PAPER SOLUTION NO.12 (30/03/2022) Q- 1 a.Define Schizophrenia. Write nursing care plan of patient of Schizophrenia. સ્કીઝોફ્રેનિયાની વ્યાખ્યા લખો. સ્કીઝોફ્રેનિયાના પેશન્ટનો નર્સિંગ કેર પ્લાન લખો.08 The term “schizophrenia” Eugen Bleuler દ્વારા 1908 માં આપવા માં આવી હતી. The name derives from the આ નામ Greek words “schizo-સ્કીઝો” (split-સ્પ્લીટ) અને “phren-ફ્રેન” (mind), એટલે કે આ disorder મા સામાન્ય રીતે fragmented thinking જોવા મળે છે. સ્કિઝોફ્રેનિઆ (Schizophrenia) એ એક સાયકોટિક કન્ડિશન છે