All posts by Jayubha Vala
GNM FY BIOSCIENCE Anatomy 2023
Que. 1 (a) list out the organs of the digestive systemડાઈજેસ્ટિવ સિસ્ટમ ના અવયવો ની યાદી બનાવો. 03ઓર્ગનસ ઓફ ધ ડાયજેસ્ટીવ સિસ્ટમ… ડાયજેસ્ટિવ ટ્રેક ને એલિમેન્ટ્રી ટ્રેક પણ કહેવામાં આવે છે જે એક હોલો ટ્યુબ છે જે માઉથ થી શરૂ થઈ એનસ સુધી લંબાયેલી ટ્યુબ હોય છે અને તેના ઓર્ગન નીચે મુજબ છે..માઉથફેરિંગ્સઇસોફેગસસ્ટમકસ્મોલ ઇન્ટેસટાઈન કે જેમા ડીઓડીનમ, જેજ્યુનમ અને ઇલીયમ નો સમાવેશ થાય છે.લાર્જ ઇન્ટેસ્ટાઈન કે જેમા સિકમ,એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ