All posts by Jayubha Vala
NUTRITION-UNIT-1
Changing concepts -food habits & custom : Proper nutrition એ good health નો base છે. poor nutrition ને કારણે ઘણી ભુધી ill health devlope થતી જોવા મળે છે. daily diet માં બધા જ food factors જેમ કે proteins (દાળ, કઠોળ), fats (ઘી, તેલ, માખણ), carbohydrate (રોટલી, ભાત), Vitamins (ફળો, લીલા શાકભાજી) minerals (લીલા શાકભાજી) અને “Water પુરતા પ્રમાણ માં લેવુ જરૂરી છે. daily routine માં લેવામાં આવતો ખોરાક શરીરને Energy