Medical Surgical Nursing 2 Paper 2018 Q-1 A Define Tonsilitis and Enlist types of Tonsilitis. 03 ટોન્સીલાઈટીસ ની વ્યાખ્યા આપી તેના પ્રકારો લખો. ટોન્સિલ એ ગળાના ભાગે આવેલા લીમ્ફેટીક ટીશ્યુ ના માસ છે. તેનુ કાર્ય એ બોડીને માઈક્રોઓર્ગેનિઝમ અને ઓર્ગેનિઝમ ના ટોક્સિક સબસ્ટન્સથી રક્ષણ આપવાનુ છે.ટોન્સિલ ના ભાગે જ્યારે ઇન્ફેક્શન લાગે છે અને ઇન્ફ્લામેશન ફેલાય છે તેને ટોન્સીલાઈટીસ કહેવામા આવે છે. આ એક પેઇનફૂલ કંડીશન છે, કારણ કે આ ટોન્સિલના