MHN)-REPEATER PAPER SOLUTION-NO.11-11/06/2025 Q-1 a) Describe etiology of OCD.OCD નાં કારણો સમજાવો.03 CAUSES OF OCD-(OCD ના કારણો) Biological Factor (બાયોલોજીકલ ફેક્ટર): Brain Chemistry (બ્રેઈન કેમિસ્ટ્રી): Environmental Factor (ઇન્વાયર્નમેન્ટલ ફેક્ટર): Cognitive Factor (કોગનિટીવ ફેક્ટર): Neurological Factor (ન્યુરોલોજીકલ ફેક્ટર): Infection (ઇન્ફેક્શન): b) Write down clinical features of OCD.04OCD નાં ચિહ્નનો અને લક્ષણો લખો. વ્યક્તિની ઈચ્છા ન હોવા છતાં (Unwanted) Thoughts (વિચારો) નું Repetition (રિપીટેશન) થાય છે અને આ બધું Conscious State (જાગૃત