UNIT-2–History of Psychiatry a) History of Psychiatric Nursing – India and at international level b) Trends in Psychiatric Nursing c) National mental health programme EXPLAIN THE HISTORY ( સાયકિયાટ્રિક નર્સિંગ નો ઈતિહાસ ) :- હિસ્ટ્રી એ માનવ સિદ્ધિઓનો મિનિંગફુલ રેકોર્ડ છે. તે માત્ર સમય સાથે થતી ઘટનાઓ નથી, પરંતુ વ્યક્તિ, ઘટના, સમય, અને જગ્યા સાથેનું ટ્રુથ(truth) રિલેશનશિપ છે હિસ્ટ્રી શબ્દ એ રોમન વર્ડ્સ ‘ Historic ‘ means ‘knowledge through enquiry’