FOUNDATION OF NURSING-25/09/2024 Q-1 a. Define hospital – હોસ્પિટલની વ્યાખ્યા આપો.03 પેશન્ટની દેખભાળ તથા અકસ્માત વગેરેના કારણે જખમી થયેલા વ્યક્તિના ઉપચાર કરવા માટેની સંસ્થા એટલે હોસ્પિટલ Hospital શબ્દ Hospus પરથી ઉતરી આવ્યો છે Hospus નો અર્થ મહેમાન થાય છે એટલે કે અહીં આવનાર પેશન્ટ એ મહેમાન અને તેની દેખભાળ કરનારી સંસ્થા એટલે હોસ્પિટલ બીમાર લોકોની નિરોગી કરવાનું કામ હોસ્પિટલમાં થાય છે. હોસ્પિટલ એક એવી સંસ્થા છે જ્યાં એક થી વધારે