UNIT 3 :- MENTAL HEALTH ASSESSMENT Nursing Process એ mursing નું એક અવિભાજય અંગ છે. જેનાં ધ્વારા Systematic and problem solving process અમલમાં મકી શકાય છે. Practicalદરમિયાન આ process ધ્વારા તમે patient નાં વિષે વિગતવાર information મેળવી શકો છો. ખાસ કરીને Psychiatric branch માં દર્દીની history એ એક અગત્યા ની વસ્તુ છે જેનાં ધ્વારા તમે તેની બિમારીનું કારણ, બિમારીના પ્રકાર અને તેની સારવાર વિશે માહીતી મેળવી શકો છેNursing & interactive,