Unit – 4 THERAPEUTIC NURSE-PATIENT RLATIONSHIP(થેરાપ્યુટીક નર્સ-પેશન્ટ રિલેશનશીપ.) AS PER INC SYLLABUS Therapeutic nurse-patient relationship:a) Therapeutic nurse patient relationship:Definition, components and phases,Importanceb) Communication skills Definition elements,types, factors influencing communication,barriers (therapeutic impasse) આ નર્સ અને પેશન્ટ વચ્ચેની ઇન્ટરેક્સન ની શ્રેણી છે જેમાં નર્સ પેશન્ટ ને પોઝિટિવ બિહેવિયર ચેન્જ પ્રાપ્ત કરવામાં હેલ્પ કરે છે થેરાપ્યુટીક નર્સ-પેશન્ટ રિલેશનશિપને એક Interection તરીકે ડિફાઇન કરવામાં આવે છે જેમાં નર્સ તેના પ્રોફેશનલ નોલેજ અને સ્કિલ્સ નો