All posts by mynursingapp
GNM-CHN-1-F.Y-GNC SOLVED PAPER-2019(UPLOAD PAPER NO.1)
GNC SOLVED PAPER-2019 (ગુજરાત નર્સિંગ કાઉન્સિલ -2019 સોલ્વ પેપર) Q-1 ▶️a. Define health team – ( હેલ્થ ટીમ ની વ્યાખ્યા આપો) ૦૩ marks Ans. હેલ્થ ટીમ એ ઘણા બધા વ્યક્તિઓ નું એક જૂથ છે જે કોમ્યુનીટી અને હોસ્પિટલ માં હેલ્થ ને સારી રાખવા માટે બધા સાથે મળી ને કામ કરે છે જેમાં ટીમ નાં દરેક સભ્યોનું જ્ઞાન ,લાયકાત ,સ્કીલ,ક્ષમતા પર્સનાલીટી અલગ અલગ હોય છે .હેલ્થ ટીમ માં મેડીકલ