(i). SUBSTANCE USE AND DE-ADDICTION:(Alcohol, tobacco, and other psychoactive disorders) PSYCHOACTIVE SUBSTANCE ABUSE (સાયકોએક્ટિવ સબસ્ટન્સ એબ્યુઝ) લોકો સાયકોએક્ટિવ ડ્રગ્સનો ઉપયોગ ખૂબ લાંબા સમય માટે કરતા હોય છે માત્ર આનંદ વધારવા અને ડિસ્કમ્ફર્ટ દૂર કરવા માટે જ નહીં પરંતુ સામાજિક, ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે પણ સાયકોએક્ટિવ સબ્સ્ટનસનો નો ઉપયોગ કરતા હોય છે. સાયકોએક્ટિવ સબ્સ્ટન્સ એબ્યુઝ’ એ ‘સોશ્યિલ , ઓક્યુપેશનલ ,સાયકોલોજીકલ અથવા ફિઝિકલ પ્રોબ્લેમ્સ થવાનું નોલેજ હોવા છતાં તેમના