UNIT-VII (COMMUNITY MENTAL HEALTH) COMMUNITY MENTAL HEALTH *”કોમ્યુનીટીના લોકોમાં મેન્ટલ હેલ્થ નું લેવલ વધારવામાં અને મેન્ટલ ડીસઓર્ડર ધરાવતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવાની પ્રોસેસ એટલે કમ્યુનિટી મેન્ટલ હેલ્થ.” *કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ એ મેન્ટલ ડીસઓર્ડર્સ ને અટકાવવા, મેન્ટલ હેલ્થ ને પ્રમોટ કરવા તથા મેન્ટેન કરવા અને રીહેબીલીટેશન કરવા માટે પોપ્યુલેશન અને કોમ્યુનિટી માટે નોલેજ નો યોગ્ય ઉપયોગ છે. IMPORTANCE OF COMMUNITY MENTAL HEALTH *પ્રિવેન્ટિવ અને પ્રમોટિવ ઇન્ટરવેનશન દ્વારા ફેમિલી ના મેન્ટલ હેલ્થ