FORENSIC PSYCHIATRY (ફોરેન્સિક સાયકીયાટ્રી) Forensic Psychiatry (ફોરેન્સિક સાયકીયાટ્રી) એ Law (કાનૂન) અને Psychiatric Practice (માનસિક સારવાર પ્રક્રિયા) નું Combination (મિલન) છે, જે Criminal Responsibility (આપરાધિક જવાબદારી) અને Civil Responsibility (નાગરિક જવાબદારી) જેવા Issues (મુદ્દાઓ) સાથે Deal (મુકાબલો) કરે છે. Forensic Psychiatrist (ફોરેન્સિક સાયકીયાટ્રિસ્ટ) Legal Proceedings (કાનૂની પ્રક્રિયા)માં સામેલ Individuals (વ્યક્તિઓ), જેમ કે Criminals (અપરાધીઓ), Victims (પીડિતો) અને Witnesses (સાક્ષીઓ),નું Assessment (મૂલ્યાંકન) કરે છે અને તેમની Mental Condition (માનસિક સ્થિતિ), Competency