All posts by mynursingapp
🟢GNM-FY-FON PAPER SOLUTION- 2018
🟡Q.1 a. What is Vital Signs? – વાઇટલ સાઇન્સ એટલે શું ? 03 વાઈટલ સાઇન એટલે શરીરના એવા ચિન્હો કે જેથી શરીર નું બેઝિક કાર્ય કરે છે કે કેમ તે ચેક કરવા માટે નું તેને માપવું જે ફિઝિયોલોજીકલ સ્થિતિ અને ફિઝિકલ એન્વાયરમેન્ટ પ્રત્યેનું રિસ્પોન્સ તેમજ સાયકોલોજીકલ સ્ટ્રેસરના ઇન્ડિકેટર છે જેને વાઇટલ સાઇન કહે છે ટેમ્પરેચર પલ્સ રેસ્પિરેશન બ્લડપ્રેશર spo 2 એ બોડીના વાઈટલ સાઇન છે જે બોડી ના થતા ફેરફારો