PSYCHIATRIC NURSING-SAMPLE PAPER (સાયકિયાટ્રીક નર્સિંગ-સેમ્પલ પેપર) ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :- (Sample Answer only-Full paper inside) Q-1 a. What is Schizophrenia? સ્કીઝોફ્રેનિયા એટલે શું? 03 1908 માં સાયકિયાટ્રીસ્ટ ઓઈગન બ્લૂલર એ સ્કીઝોફ્રેનીયા એવો શબ્દ આપ્યો છે જે ગ્રીક શબ્દ કીજો (skhizo) એટલે સ્પ્લીટ (Split -ભાગ ) અને ફ્રેન્ (phren) એટલે માઈન્ડ (Mind) માંથી લેવામાં આવ્યો છે આમ સ્કીઝોફ્રેનીયા એક સાઇકોટીક કન્ડિશન છે