PSYCHOTIC DISORDERS (Schizophrenia And Mood Disorder : Mania, Depression and Bipolar Disorders) SCHIZOPHRENIA( સ્કીઝોફ્રેનીયા). Definition – ડે્ફિનિશન સ્કિઝોફ્રેનિઆ (Schizophrenia) એ એક સાયકોટિક કન્ડિશન છે જે બ્રેઈન ના નોર્મલ ફંક્શન ને અસર કરે છે,જેમાંવ્યક્તિના થિન્કિંગ (Thinking),ઈમોશન (Emotion), અને બિહેવિયર ફંક્શન (Behaviour Function) માં ડિસ્ટર્બન્સ જોવા મળે છે.સ્કિઝોફ્રેનિઆ (Schizophrenia) ધરાવતી વ્યક્તિ બિહેવિયર(Behaviour) , પરસેપશન (Perception) અને થિન્કિંગ (Thinking) માં ફેરફાર અનુભવે છે જે તેમને Reality થી દૂર કરી શકે છે. જ્યારે