.
4.હોલીસ્ટિક કન્સેપ્ટ (Holistic Concept)
5.કન્સેપ્ટ ઓફ વેલ બિંગ (Concept of Well Being)
તે લાઈફ ના સ્ટાન્ડર્ડ (Life Standrd) અને ક્વોલિટી (Quality) માં સુધારો સૂચવે છે. તે જીવન ધોરણ નો સંદર્ભ આપે છે જેમાં હેલ્થ એજ્યુકેશન, ફૂડ (Food) ,વપરાશ (Utilization), કપડા (Clothes), હાઉસિંગ (Housings), મનોરંજન (Entertainments) સાથે માનવ અધિકાર (Human Rights) અને સોશિયલ સેફટી (Social Safety) નો સમાવેશ થાય છે.
લાઈફ ની ક્વોલિટી (Quality of life):
તે લાઈફની અસંખ્ય પ્રોબ્લેમ વિશે સેટીસ ફેક્શન (Satisfactions) ,હેપ્પીનેસ (Happiness) અને સેડનેસ (Sadness) ની વ્યક્તિગત ફીલિંગ (Feelings) સાથે સંબંધિત છે તેથી વેલબિંગ (Well being) ની ફીલિંગ પ્રાપ્ત કરવા માટે લાઈફ સ્ટાન્ડર્ડ અને ક્વોલિટીમાં વધારો કરે છે.
💚 WHO -definition
હેલ્થ એ કમ્પ્લીટ ફિઝિકલ મેન્ટલ અને સોશિયલ વેલબિંગ ની સ્થિતિ છે અને માત્ર ડીસીઝ કે અશકતાની ગેરહાજરી નથી.
Other definition
બોડી ના માઈન્ડ અથવા સ્પીરીટમાં હેલ્ધી રહેવાની સ્થિતિ ખાસ કરીને ફિઝિકલ ડીસીઝ અથવા pain થી ફ્રી.( વેબસ્ટર).
હેલ્થ ની નવી ફિલોસોફી નીચે મુજબ છે.
હેલ્થ એ ફંડામેન્ટલ માનવ અધિકાર છે.
હેલ્થ એ પ્રોડક્ટિવ લાઇફ માટે જરૂરી છે.
હેલ્થ ઇન્ટર સેક્ટોરલ છે.
હેલ્થ એ ડેવલોપમેન્ટ નો અભિન્ન પlર્ટ છે.
હેલ્થ એ લાઇફની ક્વોલિટીના કન્સેપ્ટમાં સેન્ટ્રલ છે.
હેલ્થમાં વ્યક્તિગત સ્ટેટ અને ઇન્ટરનેશનલ રિસ્પોન્સિબિલિટી નો સમાવેશ થાય છે.
હેલ્થ અને તેનું મેન્ટેનન્સ એ મેઝર સોશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે. હેલ્થ એ વિશ્વ વ્યાપી સોશીયલ ગોલ છે.
💚 Concept of well being:
હેલ્થ ની વ્યાખ્યામાં વપરાયેલ well being એ અગત્યનો શબ્દ છે.જેના દ્વારા હેલ્થનું મેનેજમેન્ટ કરી શકાય છે.જેમાં Standard of living , level of life નો સમાવેશ થયેલ છે
Standard of living એટલે વ્યકિતનું જીવન ધોરણ માથાદીઠ આવક દ્વારા થઇ શકે છે. જેમાં એ incom , occupation , Housing Standard, level of health ,cars, recrection, services વગેરે દરેક બાબત સાંકળી લેવામાં આવે છે.
Level of Living એટલે કે education occupation , working and housing condition, Social Security, પહેરવેશ આ દરેક બાબતોનો સમાવેશ કરાય છે.
ઉપર દર્શાવેલ બધા જ indicaters well being માટેનાં અગત્યનાં ઘટકો છે.
Quality of life ‘s indicaters’s P,QL I P P= means Physical Q = means quality L = means Life I = means Index,
WHLO દ્રારા સુચવવામાં આવેલ આ indicator છે, જેના દ્વારા ત્રણ બનાવો સાથે સંક્ળાયેલ છે
(1) I.MR = ઇન્ફન્ટ મોટાલિટી રેટ
(2) Life = એકસેપ્ટન્સી – .
(3) લિટરસી = સાક્ષરતા
💚 Health જાળવવામાં અસર કરતાં પરિબળો :
(1) Balance diet (સમતોલ આહાર)
(2) Sef drinking water (ચોખુ પીવા નું પાણી)
(3) Good Housing (સારું રહેઠાણ)
(4) Proper disposle of west (કચરા નો યોગ્ય નિકાલ)
(5) Socio economical condition (સામાજીક અને આર્થિક સ્થિતિ)
(6) Envirnment (પર્યાવરણ)
(7) heridity (વારસો)
(8) Small Family (નાનું કુટુંબ)
(9) Occupation (ધંધો )
(10) Health and Family Welfer Services.(આરોગ્ય અને કુટુંબ કલ્યાણની સેવાઓ)
(11) Life Style.(જીવન શૈલી)
💚 Disease (ડિસીઝ-રોગ)
WHO એ હેલ્થ ની વ્યાખ્યા આપી છે પરંતુ ડીસીઝની નહીં કારણ કે…..
એ સિમટોમેટીક થી લઈને ડેન્જર મેનિફેસ્ટ બીમારી સુધીના ઘણા શેડ્સ હોય છે.
કેટલાક ડીસીઝ એક્યુટ અને કેટલાક ક્રોનિક રીતે થાય છે.
કેટલાક ડીસીઝમાં કેરિયર ની સ્થિતિ હોય છે.
કેટલાક કેસમાં એક ઓર્ગેનિઝમ એક કરતાં વધારે ડીસીઝ નું કારણ બને છે. (સ્ટ્રેપટોકોકસ).
અને કેટલાક કેસમાં સેમ ડીસીસ એક કરતાં વધુ ઓર્ગેનિઝમના કારણે થઈ શકે છે. (ડlયેરિયા)
કેટલાક ડીસીઝ શોર્ટ અને કેટલાક લોંગ ટાઈમ સુધી ચાલે છે.
કેટલાક ડીસીઝમાં બોર્ડર લાઈન લક્ષણો અસ્પષ્ટ હોય છે.
ડીસીઝનો એન્ડ પોઈન્ટ ડિસેબિલિટી અથવા હોસ્ટ નું ડેથ જેવા પરિવર્તનશીલ છે.
“ડીસીઝ” ટર્મ નો અર્થ થાય છે “સરળતા વગર” જ્યારે બોડી ફંક્શન માં કંઈક ખોટું છે.
💚 To define the disease (ડીસીઝને ડિફાઇન કરો)
વેબસ્ટર ના અનુસાર…
એવી કન્ડિશન છે જેમાં બોડીની હેલ્થ ઇમ્પેર થાય છે. હેલ્થની કન્ડિશન માંથી પ્રસ્થાન ઈમ્પોર્ટન્ટ વર્કના પર્ફોર્મન્સ માં વિક્ષેપ પડતા હ્યુમન બોડીમાં ફેરફાર.
ઇંગલિશ ડીક્ષનરી ઓક્સફોર્ડ અનુસાર…
બોડીની કન્ડિશન અથવા બોડી ના અમુક પાર્ટ અથવા ઓર્ગન જેમાં તેના ફંક્શન ખોરવાઈ જાય છે અથવા વિકૃત થાય છે.
ઇકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ….
એન્વાયરમેન્ટ સાથે હ્યુમન ઓર્ગેનિઝમ નું ખરાબ ગોઠવણ.
Other definition..
ડીસીઝ એ હેલ્થની વિરુદ્ધ છે એટલે કે કોમન ફંક્શન અથવા કમ્પ્લીટ ફિઝિકલ અથવા મેન્ટલ હેલ્થની સ્થિતિમાં કોઈપણ ડેવિએશન.
Disease એટલે જયારે disease organism body માં દાખલ થાય અને રોગ ઉત્પન્ન કરવામાં સફળ થાય તેને disease કહે છે. જયારે body disturb થાય તેને illness કહે છે. disease concept માટે અલગ – અલગ થીયરી છે.
(1) Super Natural Theory : –
આ થીયરીમાં કુદરતી શકિત વિશે વાત કરી છે. પહેલાનાં સમયમાં દૈવી શકિતનાં લીધે રોગ થાય છે તેમ મનાતુ દા:ત, શીતળા, અછબડા, લેપ્સી, આગલા જ સમયના પાપથી થતા રોગ છે તેમ મનાતું.
(2) Germ Theory:
કોઇ પ્રકારના જંતુને લીધે રોગ થાય છે, તેવુ મનાય છે(૧૮રર થી ૧૮૯૫ માં લઇ પાશ્ચર નામનાં વૈજ્ઞાનીકો દ્વારા આ થીયરી રજુ થઇ, જેમાં તેણે જણાવેલું છે કે શરીરમાં કોઇ બેકટેરીયા કે micro organism ના પ્રવેશથી રોગ ઉત્પન્ન થાય છે.
(3) Theory of Multiple Cause :
આમા રોગ થવા માટે એક કરતાં વધારે કારણ જવાબદાર છે. જેમ કે કોઇને ટયુબરકયુલોસીસ થયો હોય તો તેની પાછળ તેની આર્થિક સ્થિતી, વગેરે કારણો જવાબદાર છે. આ રીતે એક કરતા વધારે કારણો જવાબદાર છે.
💚 To enlist of dimension of health(હેલ્થના ડાયમેન્શન એનલિસ્ટ કરો.)
Dimention ઓફ હેલ્થ
💚 To describe various dimension of health (હેલ્થના જુદા જુદા ડાયમેન્શન ને ડિસ્ક્રાઈબ કરો)
2.મેન્ટલ ડાયમેન્શન
તે ફ્લેક્સીબિલિટી અને પર્પસ ની સેન્સ સાથેના લાઈફ ના વિવિધ એક્સપિરિયન્સ ને રિસ્પોન્સ આપવાની એબિલિટી છે.
મેન્ટલી હેલ્ધી વ્યક્તિના સારા સાઇન
ઇન્ટર્નલ કોનફ્લિક થી ફ્રી સારી રીતે સમાયોજિત
ક્રિટિઝમ સ્વીકારવી અને સરળતાથી અપસેટ ન થાય. પોતાની આઇડેન્ટિફાઈ માટે શોધક
સેલ્ફ ઇસ્ટીમ માટે સ્ટ્રોંગ સેન્સ તે પોતાને જાણે છે (જરૂરિયાત પ્રોબ્લેમ અને ગોલ)
સેલ્ફ કંટ્રોલ સારો પ્રોબ્લેમ નો સામનો કરે છે અને તેને બુદ્ધિપૂર્વક સોલ્વ કરવાનો પ્રયાસ કરે છે.
3.સોશિયલ ડાયમેન્શન
વ્યક્તિનું સોશિયલ સ્કિલ લેવલ સામાજિક કાર્યો અને પોતાને સોસાયટીના મેમ્બર તરીકે જોવાની એબિલિટી.
4.સ્પિરીચ્યુઅલ ડાયમેન્શન
તે માણસના આત્મા અને ફીલિંગ સાથે સંબંધિત છે. તે બ્રહ્માંડના યુનિવર્સ પાસા માં વિશ્વાસ છે.
જે ઇન્ટર્નલ અને એક્સટર્નલ કોન્ફ્લિક્ટ બંનેના ઉકેલો.
વ્યક્તિઓને લાઇફ નો અર્થ અને પર્પસ શોધવામાં મદદ કરે.
લાઈફની ફિલોસોફી પ્રોવાઇડ કરે. ડાયરેક્શન, ઈથીકલ, વેલ્યુ અને ઉચ્ચ જીવન જીવવાના સિદ્ધાંતો.
રીયલ લાઈફની પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્તિ અને કોન્ફિડન્સ રાખે.
ઈમોશનલ ડાયમેન્શન
આ ફીલીંગ ને રિલેટેડ છે.
6.વોકેશનલ ડાયમેન્શન
આ માનવ અસ્તિત્વનો એક ભાગ છે.
ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંનેને પ્રોત્સાહન આપવાના કાર્યનો રોલ પ્લે કરે છે.
તે સેટિસ્ફેક્શન અને સેલ્ફઇસ્ટીમ પ્રદાન કરે છે.
7.અધર ડાયમેન્શન
ફિલોસોફીકલ ડાયમેન્શન કલ્ચરલ ડાયમેન્શન
સોસીયો ઇકોનોમિક ડાયમેન્શન એજ્યુકેશનલ ડાયમેન્શન
ન્યુટ્રીશનલ ડાયમેન્શન ક્યુરેટીવ ડાયમેન્શન
_પ્રીવેન્ટીવ ડાયમેન્શન વગેરે.
To know importance of indicator of health
(હેલ્થના ઇન્ડિકેટર નું મહત્વ જણાવો.)
હેલ્થ મલ્ટીડાઈમેન્શનલ છે. ડાયમેન્શન એ સંખ્યાબંધ ફેક્ટર થી અફેક્ટ થાય છે.
હેલ્થ ખૂબ જ કોમ્પ્લેક્સ છે તેથી હેલ્થ મેજર કરવા માટે ઘણા ઇન્ડિકેટર નો ઉપયોગ કરવામાં આવે છે.
કમ્યુનિટી નું હેલ્થ સ્ટેટસ માપવા. બે કમ્યુનિટી અથવા બે રાષ્ટ્રના હેલ્થની સ્થિતિને કમ્પેર કરવા.
હેલ્થ કેર નીડ ના મૂલ્યાંકન માટે હેલ્થ રિસોર્સને ડિસ્ટ્રીબ્યુટ કરવા.
હેલ્થ પ્રોગ્રામ નું ઇવાલ્યુંએટ અને મોનિટર કરવા. પ્રોગ્રામના ઓબ્જેકટીવ અને ટાર્ગેટ કેટલી હદ સુધી પ્રાપ્ત થાય તે માપવા.
💚 To enlist the health indicator(હેલ્થના ઇન્ડિકેટર ને એનલિસ્ટ કરો.)
મોર્ટlલીટી ઇન્ડિકેટર મોર્બીડીટી ઇન્ડિકેટર
ડિસએબિલિટી ઇન્ડિકેટર
ન્યુટ્રીશનલ સ્ટેટસ ઇન્ડિકેટર
હેલ્થ કેર ડીલેવરી ઇન્ડિકેટર
સોશિયલ અને મેન્ટલ હેલ્થ ઇન્ડિકેટર
લાઈફ એક્સપેક્ટન્સી બર્થ સમયની એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટર
યુટીલાઈઝેશન રેટ અધર ઇન્ડિકેટર
💚 To describe the health indicator(હેલ્થ ઇન્ડિકેટર ને ડિસ્ક્રાઈબ કરો.)
1.મોર્ટlલીટી ઇન્ડિકેટર
ક્રૂડ ડેથ રેટ ઇન્ફન્ટ મોર્ટlલીટી રેટ
મેટરનલ મોર્ટાલિટી રેટ ચાઈલ્ડ મોર્ટાલિટી રેટ
under 5 મોર્ટlલિટી રેટ ડીસીઝ સ્પેસિફિક મોર્ટlલિટી
2 મોર્બીડિટી ઇન્ડિકેટર
કોમ્યુનિટીમાં કમ્યુનિકેબલ અને નોન કમ્યુનિકેબલ ડિસિઝના ઇન્સિડન્સ અને પ્રિવિલન્સ નો સમાવેશ થાય છે.
3.ડિસેબિલિટી ઇન્ડિકેટર
બીમારી, બ્લાઇન્ડનેસ, ડેફનેસ, મેન્ટલ અને સોશિયલ હેન્ડીકેપના કારણે ફુલ રેન્જ એક્ટિવિટી પરફોર્મ કરવા એબલ ન હોય તેવા કેસના ઇન્સિડન્સ અને પ્રિવિલન્સ.
4 ન્યુટ્રીશનલ સ્ટેટસ ઇન્ડિકેટર
Under 5 ના mid arm સરકમફરન્સ ,હાઇટ, વેઇટ નું મેજરમેન્ટ.
સ્કૂલ ચિલ્ડ્રન ના વેઇટ હાઈટ નું મેજરમેન્ટ. લો બર્થ વેઇટ(<2.5 kg) નો પ્રિવિલન્સ
5.હેલ્થ કેર ડિલિવરી ઇન્ડિકેટર
ડોક્ટર પોપ્યુલેશન રેશિયો ડોક્ટર નર્સ રેશિયો
પોપ્યુલેશન બેડ રેશિયો સબ સેન્ટર પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પરનો પોપ્યુલેશન રેશિયો
6.સોશિયલ અને મેન્ટલ હેલ્થ ઇન્ડિકેટર
આલ્કોહોલ અને ડ્રગ્સ અબ્યુસ નો ઇન્સિડન્સ અને પ્રિવિલન્સ ચાઈલ્ડ એબ્યુસ
નીગલેટ વુમન એબ્યુસ બાળ અપરાધ
સુસાઈડ રોડ ટ્રાફિક એકસીડન્ટ
7.લાઈફ એક્સપેક્ટન્સી બર્થ સમયે
અપેક્ષિત એજમાં વધારો અથવા ઘટાડો એ લોકોની હેલ્થની સ્થિતિને પ્રભાવિત કરે છે.
8.એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટર
એર પોલ્યુશન વોટર પોલ્યુશન રેડીએશન સોલીડ કચરો
નોઈસ ફૂડ અને ડ્રિંક માં ઝેરી પદાર્થ નો સંપર્ક
10.અધર ઇન્ડિકેટર
હેલ્થ પોલિસી ઇન્ડિકેટર સોસીયો ઇકોનોમિક ઇન્ડિકેટર
બેઝિક નીડ અને ઇન્ડિકેટર બધા જ ઇન્ડિકેટર માટે હેલ્થ
વગેરે.
💚 To define health &health determinants
હેલ્થ ના ડીટર્મિનન્ટ્સ :
એટલે કે જેમાં પર્સનલ સોશિયલ ઇકોનોમિક અને એન્વાયરમેન્ટલ ફેક્ટર જે હેલ્થ સ્ટેટસને પ્રભાવિત કરે છે.
💚 To enlist important determinants of health(હેલ્થનાજરૂરી ડીટર્મિનન્સ ને લિસ્ટ કરો)
Determinants of health:
💚 To explain health determinants(હેલ્થના ડીટર્મિનન્સ ને એક્સપ્લેન કરો)
▲ એન્વાયરમેન્ટલ ડીટર્મિનન્ટ્સ(Environmental determinants):
એન્વાયરમેન્ટની ડાયરેક અસર વ્યક્તિ ફેમિલી અને કોમ્યુનિટી ના હેલ્થ પર પડે છે.
એન્વાયરમેન્ટના ઇન્ટર્નલ અને ઇન્ટર્નલ ફેક્ટર બંને આપણા હેલ્થને પ્રભાવિત કરે છે.
હવા ,પાણી ,અવાજ, રેડીએશન ,હાઉસિંગ, વેસ્ટ મેનેજમેન્ટ વગેરે બધી જ હેલ્થની સ્થિતિ અને લાઇફની ક્વોલિટી ની અસર કરે છે.
▲ પોલિટિકલ સિસ્ટમ ડીટર્મિનન્ટ્સ (Political sysytem determinants):
આપણે જે સોશિયલ એન્વાયરમેન્ટમાં રહીએ છીએ તેના પર પોલિટિકલ સિસ્ટમની મોટી અસર પડે છે. સ્ટ્રોંગ પોલિટિકલ વિના કોઈપણ હેલ્થ કાર્યક્રમનું ઇમ્પલીમેન્ટેશન યોગ્ય રીતે થઈ શકતું નથી.
સોશિયલ પોલિટિકલ એન્વાયરમેન્ટ, ઇકોનોમિક ડેવલપમેન્ટ, કાયદો અને વ્યવસ્થા, પબ્લિક હેલ્થનું રેગ્યુલેશન અને કામગીરીનું સારું લેવલ.
▲ બાયોલોજિકલ ડીટર્મિનન્ટ્સ (Biological determinants):
હેરીડીટરી અને જીનેટીક ડીટર્મિનંસ ફિઝિકલ અને મેન્ટલ રીટાર્ડેશન , મેટા બોલીક ડીસઓર્ડર, ક્રોમોઝોમલ એબનોર્માલિટી વગેરે પર અસર ધરાવે છે જે જીનેટીક ઓરિજિન છે. નર્સની રિસ્પોન્સિબીલીટી છે કે તેઓ એવા લોકોને પ્રોપર જીનેટીક કાઉન્સિલિંગ પ્રોવાઈડ કરે કે જેને જિનેટિક રીતે ઇમ્પેઇર થવાનું રિસ્ક હોય.
▲ બિહેવીયરલ ડિટર્મીનેન્ટસ્ (Behavioural determinants)
હેલ્થ એ વ્યક્તિની લાઈફ સ્ટાઈલનો મિરર છે. કારણકે ખામી અને ખરાબ ટેવો વ્યક્તિના હેલ્થ પર એડવર્ટ ઇફેક્ટ કરે છે.
કોમ્યુનિટી હેલ્થ નર્સ તેમના હેલ્થની સ્થિતિ ઇમ્પ્રુવ કરવા માટે દર્દીના અથવા વ્યક્તિગત બિહેવીયર પેટર્ન વિશે જાણકાર હોવા જોઈએ.
બેદરકારી અને ખોટી માન્યતા ના આધારે રિસ્ક લેવાનું બીહેવીયર લોકોના હેલ્થને પ્રભાવિત કરે છે.
▲ સોસિયો ઇકોનોમિક ડિટર્મીનેન્ટ (Socio economic determinants))
સોસીયો ઇકોનોમિક સ્થિતિ કોઈપણ દેશના હેલ્થની સ્થિતિ પર મોટી અસર કરે છે. એજ્યુકેશન ,ઇકોનોમી, ઓક્યુપેશનલ તકો, હાઉસિંગ, માથાદીઠ આવકનો ન્યુટ્રીશનલ લેવલ વગેરે હેલ્થ કેર સિસ્ટમ અને હેલ્થ રિસોર્સિસ નક્કી કરે છે.
▲ હેલ્થ કેર ડીલેવરી સિસ્ટમ ડીટર્મિનન્ટ્સ (Health care delivery determinants)
હેલ્થ કેર ડીલેવરી સિસ્ટમ હેલ્થના ફિલ્ડમાં મોટી ભૂમિકા ભજવે છે. ફેસીલીટીના ઇકવલ ડિસ્ટ્રીબ્યુશનમાં તરસરી કેરને વધુ મહત્વ, રૂરલ એરિયામાં હેલ્થ પર્સનલ ની ઉપલબ્ધતા, અયોગ્ય રેફરલ સર્વિસીસ, રિસોર્સ નો અભાવ વગેરે વ્યક્તિ ફેમિલી અને કમ્યુનિટી ની હેલ્થની સ્થિતિ નક્કી કરે છે.
1955: સેન્ટ્રલ લેપ્રસી ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવી.
હિન્દુ લગ્ન અધિનિયમ પસાર થયો.
1956: બીજું ફાઈવ યર પ્લાન શરૂ અને સેન્ટ્રલ હેલ્થ એજ્યુકેશન બ્યુરો ની સ્થાપના. ડિરેક્ટર f.p. એ ટીબી કીમોથેરાપી કેન્દ્રની સ્થાપના કરી.
1957: ઇન્ફ્લુએન્ઝા રોગચાળાએ દેશમાં પેન્ડેમિક થયો. ડેમોગ્રાફિક રિસર્ચ સેન્ટર ની સ્થાપના કરવામાં આવી.
1958: રાષ્ટ્રીય ટીબી સર્વે પૂર્ણ કર્યો પંચાયત રાજ માટેની ભલામણ.
1959: મુડાલિયર કમિટીની નિમણૂક કરવામાં આવી રાજસ્થાનમાં પહેલી વખત પંચાયત રાજની શરૂઆત કરવામાં આવી નેશનલ ટીબી સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
1960: smallpox નાબૂદી માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા.
1961: ત્રીજો પાંચ વર્ષ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો નેશનલ સ્મોલ પક્ષ નાબૂદી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો.
1963: ન્યુટ્રીશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. ડ્રિંકિંગ વોટર બોર્ડની સ્થાપના કરવામાં આવી.
1966: ફેમિલી પ્લાનિંગ મંત્રી માટે હેલ્થ મંત્રીની પણ નિમણૂક કરવામાં આવી.
F.p. માટે અલગ વિભાગ શરૂ કરવામાં આવ્યો એક સ્મોલ ફેમિલી નોમ્સ સ્થાપિત કર્યો.
1969: ચોથો ફાઇવ યર પ્લાન શરૂ કરવામાં આવ્યો. અખિલ ભારતીય કાર્યક્રમ શરૂ કર્યો.
બર્થ અને ડેથ રજીસ્ટ્રેશન કાયદો અમલમાં આવ્યો. ટર્મિનેશન પ્રેગ્નન્સી બિલ પસાર થયું.
1974: પાંચમો ફાઈવ યર પ્લાન શરૂ થયો. ભારત સ્મોલપોકસ મુક્ત બન્યું. ઇન્ડિયા ફેક્ટરી એક્ટમાં સુધારો, મેડિકલ કેર માટે થ્રી ટાયર પ્લાન.
1980: છઠ્ઠા ફાઇવ યર પ્લાન શરૂ.
1985 -સાતમો ફાઇવ યર પ્લાન શરૂ.
discuss the developement of health in India in ancient period(પ્રાચીન કાળમાં ભારતમાં હેલ્થના ડેવલોપમેન્ટની ચર્ચા કરો.)
પ્રાચીન કાળમાં…
ક્લીન એન્વાયરમેન્ટ, આયોજિત શહેરો, હવા, અગ્નિ ,પાણી ,અવકાશ, પૃથ્વી, વૈદિક સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ માનવામાં આવ્યા હતા. તે સમયગાળા દરમિયાન કોમ્યુનિટી હેલ્થનું મહત્વ મેડિકલ સાયન્ટિસ્ટ ની હાજરી દ્વારા વધુ ન્યાય છે ઉદાહરણ તરીકે ચરક અને સુશ્રુત “નિરોગીકાયા”.
નાલંદા અને તક્ષશિલા ની યુનિવર્સિટીમાં દવા શીખવવાની ફેસીલીટી અને યુનાની મેડિકલ સિસ્ટમને માન્યતા આપવામાં આવી છે.
Explain development of health in India in British period(બ્રિટિશ સમયમાં ભારતના હેલ્થના ડેવલોપમેન્ટની ચર્ચા કરો.)
બ્રિટિશ કાળમાં…
રોયલ કમિશનને ભારતના બ્રિટિશ સૈનિકની અસવસ્થ સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.
ફ્લોરેન્સ નાઈનટિંગલે ભારતની પબ્લિક હેલ્થની સ્થિતિનો અભ્યાસ કર્યો અને તેના માટે નિવારક પગલાં સુચવ્યા.
તે માટે 1918 માં લેડી રીડિંગ હેલ્થ સ્કુલની સ્થાપના. લેડી હેલ્થ વિઝિટર ની ટ્રેનીંગ (LHV).
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ હાઇજીન અને પબ્લિક હેલ્થ 1930 માં સ્થાપના કરવામાં આવી.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એ 1931 માં મધર અને ચાઈલ્ડ વેલ્ફેર બ્યુરોની સ્થાપના કરી.
ડ્રગ્સ કાયદો 1940 માં પસાર થયો હતો.
ભોર કમિટીની નિમણૂક અથવા હેલ્થ સર્વે ડેવલોપમેન્ટ કમિટી 1943માં.
1946 માં દિલ્હી અને વેલ્લોરમાં નર્સિંગ કોલેજની સ્થાપના થઈ.
💚 discuss developement of health in post indipendence period
(સ્વતંત્રતા પછીના સમયમાં હેલ્થના ડેવલોપમેન્ટની ચર્ચા કરો.)
સ્વતંત્રતા પછીના સમયમાં…
1947: હેલ્થ મિનિસ્ટ્રીની સ્થાપના આ કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે કરવામાં આવી હતી કારણ કે હેલ્થ કોનકરંટ લિસ્ટ.
કેન્દ્ર અને રાજ્ય સ્તરે હેલ્થ મિનિસ્ટ્રીના હેલ્થ સર્વિસીસ કેન્દ્રના નિમણૂક નિયમોનું પેનલ અને ડિરેક્ટર.
ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના સંદર્ભમાં.
1949: ઇન્ડિયા વિશ્વ હેલ્થ સંસ્થાનું સભ્ય બન્યું. રોજગાર રાજ્ય વીમા યોજના અંગે કાયદો પસાર થયો.
1950: પ્લાનિંગ કમિશનની રચના કરવામાં આવી.
💚 Discribe development of health &nursing in five year plan
(ફાઈવ યર પ્લાનમાં હેલ્થ અને નર્સિંગ નું ડેવલપમેન્ટ વર્ણન કરો.)
પ્રથમ 5 યર પ્લાન(1951-1956)
નર્સિંગ કોલેજ દિલ્હી દ્વારા શરૂ કરાયેલા કમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં ડિપ્લોમા કોર્સ 1952 સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ ની રચના કરવામાં આવી હતી. 1953 માં મલેરીયા સેન્ટ્રલ smallpox નાબૂદી અને ફેમિલી પ્લાનિંગ શરૂઆત પર રાષ્ટ્રીય કાર્યક્રમ, ફિલારિયા સેન્ટ્રલ પ્રોગ્રામ અને ફૂડ એડલ્ટેશન નું પ્રિવેન્શન પસાર થયું.
સેકન્ડ ફાઇવ યર પ્લાન(1956- 1961)
1956 સેન્ટ્રલ બ્યુરો ઓફ હેલ્થ એજ્યુકેશન ની સ્થાપના કરવામાં આવી.
નેશનલ મલેરીયા ઇરાડીગેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો નેશનલ ટીબી રોગ સંસ્થા બેંગ્લોર ની સ્થાપના કરવામાં આવી.
ત્રીજો ફાઈવ યર પ્લાન(1961 -1969)
મુદlલિયર કમિટીનું પબ્લીકેશન ,સેન્ટ્રલ ફેમિલી વેલફેર સંસ્થાની સ્થાપના, smallpox નાબૂદી, ગોઈટર સેન્ટ્રલ, નેશનલ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામની શરૂઆત નેશનલ કમ્યુનીકેબલ ડીસીઝ દિલ્હીની સ્થાપના ,ટ્રકોમાં કેન્દ્રીય કાર્યક્રમ અને આ સમયગાળામાં મલેરિયા નાબૂદી અંગે ચડાહ કમિટીનો રિપોર્ટ હાજર હતો. F.p માટે વ્યૂહરચના અંગે મુખર્જી કમિટી નો રિપોર્ટ અને (1967) હેલ્થ સર્વિસીસ પર જંગલવાલા કમિટીનો રિપોર્ટ પણ પબ્લિસ કરવામાં આવ્યો હતો.
ચોથો ફાઈવ યર પ્લાન(1969 -1973)
નેશનલ મિનિમમ નીડ પ્રોગ્રામ હેલ્થ સર્વિસીસ હતી અને કરતારસિંહ કમિટીની ભલામણોના આધારે મલ્ટી પર્પસ હેલ્થની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી હતી.
પાંચમો ફાઇવ યર પ્લાન(1974 – 1979)
રૂરલ એરિયામાં થ્રી ટાયર હેલ્થ સર્વિસીસ પૂરી પાડવા અંગે શ્રીવાસ્તવ કમિટીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો.
આ સમયગાળા દરમિયાન ભારતને smallpox માંથી ફ્રી જાહેર કરવામાં આવ્યું હતું.
ઇન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ ચાઈલ્ડ સર્વિસીસ (ICDS) ભૂતિયા હતી. નેશનલ હેલ્થ અને ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટયૂટ અને ભારતે “હેલ્થ ફોર ઓલ” કન્સેપ્ટ સ્વીકાર્યો. (અlલ્મા ડિકલેરેશન)
છઠ્ઠો ફાઇવ યર પ્લાન (1880- 1985)
ગવર્મેન્ટ ઇન્ડિયા નું સેફ ડ્રિંકિંગ વોટર ,એર પોલ્યુશન પ્રિવેંશન એક્ટ અને નેશનલ હેલ્થ પોલિસી પણ જાહેરાત કરવામાં આવી હતી
1983 .અને ભોપાલ ગેસ ટ્રેજેડી રજીસ્ટર.(1984)
સાતમો ફાઇવ યર પ્લાન(1985- 1990 )
વિશ્વ બેંક દ્વારા સમગ્ર વિશ્વમાં યુનિવર્સલ ઈમ્યુનાઇઝેશન પ્રોગ્રામ( 1985) અને સેફ મધરવુડ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો નેશનલ એઇડ્સ સેન્ટ્રલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો.
આઠમો ફાઈવ યર પ્લાન(1992-1997)
“હેલ્થ ફોર ઓલ” ગવર્મેન્ટ સ્પેશિયલ અટેન્શન poor સોસાયટી ને હેલ્થ સર્વિસીસ પૂરી પાડવા માટે વિશેષ ધ્યાન આપ્યું. હેલ્થ એજ્યુકેશન વધુ ફેસીલીટી આપવામાં આવી .ચાઈલ્ડ સર્વાઇવલ અને સેફ મધરહુડ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. ગવર્મેન્ટ એ બેઝિક BSC (m) પ્રોગ્રામના ત્રણ વર્ષ પહેલાં શરૂ કર્યો હતો.
નવમો ફઇવ યર પ્લાન ( 1997- 2002)
નવમો 5 યર પ્લાન ફીમેલ એડોલેશન ચિલ્ડ્રન ની હેલ્થ નીડ, સર્વિસીસની ક્વોલિટી સુધારવા અને કવરેજ વધારવાનું ગોલ રાખે છે.આ યોજનાએ પીતૃત્વ પ્રીવેન્શન અને STD ના સેન્ટ્રલમાં રીપ્રોડક્ટિવ ટ્રેક માં ઇન્ફેક્શન અને HIV/AIDS માં મેલ ની ભાગીદારી વધારવાનો પણ પ્રયાસ કર્યો. મેડિકલ અને નર્સિંગ વ્યક્તિગત સંખ્યામાં વધારો બેઝિક સ્ટ્રક્ચરની ગ્રોથ ખાસ ધ્યાન આપે છે.
ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન (IEC) નેશનલ અને ડિસ્ટ્રિક્ટ લેવલે ટ્રેનિંગ અને ટ્રેનર .
દસમો ફlઇવ યર પ્લાન( 2002- 2007)
પ્લાનિંગ કમિશન ઇન્ડિયા દ્વારા ન્યુ સ્કીમ પ્રોજેક્ટ અને યોજનાઓની સંખ્યા.
હેલ્થ કેર સિસ્ટમ ઇમ્પ્રુવ કરવી .
હેલ્થ માટે હ્યુમન રિસોર્સ નો વિકાસ કરવો. આયુષ સર્વિસ બેટર ઉપયોગ કરવો.
કોમ્યુનીકેબલ અને નોન કમ્યુનિકેબલ ને પ્રિવેશન અને તેનું મેનેજમેન્ટ કરવું.
કમ્યુનીકેબલ ડીસીઝ દવાના પ્રોડક્શન અને સપ્લાય ને મજબૂત બનાવવું.
એડીકવેટ હેલ્થ કેર ફાઇનાન્સ ક્વોલિટી ઇસ્યોરન્સ ને પ્રાયોરિટી મેડિકલ રિસર્ચ વગેરે.
અગિયાર મો ફાઈવ યર પ્લાન(2004- 2012)
પ્રાઇમરી હેલ્થ કેર સિસ્ટમનું ઈમ્પ્રુવમેન્ટ સ્વાસ્થ્ય અભિયાન સેવા
મેન્ટલ હેલ્થ કેર ઈલડરલી કેર અને ફર્ટિલિટી રેગ્યુલેશન
વિકલાંગોની સંભાળ ઇન્ડીજિનિયસ(AYUSH)સિસ્ટમનો ઉપયોગ વધારવો.
ફ્લેગશીપ(NRHM) પ્રોગ્રામની ઇફેક્ટિવ ઇમ્પલીકેશન.
બારમો ફાઈવ યર પ્લાન (2012- 2017)
_IMR ઘટાડીને 25 કરો.
_MMR 1 અને ચાઈલ્ડ સેક્સ રેસીયો 2:1 ઘટાડો.
_0-3 એજ ગ્રુપના બાળકોમાં MFH -3 લેવલના અડધાથી ઓછા ન્યુટ્રીશનમાં ઘટાડો
💚 Level of Health Care
હેલ્થ સર્વિસીઝ સામાન્ય રેતે ત્રણ લેવલે ઓર્ગેનાઇઝ થયેલ છે. દરેક હાયર લેવલ વડે સપોર્ટ થયેલ હોય છે કે જયાં પેશન્ટને રીફર કરી શકાય છે. જે લેવલ આ પ્રમાણે છે.
(1) Primary health care.
(2) Secondary health care.
(3) Tertiary health care.
(1) Primary health care :
Patient & health care system વચ્ચેનું આ પહેલુ લેવલ છે કે જયાં એસેન્સીયલ હેલ્થ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે. આ લેવલે મોટા ભાગનાં હેલ્થ પ્રોબ્લેમ સોલ કરવામાં આવે છે. આ લેવલ લોકોની સૌથી નજીક છે. આ લેવલ પી.એચ.સી અને તેનાં સબસેન્ટર દ્વારા આપવામાં આવે છે. (-શરદી,તાવ, સ)
(2) Secondary health care:
આ લેવલએ વધારે પ્રોબ્લેમ્સ વાળા પેશન્ટને કેર આપવામાં આવે છે. આ લેવલે એસેન્સરી કયુરેટીવ કેર આપવામાં આવે છે, અને કોમ્યુનીટી હેલ્થ સેન્ટર દ્વારા આપવામાં આવે છે. આ લેવલ હેલ્થ સીસ્ટમમાં
ફર્સ્ટ રેફરલ યુનિટ માટે કામ કરે છે. વ્હાતા :- ૧..c, વાઈ, ગંભીર સ્થિત)
(3) Tertiary health care:
આ લેવલે સુપર સ્પેશિયાલીસ્ટ કેર આપવામાં આવે છે. આ કેર રીઝીયોનલ અથવા સેન્ટ્રલ લેવલની ઇન્સિટટયુશન દ્રારા આપવામાં આવે છે. આ ઇન્સિટટયુશન ફકત હાઇલી સ્પેશિયાલાઇસ્ટ કેર જ આપતી નથી, પરંતુ તાલીમ તેમજ સ્પેશિયાલાઇઝ્ડ સ્ટાફ દ્વારા કેર તેમજ ટીચીંગ આપવામાં આવે છે. આ લેવલ પ્રાયમરી લેવલથી જો પ્રશ્નો હોય તેને સોલ્વ કરવામાં આવે છે.
💚 Primary Health Care:
1978 નાં સપ્ટેમ્બર માસમાં WHO અને UNICEF નાં સંયુકત પ્રયાસ નીચે નિરાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આત્મા ખાતે WHO ની ૩૦મી વિશ્વ આરોગ્ય પરિષદે આરોગ્ય સેવાના વિકાસ માટે કેટલાંક મૂળભુત અને પાયાના સિધ્ધાંતો સ્પષટ કરી તે અંગે જો ધોષણા કરવામાં આવી તે હેલ્થ કેર ઓલ આ સુત્રની ધોષણા જગ પ્રસિધ્ધ બની છે અને ઇ.સ. ૨૦૦૦ સુધીમાં અંગે જે નીતી અમલમાં આવે છે તે મુજબ એવું નકકી કરવામાં આવે છે કે વિશ્વના તમામ નાગરિક વિશ્વનું નવું જ આરોગ્યનું લેવલ પ્રાપ્ત થવું જોઇએ કે જે તેને આર્થિક દ્રષ્ટિએ ઉત્પાદન માટે તેમજ તેને સામાજિક દ્રષ્ટિએ ઉપયોગી જીવન ગુજારવવામાં મદદરૂપ થઇ શકે, પ્રાથમિક આરોગ્યનાં અભિગમ દ્રારા વિચારો રજુ કરવામાં આવ્યાં, એટલુ જ નહિ પણ સામાજિક ન્યાયની ભાવનાથી સિધ્ધ કરવામાં આવે. તે અનિવાર્ય ગણાય છે, પ્રાયમરી હેલ્થ કેર દ્વારા લોકો સાથે પ્રથમ સંપર્ક, વ્યક્તિગત ફેમીલી સાથે અને કોમ્યુનીટી માટે નેશનલ હેલ્થ કરી શકાય. જેમાં લોકો માટે આરોગ્ય અને લોકો દ્રારા આરોગ્યનું નિર્માણ કરી શકાય. તેથી હેલ્થ કેર આરોગ્ય માટે લોકોનું સહકાર ખૂબ જ જરૂરી છે. આત્મા આર્ટીની ૧૯૭૮માં મળેલી કોન્ફરન્સ માં નીચે મુજબની ડેફીનેશન આપવામાં આવી.
💚 Defination of Primary health Care: Primary health Care એ ખૂબ જ જરૂરી હેલ્થ કેર છે. જે દરેક જગ્યાએવ્યક્તિ, કેમીલી અને સમાજનાં સંપૂર્ણ સહયોગથી સ્વીકારેલ મેથડ અને ટેકનોલોજી દ્વારા પ્રેકટીકલી અને વૈજ્ઞાનિક રીતે દરેક જગ્યાએ આપી શકાય તેવી, દેશ દ્વારા એફોર્ડ થઇ શકે તેવી આપવામાં આવતી આરોગ્ય સેવાઓને પ્રાયમરી હેલ્થ કેર કહેવામાં આવે છે)
💚 Elements OR Components) of Primary health care :
આમા આટામાં જાહેર થયા પ્રમાણે ૧૯૮૧ થી નીચે પ્રમાણેનાં એલિમેન્ટસ પ્રાયમરી હેલ્થ કેર માટે નકકી થયા.
(૧) હેલ્થ પ્રોબ્લેમ્સનો કંટ્રોલ અને તે અટકાવી શકાય તે માટે હેલ્થ એજયુકેશન આપવું.
(૨) લોકોને પુરતો ખોરાક અને ન્યુટ્રીશન મળે તેની સમજણ આપવી. પુરતા પ્રમાણમાં સલામત પાણી પુરવઠો અને પાયાની જરૂરીયાત જાણવા માટેની તકો પુરી પાડવી.
(૩) માતા અને બાળકનું આરોગ્ય જાળવવું માથે ફેમીલી પ્લાનિંગને પ્રોત્સાહન આપવું.
(૪) ચેપી રોગો સામે બાળકોને રસી આપવી.
(૫) લોકલ એન્ડેમીક ડીસીઝનો કંટ્રોલ કરવો અને તેને અટકાવવાનાં પ્રયત્નો કરવા,
(૬) સામાન્ય રોગો અને ઇજાઓની યોગ્ય અને જરૂરી સારવાર આપવી.
(૭) દરેક વ્યક્તિ કુટુંબ અને સમાજ માટે પુરતી અને જરૂરી દવા મળી રહે તે માટે પ્રયત્નો કરવા.
💚 Principle of Primary Health Care:
WHO’s expert commity એ ૧૯૮૪માં પ્રાયમરી હેલ્થ કેર માટે તેની definationમાં ૬ પ્રિન્સીપલ્સ નો સમાવેશ કરેલ છે. જે નીચે છે.
(૧) કોમ્યુનીટીમાં રહેતી દરેક વ્યક્તિને આરોગ્યની સેવાઓ સમાન અને પુરતી મળવી જોઇએ. નિા ઈતરાલ ડિસ્ટીમ્યુન
જેમાં નબળી વ્યક્તિ કે બાળકોનાં ગ્રુપ પર સ્પેશિયલ ધ્યાન આપવું જેને સામાજિક ન્યાય તરીકે ઓળખવવામાં આવે છે.
આરોગ્ય સેવાઓ પુરી પાડવા માટે ડોકટર કે નર્સીસ પુરતા પ્રમાણમાં દો હોવા જોઇએ.દા.ત. ડોકટર અને નર્સિસની ગ્રામ્ય વિસ્તારમાં ફરજીયાત નિમણૂક થવી જોઇએ.
(2) કોમ્યુનીટી હેલ્થ કેર એ લોકો માટે, લોકો વડે ચાલે છે તેથી તેનાં પ્લાનિંગ, ઇમ્પલીમેન્ટેશન તથા મેન્ટેન્શનમાં કોમ્યુનીટીની મદદ લેવી જોઇએ
(૩) આરોગ્યની સેવાઓ માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તે યોગ્ય હોવી જોઇએ. સોસાયટીને અનુરૂપ ટેકનીકનો ઉપયોગ કરો. દા.ત. ઓ.આર.એસ. થેરાપી (ઓરલ રીહાઇડ્રેશન થેરાપી)
(૪) હેલ્થ ડીપાર્ટમેન્ટ એકલુ જ કામ કરી શકતુ નથી. તેથી સોશીયલ વેલફેર, એગ્રીકલ્ચર ફૂડ, ‘હાઉસીંગ વોટર પ્યુરીફીકેશન, સેમિટેશન, એન્વાયમેન્ટલ પ્રોટકેશન, કોમ્યુનીકેશન માટે ટી.વી, રેડીયો વગેરે દ્વારા કો-ઓર્ડિનેશન કરી શકાય.
(૬) Prevention & Prevention is better thah gyor
રોગને સારો કરવો તેનાં કરતાં અટકવવો સારો. દા.ત. કોઇ બાળકને measuis કે પોલિયો થાય પછી તેની સારવાર કરવી તેના કરતા તેને થતો અટકાવવા ઇમ્યુનાઇઝેશન કરવું સારુ :
💚 Roll of Nursing in Primary Health Care:
જીનીવામાં ૧૯૮૫માં નવ થી તેર ડીસેમ્બર દરમ્યાન મળેલી મિટીંગમાં WHO દ્રારા પ્રાયમરી હેલ્થ કેરમાં નર્સનો રોલ identifia કરવામાં આવ્યો જે નીચે પ્રમાણે છે.
પ્રાયમરી હેલ્થ કેર સારી રીતે અટકાવવા માટે નર્સ તરીકે આપણામાં અલગ-અલગ પ્રકારની સ્કીલ વિકસાવવી જોઇએ, કે જેનો ઉપયોગ કલીનીક અને કોમ્યુ…
(1) Nurse as a direct care Provider :
પ્રાયમરી હેલ્થ કેર સારી રીતે અટકાવા માટે નર્સ તરીકે આપણામાં અલગ-અલગ પ્રકારની સ્કીલ વિકસાવવી જોઇએ, કે જેનો ઉપયોગ કલીનીક અને કોમ્યુનીટીમાં ઉપયોગ કરવામાં આવે. આમાં જે સેવા આપવામાં આવે તે એન્ટીનેન્ટલ કેર, પોષ્ટ-એન્ટીનેન્ટલ કેર, ડીલીવરી તથા નીઓનેટલ કેર બાળક હેલ્થી લીવીંગ રહે તે માટે કેર લેવી જોઇએ. જેમાં ઇમ્યુનાઇઝેશન, બ્રેસ્ટફિડીંગ નુ મહત્વ, વિનિંગ વગેરેનો સમાવેશ થાય છે. હેલ્થને લગતા દરેક નેશનલ પ્રોગ્રામમાં ભાગ લે છે.પ્રાયમરી હેલ્થ કેરનાં નિયમ મુજબ વધુ પ્રમાણમાં વસ્તુને કવર કરી સારા પ્રકારની કેર પુરી પાડવી જોઇએ. માઈન્ડ માંજીય ત્રીનીચી અને શ્રોતા ની
(2) Nurse as a teacher and education:
(3) Nurse as a supervisor and manager:
(૧) Community’s health need access કરવી.
(૨) હેલ્થ નીડ બાબતે કોમ્યુનીટીનાં પ્રતિભાવ જાણવા,
(3) કોમ્યુનીટી સાથે વાતચિત કરવી. (૪) વર્કનું પ્લાનીંગ કરવું,
(૫) ઓર્ગેનાઇઝેશન કરવું.
(૬) ઇમ્પલીમેન્ટેશન કરવું.
(4) Nurse as a researcher and evaluation :
પ્રાયમરી હેલ્થ કેરમાં આપવામાં આવતી સેવાઓ જીવત વ્યક્તિ સાથે સંબંધીત છે. જેથી નર્સ પણ સેવાઓ માટે ગતિશીલ રહેવું જોઇએ અને જે સુધારા તથા નવી શોધખોળ થાય તે પ્રમાણે સેવાઓ આપવી આ માટે રીસચર અને ઇવાલ્યુએટરની ભુમેકામાં પોતાની જાતને તૈયાર કરવી જોઇએ. આ ભુમિકામાં એનાલાઇસીસ, મોનિટરીંગ, વ્યક્તિને આપવામાં આવેલ હેલ્થ કેર અને હેલ્થ સર્વિસીઝ માટે કરવાનું હોય છે,