All posts by mynursingapp
GNM-FON-GNC-SOLVED PAPER-2018-(UPLOAD PAPER NO.3)
GNC-SOLVED PAPER-2018 🟡Q-1 a. list the common sites to develop Decubitus ulcer. – ડેક્યુંબીટ્સ અલ્સર થવાની સામાન્ય જગ્યાઓની લીસ્ટ બનાવો . 03 🟡b. Write the causes of Decubitus ulcer. – ડેક્યુંબીટ્સ અલ્સર થવાના કારણો લાખો . 04 ANS – પ્રેશર લાંબી બીમારી વાળા દર્દીઓમાં એક જ પોઝિશનમાં સુતા રહેવાથી તેના આખા બોડી નું વજન તેની બેડના લીનન પર આવે છે એટલે કે બેક ની સ્કીન પર પ્રેસર આવે છે જેથી