Mental Health Nursing – મેન્ટલ હેલ્થ (સાયકીયાટ્રિક) નર્સિંગ ★DEFINITIONS/TERMS(ડેફિનિશન્સ /ટર્મ્સ) (1) Define Psychiatry–(વ્યાખ્યાયિત કરો–સાયકીયાટ્રિ) સાયકીયાટ્રી એ મેડિસિન ની એક બ્રાન્ચ છે જેનું ફોક્સ મેન્ટલ, ઈમોશનલ અને બિહેવિયરલ ડીસઓર્ડરના diagnosis (નિદાન), ટ્રીટમેન્ટ અને તેના પ્રિવેન્સન પર રહેલું હોય છે, જેમાં મેડિકલી રીતે ક્વાલીફાઈડ વ્યક્તિઓ દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. (2) Define Psychology–(વ્યાખ્યાયિત કરો–સાયકોલૉજી) સાયકોલોજી એ પોઝિટિવ સાયન્સ છે, જેના વડે હ્યુમન બિહેવિયર (માણસ ની વર્તણુક) અને માઈન્ડ ની સ્ટડી કરી શકાય