Unit-8-Psychiatric Emergencies and Crisis Intervetion UNIT-VIII-PSYCHIATRIC EMEREGENCY AND CRISIS INTERVENTION PSYCHIATRIC EMERGENCY *સા્યકિયાટ્રીક ઇમરજન્સી એ એવી કન્ડિશન છે જેમાં પેશન્ટના વિચાર, mood અને સાયકોમોટર સાયકોમોટર એક્ટિવિટીમાં ડિસ્ટર્બન્સ થાય છે જે તેના સ્યુસાઈડ અને envronment માં અન્ય લોકોની હોમીસાઈડ (હત્યા) તરફ દોરી જાય છે. *પેશન્ટની life ને safe રાખવા, ફેમિલી મેમ્બર્સ ની anxiety ઘટાડવા અને environment માં અન્ય લોકો માટે ઈમોશનલ સેફ્ટી વધારવા માટે આ condition માં તાત્કાલિક ઇન્ટરવેનશન ની જરૂરિયાત