All posts by mynursingapp
GUJ.GNM.VIVA PRACTICAL (INSTRUCTION UPLOAD)
હવે વાઈવા અને પ્રેક્ટીકલ નો ડર દુર,
WEL-COME TO MY NURSING APP, (ગુજરાત નર્સિંગ કાઉન્સિલ નાં GNM-F.Y,S.Y,T.Y માટે)
GNM- VIVA & PRACTICAL PEPARATION (વાઈવા અને પ્રેક્ટીકલ ની સંપૂર્ણ તૈયારી).
નર્સિંગ ના વિદ્યાર્થીઓને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના VIVA (મોખિક પરિક્ષા) તેમજ પ્રેક્ટીકલ EXAM (પ્રાયોગિક પરિક્ષા) ની સંપૂર્ણ તૈયારી માટે ખાસ પ્રેક્ટીકલ નર્સિંગ વિષય નો સંપૂર્ણ કોર્ષ અહીં આપવામાં આવેલ છે.
પ્રેક્ટીકલ પરીક્ષામા પૂછવામાં આવતા આર્ટીકલ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ,