All posts by Jayubha Vala
NUTRITION-UNIT-4
UNWT:-(IV) PREPARATION & PRESERVATION OF FOOD Cooking (રાંધવુ):– રાંધવુ તે એક કળા છે. તે ખોરાકની આદત અને સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે. ભોજન રાંધવા માટેના નિયમો:- ૧) શકય હોય ત્યાં સુધી ભોજનની વાનગીઓ પૌષ્ટીક હોવી જોઈએ. ” (ર) ભોજન માટે તળેલા પદાર્થો બનાવવાનું શકય હોય ત્યાં સુધી ટાળવું. (૩) શાકભાજી સારી રીતે ધોઈને જ રાંધવા. (૪) શાકભાજી ઢાંકેલા વાસણમાં રાખવા. (૫) રોજ તાજા શાકભાજી ખાવા. (૬) ફણગાવેલા કઠોળ નો બને તેટલો