DISORDER OF THOUGHT, MOTOR ACTIVITY, PERCEPTION,MOOD,SPEECH, MEMORY,CONCENTRATION AND JUDGEMENT. THOUGHT DISORDERS (થોટ ડીસઓર્ડર્સ) વ્યક્તિના રાઇટિંગ અને સ્પીચ દ્વારા થીંકીંગ ડીસઓર્ડર્સ ને ઓળખી શકાય છે. •Thinking Disorders (થીંકીંગ ડીસઓર્ડર) ★એબનોર્મલ થોટ્સ ડિસોર્ડર (Abnormal Thought Disorders) *તેમાં ડેલ્યુઝન (Delusion) અને ઓબસેસન (Obsessions) નો સમાવેશ થાય છે. ડેલ્યુઝન (Delusion) :- ડેલ્યુઝન મા “False belief” જોવા મળે છે. એટલે કે વ્યક્તિની ખોટી માન્યતા કે જે સમજાવવા છતાં દૂર થતી નથી. કે જે માન્યતાઓ તેની