All posts by mynursingapp
FY-GNM-GNC-CHN-1-sample GNC-Solved Paper-2019
SAMPLE GNC SOLVED EXAM PAPER ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :- ▶️Q-1 a.Define health team ( હેલ્થ ટીમ ની વ્યાખ્યા આપો) ૦૩ marks Ans. હેલ્થ ટીમ એ ઘણા બધા વ્યક્તિઓ નું એક જૂથ છે જે કોમ્યુનીટી અને હોસ્પિટલ માં હેલ્થ ને સારી રાખવા માટે બધા સાથે મળી ને કામ કરે છે જેમાં ટીમ નાં દરેક સભ્યોનું જ્ઞાન ,લાયકાત ,સ્કીલ,ક્ષમતા પર્સનાલીટી અલગ