(F).ORGANIC MENTAL DISORDERS OR ORGANIC BRAIN SYNDROME-ઓર્ગેનિક મેન્ટલ ડીસઓર્ડર્સ અથવા ઓર્ગેનિક બ્રેઈન સિન્ડ્રોમ * ઓર્ગેનિક મેન્ટલ ડીસઓર્ડર (OMD) એ ઓર્ગેનિક બ્રેઈન સિન્ડ્રોમ તરીકે પણ ઓળખાય છે, તે સાયકીયાટ્રીક ઇલનેસ ને બદલે બ્રેઈનના મેડિકલ અને ફિઝિકલ ડિસિઝને કારણે મેન્ટલ ફંક્શન માં ઘટાડા સાથે સંકળાયેલ ડીસઓર્ડર છે.તેમાં ડિલિરીયમ, ડિમેનસીયા અને અન્ય ડિસીઝ નો સમાવેશ થાય છે. 1. DELIRIUM (ડિલિરીયમ) *આ એક એકયુટ (Acute) કોમન ક્લિનિકલ સિન્ડ્રોમ છે, જે રિવરસીબલ અને