GNM-S.Y-GNC-MSN-II-2019 (PAPER SOLUTION) ⏩Q-1 🔸a) What is Congestive Cardiac Failure? કન્ઝેસ્ટીવ કાર્ડીયાક ફેલ્યુઅર એટલે શું? 03 કંજેસ્ટિવ કાર્ડિયાક failure મા હાર્ટની આજુબાજુ fluid નું એક્યુમ્યુલેશન થવાના કારણે હાર્ટ એ બરોબર રીત ના વર્ક કરી શકતું નથી તેથી હાર્ટ એ પૂરતા પ્રમાણમાં બોડીમાં બ્લડ પહોંચાડી શકતું નથી તેથી બોડી ના બધા જ ભાગમાં જોઈતા પ્રમાણમાં બ્લડ ન પહોંચે તેથી ઓક્સિજન અને ન્યુટ્રીશન એ પણ સેલ ટીશ્યુ અને ઓર્ગન ને મળતું નથી.આમાં