મિડવાઇફરી અને ગાયનેકોલોજીકલ નર્સિંગ-સેમ્પલ પેપર (ફૂલ સોલ્યુશન માટે સબ્સક્રાઈબ કરો) ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :- મિડવાઇફરી અને ગાયનેકોલોજીકલ નર્સિંગ-સેમ્પલ પેપર (ટૂંક માં) ⏩Q-1 a. List down the benefits of the Pelvis.-03 –પેલ્વિસ ના ફાયદાઓ લાખો. પેલ્વિસ ના ફાયદાઓ (benefits of the Pelvis): પેલ્વિસ એ હ્યુમન બોડી માં એક ક્રુશિયલ એનાટોમિક સ્ટ્રક્ચર છે, જે ઘણા મુખ્ય ફાયદાઓ પ્રોવાઇડ કરે છે: 1) સપોર્ટ એન્ડ