All posts by Jayubha Vala
GNM Behavior science 2016
GNC Paper 2016 Q-1 A. What is the meaning of adjustment? Write on adjustment by nurse in her profession. 06 MARKS એડજેસ્ટમેન્ટ નો અર્થ શુ થાય છે? નર્સ દ્વારા તેના વ્યવસાય મા થતા એડજેસ્ટમેન્ટ વિશે લખો. એડજેસ્ટમેન્ટ એટલે કે કોઈ પણ વ્યક્તિ ની એવી કન્ડિશન કે જેમા તે તેની આસપાસ ના નવા ચેન્જીસ કે બદલાવ ને સ્વીકારી શકે તેમજ તેને એડપટ કરી તેની સાથે તાલ મિલાવી શકવાની ક્રિયા. કોઈ પણ