2017 Q-1 a. What is Psychiatric emergency ? 03 સાયક્યાટ્રીક ઇમરજન્સી એટલે શું ? સાઇકી એટ્રિક ઇમર્જન્સીમાં વ્યક્તિના બિહેવિયર અફેક્ટ અને થોટમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે જેના માટે ઇમિડીયેટ ટ્રીટમેન્ટની જરૂર પડે છે તેના માટે નીચેની બાબતો જરૂરી છે,A. પોતાના ડીશ કમ્ફર્ટ માટે પેશન્ટ જરૂરી સમજેB. પેશન્ટ ના signs મુજબ ફેમિલી ફ્રેન્ડ્સ કે ઓથોરિટી જરૂરી સમજેC. Prognosis ના કારણસર જો untreated રહે તો fatal થઈ શકે છે તેવું ડોક્ટર અને