UNIT-VI. BIO-PSYCHO AND SOCIAL THERAPIES (a).Psychopharmacology-Definition, Classification of drugs antipsychotic, antidepressants, sntiematic, antianxiety, anti parkinson. PSYCHOPHARMACOLOGY(સાયકોફાર્માકોલોજી) Definition (ડેફિનિશન): સાયકોફાર્માકોલોજી (Psychopharmacology) એ મેન્ટલ (Mental) ડીસઓર્ડર્સ (Disorders) ની ટ્રીટમેન્ટ (Treatment) માટે વપરાતી મેડિસિન (Medicine) ની સ્ટડી (Study) છે. મેન્ટલ ફંક્શન (Mental Function), બિહેવિયર (Behavior) અથવા એક્સપિરિયન્સ (Experience) ને અસર કરતી મેડિસિન (Medicine) ને સાયકોટ્રોપિક મેડિસિન (Psychotropic Medicine) કહેવામાં આવે છે. CLASSIFICATION OF PSYCHOTROPIC DRUGS (સાયકોટ્રોપિક ડ્રગ્સનું કલાસીફિકેશન) •Antipsychotic Drugs-એન્ટિ્સાયકોટીક ડ્રગ્સ •Antidepresant Drugs-એન્ટીડિપ્રેઝન્ટ્સ