All posts by Jayubha Vala
NUTRITION-UNIT-5
UNIT:-(V) INTRODUCTION TO DIET THERAPY Introduction:- પાણી અને ખોરાક આના વગર માણસ જીવી શકતો નથી. Patient ને માત્ર સારામાં સારી દવા અને Treatment થી સારો કરી શકાય નહીં પણ સાથે-સાથે તેને પુરતા પ્રમાણમાં પોષક તત્ત્વો મળી રહે તેવો ખોરાક આપવો જોઈએ. સમતોલ આહાર વ્યકિતની Age, Sex, Work, Weight, તથા Height ઉપર અવલંબે છે. Diet in Sickness or Diet as a therapeutic agent રોગ ની સારવાર માટે diet એ અગત્યની ıcticne