MENTAL HEALTH NURSING GNM-GNC- PAPER SOLUTION-YEAR-2018 Q.1 a. What is mental illness? મેન્ટલ ઇલનેસ એટલે શું ? 03 મેન્ટલ ઇલનેસ એટલે જેમાં વ્યકિત ને ઘણા બધા સાઈકિયાટ્રિક ડિસઓર્ડર છે તેમાંથી કોઈ પણ નો સમાવેશ હોય જે વ્યકિત ના થીંકિગ, મૂડ, બિહેવિયર, પર્સનાલિટી અને શરીર ના બીજા ભાગો ને પણ અસર કરે છે તેના માં કાર્યો કરવાં માં અશક્ત થાય છે જેની સિવિયયારીટી અલગ અલગ હોય છે તેને મેન્ટલ ઈલનેસ કહે