MENTAL HEALTH NURSING-GNC-PAPER SOLUTION YEAR-2019 Q-1 a. What is Schizophrenia? સ્કીઝોફ્રેનિયા એટલે શું? 03 1908 માં સાયકિયાટ્રીસ્ટ ઓઈગન બ્લૂલર એ સ્કીઝોફ્રેનીયા એવો શબ્દ આપ્યો છે જે ગ્રીક શબ્દ કીજો (skhizo) એટલે સ્પ્લીટ (Split -ભાગ ) અને ફ્રેન્ (phren) એટલે માઈન્ડ (Mind) માંથી લેવામાં આવ્યો છે આમ સ્કીઝોફ્રેનીયા એક સાઇકોટીક કન્ડિશન છે જેમાં ” થીંકીંગ, ઈમોશન્સ, મૂડમાં અને વૉલીશન (ઈચ્છા -શક્તિ ) માં ડિસ્ટર્બન્સ જોવા મળે છે જેનાથી સામાન્ય રીતે સોશિયલ