All posts by mynursingapp
🟢GNM-FY-FON PAPER SOLUTION-2019
paper-2019 Q1.🔸 a. Explain Nursing is an Art & Science”, “નર્સિંગ એ આર્ટ અને સાયન્સ છે” સમજાવો. 03 નર્સિંગ એ એક આર્ટ છે:નર્સિંગ એ એક આર્ટ છે તે દરેક વ્યક્તિ પાસે નથી હોતી નર્સિંગ કેરમાં જુદી જુદી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે પેશન્ટની કન્ડિશન અને ઈમોશનલ ફિલિંગ્સ ને ધ્યાનમાં રાખીને સ્કિલ ફૂલી કેર આપવામાં આવે છે નર્સિંગની કલા શીખવા માટે સહાનુભૂતિ અને પોતાની જાત ભૂલી ને અન્ય માટે કાર્ય કરવાની