All posts by Jayubha Vala
CHN-1-UNIT 9-MINOR AILMENTS
UNIT = 9 MINOR ALIMENTS OR-STANDING INTRODUCTION:-પરિચય: કોમ્યુનિટી હેલ્થ નર્સ (community health nurse) એ કોમ્યુનીટીમાં પ્રાયમરી હેલ્થ કેર (primary health care) પૂરી પાડવા માટે જવાબદાર છે. નાની બિમારીઓની સારવાર અને ક્રિટીકલ પરિસ્થિત (critical condition) ની વ્યવસ્થા એ પ્રાયમરી હેલ્થ કેર (PHC) ના ઘટકો (Component) માંનું એક છે. જો કે ભારતમાં નર્સ પ્રિસ્ક્રાઇબર વિશે કોઈ યોગ્ય માર્ગદર્શિકા નથી, પરંતુ ક્ષમતાઓ અનુસાર અને મર્યાદાઓનું પાલન કરીને, નર્સે કોમ્યુનીટીમાં જાનહાનિ અને બિમારીઓના કિસ્સામાં પરિસ્થિતિઓને