All posts by mynursingapp
🟢GNM-F.Y.-CHN-I-GNC-2017 (PAPER SOLUTION)(UPLOAD PAPER NO.3)
GNM-F.Y.-CHN-I-GNC-2017 (PAPER SOLUTION) DATE 11/08/2017 Q.1 🔸a. How rodents can be controlled at home. ઉંદરના અટકાવ માટે ઘરેલું ઉપચાર લખો. 03 ઉંદર દર અટકાવવાના ઘરેલુ ઉપચાર નીચે મુજબ છે1. ટ્રેપિંગ ટ્રેકિંગ એ ઉંદર પકડવાની ખૂબ જ જૂની પદ્ધતિ છે આ રીતે પકડાયેલ ઉંદરોને નાશ કરવામાં આવે છે આ પદ્ધતિમાં પાણીથી ભરેલ એક ટ્રેક હોય છે જેમાં ઉંદરને ડુબાડી શકાય એક સાથે ઘણા બધા ઉંદરોનો નાશ કરી શકાય સામાન્ય રીતે