All posts by mynursingapp

GNM-F.Y.-CHN-I-GNC-PAPER SOLUTION-2016(UPLOAD PAPER-4)
GNM-F.Y.-CHN-I-GNC-PAPER SOLUTION-2016 COMMUNITY HEALTH NURSING-GNC-GNM-2016 Q-1 A. Write the functions of P.H.C. પી.એચ.સી.ના કાર્યો વિશે લખો. 08 આલ્મા આટાએ જણાવ્યા મુજબ પી.એચ.સી.એ નીચે પ્રમાણેના કાર્યો કરવાનાં હોય છે. (1) મેડિકલ કેર :-આમાં પેશન્ટને તેના પેશન્ટને રોગ મુજબ સારવાર આપવામાં આવે છે જેમાં ઇન્જેક્શન કે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રિવેન્ટીવ ,પ્રોમોટીવ ,ક્યુરેટિવ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેમજ માઇનોર ડિસિઝ ની સારવાર કરવામાં આવે છે (2) M.C.H. સર્વિસ અને